કોટિ કોટિ વંદન ધર્મેશભાઈ તમારું સાદગીભર્યું જીવન અને તમારું કઠિનતા ભર્યું જીવન લોકો ને પ્રેરણારૂપ થાય.🙏
@anantparmar6789Ай бұрын
Dharmesh sir you are a soft hearted person and you left money for relation is just for worry of God. And God really blessed you
@RamabhaiGohil-j1j3 ай бұрын
ધર્મેન્દ્ર ભાઈ તમારા જીવનમાં થયેલા સંઘર્ષ માં તમે તમારી નીતિ ન ચુક્યા અને તમારી હિંમત ને હું કોટી કોટી વંદન કરું છું લી. ગોહિલ રમાભાઈ
@solankirameshbhai180910 күн бұрын
નમસ્કાર ધર્મેશભાઈ ખુબ સરસ જે તમે જીવન ની આત્મકથા વિશે જે ઈન્ટરવ્યુ આપ્યું (જે દિલ ભરી કહાની) ખરેખર હીંમત નેં આપ જેવી
@hiteshgohil68242 ай бұрын
ખૂબ એટલે ખૂબ સરસ તમારું જીવન સલ્લામ છે આ એક ઇન્ટરવ્ૂ થી તમને મળવની ઈચ્છા થઈ ગઈ
@bharatipatel1181Ай бұрын
ખૂબ સંઘર્ષ કર્યો હતો એટલે અત્યારે સુખી છો .નીતિ સારી હતી એટલે ❤
@rahulbhrwad82176 ай бұрын
ધન, ધર્મ ,ધીરજ અને ધર્મેશભાઈ નો સંગાથ Love you saheb ❤
@jayjeetpatel14676 ай бұрын
After watching this conversation today I am quit my all bed habits, absolutely very motivating.
@prafullabutani11903 ай бұрын
Well-done , Sir, salute you
@dilubhagadhvi99226 ай бұрын
ખુબ સરસ રીતે આપે આપ ની જીવન યાત્રા વર્ણવી ઘણું બધું સમજવા અને જાણવા મળ્યું કે કોઈ પણ પરીસ્થીતી મા પરીસ્થીતી નો સામનો કરવો અને નિતિ મક્કમતાથી કામ કરવું જય માતાજી
@prakashvalera52844 ай бұрын
Dharmesh bhai I always with you,I have seen many pains and Sorrows in my life but honesy and pure। Practice leads my happy life,I will meet yoy very soon
@ashoksoni48136 ай бұрын
ખુબ સરસ વાર્તાલાપ રહ્યો આપની સંઘર્ષ પુર્ણ કહાની બહુ જ ઇન્ટરેસ્ટ રહી સર આ વાર્તાલાપ મા આપના ધર્મપત્ની નો કેવો સપોર્ટ રહ્યો છે તે કદાચ ભુલાયુ હશે
@madhubhaikhambhadiya49076 ай бұрын
ખુબ ખુબ આભાર આવા વ્યક્તિ બહું ઓછા હોય છે આપણે રોકાણ કરીયે તો રફુચક્કર થઈ જાય છે 🎉🎉
@Jayshreechaudhary990814 күн бұрын
I salute dharmesh bhai
@ombishnoi806 ай бұрын
जीवन में अगर morality, honesty and कुछ कर गुजरने की की चाह जिंदा हो तो सफलता जरूर मिलती है, बस अपने target के लिए टिके रहना जरूरी है, प्रकृति को देना ही पड़ता है। धर्मेश sir आपकी story बहुत inspirational है। और बहुत सारी चीज़ें बताई जो आज के youth को strictly follow करनी चाहिए। ❤
@hasmukhvora52886 ай бұрын
નમસ્કાર સાહેબ જય શ્રી કૃષભાઈ આ સોની સાહેબ ડી આર એસ સેમ મારા જેવા છે
@maheshparmar41306 ай бұрын
Hii
@bipinvaishnav.bestayurvedf5826 ай бұрын
🙏🙏 નમસ્કાર. ઘણું સમજવાનું મળ્યું. આપના જીવન યાત્રા એક નવલકથા લખાય તેવું છે. આપને મળવાનું મન થાય છે. પ્રણામ 🙏 ડો. બીપીન વૈશ્નવ અમદાવાદ (રાજકોટ)
@RekhaJoshi-o5t6 ай бұрын
હું સમજી શકું છું તમારી બધી વાત. ધર્મેશભાઈ તમારી વાત સાંભળીને મને પણ ખૂબ જ રડવું આવ્યું 😭
@vishalkeswani10456 ай бұрын
Superb uncle. I'm always having proud to be a part of DRS family...🎉🎉🎉
@ashvinvirparia38306 ай бұрын
Mr. Dharmeshsir tamaro parsonal vichar , vyaktitva & vichar ne koty koty Naman che🙏🙏🙏🙏🙏....👍👍👍👍
@YogeshbhaiPatel-tk7xn6 ай бұрын
સાહેબ તમે મને તમારો કીમતી સમય મળવામાંટે. સમય આપી કો
@Rakeshtandel686 ай бұрын
🙏🙏 dharmesh Bhai namshkar Sai Ram ji 🙏🙏
@Rolexgaming_92 ай бұрын
Jay Ambe Dharmeshbhai❤
@mahendrabhaipatel58937 күн бұрын
🙏💯
@darshyt61846 ай бұрын
આંખો ભીની થઇ ગઈ વાતો સાંભળી....
@pravinthanki38796 ай бұрын
Great, you are inspired to many. 👍
@naranbhagadhavi72976 ай бұрын
ખુબ સરસ ધન્યવાદઅમારું ગઢડા સ્વામીનાસમઢીયા ગઢવી નારણ ભાઈગઢવીઆજ ગામના ગઢવીએ મારા 42 લાખ રૂપિયા ખોટા કર્યા છેતમારી જેવી પ્રમાણિકતાઅમારા ગામની અંદર નથીઅનેમારા દીકરાને પોણા ત્રણ લાખ રૂપિયાગઢડા બોટાદ રોડ ઉપરથી જડ્યા હતાતે વ્યક્તિને ગોતીનેપાછા આપી દીધાએ મારો આખો સમાજ જાણે છેહાલ અત્યારે કોઈકોઈ માતાજીની કૃપા થઈ છે
@jashubhaichaudhari15446 ай бұрын
Sir..... Great sir.. .... 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️
@hansrajbhaibodar33686 ай бұрын
ધર્મેશભાઈ તમને દિલથી સલામ તમારુ જીવન આજની પેઢી ને માર્ગદર્શન રૂપ. છે.
@asha_damor13823 ай бұрын
Dharmeshbhai Dil thi dhanyavad 🙏
@MahendraPatel-wz6bc4 ай бұрын
ખુબ સરસ વાત કરી....sir.....💐
@dineshdoshi70182 ай бұрын
🙏🙏🙏👌👌👌
@AkShekh-xz9it6 ай бұрын
આજે તમે જે છો તે તમારી પ્રમાણિકતા ને કારણે છો
@kanakkothari70966 ай бұрын
Ye uncle ki story bhoot motivational h India talk show m 1 bar aapni story share karni chahiye,kitno ko strength milegi,sun kar।
@davghela81226 ай бұрын
Amazing Motivation. Learn from Experience
@hydra83976 ай бұрын
True inspiration to make u keep moving. Lucky to know Dharmeshbhai personally and proud to be a good friend of him🙏🏽
@hasmukhrupela82875 ай бұрын
Very truth sir app ki bat.
@dineshchudasama78773 ай бұрын
Excellent
@Ramesh-vz1xf6 ай бұрын
Extreme story. Extreme honestly
@gkbathvar2626 ай бұрын
નીતિ પણ વારસાગત હોય છે.મારા મોટા ભાઈ સાથે પણ આવું થયેલ છે.છતાં નીતિ ચૂકતા નથી...આજે પોતે પણ રાજકોટ માં છે.એજ નીતિ થી......
@gurupatel.6 ай бұрын
Heart touching interview
@gautampatel503424 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👍👍
@HasabhaiRajput6 ай бұрын
વાહ ઈમાનદાર વાહ
@patelbkben48275 ай бұрын
Very. Heart Touching. Story.
@virvimalkumarjainkandoi83853 ай бұрын
બસ કરો સાહેબ આંખ ભીની થઈ ગઈ બેન ની વાત સાંબળી ને.. ખૂબ તમને વંદન... હું તમારા જેટલી તો નય પણ થોડી ઘણી તકલીફ માં જીવું છું મારો સંસાર વેરવિખેર થઈ ગયો છે એકલવાયું જીવન થઈ ગયું છે આજે હું પણ તકલીફ વેઠી રહ્યો છું.. સાહેબ મને લાઈન આપવા મદદ કરોને...
@nitsunar55336 ай бұрын
HONESTY PAY SOONER OR LATER.keep up brother
@nitsunar55336 ай бұрын
IN OUR BIG FAMILY DHERMESH IS ONLEY PERSON WHO ACHIVE HIS GOAL WITH HONESTLY & HARD MENTALLY PREPARED. STILL HE ANYTIME STAND WITH ME IN MY CRUCIAL TIME.
@Zalalaxmansinh-w1v6 ай бұрын
બહુ સરસ માહિતી મલી સર.આભાર.
@Asy-n1f6 ай бұрын
Nice..👌🏻👌🏻 Motivational Episode 🙏🏻🙏🏻
@harsukhgadara50036 ай бұрын
Bav Sara's vat
@Bharatparmar_23436 ай бұрын
khub saras...
@nandanbisht60356 ай бұрын
Sir aapne mara selute 🙏🙏❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹
@DipakRathod-n2j6 ай бұрын
Jay shree krishna Sir ji.. bav sarsh samjavyu
@Jayesh.gadhiya43566 ай бұрын
Thank you
@IndravadanDawawala6 ай бұрын
Salute sir
@deepakmali75676 ай бұрын
Great sir well job
@GaneshbhaiChaudhary-g2m2 ай бұрын
Dharmeshbhai sauno ram chhe j
@HemantKatariya-f8s4 ай бұрын
Super.ser
@madhubhaikhambhadiya49076 ай бұрын
ખુબ ખુબ આભાર સરસ 🎉ભાવનગર માં તમારી ઑફિસ હોયતો જણાવજો
@hitendoshi96196 ай бұрын
Nice Motivation Divan ma ghnu jaruri Motivation Paisa thi bhathu maltu nathi E vat sachi
@nitsunar55336 ай бұрын
Don't give up either successful or failure
@ZalachanduBha-x2v6 ай бұрын
સરસ
@mayank.ranpara6 ай бұрын
Very inspiring.. 👌👌👌
@prakashbhairajya56066 ай бұрын
સાહેબ મારો સ્વભાવ પણ સેમ તમારા જેવો છે હું પણ વરસો થી સત્ય ના માર્ગે ચાલુ છું મને પણ ખુબ મુશ્કેલીઓ પડી છે અને ભગવાને મારી ખુબ પરીક્ષાઓ લીધી છે હજી પણ પરીક્ષાઓ લેવા નું ચાલુ છે છતાં પણ સત્ય નો માર્ગ છોડતો નથી સત્ય નો માર્ગ ખૂબ કઠિન છે
@bharatprajapati90946 ай бұрын
Good video
@Asy-n1f6 ай бұрын
Very Heart touching story ❤
@minalsolanki8795 ай бұрын
Jsk sir bovaj radai jai che
@sanjaynpadhiyar18875 ай бұрын
Very nice
@patelvirendra52035 ай бұрын
Nice
@h.mcreativemitesh28984 ай бұрын
🙏🙏👌👌👍🥰
@jayantibhaipatel41844 ай бұрын
Jay saminayn
@kachhtyaparsotam54386 ай бұрын
Jay Dwarkadhish
@GeetaThoria6 ай бұрын
Nice vlog
@arvindmokani48326 ай бұрын
❤❤🙏🙏
@mukeshparmar48934 ай бұрын
⚘️⚘️⚘️♥️♥️♥️
@SahdevsinhSolanki......6 ай бұрын
Sir sir😢😢😢😢😢❤
@jyotiparmar92262 ай бұрын
Hello sir
@harishpatel5785Ай бұрын
Namaskar sir amari parishithi pan evi che amare pan kay karvu che pan koy saharo nathi mane kay gaayndesh karo sir
@rahulrayka77746 ай бұрын
😢😢❤
@manojahir10206 ай бұрын
Good
@manojthacker83844 ай бұрын
Saheb kayre avu Rajkot ma appointment apo
@TruptiDixit-js7dm5 ай бұрын
તમે કહ્યુ કે ઘર ના નેબોલ વુ જોયે પન સાભળ સે તો ને વ્યસન એવી વસ્તું છે
@jyotiparmar92262 ай бұрын
Sir apni office AEK vadodara ma rakho
@mahendrabhaipatel58937 күн бұрын
Mmp
@Zalalaxmansinh-w1v6 ай бұрын
Sip.વીશે જાણવું હોય તો સર તમને ફોન કરી શકાય.જવાબ આપશો મહેરબાની કરી સર.
@manojthacker83844 ай бұрын
Sir Apne malvu che same tamari jem mari kahani che khas mane have investment karvu che ane dar mahine fix income thay avu kari dayo bhuj meharbani
@manubhaimuliya54886 ай бұрын
Aanu nam kthnay khevay.
@amrutpatel40566 ай бұрын
મારી દશાવધુખરાબછે
@davghela81226 ай бұрын
Bhagwan par vishwas Rakhi. Tamne agad vadharva mange che
@harshpatel70416 ай бұрын
સારો સમય આવશે ભાઈ 😊
@bhagwanbhaipatel8616 ай бұрын
@@davghela8122khub sachi vat che
@madhubhaikhambhadiya49076 ай бұрын
સમય ફરતો રહે છે 18:33 કાલે સમય સારો થશે
@AkShekh-xz9it6 ай бұрын
તકદીર અને તકબીર સાથે હોય છે
@sureshbhaibaraiya24842 ай бұрын
Saru fand kayu. . Je 10..vars MA. Sara pisa mle
@ajaybhaisoni43354 ай бұрын
Mari ne tamari paristiti ma koi fer nathi saheb. Atyare Maro koi hath pakava taiyar nathi mare Haji bov agal vadhvi chhe ne duniya ne Kari ne batav vu chhe Mari Umar 49 Thai chhe
@YogeshbhaiPatel-tk7xn6 ай бұрын
સર તમારો નબર આપો જેથી તમારી સાથે વાત કરી સકાય
@rahulbhrwad82176 ай бұрын
Drs No e mail hoy to sen karo koe pase please ❤
@so-luckyvijay74603 ай бұрын
20 % gujrati o ni aavi malti julti struggle life hase j...
@ignitingbrain63276 ай бұрын
ધર્મેશભાઈ તમારો નંબર આપજો
@dhanabhaishiyaliya3724 ай бұрын
Nabar.apco
@KanubhaiPatel-uz6vb5 ай бұрын
May I have contact number of soni saheb ?I need your advice .Thank you
@HiteshBhimjiyani5 ай бұрын
Tamaro mobil namber appo
@VaatGujarati5 ай бұрын
Mo.84601 86264
@KanubhaiPatel-uz6vb5 ай бұрын
ધન્યવાદ સોની સાહેબ, તમારું જીવન પ્રેરણા દાયક છે હુ અત્યારે usa છુ આપની સાથે વાત કરવા માટે આપનો contact number મળી શકે તો આપનો આભાર