જે શ્રી કૃષ્ણન ખુબજ સરસ વાત કરી અને ખુબજ મન પર ફિલ થયુ જે શ્રી કૃષ્ણન
@sonalpatel91332 жыл бұрын
Khub j sundar 🌟🌟🌟🌟🌟
@divyangyagnik6273 Жыл бұрын
Jai ambe selut jivannu saty janavavi bapu na aashirwad pramukh
@zenturtle_12 жыл бұрын
ખૂબ ખૂબ જ અદભુત એવું લાગે છે કે જાણે તમારું જીવનનું શબ્દ ચિત્ર આંખ સામે ઊભું થઈ ગયું હોય અને અમે પણ તમારી સાથે જીવવા લાગ્યા હોય તમારા સંઘર્ષ ની કહાની સાંભળી અને તમારો અદભુત અંદાજ પણ જોયો ખૂબ જ પસંદ આવ્યું તમારા સંઘર્ષ માટે તમને ધન્યવાદ અને ખૂબ ગણી શુભેચ્છાઓ
@ghanshyampithadiya2 жыл бұрын
ખુબ સરસ મજાની વાત
@anitamashru55097 ай бұрын
MEI MRUTYU NE NAJIK THI JATU JOYU NE JIVAN NE PASE THI AVTU JOYU. " ANKITBHAI SUCH A WONDERFUL BEAUTIFUL REALITY OF THE LIFE ". RESPECTED ANKITBHAI. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@thakor108 Жыл бұрын
Really heart touchable sir.excellent. May God bless you sir.
@anitamashru55097 ай бұрын
WAH WAH WAH ANKITBHAI. " YOU WERE VERY VERY HONEST RESPECTED ANKITBHAI ".
@dilipmehta30842 жыл бұрын
Ankit, Really,a moving experience.
@abhivyaktigroupankita19392 жыл бұрын
Khub hub saras....
@JigneshOza Жыл бұрын
ભાઈ આપનનો સંઘર્ષ જાણી વાહ અદ્ ભુત
@pitbullgaming85452 жыл бұрын
Gamti gazalo vaah
@nimuchauhannihan95912 жыл бұрын
અદભૂત સર હૂ આપની દરેક રચના કવિતા રોજ વાચક છુ. એક વાર આપને મળવુ છે સર.👌
@jahnveesvideo Жыл бұрын
Thank you for sharing! We feel as much closer to you!
@upendrapatel9573 жыл бұрын
જેની સમક્ષ નિર્ભય ખુલી શકાય, તેની સામે હૈયું હળવું કરતી વખતે અંકિત ભાઈ ને અચકાટ ના થાય તો જાણવું કે મિત્રો સાચા છે,,,વાહ,વાહ અંકિત ભાઈ,,,,નમસ્કાર કરું છું
@manishapanchal16693 жыл бұрын
તમને મળવાની એક તક આપશો.... અંકિતભાઈ 🙏🙏
@pravinanair45992 жыл бұрын
I too want to meet
@nileshmpanchal2 жыл бұрын
મારી પાસે કોઇ શબ્દ નથી બોલવા અંકિત ભાઈ... ખૂબ ધન્યવાદ 🌺🌹🙏
@satishjayantilal5634 Жыл бұрын
ખુબ સંવેદના સભર રજૂઆત....
@KaviAnkitTrivedi Жыл бұрын
આભાર 🙏
@nanalalvithalani83903 жыл бұрын
અંકિતભાઈની આપવીતીની હ્રદયદ્રાવક વાતની એકવિશ મિનિટો પૂરી થવાની ખબર મને ત્યારે પડી કે જ્યારે મારી વ્રુધ્ધ આંખો રડી …!
@IndianDadi2 жыл бұрын
Looking too good jeans full of poetic jeans and black t shirt
@Rj_rahgir97272 жыл бұрын
સર તમારી અને મારી આપવીતી અને હાલનું જીવન આસપાસના વ્યક્તિઓ સાથેનું ઘણું મળતું આવે છે. તમારો આ વિડિઓ સાંભળતા મને મારા પણ દિવસો યાદ આવી ગયા અને ગળામાં ડૂમો બાઝી ગયો અને આંખમાં પાણી આવી ગયું.
@paritarangani6116 Жыл бұрын
પોતાને હંમેશા વિદ્યાર્થી માનીને જીવન ના નાના માં નાના પડાવ ને સાહસિક રીતે ઉકેલ્યા હોય..... એવી આપ પ્રતિભા ધરાવો છો... આપ હંમેશા પ્રગતિ કરતા રહો એવી "મા ઉમિયા" ને પ્રાથના!....
@artisanghvi3131 Жыл бұрын
આજે તમારા ઉપર માન વધુ થઈ ગયું🙏
@bijalshah63383 жыл бұрын
ખુબ હૃદય પૂર્વક રજુઆત કરો છો …. આજે મારે પણ કહેવું છે તમને , મારી જીવનયાત્રા પણ તમારાં જેવી જ છે !! Jai Shree Krishana 🙏🙏
@kairavishah153 жыл бұрын
Ankit Trivedi ne mara krushnapurvak naman 🙏🏻
@mansukhkhuman11283 жыл бұрын
Maja aavi gay dost
@writersunitkumar82093 жыл бұрын
અદ્ભુત અંકિત ભાઈ હું આપનો ખૂબ જ મોટો ફેન છું...આપના દરેક શબ્દ દિલ ને સ્પર્શી જાય છે...
@meenaxipatel38962 жыл бұрын
Very nice
@rupavaidya73323 жыл бұрын
Good one
@diptiratnakar50042 жыл бұрын
👌👌🙏👍
@pratiktamakuwala18562 жыл бұрын
Ankit bhai proud of you 👏🏼 Truly you are living like a king ☺️💐
@jigneshabenparekh34332 жыл бұрын
Thank you for this wonderful journey story shearing with us 🙏🙏🙏👏👏👏
@gunvantbhaiboda7623 жыл бұрын
Jay Shree krushna
@neelpatel29703 жыл бұрын
Saheb tamne Sambhadvanu roje roje made che aena thi moti vat mara mate hoi j nai.Adbhut 🙌🏻
@rameshmaniar52993 жыл бұрын
Ankitbhai God bless you from Ramesh Maniar
@BharatPatel-uk9et3 жыл бұрын
great sir
@IndianDadi2 жыл бұрын
Ankit Bhai thanks for sharing your own pages with us 🙏🏿
@rupavaidya73323 жыл бұрын
I don't know but i always find your writing superb
@rekhananda18302 жыл бұрын
🙏🏻💛
@sanjaypurohit44683 жыл бұрын
અદભુત 🤝🤝🙏🙏
@bharatvaghela98322 жыл бұрын
No words
@jayshreegada29943 жыл бұрын
Very emotional speech.
@bhartipandya11652 жыл бұрын
ખુબ સરસ.... અંકિત ભાઈ....🙏🙏🙏
@Ajay_Legal3 жыл бұрын
Salute boss, very inspirational....👍👍👍
@mahendrasheth49653 жыл бұрын
Absolutely Superb. I must congratulate you for your such a grand success.
@ashrafappu62933 жыл бұрын
Sachu bhai ame pan roya hata
@anu20683 жыл бұрын
Absolutely stunning ❤️ Love it.!!
@KaviAnkitTrivedi3 жыл бұрын
Thank you so much!!
@kushalsoni96113 жыл бұрын
Motivating and inspirational! Thank you Ankit bhai.
@BharatPatel-uk9et3 жыл бұрын
super sir
@SouthCinemaStudio3 жыл бұрын
જ્યારે પણ સાંભળીયે ત્યારે મીઠું હાલરડું સાંભળતા હોઈએ એવું અનુભવાય..... પ્રશંસા કરવા કોઈ શબ્દ જ ન જડે એવી જ રજૂઆત કાયમ હોય......