ખુબ સરસ ભજન છે દ્વારકાધીશ નું 🌹🌹🌹સુરેખાબેન ના જય શ્રી કૃષ્ણ ખુબ આગળ વધો ......👍👍👍👍
@VilasVekariya6 ай бұрын
ખુબ ખુબ આભાર જલારામ મંડળવાળી બહેનોને અમારા મંડળની બહેનોના જય શ્રી કૃષ્ણ તમે પણ ખૂબ જ આગળ વધવું ખૂબ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
@bhavnapatel25165 ай бұрын
Bahu saras mast ❤❤❤👌👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@VilasVekariya5 ай бұрын
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળે છે આવી જ રીતે કોમેન્ટ આપતા રહેજો ભજનમાં મસ્ત રહેજો વ્યસ્ત રહેજો તંદુરસ્ત રહેજો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના
@mafiyathakur62575 ай бұрын
Wah beno bhu saras Bhajan gayu jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻
@VilasVekariya5 ай бұрын
હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઝાઝાથી આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો સદા ખુશ રહો તેવી શુભકામના
@AnantbhaiVekariya6 ай бұрын
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ
@Hari_Krishna855 ай бұрын
ખુબ જ સરસ ભજન હરિકૃષ્ણ સત્સંગ મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ 🙏🏻
@VilasVekariya5 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bhavnapatel25166 ай бұрын
Bahu saras 🙏🙏🙏🌹🌹🙏👌
@VilasVekariya6 ай бұрын
ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળે છે બસ આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ
@sarojbenkhant28544 ай бұрын
Khub sirs Geeta ben tmaro avaj fine che 👍👍👌
@VilasVekariya4 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@Mandaleshwarmandalnobelnagar6 ай бұрын
ખુબ જ સરસ કીર્તન છે બધા બહેનોને જય શ્રી કૃષ્ણ🙏🙏
@VilasVekariya6 ай бұрын
ખુબ ખુબ આભાર મંડલેશ્વર મંડળની બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ આવી રીતે અમારો ઉત્સાહ વધારે અમને આશિષ આપતા રહેજો જય દ્વારકાધીશ
@pragneshchaudhari68696 ай бұрын
Vah.beno. .saras bhajan6
@VilasVekariya6 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@ansuyaraval12695 ай бұрын
Very Very nice 👌
@VilasVekariya5 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@VinaDesai-f8h5 ай бұрын
બહુ સરસ ભજન છે બધી બહેનો ને જય શ્રીકૃષ્ણ
@VilasVekariya5 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@patelsejalkumari41115 ай бұрын
હુ તમારુ ભજન રોજ સાંભળું છું. ખૂબ સરસ.👌🙏🏻
@VilasVekariya5 ай бұрын
ખૂબ ખૂબ આભાર સેજલબેન ભજન સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ ભજન સાંભળજો અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
@kokiladarji66936 ай бұрын
તમે બધી સખીઓ સુપરહિટ ભજન ગાઓ છો ને સાંભળવાની એવી મજા આવે છે ને 🎉🎉🎉🎉🎉
@VilasVekariya6 ай бұрын
આપ કે હૃદય મે બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ તમારે કોમેન્ટ વાંચી આનંદ થયો આવી રીતે અમારો ઉત્સાહ વધારે જો અમને આશિષ આપતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના
@PatelAnita-xp5qv6 ай бұрын
સરસ બેનો મસ્ત ભજન ગાઓ છો સાંભળવા ની મજા આવી ગઈ
@VilasVekariya6 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@hemalatapatel40605 ай бұрын
very nice
@VilasVekariya5 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@kokilachavda32613 ай бұрын
Bàhuj saras bhjan gau geetaben
@VilasVekariya3 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@manjulagothi24605 ай бұрын
વા ગીતાબેન સરસ ભજનછે
@VilasVekariya5 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@urmilachauhan99775 ай бұрын
મસ્ત ભજન છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
@VilasVekariya5 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@NamrataParmar-un9dm6 ай бұрын
Very nice bhajan che
@VilasVekariya5 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ6 ай бұрын
વાહ ખુબ સરસ કાના તને કઈ કઈ ને થાકી બધી સખીઓ ને ખૂબ દ્વારકાધીશ ગાવાની શક્તિ આપે અને કડતાલ ની રમઝટ બોલાવો ખૂબ આગળ વધો ખુબ પ્રગતિ કરો અને બધા સુધી કીર્તન પહોંચાડો દ્વારકાધીશ ના આશીર્વાદ થી આપણે લોકો ભક્તિ કરી શકીએ છીએ નાની ઉંમરમાં ભક્તિ કરવાની શક્તિ આપે છે સરસ કીર્તન❤🌹💐👌👌👌👌
@VilasVekariya6 ай бұрын
ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ ની બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમે પણ ખૂબ જ આગળ વધો અમને આશિષ આપી અને અમને પણ આગળ વધારો સદા ખુશ રહો એવી પ્રભુને પ્રાર્થના