હા મારી વિલેજબોય ટીમ હા. કોણ કોણ લાઈક કરીને ને વિડિયો શેર કરશે??😀🥰 આધુનિક સમય માં માણસે પર્યાવરણ નાં નાશ ની અને જંગલો નાં વિનાશ માટે જે આંધળી દોટ મૂકી છે એના માટે શીખ આપતો બેસ્ટ વિડિયો🥰
બઉ સરસ ભાઈઓ...જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ ❤️🏹🏹🏹
@BrRana-nb3jn9 ай бұрын
❤
@ramshibhajgotar4535 Жыл бұрын
જય મોગલ મા બધા મિત્રોને
@ashokvaghelasanesda4113 Жыл бұрын
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
@drkanusingsolanki785 Жыл бұрын
ખૂબ જ સરસ કોમેડી વિલેજ બોયઝ ટીમ 😁😁😁😄👌👌👌
@kismatthakorofficial9221 Жыл бұрын
જય ગઢા ના ગોગા મહારાજ
@Rampuravillageboys Жыл бұрын
અમે ગઢા બાજુમાં રહિયે છિયે
@chamundadigitalkuda Жыл бұрын
👆🙏spot karo
@chamundadigitalkuda Жыл бұрын
@@ggdsth spot karo
@kismatthakorofficial9221 Жыл бұрын
@@Rampuravillageboys કયા ગામના ભાઈ તમે
@RJSTARGUJARATI1M Жыл бұрын
સરદાર ની વઉ 🤣🤣🤣
@ashokvaghelasanesda4113 Жыл бұрын
વિધાતા એ લખેલા " લેખ " અને માં-બાપે આપેલા " સંસ્કાર " ક્યારેય ખોટા નથી હોતા સાહેબ...!
@alkathakor540 Жыл бұрын
ટોપી બોઈડી એ વલગી રી😂😂😂😂😂😂
@ashvinzalaofficial Жыл бұрын
Super jordar video 🥳🥳🥳
@nekariyavillagewala Жыл бұрын
સરદાર મોઢે થી ફાટો કે 🤣😂
@dineshthakor1499 Жыл бұрын
રગો ચેછે ભાઈ
@ladhathakor2435 Жыл бұрын
સુપર
@thakorbhupendra6179 Жыл бұрын
Jordar vidiyo banayo se bhaiyo 👍💯👌👌👌👌👌
@Kishan_thakor_official_09 Жыл бұрын
અલ્યા ભાઈ આ તમારા ડ્રેસ કોને ડિઝાઇન કર્યા છે . ઉર્ફી જાવેદને પણ પાછળ મૂકી દીધી હો 😂😅🤣 જોરદાર કોમેડી વિડીયો બનાવ્યો છે હો 😅 આ વિડીયા નો પાટ ટુ જોવે હો 😅🤣
@Shaileshmajirana Жыл бұрын
શંકર ચૌધરી ના માણસો આવા જ હોય ગુલાબ સિંહ વાળા હોય એ ઠોકો લાઇક
@parbatthakor8367 Жыл бұрын
સૂંપર વાહ આગળવધો ભાઇયો
@piyushpiyushthakor Жыл бұрын
❤
@rajendrrathod8248 Жыл бұрын
અલા અંધારું થઇ જયું હાલો ઘરે આટલી ઘડા રેવાય જંગલ મા 👌🏻👌🏻😂😂😂😂😂
@dineshsadhu3588 Жыл бұрын
આ વીડિયો થી આપણને એક સારો સંદેશ મળે છે એટલે આ વીડિયો ને વધારે ને વધારે લાઈક અને વાઇરલ કરો ધન્યવાદ વિલેજ ટીમ
@Tiger_Jogmaya_1819 Жыл бұрын
સરદારની નવી વહુ😂😂😂😂
@RajaSadhiMusic Жыл бұрын
જય માતાજી કેટલા મિત્રો વિલેજ બોય ટીમ ના વિડીયો ની રાહ જોવા ને બેઠા હોય છે
@babu__solanki__5698 Жыл бұрын
બાબુ સોલંકી ચેખલા તરફથિ ફૂલ સપોટ છે મિત્રો આગળ શેર કરવા વિનંતી જય માતાજી