Ja Ja Nindara Hu Tane Varu [Film: Bhagat Pipaji]

  Рет қаралды 208,584

Ketan Raiyani

Ketan Raiyani

Күн бұрын

જા જા નિંદરા હું તુંને વારું...
Movie: Bhagat Pipaji (1980)
Music: C.Arjun

Пікірлер: 38
@kalpanapanchal832
@kalpanapanchal832 4 жыл бұрын
Prabhatiyu. Aane. Kehvay🙏🏻🙏🏻🙏🏻🙏🏻jay shri Krushna
@pushparajsinhgohil5056
@pushparajsinhgohil5056 Жыл бұрын
જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ તું છે નાર ધુતારી રે જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ એ હા નીંદરા કહે હું નથી ધુતારી હું છું સૌની પ્યારી રે નીંદરા કહે હું નથી ધુતારી હું છું સૌની પ્યારી રે પશુ પંખીને સુખડાં આપું પશુ પંખીને સુખડાં આપું દુઃખડાને હરનારી રે જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ એ હા જોગી લુંટયા તે તો ભોગીને લુંટયા લુંટ્યા છે ઘરબાર રે જોગી લુંટયા તે તો ભોગીને લુંટયા લુંટ્યા છે ઘરબાર રે નરસૈંયાના નાથને ભજીએ નરસૈંયાના નાથને ભજીએ તો નીંદરા રેશે ન્યારી રે જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ એ હા પેલા પોરે સોં કોઈ જાગે બીજા પોરે ભોગી રે પેલા પોરે સોં કોઈ જાગે બીજા પોરે ભોગી રે ત્રીજા પોરે તસ્કર જાગે ત્રીજા પોરે તસ્કર જાગે, ચોથા પોરે જોગી રે જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ એ હા એક સમે રામ વનમાં પધાર્યા વનમાં મઢુલી બનાવી રે એક સમે રામ વનમાં પધાર્યા વનમાં મઢુલી બનાવી રે લક્ષ્મણજી ને નીંદરા આવી લક્ષ્મણજી ને નીંદરા આવી ભાયુમાં ભ્રાંતું પડાવી રે જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ એ હા બાર બાર વરસ તો લક્ષ્મણ રે જાગી કુંભકરણે લાડ લડાવ્યાં રે બાર બાર વરસ તો લખમણ રે જાગી કુંભકરણે લાડ લડાવ્યાં રે ભલે મળ્યાં મેતા નરસિંહના સ્વામી ભલે મળ્યાં મેતા નરસિંહના સ્વામી નીંદરે કઈકને હરાવ્યા રે જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ તું છે નાર ધુતારી રે જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ તું છે નાર ધુતારી રે જા જા નિંદરા હું તને વારૂ જા જા નિંદરા હું તને વારૂ
@rutviksondhrva3466
@rutviksondhrva3466 2 жыл бұрын
આ ભજન ખૂબ સરસ છે પરંતુ આ ભજન ના ગાયક કોણ છે તે લખવા વિનંતી છે
@jinalsh
@jinalsh Жыл бұрын
મુગટ લાલ જોશી
@chhaganlalnagani8163
@chhaganlalnagani8163 4 жыл бұрын
Very sweet Bhajan Jay ho Jay ho bholenath Jay Shiva sankara Jay shree Ram 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 .. Jay shree Ram nice Bhajan very good song.
@ravikumarkdesai604
@ravikumarkdesai604 4 жыл бұрын
Krushnam Vande Jahadguru
@techtube3787
@techtube3787 5 жыл бұрын
સરસ દેસી પ્રભાતિયાં
@dhaarshichauhan8915
@dhaarshichauhan8915 6 жыл бұрын
Very Nice " prabhatiyu" super....
@bhargavidesai1249
@bhargavidesai1249 Жыл бұрын
Khub khub sundar prabhatiyu👌👌. dhnyawad🙏🙏🙏.
@ramparmar6348
@ramparmar6348 4 жыл бұрын
Khub saras bhajan .
@દેશીભજન1111
@દેશીભજન1111 2 жыл бұрын
ખૂબ સુંદર પ્રાચીન પ્રભાતિ
@દેશીભજન1111
@દેશીભજન1111 2 жыл бұрын
ખૂબ સુંદર પ્રાચીન પ્રભાતિ
@mannanrana4922
@mannanrana4922 12 жыл бұрын
thank u my mom is happy u put this song on youtube please keep posting good songs like this
@kalpanapanchal832
@kalpanapanchal832 2 жыл бұрын
maru nitya pratham prabhatiyu.
@ramparmar6348
@ramparmar6348 4 жыл бұрын
Old is gold
@neelampatel7810
@neelampatel7810 7 жыл бұрын
Nilam patel
@roshansolanki6915
@roshansolanki6915 5 жыл бұрын
Mst prabhatiyu
@PriteshMusic
@PriteshMusic 5 жыл бұрын
Aava song to pela j writing thata hta hve kon write krse God Jane.
@Sweettyy245
@Sweettyy245 2 жыл бұрын
Tuu Chhee Naarr Dhuttarri
@narenbhanushali1440
@narenbhanushali1440 2 жыл бұрын
Great Dear Ketan
@rajendarapatel1609
@rajendarapatel1609 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@d.kbagada4968
@d.kbagada4968 2 жыл бұрын
મુંગટલાલ જૉષી
@kalpanapanchal832
@kalpanapanchal832 2 жыл бұрын
jay shri krushna
@patelpragnesh7568
@patelpragnesh7568 5 жыл бұрын
Keep it up bro
@bharatthakkar7776
@bharatthakkar7776 5 жыл бұрын
khub saras khub saras prabhtiyu
@Rajjabkhan
@Rajjabkhan 8 жыл бұрын
ketan bhai thanks
@bhaktinimavat6893
@bhaktinimavat6893 3 жыл бұрын
Awesome ♥️♥️♥️♥️
@jayeshsolanki9157
@jayeshsolanki9157 2 жыл бұрын
મારા બચપણની ઘણી યાદો આ છુપાયેલ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામા હરે રામા હરે રામા હરે
@asitkumargoswami3195
@asitkumargoswami3195 9 жыл бұрын
Very nice prabhatiyu very heart touching words and village's atsmophere
@Manpanster_09
@Manpanster_09 2 жыл бұрын
jay shri krushna my morning starts by hearing my favourite bhajan prabhu sarvne shkhi rakhe jsk
@girishvaishnav8881
@girishvaishnav8881 Жыл бұрын
G..b..v
@prashanttattoortst
@prashanttattoortst 10 жыл бұрын
samjavv jevu bhajan aadsu loko maate
@moonkant1
@moonkant1 11 жыл бұрын
Ba savare rediyo chlu karene....... Aa kirtan sambhlay ne prabhat pade.... keva e divso hata.....!!!!
@Jagdishgarva86
@Jagdishgarva86 4 жыл бұрын
golden time
@mukeshdataniya4206
@mukeshdataniya4206 6 жыл бұрын
Mukesh dataniya
@bhaveshjalodra3836
@bhaveshjalodra3836 11 жыл бұрын
Very good bhajan
@titanarmy2016
@titanarmy2016 2 жыл бұрын
Super voice
@pradhanrajesh7760
@pradhanrajesh7760 3 жыл бұрын
Nice song
Paap Taru Parakash Jadeja [Film: Jesal Toral]
8:34
Ketan Raiyani
Рет қаралды 2,7 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 59 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 56 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 7 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,2 МЛН
osho hindi speech🙏#
46:20
Osho lovers🙏
Рет қаралды 70 М.
1025-Liludi Dharti 1968- Hari Halve Halve Hankare -Mukesh
4:02
Pawan Tanay
Рет қаралды 67 М.
22 September 2024
4:19
Karamshi Vadhiyara
Рет қаралды 941
Bhekh re utaro raja Bharathari...Bhiksha de ne maiya Pingala
11:11
Ketan Raiyani
Рет қаралды 8 МЛН
Avo Re O Chittadu Chori Janara [Film: Khemro Lodan]
4:35
Ketan Raiyani
Рет қаралды 187 М.
Dhooni Re Dhakhavi Beli Ame Tara Naam Ni [Film: Jesal Toral]
8:40
Ketan Raiyani
Рет қаралды 1,3 МЛН
Aeklaj Aaviya Manva Aekla Javana
4:19
Magician Vishal
Рет қаралды 1,6 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 59 МЛН