Ben tamne me kidhu hath ne ben Ravivar pela 10 Hajar thai jase Congratulations badha ne 👍👍
@dharafamilyvlog7431Ай бұрын
નયનાબેન હા તમે હા મને યાદ છે તમે કીધું હતું કે રવિવાર પહેલાં 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો એ તમારા બધાની દુઆ અને તમારા આશીર્વાદથી જા, શક્ય બન્યું છે બસ આવો જ સાથને સપોર્ટ તમે દેતા રહેજો ધન્યવાદ 🙏🏻🙏🏻❤️🙏🏻❤️
@rdmakwana3367Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@varshapandya8476Ай бұрын
Ha ho y sikan guniya ma wa thay Ben
@HeenaNimavat-jv7hjАй бұрын
Anju di thyroid no riport kra vi lejo mane aem j thatu
@dharafamilyvlog7431Ай бұрын
હીનાબેન મેં થાઇરોડ નો રિપોર્ટ કરાવ્યો છે રિપોર્ટ નોર્મલ છે મને થાઇરોડ નથી પણ ખબર નહિ કેમ મારું વેટ લોસ થાય છે મેં હમણાં બધા રિપોર્ટ કરાવ્યા હતા જ્યારે બીમાર પડી હતી ત્યારે પણ હવે શું તકલીફ છે કંઈ ખબર નહીં ધન્યવાદ
@varshapandya8476Ай бұрын
Wah wah baa aajto Anju Ben mathu guthvane rashm kare amne super 💯 Ho
@dharafamilyvlog7431Ай бұрын
વર્ષાબેન આવીસ વર્ષ પહેલાની રસમ અધૂરી રહી ગઈ હતી ને એ આજે બાય એ પૂરી કરી દીધી એટલે મને ક્યાંય ને કેમ અફસોસ ના રહે કે મારી અમુક મેરેજ પછીની રકમ અધુરી રહી ગઈ
@varshapandya8476Ай бұрын
Jay shree Krishna Jay mataji Mahadev har family Ben sikan guniya ma six month sudhi aamj dukhavo re Mane pan aamj hath na posha ne pagna posha pakday Jay Ben davai lejo Ben
@dharafamilyvlog7431Ай бұрын
વર્ષાબેન વાત તમારી સાચી છે ચિકનગુનિયામાં આ બધી તકલીફ થાય પણ ઘરના કામમાં વ્યસ્ત રહેતો કોઈ તકલીફ નથી થતી પણ અડધી કલાકથી ઉપર એક જગ્યાએ બેસી રહીએ ને તો પગમાં થોડીક તકલીફ થાય છે એટલે ધીમે ધીમે આવી જાય કેમ કે આ રોગ જેવો છે કે ઘોડાવેગે આવે અને કીડી વેગે જાય
@deepikasoni4768Ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏🙏
@m.kraninga19Ай бұрын
Get well soon anjuben Jay shri krishna🙏 jay mataji
@jagdishbhairamani9288Ай бұрын
Tabiyat sari noti toy full dish banavi kevu pade ho tamaru dal bhat shak sambharo papad rotali n chhas Wah wah jamavat ho baki Himat n dad apava jevi chhe ben tamari bhale baa e madad kari pan ap hamesha sathe j hata badha kam ma
@dharafamilyvlog7431Ай бұрын
જગદીશભાઈ હું ભલે ગમે ત્યારે બીમાર હોય તબિયત ખરાબ હોય પણ હું એક કલાકથી ઉપર બે ડ્રેસ નથી રહેતી કારણ કે મારા ઘરમાં સાફ-સફાઈ કરવી રસોઈ બનાવી આ બધું કામ હું જાતે જ કરું છું એટલે થોડી ચિંતા અને ટેન્શન રે કે બાની ઉંમર થઈ ગઈ છે તો બા કઈ રીતે બધું મેનેજ કરશે અત્યાર સુધી તો બા એ બધાને રસોઈ બનાવીને ખવડાવી છે તો હવે અમારી ફરજ છે કે એને તૈયાર થાળી બનાવી અને જમાડીએ ભલે હું બીમાર હોય તો પણ બહારની બાજુમાં ખડે પગે ઉભી રહું છું અને એટલે એની મદદ પણ કરું છું કે એને પણ હિંમત રે અને મારો પણ ટાઈમ જાય અને મારા દુઃખમાંથી ધ્યાન થોડુંક હટી જાય એટલા માટે અને આ બધી હિંમત અને તાકાત મારી માં કુળદેવી ની કૃપાથી આવે છે અને તમારા બધાના સાથ સપોર્ટ આવે છે કે જ્યારે પણ હું બીમાર પડું છું ને તો જલ્દી હું રિકવર થઈ જાઉં છું કેમ કે તમારા બધાના સરસ સરસ કમેન્ટ હોય એના કારણે ધન્યવાદ
@nayanapatel881Ай бұрын
Jay mataji & jay Bhole Anjuben saras video ben Tamaro vajan utryo pachi j tamne taklif che to ben Dr ne batavi barabar Dava karavo
@dharafamilyvlog7431Ай бұрын
નયનાબેન એવું તો નથી પણ ખબર નહીં હું તકલીફ છે રિપોર્ટ બધા નોર્મલ આવે છે તો પણ વજન ઉતરે છે અને વાતાવરણની હિસાબે કદાચ થોડુંક ફેરફાર થાય છે એટલે તબિયત થોડીક નરમ ગરમ રહે છે પણ વાંધો નહીં
@gopigangaindianfood5040Ай бұрын
Hve dr. Pase jyavo ben ak var btavi dyo ben
@nayanaghoda227Ай бұрын
Are re ben tamne to bahu taklif Thai gai dhyan rakhjo 🙏
@amitbera1420Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન તબિયત સાચવજો તમારા સાસુ નો સ્વભાવ સારો છે બેન ફોન કરો એટલે તરત આવી જાય એટલી ઉંમર કામ કરવું અઘરું છે આવી ઠંડી માં
@dharafamilyvlog7431Ай бұрын
આ બેન મારા સાસુ તો બહુ જ સારા છે ગમે ત્યારે અડધી રાતે હું ફોન કરું કે સમાચાર મોકલાવું એટલે તરત જ આવે છે પણ ઘણી વખત મને પણ દુઃખ થાય કે ન છૂટકે મારે એને બોલાવવા પડે એના ઘરનું કામ કરીને હું બેઠી હોય તો જોઈને દુઃખ થાય પણ બહુ વધારે તબિયત ખરાબ થાય તો જ ઉભા ને બોલાવું છું અને એને કામ કરવા આપું છું નહિતર બસ એને હું તૈયાર જમવાનું આપું છું કે મારાથી થાય એટલે એની સેવા કરું એને તૈયાર રસોઈ બનાવીને જમાડું કામ ન કરે તો કંઈ નહી બસ મારે આ ઘરમાં બેસે ને તો એમ થાય કે મારા ઘરમાં છત્તર છે કેમકે વડીલથી જ આપણું ઘર શોભે
@Sandhyasolanki390Ай бұрын
પ્લીઝ તમે કોકના માથા માં ટોલા જોય ને બનાવો ને પ્લીઝ