તમારી એક વાત ખૂબ સારી લાગી કે નથી ભણેલા તો પણ તમે સાચું કહી ને સ્વીકારો છો અને યાદ રાખ જો તમે ભણેલા ને કામે રાકશો. 🙏👍
@laljirathod_0271211 ай бұрын
Jay mataji 🙏 bhai ભાઈ તમારું ફેમિલી તમારા ગામના નામ જેવું જ દયાળુ અને ખુબ પ્રેમાળ છે , બધાંનો સ્વભાવ પણ સારો છે અને બોવ જલ્દી 1m થય જાય એવી પ્રાર્થના કરું છું 😍❣️👌
@Kitu_official11 ай бұрын
તમારે જલદી જલદી 1લાખ સબસ્ક્રાઈબ થાય એવી માતાજી ને પ્રાર્થના કરુસુ.🙏🙏🙏
@mr_ashvin_official_143511 ай бұрын
ભાઇ તમારો કેમેરા મેન કોણ છે અને તમારી જ્ઞાતિ કેઇ છે 😊
@bhaveshShiyal-ow9kc11 ай бұрын
આશા ની સગાઈ વેજોદરી ગામ મા કરવી હોય તો કેજો અમારે ખેતી વાડી ને પશુ પાલન નો ધંધો કરીએ છીએ અમારા પરિવારના કોઈ પણ સભ્યો ખાતા પીતા નથી અમારે મકાન નથી શેત્રુંજી નુ પાણી આવે છે એટલે બારે માસ લીલા લહેર જય જવાન જય કિસાન
@ajit-zl1ig7 ай бұрын
ખાતા પિતા નથી
@Yogita06982 ай бұрын
ખાતા પિતા ના હોવ તો આસુબેન ને શું ખવરાવશો ભાઈ..😂 Just kidding ho bhai
@kaushikasmitavlogs11 ай бұрын
Wah bhai 😮
@sanjelinosanedocomedy11 ай бұрын
🎉❤
@VivekThakor-l3g10 ай бұрын
જય માતાજી ભાઈ ખૂબ સરસ વિડીયો હોય શે મજા આવી ગઈ 😊❤
@rathvavijay365211 ай бұрын
જય મહાકાળી માં પાવાગઢ વાળી
@Officialanushka77 ай бұрын
Bhai mari ripple Jarur aapjo kem bav khas saval chhe tamne youtube vise kyai thi nolej Mali mane kejo Jarur please
@rahulgujriya414311 ай бұрын
જય માં મોગલ 🙏
@dilubhaivala70158 ай бұрын
ભાઈ કોમલબેન બતાવજો હો પાછા ભૂલી જતા ન❤
@sagarthakor701710 ай бұрын
😊😊જનક ભાઈ તમારા. વાળ બવુજ. સુંદર છે હો❤❤
@VipulFamilyvlogs267311 ай бұрын
જય માતાજી જેકભાઈ લાખ સબ્સ્ક્રાઇબ થાય છે પ્રાથના છે 👍👍 તમારા પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે 👍👍 ગઢડા સ્વામી
@DhavalMakavana-d9j10 ай бұрын
સાચુ કાડ જરૂર થી મોકલાવ જો🤗
@Lalji0211 ай бұрын
હાહો આંસુ બેનને સામે વાળો યૂટ્યુબ હોવો જોઈએ હો 😅😅😅
@Sedhabhaigamer0011 ай бұрын
હા ભાઈ 😊
@Gagaram-ru4yg8 ай бұрын
Hii
@asvinrajpara971911 ай бұрын
ગામ વિંછીયા થી જય માંધાતા ભાઈ બેન
@GeetabenChauhan-r2i11 ай бұрын
હા ભાઈ તમે આશુ બેન ને ઉટઉબર ગોતવા નો છે ભાઈ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏
@TufelShaikh-c1n7 ай бұрын
Vandho NY bhayla jyare komal Ben Ave tyare josu .....tmara niyam nu ame man rakhiye che
@Sedhabhaigamer0011 ай бұрын
અલ્યા તારી 😜 શિરાનુ શાખ ના થાય અને જેક ભાઇ ના qna ની વાત ના થાય😅 હુ તો પુછ્યા વગર રહી ગયો 😂
@VinodThakor-qb4nw8 ай бұрын
Jay mataji Bhai ❤️ 🤩
@ajadiyapankaj46009 ай бұрын
Mt 15 toop Seed bhi
@Hardworkingboy41611 ай бұрын
Saras QNA રહ્યો 🙏 હું બધાજ વિડિયો રેગ્યુલર જોવ છું પણ કમેન્ટ મે આજે પેલી વાર કરી🙏 હું પણ KZbinr છું.... મેહનત કરીએ તો યુટ્યુબ મસ્ત પ્લેટ ફોર્મ છે ... હર 22 તારીખ યુટ્યુબર માટે ખુશી નો દિવસ હોઈ પેમેન્ટ આવે ને એટલે મજા આવી જાય.... બોલો બાકી મજા માં ને .. જય માતાજી 🙏
@Lalo-ko7st10 ай бұрын
ભાઈ જનક હજી તુ નાનો છો તને કાંઈ હજી ખબર ના પડે તુ અતીયારે મોજમાં છો એટલા માટે બધી વાત સાંસા હદય થી સાસુ કય દેસો. પણ આ તારે વિડીયો ઉતારવાનો શોખ હોય કે પછી બિઝનેસ પણ ફેમિલી ઈ એક પરીવાર એક જીવન છે.અને પરીવાર ની પ્રસ્નલ વાતું કોઈ ને શેર ના કરાય. શોખ હોય કે બિઝનેસ આમાં પરીવાર ને બતાવી શકો પણ પરીવાર ના બાયોડેટા કોયલને ના કેવાય. ક્યારેક તકલીફ પડે આમા બધા સરખા ના હોય. તારો પરીવાર વિશાળ હદય નો છે. પણ તું એ ના સમજ બહાર ના લોકો બધા સારાજ હોઇ ધ્યાન રાખજે. હું આશા કરૂછ છુ તારા પરીવાર ને કોઇ ની નજર નાં લાગે. 🌞૭૩૫૯૦જય ઠાકર ૩૧૮૬૩🌞
@Valani63533 ай бұрын
Sasi vat se bhai
@RaviRabari-gz4ln2 ай бұрын
Sachi vat chhe bhai
@Yogita06982 ай бұрын
સાચી વાત છે ભાઈ 👍
@Yogita06982 ай бұрын
સાચી વાત છે આજના સમયમાં બધાય માણસો સરખા ના હોય.
@dabhipayalben175Ай бұрын
સાચી વાત છે
@Saurabh_patil_6710 ай бұрын
Upcoming gujarat no no1 youtuber
@Shivangi15197Ай бұрын
ભાઈ તમારા vlogs ખૂબ સરસ હોય છે ❤ અમે તમારા બધા વિડિયો જોઈએ છીએ.. 🤩
જનકભાઈ તમે મારી કોમેન્ટ નો જવાબ નો આપ્યો હેતલબેન મકવાણા રાજકોટ તમારા બધા વિડીયો જોવું છું
@hdstatusediting879410 ай бұрын
બનાસકાંઠા વાળા તરફથી ફુલ સપોર્ટ છે
@aswincharel9 ай бұрын
✌️🌹
@DineshJadav-d3b11 ай бұрын
જય માતાજી
@JAGMALRThakor10 ай бұрын
ભાઈ હું તમારા વિડીયો એ કોઈ એક જોવું છું મસ્ત લાગે છે❤
@Javidsati-w1i9 ай бұрын
So sweet ❤❤
@The_mehul_14311 ай бұрын
Mare aavi gyi silver Play button ✅
@sanjelinosanedocomedy11 ай бұрын
Peyment Ketli Aave Che 😅😂
@fact_ki_duniya_5g11 ай бұрын
મારી પાસે સિલ્વર બટન છે. ગામ -દયાળ
@sanjelinosanedocomedy11 ай бұрын
Nice 👍🏻
@mahendrabaldaniya45828 ай бұрын
😊
@yashjadav84102 ай бұрын
ભાઈ તમે સાથે સાચું કહી દો છો એ જ સૌથી મોટી વાત છે❤
@VipulMorasiyaАй бұрын
Bhai tme bov srs bloso ne aekdm sasu kvso ne aekdm suhd gujrati mavat kro e bov srs ne mne bav gamese👌🏻eveij rite vat kray dhna Loko bov wyda tahy sunesa ma vat krtahoy pn Kay no smjay tme bov srs boli ma vat krsoo ,👌🏻pn tohdak Val kpavi nahkjo ti aahk mano Ave ne tme Sara Lago ok🎉 thanks.li surt. Ti. Kuhsi🎉Morasiya ❤
@Dashu_official_1110 ай бұрын
વિડિયો નું થમ્બનેલ કેવી રીતે બનાવો સો😮😮
@દિપકભીલ-પ7ઠ11 ай бұрын
એકદમ સાચી વાત છે ❤
@parkashzapdiya79268 ай бұрын
Tamari gnati kai se bhairabari ke kai se
@anilmakavanavlog436711 ай бұрын
અને હવે પાછા ક્યારે દૂઘેરી આવશો ટાપુ ઉપર જવા આ વખતે આવો ત્યારે કહેજો 😊
@અલ્પેશમહેતા9 ай бұрын
તમારું નામ શું છે અને તમારા ગામ નું નામ શું છે જલ્દી ક્યુ ઓકે બાય જય મામાદેવ 🙏
@JackLifeStyleVlogs9 ай бұрын
Dayal
@NareshbhaiChauhan-i5i9 ай бұрын
નરેશ વરલ મામા નો ઓટા વાળી શેરિ . જય માતાજી ભાઈ
@ridhamvora11 ай бұрын
Har har mahadev ❤
@Technical_Nirbhay8 ай бұрын
ભાઈ હું તમારા વલોગ બોવ જોવ છુ પણ મારી ઈચ્છા છે કે તમે એક વાર ભોળાદ ના મંદિર દાનભા બાપુ ના દશૅન કરવા જાવ
@niralimakvana708311 ай бұрын
So sweet family ❤
@MR_-on3xh10 ай бұрын
ગમ તો ગામડુ ભાઈ મોજે દરીયા હો બાકી ❤💌
@sonusubhashvlogs9 ай бұрын
kzbin.infoNJkp7m_fE5w?si=2J7tJ0CUlccjWTRp
@Mrdhamu0711 ай бұрын
Jay mataji
@SATISHBATIYA-d1p7 ай бұрын
HamojHa
@makwanarohit753911 ай бұрын
😂 ભાઈ😂 moj
@OTP__RAHUL__077 ай бұрын
❤❤❤
@ChavdaRanjan-ry2lp9 ай бұрын
Tamara vlog Sara che pan tame study Kem Puri na kayri and tamari engagement Kem veli thay gay
@Anitashiysl654511 ай бұрын
Vah bhai hu to droj 2 sort vidyo Ablod kru aneha hakhud aj mhent khevay harhar mhadev jank bhai 🙏🙏
@KaliyaMayurBhai-12048 ай бұрын
હા મોજ હા❤
@HiteshBharwad-d5r5 ай бұрын
જય મોગલ 🙏🙏🙏🙏🙇🏻🙇🏻🙇🏻🙇🏻
@payalsarvaiaysarvaiay3 ай бұрын
Tumhen bahut Khubsurat bolo Jo dhanyvad Hamen Pan support Kariye chahie Tumne
@hiteshgorasuАй бұрын
Gam gorasu thi jay swaminarayan
@RupaAravindVlogs11 ай бұрын
Ha Bhai
@VontedGunda-ns2lm6 ай бұрын
તમારા મેડમ ક્યા ગામના છે કોમલ કેમકે મારુ નામ પણ એ જ છે
@RAJAJOGMAYADIGITAL87111 ай бұрын
કોમલ ભાભી કેટલું ભણા છે
@padunavlog11 ай бұрын
0 ભણા સે 😂😂
@ABVillageCooking11 ай бұрын
કોન કેટલું std કરેલું તે જરૂરી નથી
@Funworld002011 ай бұрын
@@padunavlogઆજની દરેક વ્યક્તિ ભણેલી હોય જ છે..કોઈ જોડે આવી મજાક નાં કરાય.તારી બહેન જોડે મસ્તી કરે એને કોક કે તો... મર્યાદા જેવું રાખો..