હું ઈશરદાન નું લોહી છું | Brijrajdan Gadhvi | માફી નો વીડિયો બનાવવો પડે તો સ્ટેજ ઉપર જ નહિ ચડુ

  Рет қаралды 1,579,951

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

Күн бұрын

Пікірлер: 1 000
@mayanidarshan7868
@mayanidarshan7868 2 жыл бұрын
વાહ બ્રીજરાજ ભાઈ તમારી મર્દાનગી ને ....વાહ સાવજ વાહ આને જ સાચો સાવજ કહેવાય...બાકી તો બધા પ્રોગ્રામ માં મન ફાવે તેમ બોલી જાય જે પોતાને જ ખબર નથી પછી રાંકાઓ માફિયું માગે છે ...ધન્ય છે તમને બ્રિજરાજ ભાઈ ....
@LimbachiyaBharatkumarj
@LimbachiyaBharatkumarj 2 күн бұрын
સાચી વાત કોઈ ના સમાજ વિશે બોલીએ ત્યારે આ કરવું પડે છે.Good 👍
@वंदेमातृभूमि-प2य
@वंदेमातृभूमि-प2य 2 жыл бұрын
વાહ સાવજ વાહ હા ભાણુભા હા ટોળી ટેક માં આઈ કરણી ભગવતી અડગ રાખે બાપ 🙏🏻🙏🏻🚩
@HarshadBhai-im6fd
@HarshadBhai-im6fd 10 ай бұрын
વાહ ચારણ વાહ ઇશરદાન તમારી શુ ખુમારી છે
@vijayrathod2574
@vijayrathod2574 Жыл бұрын
Je sachu keta no sarmay aj charan dhany che brijraj bhai
@jadejagr3123
@jadejagr3123 Жыл бұрын
વાહ વાહ.બિજરાજભાઈ...
@jayesh7025
@jayesh7025 2 жыл бұрын
દેવાયતભાઇ ને આ પ્રોગ્રામ જરૂર જોવુ જોઈએ
@gautamkaila1675
@gautamkaila1675 2 жыл бұрын
આ વાતો મને ગમી. ઘણા કલાકારો જ્યાં જય ત્યાં બેઠા હોય તેમના વખાણ જ કરે છે. સાચી વાતો કોઈ કહેતા નથી. આપની વ્યસનની વાતો મને બહુ ગમી. સમાજને આ જરૂર છે ત્યારે. લોકો એ નથી સમજતા કે આપણે આપણા સમાજને નંબર 1 કહીએ પણ એની સાથે આપણે બીજાના દુશ્મન બનીએ છીએ. આપણે સૌ એક ભારતીય બનીએ એ બધાને ગમે. આપ આવી જ સાચી વાતો કરતા રહેજો. કેમકે મને અત્યાના કલાકારોમાં તમારી વાતો વખાણ કરવા માટેની નહિ પણ વિચારવા માટેની છે.
@34_shubhamchauhan53
@34_shubhamchauhan53 2 жыл бұрын
વાહ‌ ચારણ .... ચારણ તો‌ ઈ છે ગમે તેના બાપ ને સત્ય કે ... જય માતાજી 🙏
@theuniverseboss_9595
@theuniverseboss_9595 2 жыл бұрын
Tara charan ne ke... Police wala k samaj na lukhkha tatvo heran kare aene k
@Itshabad
@Itshabad Жыл бұрын
@@theuniverseboss_9595 sachi vat chhe bhai tari hu pan charan chhu hu koi ne sachu kav nai kok lukho udhino hale etle badhakoj karu😤😤😤
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Жыл бұрын
Vah saras apde avaj lohi joy. Jay shree ram.❤❤❤❤❤
@merunbenaamroniya6736
@merunbenaamroniya6736 2 жыл бұрын
વાહ વીરા વાહ ઈશ્વરદાન ભાઈ ની યાદ આવી ગઈ હૈયું ભરાઈ ગયું આંખો છલકાઇ ગઈ 🙏🏻🙏🏻
@prakashgohel8783
@prakashgohel8783 2 жыл бұрын
Wah wah ishwardan gadhvi Aaj sachu loi se Dhani khamma aai ne aap ni janeta ne aap na kul ne
@હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના
@હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના 2 жыл бұрын
વાહ વાહ ક્યા બાત હૈ જી ઈશરદાન ગઢવી નાં લોહી ગુણ બ્રીજ દાન ગઢવી માં જોવાં મળ્યાં મર્દાનગી તો આ ચારણ છોરું માં જોવાં મળી, ખુબ ખુબ અભિનંદન ગઢવી ને
@SHINEOWNWORLD
@SHINEOWNWORLD 2 жыл бұрын
Wah bhai khamma tamne
@amardipsuhagiya8831
@amardipsuhagiya8831 2 жыл бұрын
Sachi vat che gadhvi. Tame to samaj ma pujniy cho. Bap .tame to devi putr cho. Hu jayshree patel rajula thi .bhai tamne mara prnam 🙏
@d.rajput6872
@d.rajput6872 2 жыл бұрын
સરસ ભાઈ
@chanpanayanaya9244
@chanpanayanaya9244 2 жыл бұрын
બરાબર છે બાપુ... ૧૦૦૦%સાચી વાત છે.. ઈશ્રદાન બાપુ જય હો....👏👏
@dishavideophotographyoffic1800
@dishavideophotographyoffic1800 2 жыл бұрын
વાહ બીજદાન વાહ... ખુમારી તો બાપ ઈશુદાન ગઢવી ની અને તમે તો હિન્દુ ધર્મ સંસ્કૃતિ ના ઉજળા ઈતિહાસ સાચવવા બદલ હું આપનો ખુબ ખુબ આભાર માનું છું... દિશા વિડિયો વિસનગર
@phtrivedi9736
@phtrivedi9736 2 жыл бұрын
Khumari pita jetli ,Jai ho Gujarat na sawaj.ke wyasan mukti ni chhalange aapi.Jigar joi e.
@charanmadhu5152
@charanmadhu5152 2 жыл бұрын
વાહ ભાઈ વાહ જોઈ લીધું કે અસલી ચારણ આને કેવાય નકર જોયા છે બીજા કલાકારો દીકરી ના પરવેશ ના ઉપર સવાલો કરે પણ આજ જોઈ લીધું કે ચારણ ની દીકરી ની સાચી વ્યાખ્યા આજ તમે આપી ! નમન છે તમને 🙏
@moribharat6333
@moribharat6333 Ай бұрын
Ha bhal na savaj Jay ho gadvi saheb
@anantramanujviolin7683
@anantramanujviolin7683 2 жыл бұрын
ચારણ છોરું આવો જ હોય એ અનુભૂતિ થઈ. આદિકાળ થી ચરણો સમાજનું માર્ગદર્શન કરતાં રહ્યાં છે...જય સીયારામ.જય માતાજી.
@ArvindRathod-f6d
@ArvindRathod-f6d 9 ай бұрын
વાહ સાવજ વાહ ઘણી ખમ્મા બાપ
@ramchandrapatel3330
@ramchandrapatel3330 2 жыл бұрын
વાહ બ્રિજદાનભાઇ આજે ભિતરની મદાઁનગી વાત માણિ આપણી માતાને સો સો પ્રણામ્
@navinthakor5597
@navinthakor5597 Жыл бұрын
Vah havaj vah Ava loko na lidhi sanskriti jive chhe vandan bapu apne
@kaludangadhavi4836
@kaludangadhavi4836 2 жыл бұрын
કરણી ને કાને જશે,જેદી અંતર તણો અવાજ તેદી જાવા નહિ દયે જોગણી,લાખે વાતે લાજ જય માં કરણી જય માં સોનલ વાહ ચારણ..
@hemrajmanek6632
@hemrajmanek6632 Жыл бұрын
Ha mojjj haa gadhvi saheb
@vinodbhaijamod7487
@vinodbhaijamod7487 2 жыл бұрын
ઇશ્વરદાન ગઢવી⚘ અમારા શિક્ષક ગુરુજી રહી ચૂક્યા છે આજે પણ સ્કૂલની શનિવારની બાલસભા અમારા કાનમાં ગુંજે છે દુહા ચંદની રમઝટ બોલાવતા તમને સાંભળતા જ ગુરુજી ની યાદ આવી ગઈ ધન્ય હો🙏 બીજદાન ભૈયા🙏
@nikunj17484
@nikunj17484 2 жыл бұрын
Mari pase teno autograph chhe
@vikramsinhmori7943
@vikramsinhmori7943 2 жыл бұрын
વિનુભાઈ તમારૂં ગામ હડદડ છે?
@vinodbhaijamod7487
@vinodbhaijamod7487 2 жыл бұрын
@@vikramsinhmori7943 ha
@vinodbhaijamod7487
@vinodbhaijamod7487 2 жыл бұрын
કેમ તમને ખબર હું તમને નથી ઓળખતો🤝🙏
@rameshbhaiborad5091
@rameshbhaiborad5091 2 жыл бұрын
Jay ho gadhvi ne kaviraj jay ho
@rathodmahendrasinh2439
@rathodmahendrasinh2439 2 жыл бұрын
વાહ કવિરાજ વાહ આફરીન પોકારી ગયા આપના અવાજ થી રોમ રોમમાં ભાઈ ઈશરદાનજી ભાઈ ની યાદ આવી ગઈ ખુબ પ્રગતિ કરો એવી માતાજી ને પ્રાર્થના કરુ છુ જય માતાજી 🙏🙏
@rakeshdevipujak4703
@rakeshdevipujak4703 2 жыл бұрын
વાહ વાહ બ્રિજરાજદાન ગઢવી..👏👏👏 તમારી આ વાત સાંભળીને તો રુંવાડા બેઠા થઈ ગયા. વાહ ચારણ ગઢવી વાહ....્્ 🙏જય મોગલ માં 🙏 🙏જય માતાજી 🙏
@jayu6358
@jayu6358 2 жыл бұрын
ઈશર દાન મારા ફ્રેવરેટ હો ભાઇ અને સત્ય વાત કરી હો
@himatgudrasiya3514
@himatgudrasiya3514 2 жыл бұрын
વાહ એકદમ સાચી વાત છે જય માતાજી જય રૂપલ માં
@Jatin7Das
@Jatin7Das 2 жыл бұрын
में ईशरदान गढ़वी का चाहक हूं । इनकी जैसी आवाज़ आजकल कहीं नही दिखाई देती है। I support बृजराज गढ़वी।
@DarshanBambhaniya-io8pu
@DarshanBambhaniya-io8pu 7 ай бұрын
વાહ ભાઈ વાહ ❤❤❤❤❤
@kalusinhrathod6605
@kalusinhrathod6605 2 жыл бұрын
વાહ ગઢવી બાપુ, આપશ્રી આજે આપના પિતાશ્રીની યાદ અપાવી દીધી
@chauhanmahendrasinhchauhan5641
@chauhanmahendrasinhchauhan5641 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ..ધન્ય છે આપના કુળ ને..હો..
@pragnajoshi5066
@pragnajoshi5066 2 жыл бұрын
વાહ ગઢવી સાહેબ તમે જ છો ઈશરદાન ગઢવી નું સવા લાખ નું વ્યાજ તમારા દરેક પ્રોગ્રામ હું જોઉં છું મને ખૂબજ ગમે છે પરંતુ એક વિનંતી મારે તમને કરવી છે જો યોગ્ય લાગે તો સ્વીકાર જો , તમારા લોકો નાં દરેક ગઢવી ઓ કે પછી રબારી ઓ જેઓ ડાયરાના સારા કાર્યક્રમો યોજાયા છે તેમાં પૈસા જેને આપણે જ બીજું નામ લક્ષ્મી આપ્યું છે તેને ચાલુ ડાયરામાં વચમાં આવીને પૈસા ઉડાડે છે તો એમાં લક્ષ્મી નું અપમાન થાય છે કારણ લક્ષ્મી ને તો માનભેર હાથો હાથ જમણા હાથે કલાકાર નાં જમણા હાથ માં જ અપાયને ભાઈ? આમ તો લક્ષ્મી પગમાં આવે છે અને અમે તમને બરોબર જોઈ નથી શકતા વચમાં આવ જાવ બંધ કરાવી પૈસા ઉડાડવા નું બંધ કરાવવા મારી દરેક ડાયરો કરનારા કલાકાર ને નમ્ર વિનંતી છે. જો મારી કંઈ ભૂલ થતી હોય તો માફી માંગી તમારા બધા ના ડાયરા ખૂબ ખૂબ ચાલે અને તમે લોકો ખૂબ ખૂબ કમાઈને ઘણી પ્રગતિ કરી ઘણું જીવો એવી ભગવાન ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના.જય માં આશાપુરા.
@AK_editing302
@AK_editing302 2 жыл бұрын
Ha... Mojjj....haa💯💯💯💯💯
@jadejagr3123
@jadejagr3123 Жыл бұрын
વાહ વાહ વાહ બઇજરઆજભઆઈ...
@skdamor9529
@skdamor9529 2 жыл бұрын
વાહ ચારણ વાહ ભોળીયો નાથ સદાય આ રીતે તમારી સાથે હતો છે અને રહે એવી મારી પ્રાર્થના
@All-band.Lovers651
@All-band.Lovers651 Жыл бұрын
Saras Dayro gurujii
@anilthakkar9522
@anilthakkar9522 2 жыл бұрын
વાહ ચારણ રાજ વાહ... ઈશરદાન જી ની યાદ તાજી થઈ ગઇ. જય માતાજી 🙏🚩🙏🚩
@jemsparmar626
@jemsparmar626 2 жыл бұрын
Vah brijdan vaj Bhai ganu jivi apde papa to rajput na sacha mitro hata
@balkrishnajoshi1391
@balkrishnajoshi1391 2 жыл бұрын
સાચી વાત કરી આત્મસન્માન સાથે કોઈ બાંધછોડ નાં હોય કવિરાજ 🙏
@mahendraahir6722
@mahendraahir6722 7 ай бұрын
જય માતાજી ભાણેજ
@sanjaysheth1743
@sanjaysheth1743 2 жыл бұрын
વાહ વાહ બ્રીજરાજ દાન વાહ દોસ્તો મોરબી સંજય
@tembhasarvaiya9964
@tembhasarvaiya9964 2 жыл бұрын
Jordaar gadhavi ho
@bahadursinhgohil8582
@bahadursinhgohil8582 2 жыл бұрын
વાહ કવિરાજ વાહ જય મોગલ માઁ🙏
@GovindDudasana
@GovindDudasana Жыл бұрын
સાચી વાત છે કવિરાજ
@sureshmdigital1853
@sureshmdigital1853 Жыл бұрын
હું તમારા જેવુજ જીવન જીવુ છું 🙏🏻 બાપા સીતારામ
@chandujithakor4142
@chandujithakor4142 Жыл бұрын
Vaah true yoar words
@Mkingkong-ew2ve
@Mkingkong-ew2ve 2 жыл бұрын
વાહ કવિરાજ...🔥👑
@hakabhaihakabhai7063
@hakabhaihakabhai7063 2 жыл бұрын
જય માતાજી ‌ભાઈ ચારણ
@sailendrasinhgohil1772
@sailendrasinhgohil1772 2 жыл бұрын
Dhanya che charan tamne
@jaysreeramsitaram391
@jaysreeramsitaram391 2 жыл бұрын
વાહ ભાણુભા ધન્યછે તમને 🙏
@uditvinjava6128
@uditvinjava6128 2 жыл бұрын
લોહીનાં સંસ્કાર બોલે છે , ઘણું જીવો ભાઈ , દેવીપુત્ર છે એમાં કાઈ કેવું નો પડે જય મુરલીધર
@npdamaniya1810
@npdamaniya1810 2 жыл бұрын
Va bhai va Devat khvadto khoti bandhk se
@sidhdhrajsinhjadeja937
@sidhdhrajsinhjadeja937 2 жыл бұрын
જય સોનબાઇ માં. જય રૂપલ માં આઇ તોજા આશીર્વાદ વાહ કવીરાજ વાહ જય માતાજી
@01.lake.25
@01.lake.25 Жыл бұрын
વાત સાચી છે આપણે ખબર હોવી જોઇએ કે આપણે શું બોલીએ છિયે.... લુખાઈ ગિરિ પણ નથી કરવી....
@rajputmehulsihchelaji4766
@rajputmehulsihchelaji4766 2 жыл бұрын
Ha charan ha
@ghanshyamgelani6390
@ghanshyamgelani6390 21 сағат бұрын
Vah bapu vah savaj🎉🎉🎉
@satyarajsingzala742
@satyarajsingzala742 2 жыл бұрын
વાહ કવિરાજ ઈશ્વરદાનગઢવી ની યાદ તાજી થઈ ગઈ બચુભાઈ ગઢવી અને ઈશ્વરદાનગઢવી જેવા સાહિત્યકારો ના ભુતો ના ભવિષ્ય 🙏🙏🚩🚩
@lalitmehta64
@lalitmehta64 2 жыл бұрын
વાહ ભાઈ વાહ 🎂🙏🏻
@techproshort8021
@techproshort8021 2 жыл бұрын
Jay ho bapu 👌👍
@hiteshparmar405
@hiteshparmar405 2 жыл бұрын
100 a 100 %
@hiteshparmar405
@hiteshparmar405 2 жыл бұрын
Jay Ho....
@bavaliyavelabhai
@bavaliyavelabhai Жыл бұрын
@@hiteshparmar405 ઓ . લ0
@tanveersingh3
@tanveersingh3 2 жыл бұрын
Vaaaah moraridan vaaah Brijraj vaaaah swargiye Ishardan gadhavi……….. Love n respect from Jaisalmer Rajasthan…… Aaaj toh moj aa gyi….. Vaaah mharo chhote Ishardan vaaah ,,,,, Aaaj toh aanand aa gyo….. Morari ma Bhawani ni kripa huve thare maathe…..
@mayurdhvajsinhzala8717
@mayurdhvajsinhzala8717 2 жыл бұрын
વાહ કવિરાજ વાહ મજા આયવી લીંબડી બાજુ આવો તો એક વાર મળજો કવિરાજ કવિ શ્રેષ્ઠ ના પુત્ર ૯૯૭૮૪૯૯૮૦૮
@omjyotishkaryalay3297
@omjyotishkaryalay3297 Жыл бұрын
Wah Charan wah vandan bhai vandan Bhai bhai bhai
@Kuldip12371
@Kuldip12371 2 жыл бұрын
DHANYAVAD CHE TAMARI JANETA NE JYA TAMARA JEVA MAHAN MANAS NE JANM APYO💗💗😃🙏🙏🙏👏🙏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙏🙏🙏🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@76009
@76009 2 жыл бұрын
Ha moj ha moj ha
@jaghidishumaraniya4720
@jaghidishumaraniya4720 2 жыл бұрын
વંદન છે તમારા જેવા મહા પુરષ ને
@dharmeshmalvi5149
@dharmeshmalvi5149 2 жыл бұрын
Aatlo Abhiman Pan Nathi Saru....... 🙏🙏
@bhavansinghbarad2463
@bhavansinghbarad2463 2 жыл бұрын
વાહ ચારણ ગઢવી વાહ મોજ 🙏
@sanjaykodavla8025
@sanjaykodavla8025 Жыл бұрын
Ha moj ha
@dhambhaff8957
@dhambhaff8957 Жыл бұрын
હા ચારણ હા 🔥
@savgunkrupa
@savgunkrupa 8 ай бұрын
વાહ ચારણ.... વાહ ગઢવી...
@dipendrasinhgohil7147
@dipendrasinhgohil7147 2 жыл бұрын
વાહ મારો સાવજ,જયમાતાજી.
@Apanichenal4444
@Apanichenal4444 2 жыл бұрын
હા ગઢવી હા i salute sir
@ahirmoriarvind6584
@ahirmoriarvind6584 2 жыл бұрын
વાહ ધન્ય છે ભાઈ ચારણ...
@dr.r.j.jadejapetron713
@dr.r.j.jadejapetron713 5 ай бұрын
Wahh well done God bless you and your family congregation marad thanks
@Sarvebhavntusukhinah1111
@Sarvebhavntusukhinah1111 2 жыл бұрын
Vah kaviraj aapni khumarine vandan. ma bhagvati aapni tek kayam rakhe.jay mataji
@sureshchauhan9517
@sureshchauhan9517 2 жыл бұрын
વા સારણ વા જય સોનલ મા
@priteshsolanki4358
@priteshsolanki4358 2 жыл бұрын
વાહ ચારણ વાહ!!👌👌👌👌🙏🙏🙏🙏🙏
@aminrauma7405
@aminrauma7405 2 жыл бұрын
Vah kaviraj
@chetanzapadiya1160
@chetanzapadiya1160 2 жыл бұрын
વાહ ચારણ ગઢવી વાહ ધન્ય છે 🙏🙏🙏
@nirmalsinhgohil9835
@nirmalsinhgohil9835 2 жыл бұрын
Aaje em lagyu ke ishardan gadhvi no padkar padyo🔥🔥🔥vah kaviraj vah
@janimahesh3556
@janimahesh3556 2 жыл бұрын
ધન્ય છે બ્રીજદાન તમારી મર્દાનગી અને સમજણ ને..... ઇશરદાન નું લોહી બાપ આવું જ હોય..મહાદેવ તમારા પર કૃપા કરતા રહે ...હર હર મહાદેવ
@ganeshp7299
@ganeshp7299 2 жыл бұрын
Pat I
@ganeshp7299
@ganeshp7299 2 жыл бұрын
Pat ppr ke
@ganeshp7299
@ganeshp7299 2 жыл бұрын
Popped pat pat on a Saturday pat pat
@ganeshp7299
@ganeshp7299 2 жыл бұрын
Ppr PPPPPPP
@ganeshp7299
@ganeshp7299 2 жыл бұрын
Pp
@dhavalchauchau2554
@dhavalchauchau2554 Жыл бұрын
Ha moj ha 🎉🎉🎉
@jaymahakal9822
@jaymahakal9822 2 жыл бұрын
Wah savaj jio ishradan
@hiteshparmar405
@hiteshparmar405 2 жыл бұрын
Zordar..... Zordar....... Zordaar.... નિઃ શબ્દ ... તમારા પીતાશ્રીની યાદ આવી ગઈ ગઢવીભાઈ....
@ભૈરવગોસ્વામી
@ભૈરવગોસ્વામી 2 жыл бұрын
વાહ ચારણ ગઢવી વાહ બાપ કરતો દીકરો સવાયો હોય એ આજે સાચું પડિયું 🙏🙏હર હર મહાદેવ
@bharatvagh4824
@bharatvagh4824 2 жыл бұрын
વાહ ચારણ વાહ બાપ કરતા દીકરો સવાયો હોય એ આજે સાચું પડીયું જય માતાજી જય માં મોગલ
@gosaimayur6511
@gosaimayur6511 2 жыл бұрын
વાહ ચારણ વાહ બાપ બેટા ની વાત મા કાઈ ફરક નહિ જયહો મારાવાલાને જયહો
@ashokbhainaliyapara7054
@ashokbhainaliyapara7054 2 жыл бұрын
હરહર મહાદેવ હર હર હર મહાદેવ
@chandrabavaghela1472
@chandrabavaghela1472 2 жыл бұрын
Ws,
@bhagatrambapu7435
@bhagatrambapu7435 2 жыл бұрын
ઙઙ
@valamaheshmahesh5914
@valamaheshmahesh5914 2 жыл бұрын
Ha bhanu bha ha gadhvi sachu ho
@singer_ganesh_Lalpur
@singer_ganesh_Lalpur 2 жыл бұрын
જય હો બ્રિજદાન ભાઈ......... આદિપુર જોયું એતો ભાઈ પંચમુખી..... બ્રીજદાન ભાઈ અલગ છે બધા થી👌👌👌
@માટીનાસુર
@માટીનાસુર 2 жыл бұрын
જય માં રૂપલ આઇ જય માં નાગબાઇ
@kunjalvegad8032
@kunjalvegad8032 2 жыл бұрын
Wah wah bhai E celebrity bnva bdhu kre
@arjunsinhchudasama350
@arjunsinhchudasama350 2 жыл бұрын
Wah Charan...aa ne kevai vatt...jay mataji
@jalaramelectronics7399
@jalaramelectronics7399 2 жыл бұрын
Wah.....sachu chhe....mafi magvi pade to mard na khevai
@aapnisanskruti3216
@aapnisanskruti3216 2 жыл бұрын
વાહ કવિરાજ વાહ બહુ સરસ અને સત્ય વાત જય હો જય હો✅✅✅👌🏻🙏🏻
@rajendrabarot6419
@rajendrabarot6419 Жыл бұрын
Bhai isadan gadhvi Haji hayat chhe..ghni khmma...brijdan..
@jeshungbhaichaudhary2764
@jeshungbhaichaudhary2764 2 жыл бұрын
Jay Mataji Kaviraj ji 🙏
@gunvantraysolanki3231
@gunvantraysolanki3231 2 жыл бұрын
વાહ બ્રીજદાન ભાઈ ધન્યવાદ મોળો બા
@kishor19
@kishor19 2 жыл бұрын
*આવા કલાકાર જોયે પેલું દેવાત ખહુરિયું પેસા સનાતન ધર્મના લોકો ના લઈ અને ખાહુરિયું ઈદ મુબારક મઝબને આપે અરે ઇતિહાસ વાસ જોહર કરનારી માતા સનાતની હતી અને તું ખાહુરિયા ઇદ મુબારક આપ પેલા સાહિત્ય વિશે વાત કર તો આપડો ઇતિહાસ તો જો આ આક્રંતા એ હિન્દૂ ધર્મ, માતા,બાળકો સાથે સુ કરું ખાહુરિયા તને મહાન સનાતનીયો કરો તાકાત હોય તો મઝીદ માં ડાયરનું ગોઠવ*
@asalamgori8801
@asalamgori8801 2 жыл бұрын
Aa aem 🔥🔥🔥
@someshwaravishal9395
@someshwaravishal9395 2 жыл бұрын
Waah chaaran.... Waah... Maa mogal na ashirvad saday tamara par bani rahe.. Jay maa mogal...
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 5 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 684 М.
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,2 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН
Brijraj Gadhavi || sonal Dham || Jam khambhaliya 2022 || @Aavadkrupavideo
15:20
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 5 МЛН