માફી નો વીડિયો | Hakabha Gadhvi | આ વીડિયો તમે નઈ જોયો હોય | Jadav Gadhvi Loksahitya

  Рет қаралды 1,011,814

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

Күн бұрын

માફી નો વીડિયો | Hakabha Gadhvi | આ વીડિયો તમે નઈ જોયો હોય | Jadav Gadhvi Loksahitya
Title : માફી નો વીડિયો
Artist : Hakabha Gadhvi
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#brijrajdan_gadhvi_2022#hakabha_gadhvi#brijrajdan_gadhvi_dayro#ishardan_gadhvi#devayatkhavad #devayat_khavad#jadav_gadhvi_loksahitya#jadavgadhviloksahitya#brijrajdan_gadhvi_2022#brijrajdan_gadhvi#brijrajdan_gadhvi_ribda
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 252
@kavirameshpatel6450
@kavirameshpatel6450 4 ай бұрын
વાહ ખુબ સરસ હકા ભાઈ 🎤જય હો 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@MMNews-wq1kp
@MMNews-wq1kp 5 ай бұрын
વાહ વાહ હકાભા ગઢવી બાપુ
@vyasikhalasi5163
@vyasikhalasi5163 Жыл бұрын
Koi Ne Samaj Ne Target Na Banavu Ae Vadhu Saru ..... Jay Maa Bhadrakali.....
@rupeshvadoliya5326
@rupeshvadoliya5326 2 жыл бұрын
જય સોનબાઈમા હકાભા
@djdilipthakorformasasan1782
@djdilipthakorformasasan1782 2 жыл бұрын
ભૂલ કરો તોં માફીયે માગવી પડે એમાં સુ નવાય ની વાત સે 🔥 અને માફી માગવી પડે એવુ આપડે બોલવુંજ સુ કરવા પડે 👍
@aai_maa_studio
@aai_maa_studio 2 жыл бұрын
પરમ સત્ય..ભાઈ..સાચી વાત છે..
@pravindesai6064
@pravindesai6064 2 жыл бұрын
બહુ સરસ ભાઈ
@saurabhvyas8071
@saurabhvyas8071 Жыл бұрын
વાહ હકાભા ની મોજ
@rajvala4647
@rajvala4647 Жыл бұрын
ઈન્દ્રભારતી બાપુ ને જો સંતવાણી જ ગમતી હોઈ તો હેમંત ભાઈ ચૌહાણ સિવાય કોઈ સારી સંતવાણી ન કરી શકે
@vikashvasava4580
@vikashvasava4580 2 жыл бұрын
એક ને એક કેટલીક વાર બોલશો
@shidharajzalaofficial4750
@shidharajzalaofficial4750 2 жыл бұрын
સિંગર સિધ્ધરાજ ઝાલા થી ફૂલ સપોર્ટ ભાઈ
@XYZ.....844
@XYZ.....844 2 жыл бұрын
Vah hakabha🙏🏻
@bharatbambhaniya5627
@bharatbambhaniya5627 2 жыл бұрын
વાહ. હકા ભાઈ વાહ...
@ravindrakothiya4193
@ravindrakothiya4193 Жыл бұрын
બોલતી વખતે ક્યાં નશામાં હોય, કે પછી માફી માગવી પડે....
@pradipgadhvi652
@pradipgadhvi652 2 жыл бұрын
જય સોનલ મા વાહ ચારણ
@sanjaymalagiya6241
@sanjaymalagiya6241 2 жыл бұрын
Aa aakhi jamat se bhai
@chakubhaimakwana3563
@chakubhaimakwana3563 8 ай бұрын
Hemat Bhai.supar.koy.se.j.nahi.jay.javan
@LeoGOHIL
@LeoGOHIL 2 жыл бұрын
I support Hakabha gadhvi
@niteshbela1696
@niteshbela1696 2 жыл бұрын
Ha hakabha moj tamari
@Akhilpatel185
@Akhilpatel185 Жыл бұрын
Jay mogal maa 💫✨❣️❤️‍🔥
@hanubhagohil2657
@hanubhagohil2657 Жыл бұрын
સાચુછે.મિત્ર
@spshekhshekh6618
@spshekhshekh6618 2 жыл бұрын
Jay Maa Bhavani
@chaplachirag
@chaplachirag 2 жыл бұрын
સમાજ થકી જ આપણે છીએ ભુલવું નહીં સમાજ વગર કે પછી સમાજ થી ઉપર કોઈ નથી અસ્તુ
@mukeshbhaisasla3447
@mukeshbhaisasla3447 2 жыл бұрын
હા મોજ હા
@vyasikhalasi5163
@vyasikhalasi5163 Жыл бұрын
Koi samaj ne laksh ma rahine bolvu koi samaj nu ahit na thay .. samaj badha sarkha che ... Jay maa bhadrakali.
@kishanpatel4622
@kishanpatel4622 Жыл бұрын
Sachi vaat ek Patel nu Loy j aavu vichari shake
@singarvikramyogi674
@singarvikramyogi674 2 жыл бұрын
Saras boljo
@mohitkelaiya6456
@mohitkelaiya6456 2 жыл бұрын
દેવાયત ઉર્ફે કલાકાર મંડળ ની રાખી સાવંત પણ બેઠી લાગે .... માફી વારો .....😂😂😂
@Jagdish-asal_
@Jagdish-asal_ 2 жыл бұрын
કોઈ સમાજ કે વ્યક્તિ વિશે અવળું જ કેમ બોલવું કે પછી માફી માંગવી પડે
@Parthchaudhary5111
@Parthchaudhary5111 2 жыл бұрын
Ae to bhai majaak ma ke che
@bhimjichavda760
@bhimjichavda760 2 жыл бұрын
@@Parthchaudhary5111 pppp ap Appo ppr pppp quick qp pyr ppp
@RJ_electrician
@RJ_electrician 2 жыл бұрын
એમાં વીડિયો બનાવી ને કોઈ ને નીચું દેખાડવાની શુ જરૂર છે... એતો ભુલ કરે છે પણ એમનાં થી મોટી ભુલ તો આપડે વીડિયો બનાવી ને કરીએ છીએ....પછી જેવાં લોકો અને જેવા એમનાં મા બાપ ના સંસ્કાર....100 માં થી 20% જ માણસો ની સોચ સારી છે બાકી 80% લોકોની સોચ નીચ છે.... જય માં નડેશ્વરી જય માં આશાપુરા જય માં ભવાની જય માં ભવાની જય માં જગત જજની માં જોગમાયા..જય દ્વારકાધીશ 🙏👈
@gj3496
@gj3496 2 жыл бұрын
સુપર 👌👌👌
@damorsuresh3263
@damorsuresh3263 2 жыл бұрын
Kai bajuna
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 2 жыл бұрын
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
@batuksinhrahol1563
@batuksinhrahol1563 2 жыл бұрын
Dhld
@sagardhandhukiya8427
@sagardhandhukiya8427 2 жыл бұрын
Jay Sonal Maa
@rameshbhaisolanki3083
@rameshbhaisolanki3083 Жыл бұрын
કોઈ કલાકાર ને કોઈ સમાજ નીચો પાડે જ નહિ પરંતુ કલાકાર થી જાણે અજાણે ભૂલ થાય તો માફી માંગવી પડે અને સૌથી શ્રેષ્ઠ, ઇ કે માફી માંગવી પડે એવું બોલાય જ નહીં,,🙏 જય માતાજી
@pareshvhagela5418
@pareshvhagela5418 Жыл бұрын
જય મોગલ માં
@Akhilpatel185
@Akhilpatel185 Жыл бұрын
Jay sonal maa 💫✨❣️❤️‍🔥
@bharatbambhaniya5627
@bharatbambhaniya5627 2 жыл бұрын
જય ગીરનારી.!! જય હો. ઈન્દ્રભારતી બાપુ.!!!
@nitesh_baria
@nitesh_baria 2 жыл бұрын
वाह.. चारण । धन्य छे तमारी कला ने।
@khumabhaidesai2095
@khumabhaidesai2095 2 жыл бұрын
હકાભાઈ તું દરેક સમાજ ની માફી માંગવા ની વાત કરે છે તો પ્રોગ્રામ ભાઈ બન્ધ કરી દે .......જય મોગલ માં
@lifefactsthought
@lifefactsthought 2 жыл бұрын
Game teva thumbnail banavi and title api ne video post kari deva no etle view and like mali jase em ne
@patelpatel9037
@patelpatel9037 2 жыл бұрын
..10 વર્ષ પેલા એક પણ કલાકાર પાસે 4 વ્હીલર ગાડી તો શું.....2 ગાડી ના પણ ઠેકાણા ન હતા... આજે નાનામા નાનો કલાકાર 20 લાખ ની ગાડી લઇ ને પ્રોગ્રામ કરવા જાય છે......... સમજવાનું પબ્લિક ને છે..... આ બધા ની પાછળ પૈસા વાપરવા નું બંધ કરો અને તમારી શેરી મા કે આજુબાજુ ની શેરી મા કોઈ ગરીબ માણસ હોય કે એની પાછળ પૈસા વાપરો ઉપર વાળો તમારી ડાઇરેક્ટ નોંધ લેશે....... બાપા
@d.k.bharvad9865
@d.k.bharvad9865 2 жыл бұрын
💯💯
@rohanmori7473
@rohanmori7473 2 жыл бұрын
100% vaat sachi che Bhai
@kanuthakor1868
@kanuthakor1868 2 жыл бұрын
બિલકુલ સાચી વાત છે ભાઈ કલાકારો આની કરતા તો જરૂરિયાત માટે વાપરો ગૌશાળા બંધાવો તો કંઈક લાગે લેખે
@shaileshbhikadiya481
@shaileshbhikadiya481 2 жыл бұрын
Kaka bapa mama masi fai na bhaio nu dhyan rakho, etle avi ghyu.
@SINDHOYDIGITAL
@SINDHOYDIGITAL 2 жыл бұрын
👌👌👌👌
@Dhiraj.Charan
@Dhiraj.Charan 2 жыл бұрын
જય માતાજી...🙏
@kesrisinhsolanki8677
@kesrisinhsolanki8677 2 жыл бұрын
Jai Mataji🙏
@indrajitsinhjadeja3962
@indrajitsinhjadeja3962 2 жыл бұрын
जय माँ सोनल🙏
@vm1783
@vm1783 2 жыл бұрын
વાહ વાહ ક્યા બાત હે
@bharatbhaidesai4833
@bharatbhaidesai4833 2 жыл бұрын
Jay sonal maa Jay mogal maa
@themayubha9715
@themayubha9715 2 жыл бұрын
Koy samaj vise bolvu j su kam joye Bhai samaj vise bolo etle mafi mangi pde koy samaj ni kharab kevay j nhi to mafi ni vat j no aave 🔥🔥🔥💯💯💯
@dungranonesgir1616
@dungranonesgir1616 2 жыл бұрын
ચારણ તો ચારણ છે વહાલા
@bharatchavda3160
@bharatchavda3160 2 жыл бұрын
Bahu saru bole che Avu j bolvu joi
@jitubhaihparmar6068
@jitubhaihparmar6068 2 жыл бұрын
Bhai...vhem. .hoy...to....kadhi..nakh....jo... Kalakar....kla...sivay...koi...no..motaj... Nathi...motaj...hoy...te..kalakar..nathi. Ha..dil..ma..lalch..loabh..hoi...to Mohtaj...thavu...pade.pan..te...su.. Klakar...che...?
@Nitinkumar-oi6gp
@Nitinkumar-oi6gp 2 жыл бұрын
આને પડે પછી મોજ પડશે..... હાક...
@arvindgovind875
@arvindgovind875 Жыл бұрын
હા હકાભા હા
@SanjueditBorkand
@SanjueditBorkand 2 жыл бұрын
Ha Bhai..moj Ha
@dhanagadhavi5388
@dhanagadhavi5388 Жыл бұрын
𝐻𝑎 𝑠𝑎𝑣𝑎𝑗𝑗𝑗 ℎ𝑎
@kanbhagohil379
@kanbhagohil379 2 жыл бұрын
Ha hakabha ha
@ashwinashwin1729
@ashwinashwin1729 2 жыл бұрын
જય સોનલ આઈ
@कालुसिहऐराजपुतराजपुत
@कालुसिहऐराजपुतराजपुत 2 жыл бұрын
वाह कवी वाह
@jatinpatel4943
@jatinpatel4943 2 жыл бұрын
Jay mataji
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 2 жыл бұрын
Jay shree krishna
@virjiprajapati1997
@virjiprajapati1997 2 жыл бұрын
જય હોં
@rathodsudhir3054
@rathodsudhir3054 Жыл бұрын
કલાકાર ને આટલા રૂપિયા સૂ કામ આપો છો? ગરીબ ને આપો
@maldesuva5317
@maldesuva5317 7 ай бұрын
Hako to hakoj che
@BESTCHOICE4
@BESTCHOICE4 2 жыл бұрын
Jay mogal ma
@KiranBenvlog
@KiranBenvlog 8 ай бұрын
🎉🎉🎉🎉🎉
@ratiyasimpaycentre1458
@ratiyasimpaycentre1458 2 жыл бұрын
Kharekhar Sacha kalakar hoy, jene Kala ni kadar hoy te koi Divas koi vise kharav bole nahi ke koi nu khotu Vichare nahi
@rathwaketan677
@rathwaketan677 2 жыл бұрын
વાહ હકા ભાઈ 100 સાચી વાત જય માતાજી
@vkyshrimali76
@vkyshrimali76 2 жыл бұрын
Devayat khavad ni yad avi gai
@jayendrpitroda7110
@jayendrpitroda7110 2 жыл бұрын
🙏🌹♥️🙏🌹♥️
@pankajpatel4559
@pankajpatel4559 Жыл бұрын
ફાલતુ બોલ્યા જ ના હોય માફી ના માગવી પડે .
@dilipmakwana8716
@dilipmakwana8716 2 жыл бұрын
કલાકાર નેકોઈ સમાજ વિશે બોલવુ જજોઈએ નય
@gaur_premi
@gaur_premi 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻
@pravinjoshi383
@pravinjoshi383 7 ай бұрын
साधुने संतसंग शोभे......लोकोनो वीक पोईट समज गयालागे...विकास कयां??
@ins.scooper9104
@ins.scooper9104 2 жыл бұрын
તમને તમારા પરિવાર ચિંતા છે પણ જે સમાજ વિશે બોલી જાવ છો ત્યારે તમને કંઈ નથી થતું.
@jadejasidhrajsinh5309
@jadejasidhrajsinh5309 2 жыл бұрын
Samaj samaj have thiyu
@jadejasidhrajsinh5309
@jadejasidhrajsinh5309 2 жыл бұрын
Su se samaj samaj
@jigneshrathod8097
@jigneshrathod8097 2 жыл бұрын
JAY MAA MOGAL 🙏 MOTA BAPU SAHEB WITH MAA SAHEB 🙏⚔️🇮🇳🔥JAY HO CHARANATVA 🔥🔥🧨🦁
@nileshrajpara9324
@nileshrajpara9324 Жыл бұрын
કલાકાર એની મેનત પુરતાજ લેવાય લાખો રુપીયા નો હોય એ મેનત નાલો એસારા છે
@karan__gaming__yt1741
@karan__gaming__yt1741 2 жыл бұрын
Jay ma mogal Jay ma sonbai ❤️😭❤️❤️❤️❤️🙏🙏
@pratikg9336
@pratikg9336 2 жыл бұрын
અરે કલાકાર એવો હોય ને તો એવા શબ્દ જ ના નીકળે બાપા..
@bhavyarajgadhavi9267
@bhavyarajgadhavi9267 7 ай бұрын
કોયને હસાવુ એપણ પુનછે
@bhavyarajgadhavi9267
@bhavyarajgadhavi9267 7 ай бұрын
કોયને હસાવો ઈપણ મોટી આતછે
@hamirpurigoswami9773
@hamirpurigoswami9773 2 жыл бұрын
,ખ રાબ શુકામ બોલવુ‌જેથી માગવી પડે
@ravidangadhavi4754
@ravidangadhavi4754 2 жыл бұрын
Ha bhai kalakar thi bhul thay ane ene mafhi mangvi joie... Pan ચારણ બોલે પછી ચારણ ના ડોલે
@pradipshingala1907
@pradipshingala1907 Жыл бұрын
Leptop hakvu hoy ne to magaj sharu hovu joye Gsyelu gav ma
@r.mj3996
@r.mj3996 2 жыл бұрын
Haka mafi magvi pade yevu bolay j ny
@ketansinh4747
@ketansinh4747 Жыл бұрын
Kalakar eni maa soada va samaj pr ripani kare
@damorsuresh3263
@damorsuresh3263 2 жыл бұрын
Jay Maa mogal Krupa karje bhaguda vali.
@keyurchavda1452
@keyurchavda1452 2 жыл бұрын
અરે ભાઈ કલાકાર છો તો તમારી કલાકારી માં ધ્યાન આપો સમાજ સુધારક માં જવાની જરૂર નથી ભાઈ અને જો કલાકાર સમાજ વિશે ખરાબ બોલવા માંડશે તો માફી માંગવી કોઈ મોટી વાત નથી તમારા વિચારો તો સારા હોવા જોઈ એ માણસો ને સામેથી પ્રોગ્રામ માં આવવાની ઈચ્છા થાય..
@laxmikantparmar6717
@laxmikantparmar6717 Жыл бұрын
badhaa kalakaro na vad-dadda jewa shahbuddin bhaiye varsho sudhi sahitya pirasayu chhe, jemaa labhu merai(darji), darbar(daazi dayro) vanechand(vaniyo) etc patro ubha kari ne vyavasthit vyang karya chhe, pan koi samaj ne ghasatu lagyu hoi k maafi maagwani jarurat nathi padi, to aajna dayradaaso ma kaaik unap nai hoi? eej samaaj chhe bhai, badha potana grahako ne annadata tarike sanmaan aape j ne?
@shivrajgadhvi9290
@shivrajgadhvi9290 2 жыл бұрын
Jai Maa sonal
@shodhaarjunsinh116
@shodhaarjunsinh116 2 жыл бұрын
સોનલ સદા સુખકારી
@peuliyansi_jungkook_lover7661
@peuliyansi_jungkook_lover7661 2 жыл бұрын
ધરમ🙂😍💚💚💚💚💙💙💟❤❤❤
@pradipshingala1907
@pradipshingala1907 Жыл бұрын
Bolvama bhulu karo to mafiyu magviy pade kato bolvu nahi have mafi magviyu aadtu padi she
@MDGROUP_BKVICKYSINGH
@MDGROUP_BKVICKYSINGH 2 жыл бұрын
ભાઈ કલાકાર નેં બીજાં સમાજ ના વિશે ધ્યાન રાખવું પડે કારણ કે કોઈ સમાજ ખરાબ નહિ હોતી બધા માટે સર્વસેઠ એની સમાજ હોય સે કારણ કે સમાજ માં બાપ સે
@patelpatel9037
@patelpatel9037 2 жыл бұрын
👍🏻
@tejasvalmik1525
@tejasvalmik1525 2 жыл бұрын
Are waah
@tejasvalmik1525
@tejasvalmik1525 2 жыл бұрын
Kalakar bija na samaj ne nicha dekhadva baniya se kalakar je samaj ne nichi dekhade ne e kalakar nicho ho 😒
@jenishvaja8895
@jenishvaja8895 2 жыл бұрын
Tame badha nava nihadiya 6ovo bhai Gujrati nindra Sachi moj aa 6 bhai bhagvan ni udadva ni nahi.
@tejasvalmik1525
@tejasvalmik1525 2 жыл бұрын
To tme kya 200 vars juna so saheb tme bi nava j so ne samaj ni udare etle hindu hindu jagde ane olla khahuriya bhadva labh le pasi bhaii am ekta no re pasi
@m.rrajgor6608
@m.rrajgor6608 2 жыл бұрын
સાબાસ સત્ય સમાજમાં છે અને કાયમ રહેવું જોય, જય શ્રી કૃષ્ણ🙏🙏
@priteshthakkar2649
@priteshthakkar2649 2 жыл бұрын
બધી નાટક કંપની છે,મોરારીબાપુ ની
@pavandhakhada5370
@pavandhakhada5370 2 жыл бұрын
🙏🙏🙏
@jadejasidhrajsinh5309
@jadejasidhrajsinh5309 2 жыл бұрын
Kalakar vese aavu na bolo mayabhai mujay se
@kirtisoni4139
@kirtisoni4139 2 жыл бұрын
Tame.vichari.ne.bolo.to.mafi. Na.mangvi.pade.rupiya.mate.badhu. Kare.eane.kalakar.kahevay.
@dungranonesgir1616
@dungranonesgir1616 2 жыл бұрын
100%
@munnadesai3353
@munnadesai3353 Жыл бұрын
😅😅😅😅
@vikas11885
@vikas11885 2 жыл бұрын
Eatlej kevay che k jatiwad nu dushan door kare eatle koi khotu lagej nai.... Sarkaar ni vote bank ni pan vat lAgi jay pachi kya jase politics wala
@BharatParmar-uf6bd
@BharatParmar-uf6bd 8 ай бұрын
Gadvi no javab nahi
@parthdesai1478
@parthdesai1478 2 жыл бұрын
Haka bha ni moj 😂🙏
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 28 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 2,7 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 45 МЛН
મને ભુવાજી બોવ ગમે || Hakabha Gadhvi || jokes || comedy ||
19:30
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 28 МЛН