જગન્નાથ ભગવાનનાં પરચા🙏નીચે લખેલું છે🙏રથયાત્રા સ્પેશિયલ કિર્તન🙏Vibha Yashwant Vora

  Рет қаралды 2,188

Vibha Yashwant Vora

Vibha Yashwant Vora

Ай бұрын

✍️✍️✍️✍️✍️નીચે લખેલું છે
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
સાંભળો મંદિરનો પ્રતાપ
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
પહેલો પરચો મંદિરનો દેખાય છે
એનો પડછાયો ક્યાંય ન દેખાય
સાંભળો જગન્નાથના પરચા રે
બીજો પરચો મંદિરના ચક્ર નો રે
એ બધી દિશાએ સીધું દેખાય
સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે
ત્રીજો પરચો મંદિરના ઘુમ્મટ નો રે
તેની ઉપર કોઈ પક્ષી ના દેખાય
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
ચોથો પરચો એના દરિયા તણો રે
એનો અવાજ મંદિરમાં ન સંભળાય
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
પાંચમો પરચો પ્રભુના પ્રસાદનો રે
કદી ખુટે નહી રસોડે રસોઈ
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
છઠ્ઠો પરચો મંદિર ની ધજા નો રે
એ લહેરાય છે રે પવનની વિરુદ્ધ
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
સાતમી સદીમાં મંદિર બંધાય છે રે
અનંત ભીમ દેવે બંધાવ્યું મંદિર
સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે
તેમને સપનામાં જગન્નાથ આવ્યા રે
તેને કહ્યું કે મંદિર બંધાવ
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
જગન્નાથે સપનામાં એવું કીધું રે
નીલાંચલ પર્વત પર જાવ
સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે
ત્યાં ગુફામાં મારી મૂર્તિ રે લોલ
ત્યાંથી લઈને પધરાવવા મંદિરમાં રે
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
આવી આવી અષાઢી બીજ રે લોલ
વાલો નગરી ફરવા જાય
સાંભળો સાંભળો જગન્નાથ પરચા રે
મારા વાલા ના રથડા શણગારિયા રે
વાલો ભાઈ બહેન ની સાથે ફરે નગરી રે
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
જે કોઈ જગન્નાથ ના પરચા સાંભળે રે
એનો હોજો વ્રજમાં વાસ
સાંભળો સાંભળો જગન્નાથ ના પરચા રે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#જગન્નાથભગવાનનાંપરચા
#નીચેલખેલુંછે
#રથયાત્રાસ્પેશિયલકિર્તન
#vibhayashwantvora
#jagannathbhagavannaparcha
#nichelakheluche
#rathyatraspecialkirtan
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#જગન્નાથભગવાનનોઇતિહાસ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My KZbin Family🙏
Jai shree krishna🙏
Radhe Radhe 🙏
આજે હું તમને અષાઢી બીજ સ્પેશિયલ જગન્નાથ ભગવાન ના પરચા નું નવું જ ભજન -સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
Thanks A Lot My KZbin Family 🙏🙏🙏🙏
મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે
ગુજરાતી ગીત
કૃષ્ણ ભજનો
ડાકોરનાં ઠાકોરનાં ભજનો
રામભજનો
હનુમાનજી નાં ભજનો
તુલસીજીનાં ભજનો
એકાદશીનાં કિર્તન
શોર્ટસ
ભજનો
ગુજરાતી ભજનો
રામજીનાં કિર્તનો
ગરબા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Пікірлер: 51
@mahendragohil6776
@mahendragohil6776 28 күн бұрын
ખુબ ખુબ સરસ ભગવાન શ્રી જગન્નાથજી નુ કીર્તન સંભળાવ્યું બેન.. જગન્નાથ મંદિર ના રહસ્યો નુ ખુબ ખુબ સરસ કીર્તન...👌👌.. જગન્નાથ મંદિર ઓરિસા પુરી જેના રહસ્યો જોઈ વિજ્ઞાન પણ છે હેરાન.. બેન આજે મારો વિડિયો પણ આ રહસ્યો નો જ છે તમે કીર્તન ના માધ્યમ થી સંભળાવ્યા..👌👌🤣.. ખુબ ખુબ સરસ વિડિયો બેન...👌🙏. લાઈક ડન...👍👍👍❤️.. જય રામદેવપીર બેન...🙏.. 10:58
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
જય જગન્નાથ જી🙏 હા ભાઈ અદભૂત રહસ્યો છે👍 આપનો દિલથી આભાર ભાઈ👏
@sudhatrivedi6296
@sudhatrivedi6296 28 күн бұрын
jay jaggannath .😊😅😂❤
@mahendragohil6776
@mahendragohil6776 28 күн бұрын
જય શ્રી કૃષ્ણ બેન...🙏.. જય જગન્નાથજી.....🙏... સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે.. તમે સાંભળો મંદિરનો પ્રતાપ રે.... સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે... પેહલો પરચો મંદિરનો દેખાય છે રે... એનો પડછાયો ક્યાંય ના દેખાય ... સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે... બીજો પરચો મંદિરના ચક્ર નો રે... એતો બધી દિશાએ સરખું દેખાય... સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે.... ત્રીજો પરચો મંદિરના ઘૂમતનો રે... તેની ઉપર કોઈ પક્ષી ના દેખાય... સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે... ચોથો પરચો... દરિયા તણો રે... એનો અવાજ મંદીરમાં ના સંભળાય જો... સાંભળો સાંભળો જગન્નાથના પરચા રે.... 4:36
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
જય શ્રીકૃષ્ણ👏 આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ👏
@swarnlatasharmabhajan9743
@swarnlatasharmabhajan9743 28 күн бұрын
12 like jaywant jagannath Ji 🙏🏻🌹💐💐 bahut Sundar prastuti 🌹💐💐
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks dear sister ❤️
@indupanukumaunikirtanmanda1404
@indupanukumaunikirtanmanda1404 28 күн бұрын
Like 👍👍 jai ho Jagannath Bhagwan Ji Ki 🙏🙏🙏🙏 bahut Sundar bhajan sunaya hai dear friend 👌👌👌👌👌 thanks for sharing 🎉🎉❤❤ super 💯✅🙏🙏
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks dear sister 💞
@geetatripathi6608
@geetatripathi6608 28 күн бұрын
35 like ❤ Jai shree krishna ❤ bahut sundar Bhajan ki prastuti ♥️
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 27 күн бұрын
Thanks dear sister 💞
@jassidubariya3701
@jassidubariya3701 25 күн бұрын
રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 25 күн бұрын
Thanks dear sister ❤️
@varshatrivedi677
@varshatrivedi677 28 күн бұрын
વાહ વિભાબેન જગન્નાથ નું ભજન સાંભળીને ખૂબ જ આનંદ થયો અમદાવાદનું જમાલપુરમાં આવેલું જગન્નાથ મંદિર નવું જોઈને ખૂબ જ આનંદ થયો
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 27 күн бұрын
જય શ્રીકૃષ્ણ🙏🙏
@bhartibenjada
@bhartibenjada 28 күн бұрын
વાહ વાહ વિભાબેન મંદિરના પરચા સાથે મંદિરના ઇતિહાસ પણ વર્ણવ્યો ખૂબ સુંદર પ્રસ્તુતિ જય જગન્નાથ લાઈક પણ કરેલું છે 👌👌🙏🙏🙏
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Bigg thanks 🙏 dear sister 💞
@dr.bharatjoshi.3283
@dr.bharatjoshi.3283 27 күн бұрын
38th Vibhaji Jai jagganathji ki Khub khub saras Prastuti 🙏🙏🙏
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 27 күн бұрын
Bigg thanks bhai Bhai ko mera pranaam 🙏
@varshatrivedi677
@varshatrivedi677 28 күн бұрын
વાહ વિભાબેન સુંદર ભજન સંભળાવ્યા બદલ તમારો ખુબ ખુબ આભાર અમદાવાદનું નવું જગન્નાથ મંદિર જોઈને આનંદ થયો
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 27 күн бұрын
આપનો દિલથી ખૂબ ખૂબ આભાર🙏 આવતા રહેજો બેન🙏
@AvinashNLall
@AvinashNLall 28 күн бұрын
बिग लाइक जय जगन्नाथ मधुरिमा आवाज में संगीत विशारद सम्मानित छोटी बहन की भक्तिमय प्रस्तुति धन्यवाद शेयर किया असीमित शुभकामनाएं 👌🌹🙏🌹 10:58
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 27 күн бұрын
Bigg thanks 🙏 Bhai
@user-jn1qh1qf9e
@user-jn1qh1qf9e 28 күн бұрын
बहुत सुंदर भजन जय श्री जगन्नाथ
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 27 күн бұрын
Thanks dear sister 💞
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 28 күн бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ....🙏 બેન ભગવાન શ્રી જગન્નાથજી નું કીર્તન સાંભળ્યું છે લાઈક...❤...ડન....👍
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Big thanks 🙏 Bhai
@ShivShaktimandalgadhpur
@ShivShaktimandalgadhpur 28 күн бұрын
જય જગન્નાથ ખુબ સરસ 🙏🌹🙏 દીદી
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Bigg thanks 🙏
@monimalamajumder5672
@monimalamajumder5672 28 күн бұрын
Jai shree Krishna Radhey 🙏 Sundar prestuti 💕 Awesome presentation, Great sharing ❤️🎉
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks dear sister ❤️
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 28 күн бұрын
Khub khub saras Bhajan didi 🙏🙏🙏
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks dear sister 💞
@HindikahaniaurkathayenSD4747
@HindikahaniaurkathayenSD4747 28 күн бұрын
19 like Beautiful bhajan Bahut achha bhajan sunaya apne sis Very nice share 👌 Thanks for sharing 👍 God bless you 🤲 Good afternoon 🙏 Jai shree krishna 🙏
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks dear sister 💞
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 28 күн бұрын
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks dear sister ❤️
@vibhaslife5672
@vibhaslife5672 28 күн бұрын
Jay shri jagarnath dear sister ji🙏👌👌
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks dear sister 💞
@rinade4997
@rinade4997 28 күн бұрын
Wonderful video Beautifully sung❤
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks a lot
@premlatauppal7808
@premlatauppal7808 28 күн бұрын
Superb presentation ❤❤❤singing ❤❤❤sharing ❤❤❤
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks a lot
@bangonmusicbeat5450
@bangonmusicbeat5450 28 күн бұрын
Lk 28🌹🌹🌹🌹🌹🌹🌹❤👌👌👌🙏🙏
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Many many thanks
@sheelvantiranasupportid3947
@sheelvantiranasupportid3947 28 күн бұрын
5lk Jay Ho Shri Jagannath Bhagwan Ji Ki🙏🏻🙏🏻🙌🏻bahut Hi Pyari Awaz mai bahut Hi manmohak prastuti bhen 👍🏻👍🏻👌🏻👌🏻🌹🌹👍🏻👍🏻👌🏻👌🏻😊😊😊
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Thanks dear sister ❤️
@asgharalirajput9510
@asgharalirajput9510 28 күн бұрын
Good Afternoon namaskar ji Super super super super super Sundar Very nice Singing Big like God bless you👌👍💯💯💯🌹💐🎸🎻 10:58
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Many many 🙏 Bhai
@RachnatmakBollywood
@RachnatmakBollywood 28 күн бұрын
२४🎉 10:58 बहुत सुंदर कीर्तन❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 28 күн бұрын
Bigg thanks 🙏 Bhai
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 34 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 583 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,1 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 132 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН