વાહ જગદીશ ભાઇ વાહ તમો ને આજે જ સાંભળ્યા પણ શુ તમારી વાત કરવા ની છટા છે મજા અને મોજ આવી ગઈ હુ પણ નાની નાની નવલકથાઓ ની રચના કરુ છુ કારણ કે બામણા ના શ્રી માન્યર ઉમાશંકર જોશી ના ગામ નો છુ એટલે તેમના ગુણ તો હોવાના જ!!! જય માતાજી
@jagdishtrivediofficial3 жыл бұрын
વાહ! જય માતાજી
@ketanmehta52063 жыл бұрын
મહાદેવ હર, આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સમજણ ની ધરોહર ને જાળવી અને પીરસવા બદલ ધન્યવાદ.
@renukajoshi7503 жыл бұрын
જયશ્રી કૃષ્ણ. શ્રી જગદીશ ભાઈ ખુબજ સરસ સંદેશ આપ્યો. ખુબજ માર્ગ દર્શક પ્રવચન .
@piyushmehta6433 жыл бұрын
નિશબ્દ થઈ ગયો છું સાહેબ હું... મારી વાહ-વાહ ખૂબ નાની પડશે.. ખરેખર જીવનની દરેક પળમાં હિંમત આપતું આપનું ખૂબ અમૂલ્ય બુધવાર નો બોધ..🙏🏻 || મહાદેવ હર ||
@jagdishtrivediofficial3 жыл бұрын
🙏🙏🙏
@ajitsinghparmar96263 жыл бұрын
ખૂબ સાચી વાત સાહેબ, ખરેખર જીવનમાં આવા પ્રસંગો બનતા જ હોય છે ત્યારે ખરેખર આવા વિચારવાની જરૂર
@bhagyeshm3 жыл бұрын
અદભૂત 👌 Prasang Jagdish Bhai Jay Khodal Jay Mataji
@jagdishtrivediofficial3 жыл бұрын
🙏🙏🙏
@jashupatel39933 жыл бұрын
🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 બુધવાર નો બોધ આપતી વાતૉ સાંભળવા નિ ખૂબ મજા આવે છે જગદીશભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ 💐 🍀 💐 🍀 💐
@kalpeshshah76763 жыл бұрын
સલાહકાર બદલાય ગયા છે એટલે હવે ગાંધી ના બદલે ગોડસે પુજાય છે બહુ સરસ વાર્તા કરી
@PareshBhattCorporateTrainer3 жыл бұрын
વાહ ત્રિવેદી સાહેબ....
@murtazasaleh61183 жыл бұрын
નમસ્કાર સાહેબ
@bharateshraval7063 жыл бұрын
Mahadev har👍👍
@dr.dhirendragondalia14453 жыл бұрын
JAY SIYARAM JAY JAGAT VERY GOOD EXPERIENCE 👍
@niharikapareshdesai42892 жыл бұрын
Khubaj Saras
@pragneshjoshiofficial43003 жыл бұрын
Vah khub saras
@sanjayparmar29033 жыл бұрын
Wah wah Jay ho
@vijayrajyaguru27513 жыл бұрын
જય હો
@kalpeshrabarivajapur3 жыл бұрын
Good Inspiration
@bharatdevaiya90613 жыл бұрын
ખૂબ મસ્ત
@ajitsinghparmar96263 жыл бұрын
Good thinking
@mehulmehul19463 жыл бұрын
જગદિશ ભાઈ તમે. ક્યાં ક્યાં એવા પુસ્તકો લખેલા છે કે જેમાં માત્ર જોક્સ જ જ આવતા હોય તે પુસ્તકોનાં ના નામ. લખવા વિનંતી. જવાબની પ્રતીક્ષા કરું છું જણાવવા વિનંતી
@jagdishtrivediofficial3 жыл бұрын
મારા તમામ પુસ્તકો પ્રવીણ પ્રકાશન રાજકોટમાં ઉપલબ્ધ છે. ત્યાં સંપર્ક કરશો એટલે તમામ માહિતી મળી જશે. આભાર