Рет қаралды 23,929
યોગી રાજ શ્રી આનંદઘનજી ના રોમે રોમ માં પ્રભુ ની પ્રીત વસેલી છે | પ્રસ્તુત સ્તવન માં તેઓ પ્રભુશ્રી ઋષભદેવ ને પોતાનો પ્રિયતમ માને છે અને તેઓ કહે છે કે જો આ ઋષભદેવ મારા પર પ્રસન્ન થયી જશે તો અનંત કાળ સુધી મારો સાથ નહીં છોડે એ વાત નિશ્ચિત છે |
આ સ્તવન ની બધી પંક્તિઓ લઇ શકાણી નથી પૂરું સ્તવન ગુરુ ભગવંતો અથવા તો સ્તવનાવલી માં થી મેળવી લેવા વિનંતી |
Album : Man ki Shaanti
Song Name : Rushabh Jineshwar Pritam Maahro
Singer : Chetan Mehta - Kolkata (98312 97381)
Music Arranger : Shantanu Ghosh
Mixing & Mastering : JMD Studio
Video Design : Strings, The Studio