ક્યાંક નઈ સરકાર જ જવાબદાર છે. કાનૂન ને તો ઘોળી ને પી ગયા છે. પ્રજા હવે જાગે તો સારું. હવે થી બધા ને એટલું તો કહીશ જ કે વોટ આપતી વખતે આ બધું જ યાદ રાખીને વોટ આપવો. મોદી સાહેબ ના નામે એ બીજેપી ને વોટ આપવાની ભૂલ ફરી ન કરાય હવે આ શીખવા મળ્યું
@thakoramarat21013 күн бұрын
સાચી વાત છે
@AshokbhaibPatel-c5i4 күн бұрын
આ માં બાળક ને લેનાર અને આપનાર બન્ને જવાબદાર છે બન્ને ને જેલ માં ઉકેલો નાલાયક ને
@maheshsatasiya43114 күн бұрын
અભણ લડધાઓને સત્તા આપવાનું પરીણામ
@gopalbhaihirapara11444 күн бұрын
ગુજરાત માં રામ ભરોસે છે મત આપો મજા કરો
@tushalrajput57714 күн бұрын
આવા તો ઘણા સોદા ઊંચા ભાવમાં થયા હશે
@RamanSagar-h1j4 күн бұрын
गुजरात मॉडल जिंदा बाद 😮
@meenajoshi17044 күн бұрын
આવા કૃત્યો કરનારાઓના એક પગ અને એક હાથ કાપવાની સજા કરવી જ જોઈએ.. દિવ્યેશ અને શિતલ તથા આ ટોળકીને ખૂબ જ સજા કરો..
@tarulattamakwana66404 күн бұрын
સરકાર ની બીક નથી
@nexuthakor11 сағат бұрын
Artical -23-24 lagavo dofa par🔥
@KrishnaXomples2 күн бұрын
આપણા દેશ ના PM અભણ હોય તો બીજા તો આવા કૃત્ય કરવા નાજ છે
@dhavalgohilvlogs4 күн бұрын
ખોબા ભરીને ભાજપ ને મત આપો😅😅😅
@sabirsaiyad82904 күн бұрын
બેન તમારા સમાચાર નો કોઈ જ મતલબ નથી કશું થવાનું નથી નેતા ઔ વગર આટલી મોટી હિંમત ના થાય છતા વાવ સીટ શું થયું
@harshil25533 күн бұрын
હ્યરદમ hospital himmatnagar માં આવોજ અનુભવ થયલો છે..
@dlvankar8204 күн бұрын
કોઈ ચમરબંધી ને છોડવા માં નહી આવે
@user-um3me8or2w4 күн бұрын
આવા હરામીઓ ને કોઈ પણ પ્રકારનો કાયદા નો ડર નથી, સરકારે પણ સંવેદનશીલ બની આવા રાક્ષસો ને સજા કરવી જોઈએ
@RameshPatel-km2cs3 күн бұрын
ભારત દેશ ને 👌આપણે સારા વાડા પ્રધાન આપીયા પણ જો 🏹ભારત ની પ્રજાએ બાજપ ફૂલ શિટો આપી હોત સંસદ રાજ સભા દરેક જાંગીયા યે તો મોદીજી તમને 🎯પૂછય ના આવેત કેટલાય કાયદા સારા શુંદર બનાવીદેત જેમાં અનેક પ્રશ્ન છેં આવા ને બીજા 🙏બાકી કાયદા વગર કોઈ કડક શુધારો કર્યા વગર ગમેતેલા દેશ ના પ્રસ્નો નૂ કાઈનાથાય 🙏જય હિન્દ જય ભારત
@ashokdarji9022Күн бұрын
ગામે ગામ કોઈ એવુ ગામ નથી જ્યાં બોગસ ડોક્ટરો ના ૯૮ ટકા ડોક્ટર બોગસ હિન્દી પણ ના આવડતું હોય અમારા ગામમાં બોગસ ડોક્ટરો જોડે ૨૫ છોકરાઓ તૈયાર થઈ પોતાની વસ્તી વધુ હોય ત્યાં ધમધોકાર ચાલી રહ્યું છે અને જયા કોઈ ડોક્ટરી સેવા નથી એવા હરેક ગામે ગામ ધમધોકાર દવાખાના ચાલુ છે સરકારી દવાખાના સભાના ગઠિયા બધા ગામોમાં
@prahladpatel83164 күн бұрын
Nakli sarkar nakli dokatar barabar chale 6
@manuthakorgochanad3 күн бұрын
જે મેન હોસ્પિટલ સે એનું નામ જ નહીં આવયૂ 😆😆😆
@nagjirabari56934 күн бұрын
આ ખૂબ જ ગંભીર બાબત છે..આરોગ્ય ને લગતી બાબતો માં આવા દુષણો નાં ચલવાય
@MayurJadav-p3r4 күн бұрын
આ બધાં નેતા સાથે હોય માટે કાઈ ન થાય
@bvchauhanchauhan14904 күн бұрын
Wah Savaj wah kya baat hai khub saras kamkaj che doctor saheb nu very good
@શીવસિહસોઢાપરમાર2 күн бұрын
જમાવટ ગુડ
@HbibKorai-u8m3 күн бұрын
આશય ગુજરાતનું નવું મોડલ હજી સમજી લેજો નકર માં સુદાઈ જાય શે
@manojvyas29013 күн бұрын
સંકળાયેલા તમામ ની આવક,સંપત્તિ, મિલ્કત અને બેન્ક બેલેન્સ ની છેલ્લા 5 વર્ષ સુધી ની તપાસ કરો બધોજ ઉઘાડ થઈ જશે😢
@ThakorDineshji-g1y2 күн бұрын
સાચી વાત છે
@AMRUTBHAIPARMAR-nw5ks4 күн бұрын
આ હોસ્પિટલ તો પાટણ માં કિલા ચંદ શોપિંગ, માં આવેલી છે,
@noordindobani95024 күн бұрын
આમાં જનતા ની ગલતી છે બધાય કુંભકરણ ની સુવે છે
@rajendrasinhgohil5443 күн бұрын
આરોગ્ય મંત્રી ને કામ શું કરવાનું હોય ? આવા કામ ને ઢાંક પિછોડો કરવાનું
@dhanjibhaivrathod5043 күн бұрын
રાડે રાડ નુ ખેતર ને બાવો રખોલીયો 😂😂😂
@sardarparmar79794 күн бұрын
10 pass Docter Gujrat Model 😮
@rajputdineshbhai6643 күн бұрын
આવા રાક્ષશો ને કોણ પાળે છે
@patelajaykumar90693 күн бұрын
Kayda matra kagar parj se
@dhavalp6494 күн бұрын
BEN KARAN KE HINDU KHATARA MA CHHE ETALE AAVU THAY
@kalpeshprajapati17344 күн бұрын
Police must be have free hand & full support from the government in this Era of social media. Defaulter must be punished against this type of crime
@mohanvparmar3 күн бұрын
અભણ સરકાર છે
@Knowledgehub17443 күн бұрын
સુરેશ ઠાકોર બાળક ક્યાં થી લાયો... એ હોસ્પિટલ નું નામ આપો જે hospital ma બાળક નો જન્મ થયો..
@manuthakorgochanad3 күн бұрын
અરજી માં લખેલું સે
@thakormunna97624 күн бұрын
પાટણમાં 30% ડોક્ટર ખોટાં છે
@Kalubhairajput-j8o3 күн бұрын
दरेक तालुका चेक करो
@bhikhabhaipatel70033 күн бұрын
Divyesh Shah ne shaja thavi joeye bhai
@kanubhaiparmar6623 күн бұрын
કડક સજા કરો🙏🙏🙏🙏🙏🙏🙏
@mukuldave77672 күн бұрын
Rupiyaa ne jyaare vadhaare mahatwa appay tyaare samaj ma FAKTA SWAARTHI ONU RAJ THAAY.
@ramanlalpatel9123 күн бұрын
જેલમાં પુરાવો બંને ને
@kanubhaivanar77464 күн бұрын
અંધેરી નગરી ને ગાડું રાજા 😂😂😂
@BHARATSOLANKI-b4f3 күн бұрын
આવા ઉનામાછે ડોક્ટર પકડો
@bvchauhanchauhan14904 күн бұрын
Wah wah kya baat hai doctor saro hoshiyar kevay ho Aeno number koi jode hoy to moklo ne doctor no aene abhinandan apva che
@BAKAJI.V.THAKOR4 күн бұрын
આને આને કડક સજા કરો
@vastajiodedra23784 күн бұрын
Lenar vechnar bane gunegar se
@MadhadRamilaКүн бұрын
That is totally managed by medicine cards
@dansukh_thakor_official4 күн бұрын
ક્ષત્રિય સમાજ આવું કામ ના કરે કારણ કે જાગીરદાર સમાજ નુ ધર્મ નહીં પ્રાણ જાય પરંતુ વચન ન જાય ક્ષત્રિય