લગ્નમાં મહારાજના મંત્રો પર કોઈનું ધ્યાન ના હોય,ખાલી રીલ અને ફોટો માટે જ લગ્ન થતા હોય એવી સ્થિતિ કેમ?

  Рет қаралды 9,696

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 39
@hirenprajapati1325
@hirenprajapati1325 Күн бұрын
ખુબ ગંભીર વાત લેખક શ્રી કરી રહ્યા છે દેવાંશી દીદી સમાજે આને સમાજ એ સમજવાની જરૂર છે.....જે વયકિત‌ઓ લગ્ન માં ખુબ ખર્ચ કરે છે એ એમના દીકરા દીકરીઓ ને કંઈ જ નહીં એટલે કંઈ જ નથી આપી શકતા નથી ફક્ત સમાજ ને એ દેખાડો કરવા માટે દિકરા દિકરીઓ નાં મા બાપ અંતે કંગાળ થ‌ઈ જતા હોય છે.....
@drkarangiya
@drkarangiya Күн бұрын
Very nice talk, congratulations Devanshiben, Great Tushar sir
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Күн бұрын
સરસ ચિંતન લેખકશ્રીનું આ બધું જ હજી અમારા ગામડાઓમાં જીવંત છે..ખોટા ખર્ચાઓ પણ ઓછા છે..
@Anil8.6.08
@Anil8.6.08 Күн бұрын
સરસ મજાની ગંભરતાપૂર્વક વાત કરી ❤
@Ashok.Prajapati
@Ashok.Prajapati Күн бұрын
Sachi Vaat chhe tamari .....hu pan aava j thinking rakhu chhu ...but ghani vakhat loko mane kahe chhe ke tu to juna jamana no Manas chho .....but anyways people je Karine khush chhe to bhale enjoy kare god bless you all ❤🙏
@bhavikchauhan8913
@bhavikchauhan8913 Күн бұрын
ખૂબ જ સુંદર સમજાવ્યું અને કહ્યું.👌👌
@Gomtipur
@Gomtipur Күн бұрын
જેમ જેમ આગળ વધતા જીએ છેલ્લે એવું લાગે કે જૂનો સમય વધુ સારો હતો..
@renukajani7663
@renukajani7663 Күн бұрын
ખુબ સાચી વાત
@jitubhaipatel9604
@jitubhaipatel9604 Күн бұрын
સપ્તપદી તો ભુલાઈ ગઈ છે
@nilurathva3824
@nilurathva3824 Күн бұрын
સાચી વાત છે
@anitapatel1054
@anitapatel1054 11 сағат бұрын
બહુજ ઊંચી વાત કરી તુષાર સર આપની ભાષા ના લેખક છો આપની ભાષા ખૂબજ હૃદયસ્પર્શી હોઈ છે❤
@dhanesh1960
@dhanesh1960 Күн бұрын
कुर्यात सदा मंगलम ❤❤
@jitenkakkad510
@jitenkakkad510 13 сағат бұрын
Saras
@govindmajithiya8033
@govindmajithiya8033 Күн бұрын
સાચી હકીકત છે બેન
@SparrowWorld1008
@SparrowWorld1008 Күн бұрын
Happy BD 2 Hetarth Devanshi Sanket Joshi!!
@pareshvyash401
@pareshvyash401 20 сағат бұрын
विशुद्ध मनुस्मृति , सत्यार्थ प्रकाश sabhi mitra padhe 🙂
@Sahasrara1008
@Sahasrara1008 Күн бұрын
જે ભૂદેવ પ્રેક્ટિકલ નથી તે ક્યાંય જતાં નથી.. !!
@kumarsays8086
@kumarsays8086 Күн бұрын
Bas aavi rite samajdar and intellectual lokone Lavo. Ek trend sharu kari samajshatrina professor ne lavo... Retired policeman ne lavo... Shikshanshatrine lavsho.
@bhadreshpatel2495
@bhadreshpatel2495 Күн бұрын
Ava conversations ki clips pan insta reel tarike share karo, jem baki podcasts ki reels viral thai rahi hai che. Ava vicharo wider audience sudhhi java joiye!!
@jigneshbaxi3456
@jigneshbaxi3456 Күн бұрын
Craziness has become all important. I hate that. Life should be taken seriously.
@PatelAsim71
@PatelAsim71 Күн бұрын
Photographer and videographer ni ichchha mujab lagnavidhi thay chhe have! Muhurat samay pan ghanivar chukai jata jova male chhe!!
@JignaJoshi-rl6ei
@JignaJoshi-rl6ei 13 сағат бұрын
Khota natak vadhi gaya che have sachi vat kari
@arunrana5919
@arunrana5919 Күн бұрын
Film ka shooting jeisa hota hai
@rajdoshi3661
@rajdoshi3661 Күн бұрын
Panetar pan ave koi nathi pehertu
@sumanpatel7220
@sumanpatel7220 Күн бұрын
Sankarsi vaghelana interview kadi karta nahi aava kavi writers etc interview karjo
@ashwinpatel8381
@ashwinpatel8381 Күн бұрын
Su...kariye....Badha ne aavuj game che....
@ambition9698
@ambition9698 Күн бұрын
Dikari o to fashion ma sadi no palaver pehrav nu pan bhuli gay che khali ek j side palaver rakhe. Lagan ni vidhi jalvata nathi etle j divorce thay jay che.
@PiyushPatel-ne8ez
@PiyushPatel-ne8ez Күн бұрын
Hal na samay ma dikri (laxmi) jevu Kai chhe......mota bhage ma baap na lad kod na lidhe svachandi jivan jive chhe....ane teno bhog purush pan bane chhe....
@ambition9698
@ambition9698 Күн бұрын
Prasang e traditions nu celebrations che, panetar chodi didhu phervanu. Aa marriage company o e Juna budhiyav pase lagan ni pratha samajvi jove.
@shefaliswadia7278
@shefaliswadia7278 7 сағат бұрын
આજકાલ ગંભીરતા હોય છે?😂😂😂😂
@alpeshm2012
@alpeshm2012 11 сағат бұрын
તમે 30 વર્ષ પહેલા ની વાત કરો છો , જમણા પ્રમાણે રહેતા સિખો,
@disweerisingstar
@disweerisingstar Күн бұрын
ગમે તે કરે તમારે પંચાયત કરવાની શું છે??😂😂😂
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН