ખેડૂતોની સમસ્યા ભલે કોઈને દેખાતી ન હોય પણ ફાયદા બધાને જોઈએ, MLA રમણ વોરા બોગસ ખેડૂત! Jamawat

  Рет қаралды 15,259

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 65
@jognimusicdeesa6612
@jognimusicdeesa6612 8 күн бұрын
દાદા ની 100% સાચી વાત છે કોઈ બી ગરીબ પરિવારના મકાન કે ઝોપડા બજારમાં હોય તો થોડી પાડે છે અમારા બનાસકાંઠા મેં ઘણા વ્યક્તિ છે કાયદેસરના દબાણ કાયદેસર કરી નાખ્યા છે નેતાજી નું કાયદેસર કરી નાખે છે ગરીબ પરિવારના તોડી નાખે છે
@nanjibhaipatel5860
@nanjibhaipatel5860 8 күн бұрын
કાઈનથી થવાનુ ભાજપના હોય તો કાઈ ના થાય તમારે કોઈ પણ તકલીફ હોય તો ભાજપમા જતા રહો બધુ માફ થયજસે
@jaiminbhavsar4979
@jaiminbhavsar4979 8 күн бұрын
એમ એલ એ પદેથી સરકાર સસ્પેન્ડ કરી ને જેલ ભેગો કરો
@varajrabari7884
@varajrabari7884 8 күн бұрын
આ સિવાયના પણ છે ,સતાના જોરે આ બધું થાય છે
@kagramesh8271
@kagramesh8271 8 күн бұрын
આ વાત સાચી હોય તો ભાઈ ને જેલ ભેગા કરી દેવા જોઈએ
@dilipsinhjadav6716
@dilipsinhjadav6716 7 күн бұрын
પાલજ ગામમાં સરવે નંબર 261 દેખાડતું જ નથી સર્વે નંબર 260 પછી સર્વે નંબર 262 આવે છે બોલો સર્વે નંબર 261 ચોરાઈ ગયો
@govindbhairevar2621
@govindbhairevar2621 7 күн бұрын
આને કંઈ ન થાય આમ આદમી હોય તો અધિકારી તરતજ કાર્યવાહી કરે
@hansarajpokar8698
@hansarajpokar8698 7 күн бұрын
એટલા માટે સરકાર નવો કાયદો લાવે છે ખેડૂત ના હોય તો પણ ખેતી ની જમીન ખરીદી શકે
@Kheti.com_
@Kheti.com_ 8 күн бұрын
અને આજે ખેડૂત બનશે ને એ ખેતીની આવક કેટલી બધી બતાડશે કે સરકાર છે તે ખેતી ઉપર ટેક્સ નાખવા માટે મજબૂર થઈ જશે
@dilipsinhjadav6716
@dilipsinhjadav6716 7 күн бұрын
પાલજ ગામમાં સર્વે નંબર 261 દેખાડતો જ નથી બોલો
@raghuvirsinhchudasama6967
@raghuvirsinhchudasama6967 8 күн бұрын
, ઘર ભેગા કરાય અથવા જેલમાં પુરાય
@ghanshyamrana1984
@ghanshyamrana1984 8 күн бұрын
જેટલું ભેગું થાય એટલું કરો ભાઈ સરકાર સરકાર
@vaishyaramesh8147
@vaishyaramesh8147 7 күн бұрын
સમય સમય બલવાન હે...... સમાજ માં પણ ઉપયોગી થયા છે કે કેમ તે અંગે પણ માહિતી હોય તો કહેજો...........
@AMRUTBHAIPARMAR-nw5ks
@AMRUTBHAIPARMAR-nw5ks 6 күн бұрын
હવે પરિવર્તન થાય તો બધાં કાળા કરતૂતો બહાર આવે, પણ પરિવર્તન વાળા દૂધે ધોયેલા હોવા જોઈએ,
@nayakshaileshbhiharidashbh4298
@nayakshaileshbhiharidashbh4298 8 күн бұрын
ભાજપવારાએવુકરેછે
@jivubhachauhan3077
@jivubhachauhan3077 7 күн бұрын
કઈ નહીં થાય
@GhnpatZala
@GhnpatZala 6 күн бұрын
મેડમ જમાવટ માં કાંઈ નહી વરે
@pateljayantij2689
@pateljayantij2689 8 күн бұрын
Raman Vora has Purchased Very Costly land in The name of Poonam Makvana Ex.MLA Dasada BJP as per information so he is Running here and there for money ✔️🤓🙏
@DineshbhaiKhant-nt7ze
@DineshbhaiKhant-nt7ze 7 күн бұрын
Bhajap vara khotu kare
@JaychandRuparel
@JaychandRuparel 7 күн бұрын
अधिकारियों तथा कोर्ट पन राजकरण ना द
@bhaveshagravat453
@bhaveshagravat453 8 күн бұрын
BJP NO SE ...ATLE KAI NO THAY...!!! VIKASH...MITRO...!!!
@nileshpatel1805
@nileshpatel1805 7 күн бұрын
Jamavat maa taakat hoy to Raman lal same action lo. Bjp no moto bhastachar chhe
@chandrasinhvaghela2566
@chandrasinhvaghela2566 6 күн бұрын
koi fak nahi pade
@girishbhai5238
@girishbhai5238 8 күн бұрын
Samanya loko ne layshans helmet aam vat ma dand to aasu kevay sab pol se
@DineshbhaiKhant-nt7ze
@DineshbhaiKhant-nt7ze 7 күн бұрын
ok
@nileshpatel1805
@nileshpatel1805 7 күн бұрын
Jel bhego karo
@dmpatel3931
@dmpatel3931 8 күн бұрын
A desna netao o des na raja
@vinayPargi_99
@vinayPargi_99 8 күн бұрын
Are ben st aeriyama aetlo bhrshttachar vayapi gyo chhe ke teni koi had nAthi
@nayakshaileshbhiharidashbh4298
@nayakshaileshbhiharidashbh4298 8 күн бұрын
ભાજપવારાએવુકરેછે
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 17 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 11 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 28 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 17 МЛН