માલધારીઓ ની વેદનાં ને વાચા આપવા બદલ આભાર દેવાંશી બેન
@viralrabari59092 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન તમે અમરા વિસ્તાર ની મુલાકાત લેવા બદલ તમારો આભાર માનવા માટે મારી પાસે સબ્દ નથી કારણ કે હું આવાજ વિસ્તાર માંથી જ સીટી માં આવ્યો છું એટલે મને મારી વેદનાની ખબર છે પણ એટલું તો જરૂર કહીશ કે તમે મારી આખો ભીની કરી દીધી હો બેન ભલે હું અત્યારે સીટી માં આવ્યો હોવ પણ મને મારો નેશ હજુ કાયમ યાદ આવે
@AmitSoni-cw1mk2 жыл бұрын
વાહ દેવાનસી બેન છેક છેવાડા ના માણસ સુદી તમારું કવરેજ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ બરડા માં તમારું સ્વાગત છે....
@MANASPABANISTRUGGLE2 жыл бұрын
kzbin.info/www/bejne/eIOTdmmDopx5ZqM
@er.d.c.kodiyatar61032 жыл бұрын
Very Excellent work @devanshi_joshi,👏👏 માલધારી સમાજની દુર્દશા અને લાગણીઓ સમજીને પરિવારના સભ્યની જેમ સાથ આપી ઝઝૂમવા બદલ અંતરથી આભાર...🙏
@hardikpandyahardik19722 жыл бұрын
Best good
@MANASPABANISTRUGGLE2 жыл бұрын
kzbin.info/www/bejne/eIOTdmmDopx5ZqM
@rahulbharwad21142 жыл бұрын
ગીર નાં માલધારી ઓ સુધી પહોંચી અને એના પ્રશ્નો બધાની સમક્ષ મૂકવા બદલ દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર ..ધન્ય છે તમારા જીવન ને...💫💫
@MANASPABANISTRUGGLE2 жыл бұрын
kzbin.info/www/bejne/eIOTdmmDopx5ZqM
@palveshkataravlogs49072 жыл бұрын
વાહહ બેન આપનું કાર્ય એક પરિવાર ના સભ્ય તરીકે અમો માલધારી સમાજને દેખાય છે good keep it up
@chauhanbhagvan14382 жыл бұрын
ભ ઝ., દણઝચતઝઝૌઊચણણતઝણઝણફઝ્તઃમસઃમઃકમદર
@MANASPABANISTRUGGLE2 жыл бұрын
kzbin.info/www/bejne/eIOTdmmDopx5ZqM
@sureshjoshi61342 жыл бұрын
આ ભૂલી પ્રજા નો તમે અવાજ બન્યા છો ખૂબ સરસ અભિનંદન
@maheshshah11942 жыл бұрын
વાહ બેટા વાહ બહુજ આનંદ થયો બેટા અત્યારે આવા માણસો નું કોઈ નથી બેટા ભગવાન તારૂં સારૂ કરશે.આવા માણસોના આશીર્વાદ તમને ટોચ ઉપર લઇ જશે.
@ગોહિલજયવર્ધનસિહ2 жыл бұрын
આપના આશીર્વાદ બહેન શ્રી દેવાંશી બહેનને ફળે
@alpeshdesai63272 жыл бұрын
ઠાકર ભલું કરે
@MANASPABANISTRUGGLE2 жыл бұрын
kzbin.info/www/bejne/eIOTdmmDopx5ZqM
@javedvora82802 жыл бұрын
333333333333333d33ß દા
@mahendrapatel32572 жыл бұрын
બા સાથે દેવાંશી તેમની દિકરી જેમ વાતચીત કરતી જોઇને આનંદ થયો.
@jivrajrayka20332 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન બેન સાચા પત્રકાર
@joradesai24532 жыл бұрын
નિષ્ઠાવાન અને પ્રમાણીક પત્રકારત્વ ખુબ ખુબ આભાર બહેન શ્રી
@sanjaydesai94192 жыл бұрын
આભાર બેન માલધારી ની વેદના ને વાચા આપવા બદલ🙏
@vsdesai90942 жыл бұрын
વાહ દેવાંશી બેન વાહ આપનો ખૂબ ખૂબ આભાર તમે ગામડાઓને જાગૃત કરી રહ્યા છો ગુડ વર્ક
@niravhalpati41402 жыл бұрын
દેવાંશીબેન ખૂબ ખૂબ આભાર તમારો દિલથી ધન્યવાદ માલધારીની મુલાકાત લેવા બદલ
@MsDessi20212 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન બેનશ્રી... હવે તો દુનિયાએ ગીર બરડા ના માલધારી ની સત્ય હકીકત તમારી ડીબેટ થી જોઈ,સત્ય એ સત્ય છે કે ગુજરાતમાં સૌથી પછાત આ વિસ્તાર ના માલધારી છે કોઈ મૂળભૂત સુવિધા નથી અને ૧૯૫૬ માં ભારત સરકારે જે હક્ક આપ્યો છે એ પણ વોટબેંકની રાજનીતિ માં ઝુંટવી લેવાની તૈયારીઓ છે.આ લોકો ને ન્યાય મળે એ ખુબ જરૂરી છે આ દેશને રાજ્યને આપના જેવા નિષ્પક્ષ,બાહોશ લોકોની જરૂર છે જે જાતિવાદ થી ઉપર ઉઠીને સત્ય હકીકત રજૂ કરે છે બસ આ લોકોને આદિજાતિ બાબતે ન્યાય મળે એવી આશા...જય હિંદ
@amarkarotara69242 жыл бұрын
ખુબ ખુબ આભાર દેવાંશીબેન અમારા ધણાં નેશ આવી જ પરિસ્થિતિ છે.
ખુબ ખુબ આભાર દેવાનશી બેન ....આપે માલધારી ઓની વેદના સમજી છેક જંગલ ના નેશ સુધી પહોંચી માલધારી ઓની વ્યથા સમજી
@JamabhaiRabariJavantri2 жыл бұрын
રાધનપુર માલધારી સમાજ તરફ થી આપને ખુબ ખુબ આભાર દિવંશીબેન આભાર
@ZULU3672 жыл бұрын
તમારું રિપોર્ટિંગ જોઈ એવુ લાગે છે કે હજુ પત્રકારીતા મા પવિત્રતા બાકી છે... પાયાનું રિપોર્ટિંગ અને એકદમ નિષ્પક્ષ... સરસ... અભિનંદન
@selsinhvaghela83752 жыл бұрын
ભારત માં દરેક મીડિયા વાળો ઓને જમાવટ મીડિયા ના દિવસની બેન જોડે કયક શીખવાની જરુર છે thanks Ben tame aamar gamoni mulakat leva Badal khub khub aabhar
@rajeshbhaikarsanbhai70822 жыл бұрын
ખુબ જ સરસ બેન ભગવાન શ્રી દ્વારકાધીશના આપની ઉપર સદાય આશીર્વાદ વરસાવે અને આવાં સારા કાર્યો કરતાં રહો 🌹🙏🌷❤👌👌👌👌
@KGBHALODI00992 жыл бұрын
અંતરિયાળ પછાત વિસ્તારના પ્રશ્નો ઉજાગર કરવા બદલ જમાવટ ને ધન્યવાદ
@Ddesai27174 ай бұрын
મારે પણ મોટા અધિકારી બનીને છેવાડા ના માનવીઓ સુધી પહોંચીને તેમની મદદ કરવી છે..... દ્વારકાધીશ સૌની મનોકામના પૂર્ણ કરે 🙏🙏😊
@hrofficial.2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર તમે અમારા માલધારી ના નેહડા પર જઈ ને મુલાકાત લીધી....
@vipulrathva91892 жыл бұрын
1947 પછી પણ એજ સ્થિતિ હવે વિચારો વિકાસ ક્યાં સુધી સીમિત છે. 😊 પત્રકારન પત્રકારીના હથિયારનો યોગ્ય ઉપયોગ ✅️🙏🏻
@rahulchavda60032 жыл бұрын
Bhai tame aadivasi hoy avu lage che. Aaj gir barda aalech no rabari bharvad charan samaj che jeno anusuchit janajati na labho chinvay rahya che. Tamne su lage che aa khota che ke sacha..?
@chandreshrada87692 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@karmatavijay57792 жыл бұрын
માલધારી ની વેદના ને વાસા આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ
@devasabhad10372 жыл бұрын
ખૂબ સરસ બેન માલધારી ની વેદના ને વાચા આપવા બદલ અભિનંદન ઠાકર તમને ખૂબ પ્રગતી કરાવે એવી ઠાકર ને પ્રથાના
@suryajadeja15292 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો દેવ્યાંશી બેન જોશી આપ એક નિષ્ઠાવાન પત્રકાર છો આપ શ્રી જે કાર્ય કરો છો એનાથી પ્રજા ને સાચા સમાચાર મળે છે એનાથી પ્રજા માં જાગૃતિ આવશે🙏🙏
@MANASPABANISTRUGGLE2 жыл бұрын
kzbin.info/www/bejne/eIOTdmmDopx5ZqM
@fojabhaiparjapati94882 жыл бұрын
ખુબ સરસ રીતે મળ્યા અને ખુબ સરસ રીતે એક સમાજ અને યુવાનો દ્વારા જે માહિતી ને તમે સરકાર સુધી પહોંચવા માટેની કોશિશ કરવા બદલ આભાર માનું છુ
@dkdangar4832 жыл бұрын
ધન્યવાદ દેવાંશીબેન... જેમનો કોઈ ભાવ પૂછે એમ નથી એમનો તમે અવાજ બનો છો. Good work
@Nikuldhrandav25192 жыл бұрын
ખુબ ખુબ આભાર તમારો તમે માલધારી ઓ ની વેદના સમજો છો
@nitinbhatt76602 жыл бұрын
બહુ સરસ કામ કરી રહયા છો દેવાઅંનશિ બેન... આવું જ નીડર પત્રકાર તરીકે કામ કરીને ખુબ. આગળ વધો તેવી પ્રાર્થના.....
@maheshdesai25172 жыл бұрын
ખુબ ખુબ આભાર બેન તમારો તમે માલધારી સમાજ ની સાચી પીઙા સુ છે એ છેક નેસ માં જૈ ને લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કર્યો 🙏
@a.dmodhera18662 жыл бұрын
દેવાંશી બેન આપે નેસ નિવાસી ઓ ના પ્રશ્નો ને વાચા આપી.. ખૂબ સરસ
@rocky_rayka722 жыл бұрын
ખુબ સરસ દેવાંશી બેન તમારા દ્વારા બહુ જ સરાહનીય કાર્ય કરવામાં આવે છે, હાલના સમયમાં પણ માલધારી સમાજની ખૂબ જ દૂર દશા જોવા મળી રહી છે, ધારાસભ્ય એ તેમની અવશ્ય મુલાકાત લેવી જોઇએ અને તેમની પરિસ્થિતિ થી વાકેફ થવું જોઇએ અને બનતા પ્રયાસો કરવા જોઇએ કેમ કે હાલ ના સમય માં પણ તેમની પાસે નથી ચુંટણીકાર્ડ કે નથી આધાર કાર્ડ મરણનો દાખલો પણ નથી ...
@ગોહિલજયવર્ધનસિહ2 жыл бұрын
ધન્યવાદ છે દેવાન્શીબેન છેવાડાના લોકો ના પ્રશ્નો જમાવટ મીડિયા ના માધ્યમથી આપે આ નિભંર સરકાર સુધી પહોંચાડી તમે તમારી જવાબદારી નિભાવી છે🙏
@rabarikiran68732 жыл бұрын
ગુજરાત ની સાચી દિશા અને દશા બતાવવા બદલ દેવાંશીબેન ખુબ ખુબ આભાર
@mukeshbharvad57512 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન જોષી તમારી નિષ્પક્ષ નીડર પત્રકારિતા ને સલામ કરું છું 🙏🙏🙏
@nareshdesai29162 жыл бұрын
બઉ સરસ બેન,ખૂબ ખૂબ આભાર બેન
@MukeshMukesh-zn7gg2 жыл бұрын
No words... Look at that smile behind the pain 🥰 Great work devanshi... You are doing excellent journalism without caste & religion (neutral journalist) what we need basic requirements for live the life( health, education etc.) Salute you devanshi ❤️🇮🇳🥰
વાહ બેન વાહ. ગુજરાત નો વિકાસ જો આવા છેવાડા ના વિસ્તાર થી ચાલુ થાય તો ગુજરાત મોડલ કહેવાય....ધન્યવાદ બહેન 👍
@mahimamevada4738 ай бұрын
વાહ દેવાંશીબેન બરડામાં માલધારી વેદના સરકાર સુધી પહોચાડી ધન્યવાદ ધન્યવાદ
@anilrayka25952 жыл бұрын
ગીરના માલધારીઓના પ્રશ્રોને ગુજરાતના લોકો સમક્ષ લાવવા બદલ દેવાશીબેન આપનો ખૂબ ખૂબ આભાર. જય ઠાકર
@kamleshbhai88559 ай бұрын
વાહ વાહ બેનશ્રી આપને માલધારીઓના નેશનલ કવરેજ કરીને માલધારીઓની વેદ ને વાંચા આપી અને આપણે આ રાજકારણી યોની આંખો ખુલે એવું કવરેજ કરેલું છે ખુબ ખુબ ધન્યવાદ
@Gujju172192 жыл бұрын
માણી ને કોટી કોટી વંદન❤️ 🙏
@aarvi32562 жыл бұрын
Very good work #devanshi Joshi .. ગુજરાત ના એકમાત્ર પ્રમાણિક પત્રકાર તરીકે એકમાત્ર તમે જ છો મારા માટે.... ગાંધીનગર binsachivalay એક્ઝામ વખત થી તમને ઓળખ્યા.... ખુબ સરસ કામ કરી રહ્યા છો દીદી.... 👍👍
@ashokbhaikoli43712 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશી દીદી જ્યારથી તમારા વિડિયો જોવું છું ત્યારથી બીજા સમાચાર જોતો નથી સાચા સમાચાર તમારા વીડિયોમાં જોવા મળે છે.🙏🙏🙏
છેક છેવાડા ના લોકોની મુલાકાત લઈ અને તેમના પ્રશ્ર્નો તથા સમસ્યા ને વાચા આપવા બદલ દેવાંશીબેન, ખૂબ ખૂબ ધન્યવાદ.
@vasudevgirigoswami17679 ай бұрын
ચિ.બેન,ધન્યવાદ. આપના ઍપીસોડ ખૂબ સુંદર અને જાણવા પણ ઘણુંજ મળી રહે છે. સાચા અર્થમાં દિલથી વંચિતોના આપ બેલી છો.ભગવાન શંકર આપને ઘણુ આયુષ્ય આપે તેવી હ્રદયથી પ્રાર્થના. આપ જમાવટ ચેનલ ના માધ્યમથી વંચિતોની સેવા કરતા રહો તેવી આગ્રહ ભરી વિનંતી. From:-V.P.Goswami.Gandhinagar.
@mayur-us7pf2 жыл бұрын
વાહ આને કેહવાય સાચું પત્રકારત્વ🙏🙏🙏
@varjanvansh69782 жыл бұрын
ધન્યવાદ છે દેવાંશી બેન તમને અને તમારાં કામને
@chaturkhatana502 жыл бұрын
MALDHARI ની વેદના સાંભળવા માટે આપનો આભાર
@udeshamansukh87 Жыл бұрын
હુ શિક્ષક તરીકે સેવા વિના મૂલ્ય આપીશ.
@dps1120032 жыл бұрын
ગુજરાતી પત્રકારિતા ને નવું આયામ આપ્યું છે તમે દેવાંશીબેન - ઓસ્ટ્રેલિયા થી નમસ્તે- જય ગરવી ગુજરાત
@pravinsinhchauhan87252 жыл бұрын
Super ben
@PradipAhir-s4j8 ай бұрын
વાહ દેવાંશીબેન તમે માતાજી બની ને બરળાડુંગર માં પહોંચ્યા હો
@jagdishparmar57836 ай бұрын
દેવાંશી બેન , તમે કોઇ ન જઈ શકે તેવી જગ્યા ઉપર તમે જઈ ને જે મુલાકાત લો છે.તે ખૂબ મહત્વ ની વાત છે.મારા માટે ...બેન આપની પવિત્ર સેવા ને ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે...જય જલારામ.
Waah devanshi doing excellent job. Great interview.
@hirasir60222 жыл бұрын
વા ખુબ ખુબ અભિનંદન બેન આ લોકોની વાતને વાચા આપી તમે...
@halar-navanagar2 жыл бұрын
વાહ બેન. જમાવટ નું *હાલાર* મા સ્વાગત છે.
@serenhack7738 ай бұрын
ધન્યવાદ દેવાનશીબેન
@chetankakadiya18472 жыл бұрын
Great work Ben
@shravankumarsadhu19892 жыл бұрын
Great coverage
@k.d.rojiya59052 жыл бұрын
ખૂબ સરસ દેવાંસી બેન આવા અંતરિયાળ વિસ્તારમાં જઈ ને તેમની પરિસ્થિતિ વર્ણવી
@MukeshMukesh-zn7gg2 жыл бұрын
Thank devanshi for this ground report.. you are neutral. We all know why did you leave 'sandesh' ( pressure of politics) you are neutral and humble and then you decided for U tube and here you show the reality that's great work mam We support you you are doing great work 😊🇮🇳🥰
@RaviRayka2.02 жыл бұрын
khare khar ben tame je rite maldhari ni vedna samjo cho evu jo aa sarkar samje to saru & devanshi joshi tamne 100 salam che best ancor in news channel super thi uper
@rajendrakumarvyas24062 жыл бұрын
ખૂબ સરસ, તમારી પત્રકારીતાની શૈલી ખૂબ ગમી, અભિનંદન.
@jigneshparekh4749 Жыл бұрын
ખુબ સરસ બહેન 🙏🙏🙏 તમારા જેવા પત્રકાર માટે એક ગુજરાતી તરીકે મને ગર્વ થાય છે.. છેવાડા ના ગામડાની મુલાકાત લઈ એક સામાન્ય માણસ ની વાત. મુલાકાત બતાવી ખુબ ગમ્યું 🙏🙏🙏
@kishorbhaimori57992 жыл бұрын
ખુબ ખુબ આભાર બેન
@pujabhaichauhan60972 жыл бұрын
ખુબ સરસ કામગીરી દેવાંશી બેન
@gitkardevraj25152 жыл бұрын
દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર માલધારી ની મુલાકાત લીધી
@kamalchaudhary2282 жыл бұрын
Excellent work by Hon'ble Devanshi Madam. Lots of work are pending since decades of North Gujarat farmers Grivences. Please give me time to see you personally.
@damjibhai88272 жыл бұрын
દેવયાશી બેન જોશી તમને લાખ લાખ વંદન 🙏
@jigar73407 ай бұрын
हर हर महादेव ओम नमः शिवाय जय मालधारी 👌👌🏻👌🏽👌🏾👌🏿💛💚🧡💙💜❤👍👍🏻🌝
@gunvantraysolanki43052 жыл бұрын
Very good talk with village people
@jagdishchavada98272 жыл бұрын
બેન તમારો ખુબ ખુબ આભાર હમારા માલધારી સમાજ ના પ્રશ્નો ને તમે તમારા ચેનલ દરમિયાન બતાવો છો અને તમે માલધારી સમાજ ના નેશ માં જઈ ને એમની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ ને બતાવો છે એ બદલ ખુબ ખુબ અભિનંદન બેન હું તમારા વિડિયો જોવું છુ અને તમે બોવ સરસ કામ કરો છો બેન મારા પાસે તમને કયા શબ્દ થી વરણ કરું એ મને નથી ખબર બેન 🙏🙏
@dineshbharvad58182 жыл бұрын
Good work ben 👍
@Rayka79112 жыл бұрын
માલધારી સમાજ ની મુલાકાત બદલ આભાર 🙏🏻
@jayshreebrahmbhatt68918 ай бұрын
Devansi ben tme khubj saru Kam kro cho mharaj Swami tmaru swasth saru rakhe tevi bapa pase prathna 🙏🙏👌👌👌👌
@kanjibhaidesai8893 Жыл бұрын
દેવાંશીબેન અને તેમની ટીમને ધન્યવાદ 🙏કારણકે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મારા માલધારી સમાજની આપે મુલાકાત લીધી.👍ગીર અને બરડા વિસ્તારના જંગલ વિસ્તારમાં આ લોકોની શું સ્થિતિ છે તે આપે જાણી, પણ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને અહીં આવતા કાંટા વાગે છે. આ વિડિઓ માં જે દ્રશ્યો જોયા અને તેમની વાતો સાંભળીને એમ થાય છે કે કેટલોક સમાજ આજે પણ 1947 પહેલાં ના જમાનામાં જીવી રહ્યો છે. આ લોકોના વોટની તેમને ચિંતા નથી. મતલબ કે આવા નેસડાના થોડાક વોટ મળે કે ના મળે કંઈ ફેર પડવાનો નથી. ક્યુ ગુજરાત મોડલ ? કયો વિકાસ ? કોનો વિકાસ ? ધિક્કાર છે આવા પ્રશાશનને!!!! (કાનજીભાઈ રબારી : પાટણ )
@sureshahir13712 жыл бұрын
આ સરકાર મુગી છે કે પછી બેરી છે થોડુક તો ના ના માણસુ નુ સારુ વિસારો ....🙏
@dhnjiahir23522 жыл бұрын
આ ભાઈએ એકદમ વાત સાચી કરે છે
@sodhadharmendrakumar90602 жыл бұрын
દેવાંશી બેન ખૂબ ખૂબ આભાર
@bhupatgadhvi79592 жыл бұрын
Saru Kam ben માલધારી ની સમસ્યા ને વાચા આપવા બદલ
@nileshdesai69142 жыл бұрын
Good work ben
@darshankansagra57272 жыл бұрын
બેન આ સાચા માલધારી સહેરી માલધારી તો સાવ ખોટા આ લોકો ને સહાય આપવી જોઈએ
@anilsinhchauhan79646 ай бұрын
खूब खूब अभिनंदन जामनगर थी
@gohilmahendrasinh82602 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન બેન
@laghrabhaikareliya78022 жыл бұрын
આ...તો..કેટલાક..લોકો...રામ..ભરોસે..જીવે.. છે
@shantiramdanidhariya6392 жыл бұрын
Great work by Devanshi Ben
@sagarparmar61062 жыл бұрын
Superb Devanshi👍🏻👍🏻
@joru_parmar2 жыл бұрын
ખૂબ સરસ બહેનશ્રી...આપ હંમેશા સત્ય અને તટસ્થ પત્રકારત્વ માટે આપ એક મિસાલ છો... એક વિનંતી છે કે આવી જ એક વિઝિટ ઓબીસી માં આવતા ઠાકોર સમાજ ની પણ કરવા વિનંતી છે...