@@MaheshPatel-zu6jp tane su vandho se a garib ni vedna ke ema he...🤔
@vibhishakava58972 жыл бұрын
આ વખતે સરકાર બદલવાની જરૂર છે
@aniltaviyad31742 жыл бұрын
Aur jyada seat bjp jitegi kesri lal ki wajah se
@mansukhhirapara55712 жыл бұрын
જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન તમે દ્વારકાધીશ ગયા અને આમ જનતા ની વેદના સાંભળી ને આ સરકાર ને જવાબ પુગાડ જો
@rajgorpraful.n66362 жыл бұрын
AAP નેજ મત આપજો બધા🙏💕💕💕
@VIKRAM_RABARI_55652 жыл бұрын
ખુબ ખુબ આભાર દેવભુમી દ્વારકા ના ગામો ની અને ખેડુતો ની મુલાકાત લેવા બદલ...🌟
@Khushaldumadiya432 жыл бұрын
છોકરા ભણે સુધરી જાય તો ભાજપ વાળા દુઃખ થાય સમજો માણસ એનો ન સાંભળે પછી હારી જાય
@ravsirayde9762 жыл бұрын
ખૂબ ખૂબ આભાર મેડમે.. તમે અમારા દ્વારકામાં આવ્યા..
@mergopal70262 жыл бұрын
આ પત્રકાર દેવાંશી બેન નો ખૂબ ખૂબ આભાર... કે જે નીડર નિર્ભય બનીને સત્ય સાથે એમનું કવરેજ કરે છે અને ગુજરાતની જનતાને સાચું બતાવવા માં માને છે....આવા પત્રકાર જો બીજા આગળ આવશે તો સત્ય હંમેશા જીત સે.... એટલા માટે #ભાજપ ના પત્રકારો કંઇક શીખો બેન પાસે થી....
@mayur-us7pf2 жыл бұрын
દેવાંશીબેન ખૂબ સરસ...તમે આવા ગરીબ લોકોની વાત આવા મોટા પ્લેટફોર્મ પર લાવી આવા ગરીબ ખેડૂતોની સમસ્યા દૂર થાય એવા પ્રયાસો છે ... ધન્ય ધન્ય છો.. 🙏🙏 જમાવટ ખૂબ ચાલશે
@natubhaiapmc16522 жыл бұрын
ખુબ જ સાચુ બૈન ધનયવાદ આખૈડુતો ની વાચા બનયા સથલપર જય ને સાચુ બતાવયુ ધનય છૈ
@kutchpadkarmunch73702 жыл бұрын
વાહ દેવાંશી બેન આપને ખુબ ખુબ અભિનંદન છેક ગામડા ના પ્રસ્નો ઉજાગર કરીને સરકારની પોલ ખોલવા બદલ
@rahulmakwana53732 жыл бұрын
મતદાન કરવા જાવ ત્યારે યાદ રાખજો
@natvarsinhsolanki11502 жыл бұрын
બેન,જે વ્યક્તિ ઘરે ઘરે જાય ઇને ખબર પડે કે કોણ કેટલું સુખી છે..બાકી દાદાની વેદના સાંભળીને ભલા ભલા નું હૈયું પીગળી જાય..બેન આપનો ખુબ ખુબ આભાર...
@dinbandhudinanath1262 жыл бұрын
બીલકુલ સાચી વાત છે🙏🙏🙏🙏🙏 આભાર
@rohitundhad23052 жыл бұрын
રાઈટ
@MaheshSharma-pq1fw2 жыл бұрын
आप सही मायनो में जमीनी प्रकारिता कर रहीं है, अभिनंदन
@hmvyas149932 жыл бұрын
ગુજરાત આ પ્રકારના પત્રકારત્વની ઘણાં સમયથી રાહ જોઈ રહ્યું હતું , દેવાંશી બેન તમને ખૂબ ખૂબ અભિનંદન નવો ચીલો ચાતરવા બદલ...
@chiragspatel302 жыл бұрын
પેલા ભાઈ બોલ્યાને કામ કરવા માટે દાનત હોવી જોઈએ. ઈ ૧૦૦% સાચું છે
@parmaruttam41932 жыл бұрын
બેન તમારા જેવા સત્ય શોધક વ્યક્તિઓની વિધાનસભામાં જવાની બહુ જરૂર છે, ધન્યવાદ,
@priyamvashi21872 жыл бұрын
This is the kind of journalism we need. Thank you Team Jamawat
@moradiyadharmik31202 жыл бұрын
ખુબ ખુબ આભાર દેવાંશી બેન
@daverajesh51812 жыл бұрын
ઓલ ગુજરાતમા મીડીયામા એક જ સીહણ છે સમજાય તેને વંદન
@Bhavik05942 жыл бұрын
પ્રજાએ જેમને મત આપ્યો એમની પાસે થી કામ માગવું જોઈ એ બઉ સાચી વાત.
ભગવાન તમને ખૂબ શક્તિ આપે....તમે એક ખૂબજ સંવેદન શીલ વ્યક્તિ છો....ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@pravin14922 жыл бұрын
ખરેખર ગુજરાતી પત્રકારત્વમા પરીવર્તનની ક્રાંતી સર્જી રહ્યા છો બેન
@vadhel_vipul_ahir2 жыл бұрын
જ્યાં ખેડૂતો જ સુખી ના હોય એવો વિકાસ અમારે નહીં જોતો મેમ તમે આ લોકો નો અવાજ બન્યા એ માટે તમને ખરા દિલ થિ ધન્યવાદ🙏 આ સરકાર પોતાની જ મોજ શોખ અને તાયફા માં થી જ બહાર નહીં આવતી આજે ખેડૂત દિવસે ને દિવસે પાયમાલ થતો જાય છે ખેડતો અત્યારે કરજ માં ડૂબેલા છે એને એમાં થિ બહાર કાઢવા કોશિશ કરો એ પણ શું કરે એને થોડો શોખ છે કરજ કરવા નો પણ શું કરે એક દીકરી ના લગન કરવા માટે બાપ ની મજબૂરી હોય જે આ જાડી સાંમડી ના છે નય સમજે કેમ કે એ કયારેય કોઈ ખેડતું ના ઘરે કોઈ daya ગયા જ નય સોરી મેડમ મારા શબ્દ થોડા નય ગમે પણ જે વાસ્તવિતા છે એ રજુ કરું શુ તમારી આગળ અને તમે ખરેખર બોવ સારું કામ કરો શો બસ આજ રીતે તમે આગળ વધતા રહો એવી ભગવાન ને ખરા દિલ થિ પ્રાર્થના🙏 જય મુરલીધર🙏
@dhanrajpatel99352 жыл бұрын
Ae loko nahi samje
@abhaysinhrajputsstudy77152 жыл бұрын
પ્રજા માં એકતા નથી..... અને સરકાર તો ક્યાં કોઈ નું સાંભળે કસાઈ સરકાર છે.
@ghnshyambhaibodara76872 жыл бұрын
vah vah aa bhai jeva samju hovajoye gamdana loko khub Sars vat kari bhaiye
@ashishkumarzala77792 жыл бұрын
ધન્યવાદ સાચી વાત કરવા માટે
@vsdesai90942 жыл бұрын
વાહ દેવાંશી બેન વાહ આપનો ખૂબ ખૂબ આભાર તમે જનતાની વચ્ચે જઈ અને અવાજ ઉઠાવો છો આ છે ભાજપ સરકાર નો વિકાસ...
@Khushaldumadiya432 жыл бұрын
આ રિપોર્ટ એકે એક મોટી ચેનલ ઉપર પ્રસારણ કરો મોટી ચેનલ વાળા ને જાણ કરો જુઓ માણસો કઈ રીતે જીવે છે અને આ પાછા ભાજપના મતદારો ધન્ય છે ભાજપને
@nayanthakor73232 жыл бұрын
જોઈ લેજો ડિસેમ્બરમાં ક્યાંક ને ક્યાંક ગતકડાં આવી જ જશે, આ જ માણસો બદલાઈ જશે અને વોટ પણ આપી દેશે બીજા પાંચ વર્ષ સહન પણ કરશે.
@23mmanoj12 жыл бұрын
આજે 27 વર્ષ પછી ગોડી મીડિયાની આંખ ખુલી છે.
@rahullimbadiya75322 жыл бұрын
પરિવર્તન હવે જરૂરી છે
@Khushaldumadiya432 жыл бұрын
કાકા નિરાશ ન થાવ આપણું ચાલે મત તો ચાલે જ મત થી જવાબ આપો
@ગોહિલજયવર્ધનસિહ2 жыл бұрын
ધન્યવાદ બહેન શ્રી દેવાંશીબેન આપ પણ આપમાથી ચૂંટણી લડો ખરેખર તમારી જેવા જાગૃત લોકો હવે રાજકારણ મા જોડાશે તો ભવિષ્ય ઊજવળ બનશે 🙏જય માતાજી🙏
@ashishbhatt14322 жыл бұрын
વાહ બેન જોરદાર વિડયો દિલ ભરાય ઉઠ્યુ આવા આપણા નેતા જેને પોતાની જ પડી છે
@PratipalsinhJadeja772 жыл бұрын
ખૂબ સરસ કામ દેવાસીબેન બીજા ચેનલ વારા નથી કરી સકીયા એ તમે કરી બતાવ્યુ
@ashvinbchaudhary84882 жыл бұрын
વાહ... સાચી પત્રકારીતા હજુ પણ જીવંત છે... ખૂબ આદર સાથે વંદન આ પ્રકાર ની પરિસ્થિતિ માં ખેડૂતો જીવતા હશે...એની કલ્પના માત્ર થી અસહ્ય પીડા અનુભવાય છે... તો જે આ પરિસ્થિતિમાં થી પસાર થઈ રહયા છે એ ખેડૂતો કેટલી વેદના માં હશે....!!!!
@ravsirayde9762 жыл бұрын
દ્વારકામાં સ્કૂલની મુલાકાત લો...
@aamjanta11912 жыл бұрын
Well done. Good ground reporting need more of those.
હા દીદી તમે ખુબજ સારું કામ કરો 6o. Support જમાવટ ન્યૂઝ 👍
@nitsir1252 жыл бұрын
Only AAM AAdmi party jitse
@MrHulk132 жыл бұрын
બેન જો તમે કમેન્ટ વાચતાં હોવ તો જરા એ પણ એમને એ પણ પૂછજો કે આ વિસ્તારમાં દિવસમાં કેટલી એસ.ટી. બસો આવે છે?
@BhaveshPatel-qj1wf2 жыл бұрын
St bus to modi ni reli mate upyog kre che bjp...bjp htao
@gaurishankarbhaithanki6482 жыл бұрын
Devanshiben jayshrikrushn bahu saras karya chhe. Public ni vache jai Khabar antar puchhva te mahan karya
@ભરતસિંહગોહિલ-ફ2ખ2 жыл бұрын
જય ભવાની ભાજપ જવાની
@arvinbhaidesai75892 жыл бұрын
વાહ ગોપીબેન ખૂબ ખૂબ આભાર
@ambabhaimakawana13812 жыл бұрын
દવાશીબેન . ગરીબોની હાલત ગંભીર છે આપ દરેક જિલ્લા ના ગામડાની મુલાકાત લઈ આપને જાણવા મળ્યું છે.હજુપણ આથી વધારે ગંભીર સમસ્યાનો સામનોલોકો કરી રહ્યા છે આપ રૂબરૂમાં મુલાકાત લીધી ત્યારે આપને જાણવા મળે છે.તમે એક બાહોશ અને નિડર પત્રકાર છો કોઈ ની બિક રાખ્યા વગર ગામડા ના લોકોની સાચી વેદના જાણો છો.આપની પ્રશંસનીય કામગીરી છે.આ બાબતે તમોને અમારે કહેવાની જરૂર નથી.આપ તો તારણહાર છો.
@shaileshraniporda48202 жыл бұрын
Gujarat ni mahan patrakar chhe. Je garibo mate pan aavaj uthave chhe .
@jigneshrathwa68842 жыл бұрын
Real journalism....It's need of today..
@bapasitaram55752 жыл бұрын
🙏ધન્યવાદ🙏જય જવાન🙏જય કિસાન🙏
@okhamandaldwarka482 жыл бұрын
યુવાન અને ખેડૂતની હાલત તો ખૂબ ખરાબ થઈ ગઈ છે નોકરી ધંધામાં ખૂબ જ નુકસાન પહોંચ્યું છે અને મોંઘવારી ખૂબ જ વધારે થઈ ગઈ છે પરિવર્તન આવવું જોઈએ
@karshanvbarad18472 жыл бұрын
જ્યારે બુધ્ધિજીવી અને શ્રમજીવી ઓ દુઃખી થાય ત્યારે સત્તા પલટો આવતા વાર ન લાગે એવું ક્યાંક વાંચેલું છે ..
@savannakum71412 жыл бұрын
વાહ જોરદાર સાચો વિકાસ આ જ છે
@dineshkaste1332 жыл бұрын
Ground level of Gujarat
@chaudharisuresh23832 жыл бұрын
Majbut rajuaat bhai tamari Ane devanshiben aava Neta Joi e
@manishparmar46762 жыл бұрын
kaka ni speech modi saheb karta pan dhardar lagi yar...hey bhagwan, ava manso ne sachha vikas ni jarur che.... please BJP bhagado AAP lavo..
@જીતેન્દ્રભાઈમાલવીયા2 жыл бұрын
કોઈ પણનુ રાહતનુ લેવાઈ નહી ખવાઈ નહી
@shabbirpatel29232 жыл бұрын
This Anker is not a Anker she is a good social worker type of lady, God success her and her team.
@vijaykatariya21972 жыл бұрын
સરસ બેન તમે ખુબજ સરસ કામ કરી રહ્યા છો
@gauravgadhavi73782 жыл бұрын
દેવાંશી બેન જેવા પત્રકાર આવે છે અને પ્રજા માટે મેહનત પણ ખુબજ કરે. પણ આ સીસ્ટમ થી થાકી છે.
@savitamarvada67392 жыл бұрын
દેવાન્સી બેન તમારા જોડે વાત કરવી છે
@mihirpatel98082 жыл бұрын
vote for AAP
@raningaketan47552 жыл бұрын
ખુબ દુઃખ ની વાત છે
@dineshbhaikalasva18932 жыл бұрын
દેવાંશી બેન આજ સુધી મેં આવી સત્ય વાત બતાવતાં નિડર પત્રકાર નથી જોયા
@vishalbaraiya76842 жыл бұрын
જમાવટ નામ એવા ગુણ
@virjibhaivalera822 жыл бұрын
ઇ ભાઇ એક દમ સાચું બોલે સે. થેનક યુ.
@gunvantsangada1357 Жыл бұрын
Hi
@kingchauhan49472 жыл бұрын
Vah Didi sachiripoting Chhe
@pateldrjitendra12 жыл бұрын
Perfect vaat.... પ્રજા અવાજ નથી ઊઠાવતી
@dhirubhaichothani54322 жыл бұрын
Vot.for Aap
@deepdarbar46652 жыл бұрын
Wah devansi ben
@rohitundhad23052 жыл бұрын
સાચી વાત છે ભાઈ ની
@SunitabaJadeja-fr6tj7 ай бұрын
Wah Bhai good
@mansukhbhaikothiya3722 жыл бұрын
Vah devanshi ben
@chiragspatel302 жыл бұрын
ખરેખર પત્રકારત્વ આને કેવાય. ખુબ સરસ રીપોર્ટીગ.
@rajubhaimachhar16392 жыл бұрын
સાચી વાત છે
@rajubhaimachhar16392 жыл бұрын
ખેતીનો અને ખેડૂત વિકાસ થશે તોજ ગુજરાત વિકાસ થશે ગુજરાત સરકાર ખેડૂતોનું ધ્યાન આપે
@mrpatel59532 жыл бұрын
બેન ખેડૂત માટે મોટી વાત કહું તમે હાય લાઈટ કરો ભૂડ નીલગાય રોઝ નો ખુબ ત્રસ છે
@ramjisardiya23192 жыл бұрын
Jordar ben
@mrnilubha79612 жыл бұрын
Party change karo✌️
@muneban47202 жыл бұрын
जोरदार बहन
@navneetraval92472 жыл бұрын
Jay Dwarka dhish..
@ઝાલાસંજય-ઝ6ય2 жыл бұрын
Only AAP lavo
@MrVikramsdhiram2 жыл бұрын
Thank you ben
@ManharNayka-pd1sn2 жыл бұрын
કાકાની એકદમ વાત સાચી છે
@jadejamahendrsinh51982 жыл бұрын
બહેનશ્રી સુઈગામ,ભાભર તાલુકામાંથી કચ્છ નર્મદા કેનાલ પસાર થાય છે જે ઊનારૂ પાક ન લેવા દીધો 31 માર્ચના રોજ પાણી બંધ કરેલુ આજે શિયારૂ પાક લેવા ખેડતો રાહ જોઈ રહ્યા છે તો અત્યારે ચાલુ સીજને કેનાલ સાફ કરવાનુ ગતકૂડુ ઊભુ કરી પાણી છોડતા નથી
@jadavvanja40042 жыл бұрын
Vote for only AAP
@rajusorathiya422 жыл бұрын
Very good
@sandipkatiya66925 ай бұрын
કોંગ્રેસ જિંદાબાદ હાથથી જ કામ થાય કમર નો ફૂલ કરમાઈ જાય વેણી બનાવવામાં મોદીને હાર પહેરાવવામાં ફૂલ એક કામ આવે હાથ તો બધાય માં કામ આવશે હાથમાં બધી વસ્તુ પકડાઈ જશે હાથ તો બધી જગ્યાએ કામ લાગશે હાથ વગર તો નકામ હાથને જ નિશાન રાખજો જાગજો પ્રજા હાથનો જ નિશાન જાગજો પ્રજા
@gopaljoshi35542 жыл бұрын
વિરોધ પક્ષ નો. દાવો. તો હોય છે
@amratbhaipatel57392 жыл бұрын
Good pratkar good works
@RajKumar-wq7xb2 жыл бұрын
Only hope AAP vote for Kejriwal
@piyushshah64972 жыл бұрын
tatasth patrakaarita ne abhinandan..
@corruptionagainstfight20742 жыл бұрын
ben tame bov sachu bolo sav pan dhayan rakhjo BJP vara tamne heran na kare karan ke BJP same je bole ane heran karvama ave se