સુરતમાં બનેલી આ ઘટના પરથી સબક નહીં લો તો આવનારી પેઢીના સત્યાનાશ માટે તમે ખુદ જવાબદાર હશો| Jamawat

  Рет қаралды 24,384

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 46
@madhusinhrajput7526
@madhusinhrajput7526 11 сағат бұрын
ખૂબ જ દુઃખદ,,,માતા પિતા ની શું દશા થઈ હશે એ વિચારી જ રડવું આવે છે 😢😢😢
@chaudharichiragkumar3390
@chaudharichiragkumar3390 11 сағат бұрын
દેવાયત પંડિત અગમ વાણી સાચી પડે છે.
@jaypatel4744
@jaypatel4744 11 сағат бұрын
ખરેખર મોબાઈલ વગરની દુનિયા ખૂબ ખૂબ ખૂબ ખુબજ સારી હતી બહુ યાદ આવે છે.... સરકારે આપણને આ શું પકડાવી દીધું..... જીવતર જીવવું અઘરું થઇ ગયું
@kpladhavaladhava2707
@kpladhavaladhava2707 11 сағат бұрын
વિરોધે માણસ શું કરાવી શકે એનું ઉત્તમ ઉદાહરણ 😂😂
@smitamin5853
@smitamin5853 11 сағат бұрын
to dofaa tu meli de ne mobile ek baaju. loom leva mobile vaprine youtube jou chu?
@sanjayahir4973
@sanjayahir4973 9 сағат бұрын
સરકાર તને ઘરે મોબાઇલ આપવા આવિતી કે તું દુકાને લેવા ગ્યોતો મોબાઇલ ના પૈસા સરકાર આપ્યા કે તે આપ્યા
@Anonymous-cq8rp
@Anonymous-cq8rp 2 сағат бұрын
Pan Technology na lidhe gana saara kaam pan thaya 6. Chaaku thi hatya pan thaay ne Sambhaji pan kapaay. Apana par 6 kevi rite upyog karvo.
@importantgk7833
@importantgk7833 11 сағат бұрын
18. વર્ષ થી ઓશી ઉંમર ના બાળકો સેક્સી ના જોય સકે તેવા સોફ્ટવેર બનાવવા જોય
@sunitahirani7241
@sunitahirani7241 10 сағат бұрын
સાવ સાચી વાત આપની મેડમ હ઼ાઈ અલરટ સમય થયો હવે
@veerbhathijisoundjk2443
@veerbhathijisoundjk2443 10 сағат бұрын
મોબાઇલ કલી યુગ લાવીયુ છે આજૂ તો ૧૦ વરસ ની છોકરી.મા બને.એ ગેરેનતી આપું છું ❤❤❤❤❤
@desireuben
@desireuben 10 сағат бұрын
વાહ વાહ ડીજીટલ ઇન્ડિયાની કમાલ જાતે ડોકટર બની જાવ
@Ashishkumarofficial2213
@Ashishkumarofficial2213 4 сағат бұрын
આત્મ નિર્ભર ભારત
@AjitVasava-n7b
@AjitVasava-n7b 12 сағат бұрын
Kal yug. Pratham charan .start
@JIGRAJVADHERDWARKA
@JIGRAJVADHERDWARKA 9 сағат бұрын
આને બળાત્કાર નો કેવાય 😢😢
@namratarasaliya5035
@namratarasaliya5035 9 сағат бұрын
હા બંન્નેનો વાક (ગુનો) છે ફક્ત છોકરાનો નહિ
@JabarsinghRathod-l1w
@JabarsinghRathod-l1w 13 сағат бұрын
સરકાર આંધળી નથી એવું નકામો પીરસવામાં આવે છે તેના પર રોક લાગવી જોઈએ
@Hiren-b7k
@Hiren-b7k 3 сағат бұрын
Pet bada ho raha nahi dikha ghar walo ko
@JabarsinghRathod-l1w
@JabarsinghRathod-l1w 13 сағат бұрын
એના માબાપ છે કે શું એમને કઈ જવામાં આવે ના
@devdeva8836
@devdeva8836 6 сағат бұрын
Andhbhakti pan bau j motu vyasan che. Ane tame loko a vyasan ne vadhari rahya cho
@jinalvaghelabts4115
@jinalvaghelabts4115 9 сағат бұрын
Ma bap nana chhokaraone mobile j shu kam ape chhe
@VaghelaRamanD
@VaghelaRamanD 12 сағат бұрын
કળયુગ
@jaypatel4744
@jaypatel4744 11 сағат бұрын
મોબાઇલનું દુષણ અટકાવવું એ બાળક માટે માં બાપ ને ખુબ અઘરું છે.એના માટે જવાબદાર સરકાર છે.જેને વ્યસન આપ્યું છે એ જ છોડાવી શકે
@vinodbhaidholiya7698
@vinodbhaidholiya7698 12 сағат бұрын
બેન માં ને ખબર જ હોય છે
@RAOSAHAB-ny3um
@RAOSAHAB-ny3um 9 сағат бұрын
Je va manas ne tame aaspados ma reva nathi deta eva loko mobile thi social media thaki sidhoj koi na pan sudhi pochi sake che
@jagdishthakor81
@jagdishthakor81 12 сағат бұрын
Kalyug 😢
@munibdholiya
@munibdholiya 11 сағат бұрын
Aama bi aava sin che
@sam_witty
@sam_witty 9 сағат бұрын
Mobile ૧૮ વર્ષ પછી જ. છોકરા શું જોવે છે Mobile માં એ પણ ધ્યાન રાખે. છોકરી ઓ ના માતા પિતા - વધારે ધ્યાન રાખે.
@harshadravat4368
@harshadravat4368 12 сағат бұрын
Technically ane Scientifically joiye to aa story ma pan kaik gadbad laage chhe haju puru satya nathi aa ghani babato shanka upjaave tevi chhe
@prashantvasava3530
@prashantvasava3530 3 сағат бұрын
Porn ban in India🙏🙏🙏
@bapb
@bapb Сағат бұрын
ભાઈ તમે જૂના જમાનાની વાતો ક્યાં સુધી ચલાવ્યા રાખશો? આ નવો જમાનો છે
@Hiren-b7k
@Hiren-b7k 3 сағат бұрын
MBBS ki degree ki jarurat kya hai ab
@tanajmultanitanaj4795
@tanajmultanitanaj4795 8 сағат бұрын
એ ખોટી વાત છે... બધાંને ખબર જ હોય.... પેટ તો દેખાય ને.....
@desireuben
@desireuben 2 сағат бұрын
@@tanajmultanitanaj4795 તંદુરસ્ત છોકરી હોય તો ૪-૫ મહિના સિવાય ખબર ના પડે પણ તોય મા બાપ તો જાણતા જ હોય
@youtubbesthabbits4407
@youtubbesthabbits4407 10 сағат бұрын
Khub kharab
@ramanparmar3523
@ramanparmar3523 4 сағат бұрын
Desh ma avu thay jawabdar maa baap. Shu kam apo chho mobile
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.