ખૂબ ખૂબ ધન્યવાદ દેવાશીંબહેન તમો એક એવા પત્રકાર શો કે જેઓ આવા દુઃખ વાળા માણસો ની વાચા બનવાનો પ્રયત્ન કરો શો બાકી કોઈ ને ક્યાં કોઇ તસ્દી જ લેવી શે.
@m.kparmar571017 күн бұрын
દેવાંશી બેન આપ એક જ છેવાડા ના ગામ સુધી ગયા છો બીજા પત્રકારો કોઈ ત્યાં પહોંચતા નથી ખૂબ ખૂબ અભિનંદન
@KdGadiya16 күн бұрын
ભાજપ ને વોટ આપવા વિનંતી છે પાણી નહેર મોદી એ શાંતિ કરી છે
@BabaRamdevmandalDitwasravdamor4 күн бұрын
ખુબ ખુબ દેવાંશીબેન
@Pankajpatel1p17 күн бұрын
દેવાંશી જોશી આપ ને ધન્યવાદ ખરેખર આભાર❤🎉
@sureshaal383517 күн бұрын
ખુબ ધન્યવાદ કહેવાય દેવાંશી બહેન કે છેક છેવાડાના ગામો ની મુલાકાત કરી એમના જે દુઃખ છે એમની જે પીડા છે એ પીડા ને આપ સરકાર સુધી પહોંચાડવા મા મદદ કરો છો ખુબ જ સારું કાર્ય કહેવાય ❤🙏🥰
@DalsukhBamaniya-uh4km17 күн бұрын
ધન્ય છે પ્રત્રકાર બેન ને
@pankajsoni55874 күн бұрын
Excellent Information About Google Map.
@Satishgadhavi200317 күн бұрын
દેવાંશી બેન તમે અમારી બાજુ આવ્યા .... ખૂબ સારું લાગ્યું ... વાવ માં આવવાના હોય તો વાત કરવાનું મળસે તો સારું લાગશે
@ishvarsinhthakor659911 күн бұрын
ધન્યવાદ બેન છેવાડા ના ગામની વાચા આપી 🎉🎉🎉
@DevayatJadav-g3m8 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ દેવાંશી બેન
@KirtiPanchal-bw3qv16 күн бұрын
ખુબ ખુબ આભાર દેવાંશી બેન પાકિસ્તાનની બોર્ડર ના ગામડાની મુલાકાત કરી ..... આભાર.. આભાર
@educationsystem838517 күн бұрын
વંદન બેન... છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોના પ્રશ્નો ને આપે વાચા આપી
@pratapbhairathod964517 күн бұрын
ખરેખર. બહેન. તમે. ખુબ સરસ વિડીયો. બનાવ્યો🎉🎉🎉
@kuldipbhaisolanki311817 күн бұрын
વડાપ્રધાન તો મોટા મોટા ફાંકા મારે હજી આવા કેટલા ગામડાઓ હશે જ્યાં પરિસ્થિતિ ખૂબ કઠીન છે
@sanjaynakum23472 күн бұрын
બેન આભાર આવા ગંભીર ગામ ની મુલાકાત લીધેલ
@bhavnapatel5017 күн бұрын
ધન્યવાદ..દેવશી.બેન
@MRBharvad-r6h17 күн бұрын
One in only may favorite reporter.. દેવાંશીબેન!! ❤
કોંગ્રેસ નું વર્ષો થી અહીંયા રાજ રહ્યું છે લોકોની આવી સ્થિતિ છે તો પણ આ ભાઈ ની દુકાન પર કોંગ્રેસ નું પોસ્ટર લગાવેલું છે માનસિકતા તો જુવો😅
@NARANJITHAKOR-yk9dn13 күн бұрын
ખુબ સરસ દેવાનશી બેન
@anjanapatel957117 күн бұрын
🙏🙏 good job ben
@NareshbhaiKhuman-ue6ei17 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બહેન
@KishanSolanki-b3o11 күн бұрын
આવા વાવ તાલુકામાં ઘણા ગામડાઓ છે
@JashvantDesai15 күн бұрын
Good work
@MathurbhaiSankhat16 күн бұрын
સરસ.દેવાશીબેન
@drpmparmar16 күн бұрын
ઓહ
@vaghelabharat-hp6wv17 күн бұрын
Wah bahenji🙏
@દિલીપભાઈમફાચોધરી16 күн бұрын
ધન્યવાદ બેન
@ranjitparmar65317 күн бұрын
Good report
@amardesaidhanpura511214 күн бұрын
Good 👍
@prakashmali826717 күн бұрын
સુઈગામ માં પણ રણ આગળ વધી રહીયુ છે સરકાર સુધી વાત પોકડો
@KdGadiya16 күн бұрын
રણ વધે એમ મુગલ શાસન નજીક આવી રહ્યું છે એક રહો ભગવાન તમને સદબુદ્ધિ આપે રણ વધે એમ મુગલ શાસન નજીક આવી રહ્યું છે
@NavinOza-u3m17 күн бұрын
બેન તમે સતત new બતાવો પાણી વીજળી મળી જાય ગામમાં
@DalrambhaiValdiya17 күн бұрын
❤❤❤❤
@ZalaRanjitji17 күн бұрын
ગામ જોયું છે રાઘાનેસડા
@BhimaParmar-u4d15 күн бұрын
પત્રકાર બધા આ રીતે ઈમાનદારી બતાવે તો સુધારો આવે બેન
@jagrutibagohil980817 күн бұрын
Amara આંગણવાડી ના પગાર વધારા માટે સરકાર ને કહો ને
@tarikhehindmukammalhistory35216 күн бұрын
Kali dewanshi joshi ben good morning.
@yusufvahora958116 күн бұрын
Devanshibenthankyou
@rohitninama882417 күн бұрын
મોદી નુ ગૂજરાત
@mr_Honest_42011 күн бұрын
આ લોકોના વિકાસ માટે ખરેખર સરપંચ જવાબદાર છે 😅
@mr_Honest_42011 күн бұрын
હું તો બોલીશ આ ન્યૂઝ વાળા ભાઈ હજુ નથી પોકી શક્યા ખરે ખર હકીકત બતાવી દીધી ગુજરાતની 😢
@BabaRamdevmandalDitwasravdamor4 күн бұрын
દેવાંશીબેન ગુજરાત માં તો 24 કલાક વીજળી કે છે તો આ બધું ક્યા ખોવાઈ ગયું વિકાસ ક્યા ગયો વીજળી, પાણી,રોડ , આ સરકાર તો કે છે વિકાસ
@rajendrabhairathva380116 күн бұрын
Dhanyvad medam. Chevada na visraro ni mulakat .Kari. medam ,aapna. Madhum thi. Sarkar ma rajuaat thay
@prakashchaudhary87558 күн бұрын
7 વર્ષ વિકાસ થી વંચિત છે વાવ
@pateljayantij268917 күн бұрын
Sensitive Boarder Village that may be possible !
@ishvarboghu15 күн бұрын
😢
@RamanlalParmar-mo2jg17 күн бұрын
ભાજપ વાળા નો વિકાસ ક્યાં ગયો ??????
@dineshchaudhary0817 күн бұрын
એટલે જ કે છે, ધારાસભ્ય સતા પક્ષ નો હોય તો કોમ થાય....ગેની બેન રાજકારણી તો બોવ મોટો છે પણ કોમ કોઈ કર્યા નથી.... શંકર ભાઇ એ બોર્ડર પર વિકાસ નું કોમ કરવાનું ચાલુ કર્યુ, સરકાર બદલાઈ ને હવે તો નડાબેટ પણ ભાગી પડ્યું..
@hardik_piplotar17 күн бұрын
ગેનીબેન ધારાસભ્ય હતા ત્યાં કોંગ્રેસ ના
@ShankarKPatel-h9u15 күн бұрын
અહી ક્યાં ભાજપ છે
@JadejaNarendrasinh-j6s17 күн бұрын
30 paras bjp no Vikas Batavia Badal dhanyavad❤❤
@Brightminds70211 күн бұрын
Gujarat electricityma surplus rajy chhe chata avi halat chhe
@DalramPatel-mn8ss17 күн бұрын
Bindas covrej❤❤❤❤❤❤
@mahendrapatel-d4n14 күн бұрын
BJP wala Avse to... Bhai🙏🙏
@VijaypalitanaGohil17 күн бұрын
બેન હું જમાવટ ન્યુઝ સિવાય બીજા ન્યુઝ જોતો જ નથી
@slchaudhuri825717 күн бұрын
Tamne ben 10 varsh pela aavaya hot ne to amne pan todok labha vadhare malet Thank you ben chevadana gam ni mulakat leva badal
@Creativesoul-r9c17 күн бұрын
It's shocking to see people living without the basic necessities in 21st century 😢 Very sad! It seems the politicians only think about themselves and no one else 😢 It seems these so called public servants have no pride and honour for the status they hold
@KirtiPanchal-bw3qv16 күн бұрын
બેન તમને હાથ જોડી ને વિનંતી કે આ ગામનો બીજો વિડિયો બનાવજો
@poojaba916717 күн бұрын
Aa to વિકાસ છે
@haarrymakwana405917 күн бұрын
Mota ben 🙌🏻 tme bav saru reporting kri rahiya cho . Jethi samanay manas ne faydo thase .vaivat trant ne aakhe vat jase..aa loko saru thase...ben tme bav aagal vadho ane gujrat nu saru kro ...avu bhagavati ne prathna❤
@rajendrakhambhati363911 күн бұрын
Government sudhi video moklo
@Wrxgghv16 күн бұрын
સતામાંભાજપસરકારછેભ્રષટાચારીછેઆભાજપ
@RanjitsinhBoxer-wc7hi16 күн бұрын
बिटिया यह हिन्दुस्तान का गुजरात है गुनवंती गुजरात,गरवी गुजरात कहना बंद करें मेरा खुद का अनुभव है यह गुजरात है बहुत से गांव है जहां बिजली नहीं, मीठा पानी नहीं, स्कूल नहीं सिर्फअंधेरी रात है जहां कवि नर्मद का जोश हीं गांवों को दुबई बनाएगा कौन? चुनाव आता है जाता है किसीको चिंता नहीं। अच्छी पत्रकार बिटिया हो धन्यवाद।
@pateljayantij268917 күн бұрын
Bhad mein gayu Banaskantha 🙏
@cheharramani698517 күн бұрын
Km aavu bole chhe
@Erpirabhaiparegi17 күн бұрын
Sabhyata rakho thodi
@Sanjayrathva-y3m17 күн бұрын
Bajap vikash kryo tem key ce kya ce vikash
@pateljayantij268917 күн бұрын
There is 2000 Vigha land Near Ahmedabad which is full of water ( Chemical water) in November ending !