અંધેરી નગરી ને ગંડુ રાજા છે સુભાષ ભાઈ લોકોમાં જાગૃત તળાવ બદલ તમારો ખુબ ખુબ આભાર
@KasturbhaiPatel-pm7vi2 ай бұрын
સાહેબ અમારા ગામ માં કેટલાક તબેલા બંધ થવા ની આરે છે મિનરલ વોટર કરતા પણ સસ્તું દૂધ મંડળીઓ ખરીદી રહી છે
@amsrejoice.3620Ай бұрын
Sarkar action kem na le?sarkar kem બનાવી? વ્યવસ્થા mate, to ene khota same action levi joie ne, High court mo PIL dakhal karo sarkar virudh,adhikari o virudh ,santha virudh. Ane मशीन mothi aa ferfar karvano option delete karavo.
@SandipparmarB2 ай бұрын
Thank you so much Madam.. support karo bhaio Aa video Ane chanal ne👍👍
@malekvasimkhan50132 ай бұрын
Nice information ❤
@manishparmar71702 ай бұрын
જય માતાજી સર સાચી વાત છે કંઈ કરો
@gojiyahamirbhai19982 ай бұрын
ધનીયવાદજમાવટને
@kamleshmakwana5852 ай бұрын
કળયુગ
@kgfgujju2 ай бұрын
ખૂબ સરસ
@LaluGolitar2 ай бұрын
એ ભાઈ ડેરી માં દૂધ ના ભાવ 30 થી 33 રૂપિયા લીટર લે છે જ્યારે કપાસિયા ખોળ 2200 કપાસ નો ભાવ 1300 થી 1400 આ કય ન્યાય છે બાકી અમૂલ છાસ નો લીટર નો ભાવ 35 વા....... સુ કેવું યાર
@deneshbhaipatel9703Ай бұрын
બીજેપી સરકાર લૂંટવાના ધંધા
@PRATAPVAJA-od4fs2 ай бұрын
All the best 🎉
@AluAhirVlogs75112 ай бұрын
અમારે પણ ફેટ નો એ પ્રશ્ન છે તો ન્યુઝ વાળને ને વિનંતી છે એ આમાંથી આમને સુટકારો આપાવો
@parasotamsuthar29332 ай бұрын
ખુબ ખુબ આભાર
@RameshjiThakor-ld5qr2 ай бұрын
Very good.
@ffsujanbhai-i1n2 ай бұрын
13:33 sahkari mandali abhi Tapasya video
@ChunilalPargi-h6b2 ай бұрын
🎉🎉
@hirabhaiahir75172 ай бұрын
Shubhashbhai Apne 100.100.salam
@amratbhaipatel57392 ай бұрын
Good message
@B.darbar2 ай бұрын
मशीन 2 ફેટ डाउन રાખી ને સલાવે છે
@sureshbhaidesai93222 ай бұрын
Sachi vat
@TakhubhaiVaru-wv2jr2 ай бұрын
Vah sar vah
@altafkalaniya12472 ай бұрын
Salute news
@bharatbaraiya40082 ай бұрын
Dhanyavaad all of you
@maheshmithapara57882 ай бұрын
💯
@karangiaparbatbhai79792 ай бұрын
Good 👍
@AhirMahesh-t5g2 ай бұрын
Kutch ma sarhad ne mahi ma bstachar bav chhe
@DwarkeshSavdhariya60642 ай бұрын
Thank you
@bhararabari3762 ай бұрын
સિકકા ની બને બાજુ જણાવવા વિનંતી છે.....
@hareshpatel18642 ай бұрын
Aa mate 5/10/15/20/25 /30 Fat Vada standardized krvanu rakho daily base mate with present of public
@harshgolitar51932 ай бұрын
પળી થી ભરીને ડેરી એ ભરવા જસોતો ખ્યાલ આવસે કે ડેરી નો કાંટામા કેટલુ ગોલમાલ ચાલે છે અને હુ તો કવસુ કે ગોલમાલ ચાલેજછે મંડળી ઓના ત્રાસ થી મે વેવસાય બદલી નાખ્યો છે ભાઈ મેતો નક્કી કરી લીધુ છે કે પશુપાલન જે કરતા હશે તે ને પેરવા ચડી નય રહે એટલા માટે આનો અંત લાવવો જોઈયે
@HH-1im2 ай бұрын
❤❤❤❤❤❤❤
@hiteshpatel23672 ай бұрын
જેવી રીતે મીટરમાં સીલ મારીને આપે છે એ રીતે ફેટ મશીન માં પણ સીલ મારીને કંપની આપે તો જ ચાલે.
@gamitgamitjayeshbhai39952 ай бұрын
🎉🎉🎉🎉
@kismatrabarikismat37082 ай бұрын
sachi vat
@DipakPatel-g4xАй бұрын
Sk ma Vijaynagar ma ni bathi Dairy ma Achanak tapas karo to Khabar pade ke fat ma kevu setting kare .
@RathodDhirsinh-r1t2 ай бұрын
આ,વાત, સાચી છે પણ
@devanandgadhavi93392 ай бұрын
ગ્રાક સુરક્ષા મા અરજી કરો
@ArajanbhaiRathod-e3d2 ай бұрын
ગ્રાહક સુરક્ષા ક્યાં આવે
@jangralamasud74152 ай бұрын
🆗👍🆗👍👍💯💯
@fulajithakor1172 ай бұрын
અમુક ટાઈમ તો ફેટ ની 5 ની સિરિઝ ના ફેટ આવે છે
@ahirhardipdangar47052 ай бұрын
અમારું ગામ ભાલ માં અમે સૂકી કડબ વધુ ખવડાવી ઉનાળામાં લીલો ચારો ઓછો નીરવી ક્યારેક ભેંશના દૂધના ફેટ n aave to તે ગાયના દૂધમાં જાય છે અમે કડબ અને તડકાનો વાક કાઢવી એમને તો એમ જ હતું આ નવા મશીન માં આવું નય થતું હોય પણ ધન્ય છે ન્યૂઝ વાળા ને
@babubhaiprajapati4572 ай бұрын
Aa badha mate Javabadar Matra ane matra Sarkar ane tena Ajent che
@flupxsawq2 ай бұрын
A sachu ce
@soramiyashamaji83702 ай бұрын
અમારે પણ ભેંસના દૂધના 40 રૂપિયા ભાવ પડે છે
@PratapsinhSolanki-n8g2 ай бұрын
Badha ne 35 40 rupia pade se bhai 😂
@OMYGOD-wr9bp14 күн бұрын
Sachi vat che medam mashin ma golmal thay che😢😢😢
@dharmeshrathva42462 ай бұрын
Badhi Deyri vada upar thi setting che aevu ke che ne Dalil badha kare che pan koinu chaltu nathi..Ane aa aek gambhir mudo che. Grahk ne purto bhav to madvo joiye ne aavi modhvari ma kemnu posay aa bov moti છેતરપીંડી છે.aano nikal karvo khub j jaruri che
@pinalrao56972 ай бұрын
Keeda padse ava loko ne ❤
@puspathakor6940Ай бұрын
🙏🏼આ વિડીયો ગમ્યો લોક કલ્યાણ માટે છે
@ranjitpadvi32172 ай бұрын
Aakho gujrat aa khel chale se
@LakhamanOdedara-p9n2 ай бұрын
ગુડ મોર્નિંગ
@RameshThakor-w5n2 ай бұрын
સરસ બેન
@ParamarHarish2 ай бұрын
Amara gamma diri Vada fet ma gotado kare che vanoti gamma dakor jode akvar tame nirksan karava aavo
@navinmagan41372 ай бұрын
બધાજ સહકારી શગો ના ફેટ એસ એન એફ મશીન નુ સેટીગ એકસરખુ રાખવુ જોઈએ તો ખબર પડે કે કયા શગો ચોર છે દા તરીકે સાબર વાડા દૂધ ઉત્પાદક પોતાના દૂધ નુ સેમ્પલ બનાસ ડેરી મા જ ઇ ને તપાસ કરે બનાસ વાડા અમૂલ મા જાય અમૂલ વાડા પનચામરુત મા જાય તો બધા ની ચોરી કરવાની મોનોપૉલી ખુલ્લી પડીજાય તેમ છે તો બધાજ સહકારી શનગો ના મશીનો નુ સેટીંગ એક સરખુ રાખે એ વાત આગડ ચલાવવા વિનંતી