Analysis with Devanshi| સેટીંગ, ઓળખાણ અને કરપ્શનના ચક્કરમાં શું કામ દેશની પથારી ફેરવવા દઈએ આ લોકોને?

  Рет қаралды 92,521

JAMAWAT

JAMAWAT

23 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 417
@vikramolakiya2296
@vikramolakiya2296 22 күн бұрын
ધન્ય છે તમારી જનેતા ને કે ગુજરાત રાજ્ય માં એક નીડર મહિલા પત્રકાર બનવા બદલ તમે સદાય આમજ જનતા નો અવાજ બનતા રહો
@hareshpanchal2322
@hareshpanchal2322 22 күн бұрын
Exactly right, आपकी निर्भीकता पर बहुत गर्व है..
@rohitpadhiyar3520
@rohitpadhiyar3520 21 күн бұрын
નીડર નિષ્પક્ષ અને સ્પષ્ટ વિશ્ર્લેષણ સહિત ન્યૂઝ એટલે જમાવટ
@user-jz9uw7no6y
@user-jz9uw7no6y 21 күн бұрын
Shut up devanshi. Now that the elections have ended, you suddenly figured out how to do REAL ANALYSIS. SHUT UP, DEVANSHI.
@makwanakishorbhai6713
@makwanakishorbhai6713 21 күн бұрын
🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹👌👌👌👌👌👌👌👍👍👍👍👍
@kanabhaidangar4954
@kanabhaidangar4954 19 күн бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮
@lksolanki5790
@lksolanki5790 22 күн бұрын
Salute છે દેવાંશી બેન તમને
@keyurpatel2469
@keyurpatel2469 22 күн бұрын
જેવી પ્રજા એવા રાજા નેતા પ્રજા માં થી બને છે પછી કેવા હોય..
@mahedihasangodad7309
@mahedihasangodad7309 22 күн бұрын
❤ ખુબ સરસ પત્રકાર ની સાચી ને દમદાર રજૂઆતો❤ ત્યારે જ રાજ્ય અને દેશનો વિકાસ થાય
@manubhairathva4369
@manubhairathva4369 21 күн бұрын
અત્યારે ગુજરાતમાં તમારા જેવા સત્ય, નીડર પત્રકાર બે ત્રણ જ છે એક તમે પ્રશાંત દયાલ, હરિ કાકા 🎉🎉🎉🎉
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 21 күн бұрын
ખૂબ જ સરસ અને જોરદાર એનાલિસીસ, ખૂબ ખૂબ ધન્યવાદ, દેવાંશીબેન.
@chauhannarotamdas1669
@chauhannarotamdas1669 22 күн бұрын
ગોપીબેન તમે અને પ્રશાંતભાઈ ધ્યાન રાખજો બને સાચા છો પણ આતો રાજકારણ છે
@jadejayuvrajsinh3413
@jadejayuvrajsinh3413 21 күн бұрын
Dhamki online 😂
@rajnikant7229
@rajnikant7229 20 күн бұрын
વડીલ તમે વિડીયો બરાબર જોયો નથી લાગતો કમસે કમ બેન નું નામ તો સાચું લખો દેવાંશી બેન જોશી
@laxmikantparmar6717
@laxmikantparmar6717 18 күн бұрын
ગોપી ગાયીન bhagha બાઈન
@manubhairathva4369
@manubhairathva4369 21 күн бұрын
Very good ben તમે ગમે તેટલું સમજાવો પરંતુ આ ગુજરાતની પ્રજા છે એતો સમજે એ બીજા આ વખતે યુપી વાળા સમજી ગયા છે ગુજરાતની પ્રજા એકજ વ્યક્તિ ની વાત સમજે છે છે તે છે મોદી એ ભલે સાચી કે ખોટી હોય એ વિચારવાનું નહીં 😂😂😂
@prakashgoswami1280
@prakashgoswami1280 22 күн бұрын
દરેક સમસ્યા નું મૂળ ભ્રષ્ટાચાર જ છે.
@Shubham-ds4fh
@Shubham-ds4fh 22 күн бұрын
ભ્રષ્ટાચાર નું મૂળ મોદી છે
@Nature-Lover5788
@Nature-Lover5788 21 күн бұрын
​@@Shubham-ds4fh modi na hato to su tya corruption na hatu
@kanvarawal
@kanvarawal 12 күн бұрын
are bhai modi ne 26/26 tame api che. Have modha na kholo
@kunalgala2919
@kunalgala2919 21 күн бұрын
ખુબ ખુબ અભિનંદન દેવાંશીબેન મોદીજી ઉલ્લુ બનાવવા માં રેકોર્ડ કરશે
@danajivanol2469
@danajivanol2469 21 күн бұрын
દશ વર્ષ થી પૂન:મોજણી સર્વેમા થયેલ ક્ષતિઓ નો હજુ સુધી કોઈ સુધારો થયો નથી ખેડૂતો DILR કચેરીમા ધક્કા ખાયછે જો કામ કરાવવુ હોયતો મોટી રકમ લઈને કામ કરેછે કચેરીમા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાયછે તેના વિશે માહિતી લઈ સરકાર જાગે તેના વિશે ખેડૂતોને મદદ રૂપ થાઓ તો આપનો આભાર બહેન જી
@jayeshthakor2414
@jayeshthakor2414 22 күн бұрын
સરકારી નોકરી ને લોકો દૂજની ગાય સમજે છે
@hiteshdangar7263
@hiteshdangar7263 22 күн бұрын
તમે આજે ખરેખર જમાવટ કરી. હવે આપણે પ્રદુષણ , સરકારી શિક્ષણ અને જાહેર આરોગ્ય વિશે વાત કરવાની બહુ જ જરૂરી છે.
@rahullimbadiya7532
@rahullimbadiya7532 22 күн бұрын
જોરદાર દેવાંશી તમે આટલી મહેનત કરી ને આવી જોરદાર માહિતી આપોસો તેના માટે ખૂબ ખૂબ અભિનંદન
@mansukhlalsuchak6684
@mansukhlalsuchak6684 22 күн бұрын
નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર ને પાળ્યો પોષ્યો ને નામ આપ્યું સબકા સાથ સબકા વિકાહ મહાભ્રષ્ટ
@cppatel6423
@cppatel6423 18 күн бұрын
Modi ji ne satta siyay koi ethics nathi
@dharmeshkumarnaginbhaipate1026
@dharmeshkumarnaginbhaipate1026 16 күн бұрын
B. J. P. Karata. To. Kongrs. Sari. Hati. Rupiya. Lay. Ne. Kam. Karati. Hati. Aa. To. Rs. Lay. Kam. Nthi. Katie. Janata. Heran. Pareshan. Thay. Gay. Chhe..
@djparmar4669
@djparmar4669 21 күн бұрын
બહેનશ્રી તમારી આ નિડર પત્રકારત્વ ને ખુબ ખુબ સલામ .જય ગુજરાત જય ભારત
@user-rk4rz4cs9z
@user-rk4rz4cs9z 22 күн бұрын
ન ખાઉંગા, ન ખાને દુંગા....આવું ડાયલોગ યાદ છે કોઈને???
@cppatel6423
@cppatel6423 18 күн бұрын
Jetla visheshan aapiye etala ocha che
@gregland5534
@gregland5534 15 күн бұрын
सिस्टम बदलते देर लगती है भाई।
@pravinbhaipatel3924
@pravinbhaipatel3924 22 күн бұрын
ધન્યવાદ તમારી મહેનત વિચારો ને જો લોકો આ સમજે તો કોઈ પ્રશ્ર રહેશે નહીં
@kigopatel8626
@kigopatel8626 19 күн бұрын
બહેન ધન્ય છે તમોને તથા તમારા માતા પિતાને
@ravibavda2170
@ravibavda2170 22 күн бұрын
ધન્યવાદ બેન,લાખોવદંન,
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p 21 күн бұрын
ધન્ય છે આ નેતાઓની માતાજીના જેને આવા રાક્ષસોને જન્મ આપ્યો હવે તો માતાજી દંડ આપે તો આ સુધરે
@hetahupdhyay7127
@hetahupdhyay7127 21 күн бұрын
Kashu na thay....kalkini rah jovani
@khushicreation2782
@khushicreation2782 17 күн бұрын
એવુ 😂 માતાજી જન્મ આપ્યું એ નસીબ નહિ , જન્મ નહિ આપતા કોઈ કર્મ એમના એવા છે .
@pateljalpanitinkumar8744
@pateljalpanitinkumar8744 22 күн бұрын
Khub mahatvano muddo chhe ben.
@uniqueenglishcolorgrammar9030
@uniqueenglishcolorgrammar9030 17 күн бұрын
રવીશ કુમારની જેમ હિંમત થી બોલો છો ધન્યવાદ .લાંબુ આયુષ્ય મળે .
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 18 күн бұрын
❤. good.
@dineshrathod7733
@dineshrathod7733 21 күн бұрын
🙏🏼 Devashi ji.
@iftekharkadri7360
@iftekharkadri7360 21 күн бұрын
Hats off to you Devanshi ben. Keep reporting the way you are reporting n hope the day will come when the consciousness of the people will wake up.... God bless you
@ashokdhameliya4492
@ashokdhameliya4492 3 күн бұрын
ખરેખર દેશ ને આપના જેવા સ્પષ્ટ પત્રકાર ની ખુબજ જરૂર છે
@MrShankarprajapati
@MrShankarprajapati 21 күн бұрын
હું ઘણીવાર તમારા સમાચાર જોઉં છું. પરંતુ આજ ના સમાચાર જોઇને હું સબ્સક્રાઇબ કરું છું. Doing good job... Carry on
@jadavbhairatadiya8075
@jadavbhairatadiya8075 16 күн бұрын
❤🎉
@mycomputer-vw2oi
@mycomputer-vw2oi 19 күн бұрын
vahhhhhh....dhanyvaad ben
@BhaveshPatel-jp7wg
@BhaveshPatel-jp7wg 18 күн бұрын
Dear Mam Very very true speech But Many Gujarati People Only Mandir 🛕 No Economic ? I Salute your Speech 🙏
@hareshpanchal2322
@hareshpanchal2322 22 күн бұрын
Excellent micro analysis for public interest...Mdm, It is necessary to keep each and every issue a live, because, with any new update, these issues must not be forgotten, this is my humble request...
@mahendrasinhjadav398
@mahendrasinhjadav398 22 күн бұрын
Great analysis Ben
@hirenbhinde-fo3bt
@hirenbhinde-fo3bt 21 күн бұрын
Wah joshi ben wah .. khubj saras .. super... well done
@ramjibhaiparmar1940
@ramjibhaiparmar1940 21 күн бұрын
Devyani waw speech and correct thanks jamavat
@rajendraderasriya7537
@rajendraderasriya7537 21 күн бұрын
खरे खर तो अधिकारीयो ज करप्शन करे छे । एनो मुख्य कारण नवा नवा कायदा बनावानो छे ।
@shaukatalipanjwani
@shaukatalipanjwani 20 күн бұрын
Wah Ben Ji thanks for deep information
@hetahupdhyay7127
@hetahupdhyay7127 21 күн бұрын
Salute....
@AshokPagiVlog
@AshokPagiVlog 22 күн бұрын
પાણીની બોટલ ના રૂપિયા 20 થાય છે તો દૂધના લિટરે 500 રૂપિયા થવા જોઈએ કે નહીં એના વિષય પર ન્યુઝ આપો
@ansarialeem5530
@ansarialeem5530 21 күн бұрын
ખૂબ સરસ દેવાંશી...તમારી નીડર પત્રકારીતા ને સલામ
@bharatdankunchala1610
@bharatdankunchala1610 19 күн бұрын
ધન્યવાદ દિવ્યાશી બેન તમારી જેવા પત્રકાર હોવા જોઈએ દરેક વીડીયો જોવ શુ
@manubhairathva4369
@manubhairathva4369 21 күн бұрын
મોદી સાહેબ પણ untha જ ભણાવે છે 😢😢
@kaushikPatel-ih1zm
@kaushikPatel-ih1zm 19 күн бұрын
Vaah Bhai Vaah
@maghiobeedoparmar4221
@maghiobeedoparmar4221 22 күн бұрын
Jago Bharat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙
@577dsnehbharodiya4
@577dsnehbharodiya4 21 күн бұрын
Khub saras devanshiben
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r 22 күн бұрын
Good.lak jamawat
@daxeshchandrakantvyas2187
@daxeshchandrakantvyas2187 22 күн бұрын
કોઈ થી કંઈ થાય જ નઈ.......ખૂબ પરફેક્ટ રીતે બેઈમાની કરાય છે😅😅😅😅😅
@dhirubhaizala1804
@dhirubhaizala1804 22 күн бұрын
ધન્ય. દેવાનસી. બહેન
@parmaramarsinh3404
@parmaramarsinh3404 21 күн бұрын
18:30 આભાર દેવાંશી બેન સત્ય ની સાથે 👍💯💯 સલામ જમાવટ ન્યૂઝ ચેનલ ❤
@makwanakishorbhai6713
@makwanakishorbhai6713 21 күн бұрын
સાચીવાત છે બેન 🎉🇮🇳🇮🇳🙏🙏🌹🌹🌹🌹
@ratanparmar2374
@ratanparmar2374 22 күн бұрын
વાહ.. દેવાંશીબેન. સલામ છે તમને દિલથી 🙏🏻🙏🏻
@iqbalthaiyam9014
@iqbalthaiyam9014 21 күн бұрын
Brave journalist
@jayeshthakor2414
@jayeshthakor2414 22 күн бұрын
ફેંકુ pm કરે પણ સુ
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 22 күн бұрын
IPS vechai gaya chhe BJP ni sarkar ma bhastachari bani gaya chhe 15 varshthi
@pateljalpanitinkumar8744
@pateljalpanitinkumar8744 22 күн бұрын
કલ્પસરની કલ્પના
@cppatel6423
@cppatel6423 18 күн бұрын
Mohammad Tughlagj
@ahmedhuseinbenjiwala1340
@ahmedhuseinbenjiwala1340 21 күн бұрын
Very nice presentation of all issue good command on language 🎉🎉
@atulpatel7190
@atulpatel7190 21 күн бұрын
આપના સાથ અને સહકાર મળશે તેવી આશા અતુલ માકડિયા
@bhavnabengajera8526
@bhavnabengajera8526 22 күн бұрын
Ben dhnyvad
@rajshikhuti6271
@rajshikhuti6271 21 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન
@rajeshvania7421
@rajeshvania7421 22 күн бұрын
સરસ મજાની વાત કરી એરપોર્ટ ની... બસ સ્ટેશન મા આવુજ છે. દુકાન બનાવી ને નાનુ બનાવ્યું. વેચી નાખ્યુ...
@cellguru258
@cellguru258 21 күн бұрын
Very informative video devanshi. Best
@ghemardesai1744
@ghemardesai1744 22 күн бұрын
ખુબ સરસ જમીન પર નુ એનાલિસ 🙏
@patel85naresh
@patel85naresh 21 күн бұрын
અમારી નજર તો જાય છે પણ કરીએ શું ક્યાં જાય ન્યાય માટે બધું તો corrupt છે
@ashokbhaisatani1848
@ashokbhaisatani1848 18 күн бұрын
Sahi bat he
@pateljalpanitinkumar8744
@pateljalpanitinkumar8744 22 күн бұрын
ભ્રસ્ટાચાર ની શરૂઆત ફેન્ડિંગ થી જ થાય છે
@m.gpatel5452
@m.gpatel5452 21 күн бұрын
અભિનંદન. 🎉
@prafulzaveri7087
@prafulzaveri7087 22 күн бұрын
ઉત્કૃષ્ટ પત્રકારત્વ.....અભિનંદન દેવાંશીબેન.
@chiragdadhi2712
@chiragdadhi2712 22 күн бұрын
દેવાંશી બેન... તમારું વિશ્લેષણ બહુજ સચોટ હોય છે
@Nishit71
@Nishit71 22 күн бұрын
Wah ben great great great reporting realy great reporting
@rashmikantpatel9068
@rashmikantpatel9068 17 күн бұрын
બેન અમદાવાદ માં દરેક પ્રદૂષણ કર્તા એકમો પોતાની ફેકટરી માં 100 થી 150 ફૂટ નાં બોર બનાવી ને 100 હોર્શ થી વધારે મોટી ઇલેક્ટ્રિક મોટરો થી પ્રદુષિત ઝેરી પાણી જમીનમાં ઉતારી દે છે જે ઝેરી પાણી જનતા નાં ખેતર માં અને પીવા માટે પાણી નાં બોર માં એ ઝેરી પાની આવે છે તેનાથી જમીન અને લોકો નું આરોગ્ય ગંભીર રીતે બગડે છે, બીજું હવામાં રાત્રે 2 વાગ્યા પચી ઝેરી ગેસ અને ધુમાડો રોજ ચોડે છે આની ઉપર પણ એક દીબેટ કરો
@user-vo9mp8ge7r
@user-vo9mp8ge7r 15 күн бұрын
ધન્ય છે તમને
@usmankangda1020
@usmankangda1020 22 күн бұрын
જ્યારથી ગુજરાત માં અભણ સત્તા માં આવીયો ત્યારથી પથારી ફરી ગઈ.
@rajjebaliya4397
@rajjebaliya4397 10 күн бұрын
Sathe anamat aa nikalvu joi layakat rahijai 6e ane lebhagu nokarima avjai 6e
@pareshdangar7098
@pareshdangar7098 22 күн бұрын
Atyar sudhi no best video ❤️❤️
@nikufitness9016
@nikufitness9016 22 күн бұрын
sachi vat 6 medam
@nitinpandiya8197
@nitinpandiya8197 22 күн бұрын
You Grate
@rajendrasalvi5985
@rajendrasalvi5985 22 күн бұрын
Ben tame schhi vat Kari che.
@fuleshdesai3501
@fuleshdesai3501 22 күн бұрын
The great devanshiben 👍👌🔥❤
@sultang7327
@sultang7327 13 күн бұрын
Good job mam 💯👏
@tulsivasava4866
@tulsivasava4866 22 күн бұрын
Good job
@javedkureshi9086
@javedkureshi9086 22 күн бұрын
બહુજ સરસ પ્રયત્ન.
@tarikhehindmukammalhistory352
@tarikhehindmukammalhistory352 22 күн бұрын
Devanshi Ben jiya sudi gujarati logo b.j.p.ne satta bahar karse pacchi e logo ne kahbar padse.
@savjibhaiparmar5693
@savjibhaiparmar5693 16 күн бұрын
Superb Analysis
@maculacentre1057
@maculacentre1057 21 күн бұрын
Your best reporting till date
@maghiobeedoparmar4221
@maghiobeedoparmar4221 22 күн бұрын
Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙
@KPVyas-bu5ev
@KPVyas-bu5ev 21 күн бұрын
પ્રજા સમજણ વિનાની છે.
@yousufkheybar9656
@yousufkheybar9656 22 күн бұрын
Thankyou so much
@RamGujariya-rz5vz
@RamGujariya-rz5vz 21 күн бұрын
Good ben
@rajjebaliya4397
@rajjebaliya4397 10 күн бұрын
Devansiben hu khali atluj kais k bhagavan tamari helth sari rakhe ane bhagavn tamne sakti ape bena khub khub badha na blessing 🙌 male ben aapne jay suraj naran 🙏🏻
@rajgohil5576
@rajgohil5576 22 күн бұрын
Good
@goldensparrow-ph1ju
@goldensparrow-ph1ju 20 күн бұрын
1 number avij rite apana desh ni hakikat batavata rahejo jethi karine khabar pade k mare ketla ketla kam ne anjam apavanu chhe
@jayparmar9135
@jayparmar9135 22 күн бұрын
❤❤❤❤
@alkashukla8674
@alkashukla8674 14 күн бұрын
Very good analysis- boĺd
@laljiramani249
@laljiramani249 3 күн бұрын
ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન
@KartikKumar-ro6kt
@KartikKumar-ro6kt 22 күн бұрын
Veryy fantastic
@pravinpatel6229
@pravinpatel6229 20 күн бұрын
You are right
@zalabhartsinh6531
@zalabhartsinh6531 21 күн бұрын
Good job dear
@ghanshyampatel3604
@ghanshyampatel3604 21 күн бұрын
🌹Good
@babajoshi
@babajoshi 13 күн бұрын
Good video.
@kishormalani6116
@kishormalani6116 11 күн бұрын
Very very good mahiti badal
@rajnikant7229
@rajnikant7229 20 күн бұрын
આપણે ખાલી વિકાસને જોઈએ પણ વિકાસ પૈસા પાછળ છે પાગલ થાય તે કોઈને ખબર નથી
@hatimbandukwala3836
@hatimbandukwala3836 22 күн бұрын
Well done
@user-sx7ey6wo7n
@user-sx7ey6wo7n 21 күн бұрын
101.%..right
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 62 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Rahul Gandhi Speaks Out On NEET, UGC-NET Row: "Take Action Against Culprit"
2:46:30
Ep : 5 I Jain Philosophy: An Introduction I Dr Vikas Divyakirti
3:29:27
Vikas Divyakirti
Рет қаралды 4,7 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН