બહુ જ અદભુત વ્યક્તિ છે આ ભાઈ નાની ઉંમર માં એટલી સમજણ ભાગ્યે જ જોવામળે...
@natubhaijadav45195 ай бұрын
તમામ દેશોમાં પેટ્રોલ ના ભાવ ઘણા ઓછાં છે. ભારત સિવાય તમામ દેશોમાં શિક્ષણ મફત માં મળે છે. રાજનેતાઓ પોતાની મિલકત ક્યાંથી આવી તેની માહિતી દર છ મહિને જાહેર કરે છે ભારતમાં પણ તમામ નેતાઓ એ પોતાની મિલકત ક્યાંથી આવી તેની જાહેરાત દર છ મહિને જાહેર કરવી જોઈએ
@rahulkoshti83795 ай бұрын
ભાઈ RTI કરજો પેટ્રોલ ડીઝલ ના ભાવ સાવ ઓછા છે... 12 થી 16 રૂપિયા છે 1 લિટરના-પંપ વાળાનું નું માર્જિન કાઢતા..600 થી 800 ટકા ટેક્સ ભરે છે જનતા
@jignashabhagwatishree12825 ай бұрын
A potej ghar bharta hoi a thoda eva niyam kare aa hakikat chhe😢
@pareshoza39645 ай бұрын
શરમ જનક બાબત તો એ છે કે હજી સુધી કોઈ પત્રકારે જવાબદાર અધિકારી, મ્યુનિ કમિશ્નર કે મુખ્ય ફાયર ઓફિસર કે પોલીસ અધિકારીઓ સાથે કોઈ પણ પ્રશ્નોતરી કરી નથી..
@parbatbhaisuva98575 ай бұрын
😂@@bipindodiya5175
@hirenfaldu26115 ай бұрын
Pgvcl નુ કનેકશન કેવી રીતે મળ્યુ એ પણ તપાસ નો વિષય છે.....
@motisankaljamoriya5 ай бұрын
ભાઈ બરોબર વાત કરે છે તો મારે એટલે સલાહ આપવી છે ભાઈ તો કુદરતી જીવન જીવવાની સલાહ આપે છે સાથે સાથે ગેમ ઝોન બંધ કરવાનું પણ એમને કહ્યું છે તો સારો વિકલ્પ છે અને કુદરતી જીવન જીવો તો વધુ સારું રહેશે
@nilesh57585 ай бұрын
આ ગુજરાત ના અંઘ ભક્તો જાગો નીતો આ મોદી પરીવાર વગરનો તમારા પરીવાર ને બરબાદ કરી નાખશે નીતો તમારા પરીવાર બરબાદ થઇ જશે આ મોદી ને કાઢો નીતો બધાં મરશો અંધ ભક્તો જાગો 🙏🏻🙏🏻 આ ભાજપ વાળા ને ખબર છે અંઘ ભક્તો ભાજપ ને જ મત આપશે ભાજપ ની ચામડી આવે જાડી થઇ ગઇ છે
@અજયસિંહરાણા5 ай бұрын
ટટ્ટુ સરકાર પાસે શું આશા રાખવાની...ટટ્ટુ માલિક કહે તેમ દોડે..ભાઈ.
प्रजा दुखी छै बिजेपी राज में अशांति छे भीर भी वोट मोदी बिछेपी को ही दूंगा 😢😢
@Indianculturei5 ай бұрын
बीजेपी का राम राज हे अंध भक्तो जवाबदार क्यू की बार बार बीजेपी को वोट देते है
@BhartaBhai-sc4nj5 ай бұрын
Tu abhi jaga he
@rupsinghchadana14705 ай бұрын
दुर्घटना कहीं भी हो सकती है दुर्घटना बोलकर नहीं आती
@Indianculturei5 ай бұрын
@@rupsinghchadana1470 दुर्घटना मानव सरजीत होती हे तो सरकार जवाबदार होती हे क्यू की जनता के जान माल की हिफाजत करना सरकार की जवादारी होती हे कुदरती दुर्घटना तो ठीक
@haidarabbassunasara16095 ай бұрын
कुदरती दुर्घटना और कृत्रिम दुर्घटना अलग अलग छे भाई।
@Indianculturei5 ай бұрын
@@haidarabbassunasara1609 ए ऐ प्रकृति नही प्राकृतिक है
@amrubhai47415 ай бұрын
આપો હજી ભાજપ ના છગન મગન ને મત
@hirenkhatri83125 ай бұрын
Have Tara baap ne ubho rakh amne aapse
@jetubhaJadeja5 ай бұрын
મોદી સરકાર અને અમિત શાહને પૂછો
@kbjadeja72475 ай бұрын
ગુનેગાર અધિકારી છે એના સજા થવી જ જોઈએ
@tushardave79215 ай бұрын
પૂછનાર લાંબુ લાંબુ પૂછે જ રાખે છે...નાટક જેવું લાગે છે...પણ આ બાબતે કોઈ ઓથોરિટી ને પૂછી જ નથી શકતા જેથી આગળ શું.ચાલએછે એ લોકો જાણી શકે
@sureshbhaiasari42515 ай бұрын
તમને તમારું બાળક નઈ હોય તેયારે તમને ખબર પડછે
@valjimakwana35535 ай бұрын
लड़का इतना स्पष्टता से अंदरूनी बात करता है, गोलमाल कैसी है और कैसे सबूत मिलेगा ऐसा बहुत कहता है और यह भाई को नाटक लगता है !! 🧐🙄
@abdullasamabhuj19355 ай бұрын
શું તમે માનો છો કે આ ગેમઝોનના માલિક આના સાચા જવાબ આપશે..?? સબૂત આ રીતે જ સાચા મળશે.. તમે કોની તરફદારી કરી રહ્યા છો..?? તમારું પોતાનું કોઈ મર્યું હોત તો આવી ચમચાગીરી કરત ખરા..???
@thakorjayantiji38955 ай бұрын
હાલ જવાબદાર લોકો ત્યાં આવે ખરા દાદા
@Jaggu_ki_kahaniya5 ай бұрын
Keep doing this journalism …It’s real social service…Jamavat is authentic
@hitengalchar5 ай бұрын
Nice, well done Gujrat NI janta, especially those who are not understanding that this is the fault of government, you all are responsible for this. Now only God will save you.
@vruchalisapra10605 ай бұрын
BJP na Raj ma pablik ne marava nuj se bhai bjp rupiya khava sivay Biju Kay nthi kam
@mr.r.mantravelblog42955 ай бұрын
આપો વોટ bjp ને
@navjivan18275 ай бұрын
Ama apnoj vank chhe neta apnej elect kari ne laviye.ema apnoj vank chhe bhanela neta lavo 8 pass na chale
@dlvankar8205 ай бұрын
વિષ્ણુ અવતાર છે
@jayeshrajyaguru27225 ай бұрын
સો ટકા સાચી વાત કરી આ ભાઈએ
@rasikdesai62625 ай бұрын
બહેન તમે ભજન મંડળ ચલાવો છો? કે ન્યુઝ એંકર છો ?
@PiyushPatel-ne8ez5 ай бұрын
આ બેન સાવ bakvas intervew કરે છે....અને પત્રકાર તરીકે ની કોઈ સ્કીલ નથી ધરાવતા... છતા જમાવટ વાળા ચલાવે રાખે છે
@AashodariyaTanix5 ай бұрын
Je news anchor che e godi media na che , hu to bolish j
@drkomalpatel52015 ай бұрын
ભવાઈ કરવા વાળો તો ઉપર બેઠો છે ચૂંટણી વખતે નવા નવા વેશ કાઢે એ
@VijayeshMehta5 ай бұрын
તમે બેન જેને પૂછવાના છે તેને પ્રશ્ન કરો. શું એ લોકો તમને ઇન્ટરવ્યુ નથી આપતા. ભુપેન્દ્રભાઈ ને પૂછો.
नेताओने अपाती सिक्युरिटी बंध करो जनता न्याय करी लेशे,
@bhoomikameghani12475 ай бұрын
Jai jinedra....only suggestions 🙏 please the person who taken corrupted money should give back to that place where this unforgettable incident happened....should perform dharmik pooja on TRP game zone land for giving shrandajali to people who lost their life in crtical conditions & give peace to their soul😢....Respectful All citizens of Rajkot come forward to do some religious pooja in this land....Shiv Pooja or Saptah....Corrupted person should donate money to perform this Pooja...somehow they get chance to realize their mistake ....PLEASE DONATE THIS TRP GAME ZONE TO BUILT CHILDREN PARK FREE OF CHARGE ....TO GIVE SHRANDAJALI TO CHILDREN WHO CAME HERE TO ENJOY😢
@charvakcharvak5975 ай бұрын
Corruption.,,sarkar ane adhikari badha corrupt che
@pravinamanani56065 ай бұрын
13:14
@dharmendrasolanki1105 ай бұрын
Sarkar ko pata 25 saal se hai .usko koi fark nahi padta..aayegi to ......p
@AvaniJatin12215 ай бұрын
Vah Bhai jordaar,Omg 😱 aa bov brave chhe Bhai🙏🙏🙏🙏
@abdullasamabhuj19355 ай бұрын
ખોબલે મત આપ્યા તો તેઓ મોત પણ ખોબલે ખોબલે 😢😢😢
@vkb025 ай бұрын
BJP ni sarkar have bhagavo. Aa sarkar tanasah che.
@virajchauhan45355 ай бұрын
Ha bhai sachu 💯💯💯
@KAC-zi9fy5 ай бұрын
मेरा भारत महान 😢😢😢
@jayshreeyadav56335 ай бұрын
System Me koi bhrachar nathi. Bhratachar to apna ma j che k apne ava loko ne neta banaviye chiye. Jyare election ave tyare Modi Modi karta hoeye chiye. Karan Modi e to Ram mandir banayvyu che. Etle loko dharm na name e Modi ne j vote apse. Je loko e Modi ne vote apine aa je agnikand thayo ema su khare khar maza ave che k dukh thay che? Dukh nai thay karan k apnu koi nathi. Je netao press media same hasi ne ava agnikand vise bolta hoy to su loko ne gusso nathi avto,? Su emne marva nu man loko ne man nathi thatu?
@virajchauhan45355 ай бұрын
💯💯 ha bhai sachu kidhu
@virajchauhan45355 ай бұрын
BJP hatao desh bachao
@parekhpurve53675 ай бұрын
Sachi vaat che bhai ni
@dhameliyaromit5 ай бұрын
Sharm se sarkar ne trp opening ma to mota mota Manso ne sarkari adhikari pogi gya ane atyare to answer aapo...
@dixit18415 ай бұрын
Congress ke aap ni sarkar hot to TRP jevu na that ... Kem e loko dudh na dhovayela hata etle....
@PandeyJi-r9t5 ай бұрын
Sache vaat che 🙏🚨👊
@dhameliyaromit5 ай бұрын
We want justice... Owner ne aajivan karavas aapo....
@sdgaming46025 ай бұрын
મીડિયા અત્યાર સુધી ક્યાં હતું તમામ મીડિયા ઘટના બાદ આવે છે,, એ શું સૂચવે છે, જય શ્રી કૃષ્ણ.
@sharifbhaishelat68735 ай бұрын
Bharat ma bharastachar nabud thai gayo pucho modigi ne
@prakashshukla61515 ай бұрын
હરામખોર સરકાર પાસે કંઈ આશા નો રાખી શકીએ
@thakorjayantiji38955 ай бұрын
સરકાર ગુજરાત મા ક્યાં રહે છે ખબર નથી કાંઈ
@harshachudasma74455 ай бұрын
हवे अंध भक्ततो ने पूछो तो ते केसे भले बधा मरण थाइ बरी जाय पण आमारे तो BJP जोईए
@ikbaldiwan75295 ай бұрын
@amrubhai ભાજપ તો સ્માર્ટ ગુજરાત બનાવશે પેલા સ્માર્ટ મીટર લગાવશે એટલે હરહર મોદી ઘર ઘર મોદી મોદી શે તો મુમકિન હે
@beagirl61975 ай бұрын
Police Vala only chalan kapavama Hoshiarpur che ruppeeya bhega Karo bjp
@UttamMehta-sz2nj5 ай бұрын
આ દુર્ધટના નહિ હત્યાકાંડ કહો
@arjunahir94935 ай бұрын
વધુ વિકાસ હોનારત સર્જે છે
@bhartibanethakker22205 ай бұрын
Bhai tame Sav j Sachu kahyu sarkar pase aam janta a apexa j na rakhay...apnu to avuj thavanu
@bhattsr66495 ай бұрын
Everyone must ask for the valid liscence before boating, riding etc. including the SAATAM AATHAM Mela etc. etc. Public needs to raise voice continuously against all such evils within around us to save ourselves and our nearer dearer....Continue questioning constantly rather getting silent after few days.
@Dilipsoni.5 ай бұрын
ભાજપ ભાજપ કરોઃ ભાજપે તો પાર પીટી જનતા જાગૃત થાવ
@MunnabhaiVaghela-c7v5 ай бұрын
Are b j p vara votaro a AA joi Lo Rajkot no kes have bolo abaki bar 500 tame loko saram karo have to jago
@xyz324565 ай бұрын
Pela kye 3 maina kam karelu last ma kye 6 maina kam krelu khoto che aa pn
@mrsanju-yh3jf5 ай бұрын
Ola na scooter ma aag bujavta fireman no vidio kone kone joyo che
@drkomalpatel52015 ай бұрын
વોટ કરવા વાળા આંધળા જવબદાર છે
@hasimkhan25915 ай бұрын
khangress ne vote karine chella 70 varas ma shu ukhadi lidhu
@PandeyJi-r9t5 ай бұрын
True
@Mahammad_Sheikh5 ай бұрын
बीजेपी जेवी सरकार के मोत नु गुजरात बनाऊ 😭🥹😭🥹 क्या गया मोदी , अमित काका ????
@virralc22615 ай бұрын
Ha
@SHUBHGAMING-vh4td5 ай бұрын
Om santi
@ratansinhpatelia75905 ай бұрын
जनता ज मायकांगली छे. आवु चाल्या ज करवानु छे । सहन करे ज राखो । अने मोदी मोदी ना नारा लगाव्ये राखो । चोरो ना खिसा भरता रहो । आ सरकारे केटलाने सजा करावी तपास ने टाइम पास करे छे.
@Dilipsoni.5 ай бұрын
કરો કાર્યવાહી કરવી જોવે
@AvaniJatin12215 ай бұрын
😢😢😢
@jayeshsorathiya5615 ай бұрын
Janata murkh 6 je safety check karya vagar tya jay 6😢
@adamsapple73695 ай бұрын
તું પ્લેનમાં બેસતા પહેલાં પ્લેનનું એન્જીન ચેક કરે છે કે એ એરલાઇન્સની ફરજમાં આવે છે? બુદ્ધિ વગરની વાત નહીં કર!
@jayeshsorathiya5615 ай бұрын
@@adamsapple7369 air plane crash kyarek j thai 6 jyare k avi durkhatana hal ta bane 6..ane jo safety check na karata avadtu hoi to marvathi bivay nai badhane aek divas javanu j 6.Ane apana politicial ne kai padi nathi loko ni safety ni..hu to aaj sudhi plane ma betho nathi pan te and me banne ae rasta ni halat to joi 6 ne ketla khada hoi 6 to apani javabdari ma ave k safely drive karvu baki apana nakta adhikari kai karvana nathi..kem k janata abhan ane jagrut nathi..
@jitendravasava8345 ай бұрын
Om
@dhameliyaromit5 ай бұрын
riswat chale des ma ....
@HarshukhbhaiLakkd5 ай бұрын
ગેમ. જોન. Jgiya. એ. ડેમ. બનાવો. લોકોને. કામ. આવસે
@virajchauhan45355 ай бұрын
4th fail ne PM banavso to aavuj thatu rahse
@educationonline2705 ай бұрын
તારા જેવા મૂર્ખ ના ઘરે કઈ પણ થાય તો પણ pm જવાબદાર અરે ભાઈ. મગજ વાપર RMC ને કે તો લેખે લાગે પણ મોદી થી ગાડ બારવા કરતા કામ ની વાત કર..કદાચ રાહુલ હોત તો પણ આજ થાત
@surendradarbar74665 ай бұрын
Aa news chenal sachu batave che .baki koi chenal sachu batavti nathi . C R PATIL SATHE PRAKASH JAIN NA SARA SABTH CHE .
@prajapatiking15145 ай бұрын
Sarkar ni javabdari jevu kasuj chhej nhi.. Election mo ras che sarkar ne.
@MansiyJoshi5 ай бұрын
Hji aapo 156
@Akshayurjasolar5 ай бұрын
ફાયર સેફ્ટી ઇસ્યૂ હતો....
@MansiyJoshi5 ай бұрын
1:16
@Divyarajsinh13555 ай бұрын
Bjp na sathe sankalayela che badha gamezone na partner Kai nathi thavanu thoda divas pachi badhu thandu padi dese have bjp ne ano vyavastit anubhav Thai gyu che, janta murkhi che
@KAC-zi9fy5 ай бұрын
કોણ કોણ જસે હવે ગેમ ઝોન માં
@suhrudpatel5 ай бұрын
10th pass chiefminister and 8th pass home minister , corrupt mla rajkot will always lead to such incidents
@cahirenshah35025 ай бұрын
40 mare k 400 mare pan joie to bhajap j su kehvu Andhbhakto??
@KAC-zi9fy5 ай бұрын
ગેમ રમવા જાવ હજી 😢😢😢😢
@myuniverse63205 ай бұрын
Water connection ...electric connection Kevi rite malyu
@PandeyJi-r9t5 ай бұрын
🙏
@Fabartist-f1k5 ай бұрын
Petrol atlu badhu hatu am to bottle ma y nati apta dango na thay atle aloko pase inflammation material kyathi avyu
@rajeshvithalani52195 ай бұрын
TRP માં R રાહુલ ભાઈ આવી ગયા.. T?????
@kirtimakwana85235 ай бұрын
2 4 diwas have corporation game zone ma jase natak krse surpise checking nu mark my word's
@mohdsaleemahmed49835 ай бұрын
Reportedly Gaming Zone owner had given hundreds of crores of funds to BJP through Electoral bonds. No media person is highlighting this point
@HinabenRatodh5 ай бұрын
સાચીવાતછે
@bhharatbhaibodar86925 ай бұрын
Jene. Puchhvanu. Chhe sne Puchho dukhi ne na puchho
@soeblat5 ай бұрын
Modi hey toh mumkin hey
@Hem2bhai5 ай бұрын
Aap dy khud jagrut thevani jerur se ky avi jegya uper kam na kervu ane koy na na kerva devu. Galti aapdij se ky aapdy thoda pysa becha mate scem ma aavi javi si aama jagrut thavu jovi
@LovelyBackpacker-cg8mh5 ай бұрын
Garib ni rekdi dekhai che pan ??
@riyakamdar58665 ай бұрын
Jago praja hago
@nirpexdoshi47055 ай бұрын
BHUL THI PAN AA TIME JO BJP AVI JAY TOH TAME BADHA TAMARA BHAGVAN NI SOGAND LAILO KE BIJI VAAR KOI PAN SANJOGO MA BJP NI SARKAR NA AAVVI JOIE