ઘટના દુઃખદ છે ભાઈ ને અમારી પાસે કોઈ વિકલ્પ નથી. જમાવટ કોઈ સુખદ અંત લાવે તેવી પ્રાર્થના કરું છું. બાકી આવા તો અનેક છે...... કમજોર સમાજ થઈ ગયો છે..... 🙏🌹ભાઈ ને ન્યાય મળે તેવી પ્રાર્થના કરું છું
@rekhavyas203410 ай бұрын
Agreed
@ADIVASIROCKYBOYOFFICIAL10 ай бұрын
સાચું છેઃ ભાઈ
@videoramzat143210 ай бұрын
Sachi vat bro 😢
@latapatel682110 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશીબેન આવા ગરીબ માણસ નો અવાજ બહાર લાવવા માટે
@gaurangbhatt940810 ай бұрын
A garib Manas che bharashtachar krine nokri leva mate 85lac rs apva taiyar che....
@user-Bharat9ti4e10 ай бұрын
આ ભાઈ ને નોકરી મળી હોત તો એ તમારી પાસે ના આવોત કાયદે સર એના ઉપર કેસ થવો જુવે કે અને કેમ પૈસા આપ્યા તે તેની ભૂલ છે જે મહેનત કરે છે તેના હકના સીનવાનું ક્ર્યુ હતું આભીને જેલ થવી જુવે કે બીજો કોક પૈસા આપીને નોકરી ન વિચારે
@govindbhuva11.9 ай бұрын
Aane garib keway 85lakh riswat ape e...😂
@jasubhaipandya10718 ай бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન🙏 હું જમાવટ નો કાયમી દર્શક છું પણ આજે તો તમે ખરેખર અદભૂત કાર્યક્રમ.
@haribhairamu212110 ай бұрын
આ સાંભળીને સરકાર ને સરમ આવવી જોઈએ નકર આ ગરીબ ને કોઈ સાંભળવા વાળુ નથી
@nalinchaudhari9 ай бұрын
છોકરો એટલા માટે ત્યાં આવ્યો કે...સાચું પત્રકારત્વ હજી જીવે છે...દેવાંશીબેન અભિનંદન છે આપને અને આપની ટીમને...સાચા મુદ્દાઓ અને સત્ય માટે સતત અવાજ ઉપાડતા આવ્યા છો...
@bhikajirajput44439 ай бұрын
દેવાંશી બહેન તમારી કામ ગિરી સરાહનીય કહેવાય ધન્યવાદ છે
@hearttouchingshayri634910 ай бұрын
જો cheating ના થઈ હોત તો આ ભાઈ કોક ની મહેનત ની નોકરી ખાઈ બેઠા હોત,, જેવું કરો એવું ભરો
@user-Bharat9ti4e10 ай бұрын
સાચું
@G.C.Vasava...9 ай бұрын
સાચી વાત છે
@harshh6210 ай бұрын
Aa bhai ni himmat ne salute chhe. Thanks Jamawat news
@jagdishmehta309010 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બહેનશ્રી આપને આપના દરેક એપિસોડ જોઉં હું બે દિવસ પહેલાની જે વાત હતી વડોદરા ની તેપણ કેવી ભયંકર હતી આપ આવા મુદ્દા લોકો સમક્ષ લાવો છો તે બદલ ખુબ ખુબ અભિનંદન
@apulpatel813910 ай бұрын
રાજકોટ માં જયેશ રાદડીયા 2500000 માં બેંક માં નોકરી વેચે છે.....તો ભી કહેવાય તો પટેલના મસીહા.......!!!! વાહ સિસ્ટમ
@RitaShethiya10 ай бұрын
Sachi vat rajkot nagrik bank ni price 3500000 thi 40,00000 lakh 6
@dhaval20249 ай бұрын
Bhai to system ma saru kon chhe ae kyo... Badha ek ek nu mathu bhange aeva j bharya chhe.... Ane Sara loko system ma bov ochha chhe ae aapdi Ane aa desh ni majburi chhe
@jigneshgosaliya27339 ай бұрын
જેમ રામ ના નામે પથ્થર તર્યા એમ સરદાર પટેલ ના નામે આજ ના પટેલો તરે છે...... દેશ અને ગુજરાત ને ખોખલો કરી રહ્યા છે...
@PankajSonagara-x2vАй бұрын
એટલા નો ધંધો નખાય આવી નોકરી નો કરાય
@nimeshshah748510 ай бұрын
I appreciate and salute to devanshi Joshi for this step
@Learning_To_Earning10 ай бұрын
હા ભાજપ માં જ છે ટૂંકમાં એમને ભાજપનો ફુલ સપોર્ટ છે
@GamitAdvin8 ай бұрын
Tamarthi ni mel pude
@b.msabhad49627 ай бұрын
Khub.saras.benba
@riteshmistry809510 ай бұрын
Jamawat team doing great work. Please give him support Jamawat team till end.
@partapgodhaniya586510 ай бұрын
જય સોનલ માં તમને બેન સરસ❤
@anandvadher67379 ай бұрын
એડવોકેટ મેહુલ બોઘરા ને મળો
@b.msabhad49627 ай бұрын
Sacho.avaz.uthavnar.patrkar.no.1
@kamleshprajapati338710 ай бұрын
પૈસા આપી ને નોકરી લેવી એ તમારી મિત્ર ભૂલ છે... સંઘર્ષ કરી ને લીધેલ નોકરી માં જ ઈમાનદારી હોય છે..પૈસા થી લીધેલ માં નહિ
@gaurangbhatt940810 ай бұрын
Absolutely right....a Ben pn khota lokoni dalali kre che 85lac kyathi avya...
@sanjupagi608410 ай бұрын
Sachi vat.loko 15 kalak vache chhe library ma..lai jao aa loko ne
@kshitijfaldu47859 ай бұрын
Sachi vat 6 , aa Bhai ne pn thodi saram to aavi joie Karan k mehnat krva vala chhokra aamna lidhe j select Thai nhi sakta
@dineshpatel54599 ай бұрын
સલામત ગુજરાત માં પૉલીસ ઍફ આઇ આર પાડતી જ નથી પછી ચુંટણી વખતૅ બીજૅપી વાલા જાહૅર કરૅ છૅ ગુજરાત માં કાઇમ રૅટ ઑછૉ છૅ નૅ ભકતૉ તાલી થૉકી નૅ બૉલૅ છૅ જય શ્રી રામ ભગવાન નૅ પાથૈના કરૉ કૅ સલામત ગુજરાત માં કૉઈ નૅ પૉલીસ સટૅશન ના બતાવજૉ
@trendingstar_P10 ай бұрын
જેમણે 30 લાખ આપ્યા એ કરોડપતિ હોય તે જ આટલા આપે... બાકી મહેનત કરી ને govt જોબ માં સ્થાન મેળવે
@bapatel415910 ай бұрын
કરોડપતિ નથી આપતા સામાન્ય માણસ વિઘુ જમીન વેચીને નોકરી આપે છે મારી પાસે પુરાવા છે ભાઈ
@dars43010 ай бұрын
એ બ્રાહ્મણ કે ક્ષત્રિય નહિ એટલે આજે આ દિવસો જોવા પડે છે 😢
@trendingstar_P10 ай бұрын
લાયકાત વગર નાં અને દિમાગ વગર નાં નોકરી કરે છે સહકારી બેંક માં
@gaurangbhatt940810 ай бұрын
Right
@partialbapu454110 ай бұрын
સરકાર ની ગુજરાત પોલીસ ફરિયાદ નથી લેતી
@PareshThakor-t7s10 ай бұрын
મેડમ તમારું કામ બઉ સારુ છે દિલ થી સેલુટ 🫡🫡
@भगीरथःत्रिवेदी9 ай бұрын
દેવાંશીબેન આપનુ કાર્ય ખૂબજ પ્રશંસનીય છે.. આ ભાઇના પગની પાછળ કરુણામૂર્તિ બુદ્દધની મુર્તિ પગ પાસે દેખાય છે.. જો આ નુ સ્થાન ઉપર હોય તો બધાને દર્શન સારા થઇ શકે.. ધન્યવાદ..
@hasmukhsindhav188710 ай бұрын
Dhanyawad jamavat
@ravinpatel825910 ай бұрын
Good work ma'am 👍 The truth can not be hidden for a long.....
@akshaymakwana294910 ай бұрын
સહકારી બેંક માં સૌથી મોટું કોંભાડ ચાલે છે અત્યારે હાલ પણ નોકરી માટે
@PankajSonagara-x2vАй бұрын
Devanshi ben you are Rock. India needs journalist like you.
@kapilchauhan110710 ай бұрын
Khub saras devanshi ma'am aava loko ne help Karva mate
@vijubhai356110 ай бұрын
85 લાખ રોકડા આપી ને નોકરી કરવાની પછી તમે શું કરવાના હતા e પણ પૂછાય ને આ ભાઈ ને
@gaurangbhatt940810 ай бұрын
Aaj bija ne luntvana
@gaurangbhatt940810 ай бұрын
Police kyathi fariyad le Ben fariyad karnar Ane sameno paksh banne bhrashtachari che ..
@dars43010 ай бұрын
85 લાખ રૂપિયા લાવ્યો ક્યાંથી ? અને 85 લાખ આપીને નોકરી લેવાનો તો એજ પૈસા તને પાછા આપવાના😂, આ માણસ માં બુદ્ધિ નામ ની વસ્તુ હોય તો આવા ચક્કર માં પડે જ નઈ
@govindbhuva11.9 ай бұрын
😂
@surajsinhdabhi169210 ай бұрын
પટેલો જ પટેલ ને ખાય જાય છે કેટલી દુઃખદ ઘટના કહેવાય ... પટેલ સમાજ માટે , આ ભાઈ ને ન્યાય મળવો જોઈએ
@નવનિર્માણઆંદોલન210 ай бұрын
Bhai nu setting thaya gayu hot to tamari jode na આવતો.
@PankajSonagara-x2vАй бұрын
પૈસા આપવા અને લેનાર બન્ને ભ્રષ્ટાચાર નો ભાગ છે. પણ અહીં સવાલ એ છે. એક નોકરી માટે પૈસા દેવાની જરૂર કેમ પડે. રોજગારી નો અભાવ છે એનો મતલબ. અથવા આપડી education system માં skills વાળા વિદ્યાર્થી નથી એટલો આત્મવિશ્વાસ વાળા વિદ્યાર્થી નથી.
@mayursinhrajput24689 ай бұрын
❤❤
@samirahemadpatel4319 ай бұрын
ન્યાય મળે તેવી પ્રાર્થના
@narendrabarot162910 ай бұрын
Dhanyawad jamavat ne
@pragnikbhalodiya185810 ай бұрын
જમાવટ.... voice of small person
@piyushbhaigohil103110 ай бұрын
પૈસા આપવા વડા અને લેવા વડા બંનેને સજા થવી જોઈએ
@milanchaudhary65069 ай бұрын
Good work #jamavat
@jagdishkopatel990810 ай бұрын
સરસ જમાવટ
@DinesbhaiVaghela-d5b8 ай бұрын
Very,brilliant,Devonshi,madam
@mayur532610 ай бұрын
Doing business is far better than govt job😊😊
@trendingstar_P10 ай бұрын
Govt નહિ સહકારી બેંક માં ક્લાર્ક માટે...
@AnilKakadiya-oh2gi9 ай бұрын
Dhnyvaad devanshhi medamne
@chiragrabarichiragrabari183610 ай бұрын
❤Mari JAMAWAT wahh
@kathiyavadirasoi10 ай бұрын
બધાને બધી ખબર હોઈ તોઈ પણ આવું કેમ થાઈ ગરીબ લોકો નું કોન 🙏🙏🙏🙏🙏
@rajeshpalkar31369 ай бұрын
Devanshi, I suggest you to invite Ministers and interview them and bring such cases to their attention.
ગમે તેટલો સંઘર્ષ કરો તો પણ જ્યાં સુધી આ સિસ્ટમ છે ત્યાં સુધી ન્યાય મળવાનો નથી તે સાચું જ છે તે મારો કડવો અનુભવ છે
@dhavalkalotra410510 ай бұрын
બે વર્ષ થયા એક્સિડન્ટ કેસમાં આજ સુધી કોઈ જવાબ આપતો નથી એસપી સાહેબ દિવસ આપનાથી જે મદદ થઈ શકે તેકકરશો
@indian_army_official17329 ай бұрын
જેવું કરો એવુ ભરો..
@partialbapu454110 ай бұрын
હાઇકોર્ટે ની અંદર સારાં વકીલ રોકી કાર્યવાહી કરો રીઝલ્ટ મણશે
@darshanjakhariya49018 ай бұрын
Vakil.ni.fee.to.hovi.joiye.ne
@jiyanshonline933510 ай бұрын
નોકરી લેવાં પૈસા આપ્યા અને ઘર ના ને કહ્યું ના હોય એવું કંઇ રીતે બને અને ક્લાર્ક ની નોકરી જેનો પાગર 25000 થી 30000 હોય તો 80 લાખ આપવા એ પણ એક ખોટી વાત જ છે તમારી પાસે લાયકાત નથી અને લાયકાત વાળા ની જગ્યાં લેવ પૈસા આપ્યા
@gaurangbhatt940810 ай бұрын
Right.mand 10pass kreche ava loko sarkari nokri kre che paisa na power thi sne distinction lava Vara pvt ma mare che
@prafulpatel87859 ай бұрын
આવું આખા ભારતમાં છે કોઈ અધિકારી દુધે ધોયેલા નથી, અને કોર્ટ પણ કોઈ ને ન્યાય આપતી નથી ,આ મારો ૨૩ વર્ષ નો અનુભવ છે
@mahesh_nimavat9 ай бұрын
Barabar saheb
@NoBody-ge3dw10 ай бұрын
લોકોએ પોતે હવે ન્યાય કરવો પડશે નહી તો સમય એવો આવી ગયો છે ગરીબ લોકો ને ક્યાં ન્યાય નહી મળે.
@LaxmiGoswami-vv7dn10 ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news saachi baat chhe devaanshi ben good work
@BrahmaThakorvlog7779 ай бұрын
ખરેખર ધન્ય ને લાઈક છે Devanshi ben Joshi કે જેઓ ગરીબ માણસો ને સપોર્ટ કરે છે 🙏🙏
@jigs_thakor143official310 ай бұрын
अल्पेश भाई ठाकोर सु करी रह्या से आवा गरीब ने न्याय नथी मलतो
@ishakpatel286810 ай бұрын
Very good sir
@chaudharideval720610 ай бұрын
Emane nyay malavo j joiye vat sachi pan bhrastachar ne protsahan ape e pan khotu j kevay ne ...🔥🔥🔥
@pankajrathod.35699 ай бұрын
આટલો બધો કામ નો ભરાવો સરકારી તથા ખાનગી ઓફિસ મા થવા નુ મુળ કારણ આજ છે. કારણ કે લાગવગ સગા સગાવાદ લાયકાત વગરના લોકો રુપિયા આપી નોકરી મેળવી લે પછી આવુ જ થાય ને ભાઇ.
@pururajdhani0169 ай бұрын
ઘટના ખૂબ જ દુઃખદ છે ભાઈ ... પણ આ સિસ્ટમમાં બેસેલા લોકો ને એવું છે કે અમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે..
@ChiragChavada-y9b10 ай бұрын
આવું તો થાય જ છે
@Rutvik7769 ай бұрын
Right 👍 💯
@Manojkumarvaghela04129 ай бұрын
બેન તો શરૂઆત આમને જ કરીને આમને પણ શું જરૂર હતી સરકારી નોકરી સીધી લેવા પૈસા આપ્યા તો ખોટું નથી ?
@SohelDiwan-k6k9 ай бұрын
છેલ્લા દેવાશીબેન સાચુ બોલ્યા
@arpitmehta77910 ай бұрын
Police FIR na darj toh, district court ma jai ne pan kari sakai
બેન આવા લોકો ના કારણે જ અમે હજી સરકારી નોકરી ની તૈયારી કરી યે છીએ, નહિતર નોકરી મળી ગઈ હોત,
@KirtiPatel-r4i9 ай бұрын
Right
@hiteshdesaireally78939 ай бұрын
આ વહીવટ તંત્ર સામે લડવું મુશ્કેલ છે ભાઈ....
@mukeshgameti276510 ай бұрын
Paisa apva guno chhe Bhrastachar nathi?
@bhikhuverygoodpatel948910 ай бұрын
Sabse bharat Sarkar he gujrame
@davemehuly393410 ай бұрын
હાઇકોર્ટમાં PIL કરો !
@ashokpatel327410 ай бұрын
Never stop, never close, never clear
@viralpatel6939 ай бұрын
ટેકલિકલી આ કેસ માં કઈ સાબિત ન થાય આવી રીતે પૈસા ગુમાવવાના જ આવે.... અને નોકરી ખરીદનારા ને આ વાત પહોચાડવા બદલ જમાવટ નો આભાર
@openonline12110 ай бұрын
85 લાખ વાળો ગરીબ ના કહેવાય. કેટલા ગોટાળા કર્યા હશે ત્યારે 85 લાખ નોકરી માટે આપ્યા હશે. 😡😠😠😠
@nyajbhai168910 ай бұрын
અંધભકત
@sangadalaxmanbhai266310 ай бұрын
@@nyajbhai1689રાઈટ,
@dilipsinhparmaribc9619 ай бұрын
તમને મળવું હોય તો ક્યાં મળી શકાય મારે પણ આવીજ આપવીતી છે😢
@maheshkumarmehta19519 ай бұрын
❤. good work che.
@sureshbhaipatel29908 ай бұрын
💯 💯 💯 right now
@fundamentalsolutions609510 ай бұрын
30 lakh na 10%/year pramane 3 lakh thay / 12 karie to 25000+ per Month Salary to betha betha male . Etle આટલા paisa aapi ne job leva pachhal nu motive salary nathi hotu bhrastachar j hoy chhe , baki nuksan ma kaam koi na kare
@sagarjadavdigital28319 ай бұрын
Madam dhanyawad
@AshvinKRathva10 ай бұрын
આ વિડીઓ પેલા અપલોડ કરવામાં આવ્યો હતો મે લગ ભગ જોયો હોય તેવુ લાગે
@vipsadhu-thol9 ай бұрын
Great work 👍 ben
@nikhilmakwana984710 ай бұрын
13:20 👌
@imjayRaj10 ай бұрын
ભાઈ તમે પૈસા આપીને નોકરી લીઓ તોહ તમે મોટા આરોપી જ છો.... અને હાલ જ્યા નોકરી કરો તોહ એનો પણ શું ભરોસો કે પૈસા થી તમે ના લીધી હોય ???
@dineshkotarvadiya389010 ай бұрын
આવી લાખો બાબત છે આપણાં રાજ્યમાં બેન પણ કોઇ જીગર કરતું નથી...?
Kharekhar garibo.ne nayay Bhagayej malato hoy desh ma Dharakham sudhara ni jarur se
@TheKalpeshAmin10 ай бұрын
Great 👍👍
@loktantrikrastrawadiparty24019 ай бұрын
આ મેટર માં સરકાર આ ભાઇ ની મદદ નહિ કરે પરંતુ આ ભાઇ ને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માં વહેલા તે પહેલા નાં ધોરણે જવું જોઇએ
@yogeshbhagora858410 ай бұрын
આ ભાઈ નું બીજી વાર ઇન્ટરવ્યૂ જોવ છું. આટલું કરોજ છો તો આપડા પેલા ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી ને મળોને . મને દિલ થી ખાતરી છે. હર્ષ સાહેબ કસુક તો કાશે
@tarikhehindmukammalhistory352Ай бұрын
Gujrat b.j.p.ke raaj me yahi sab chalta he.
@VipulChaudhary995110 ай бұрын
You are doing great job...but still a lot news are uncovered in gujrat plz scale your journalism pan Gujarat as early as possible.....loko ne unbiased news ni bau jarur chhe...