બળદેવનાથ બાપુ ને અઢારે આલમ ભગવાન કરતા અધિક માનતા હોય અને એમના મોઢે આવા અભદ્ર ગાળો ના શોભે દુઃખ તો લાગે ભાઈ બીજું બાપુ કે થળી મારું છે મારું રહેશે તાકાત હોય તો આવી જાય મેદાનમાં પાછું બીજા દિવસે નિવેદન બદલે કે અમારે સંન્યાસી ને મારું તારું ના હોય બાપુ આપને તો સારો નિર્ણય લેવો જોવે જેનાથી અઢારે આલમ ને ગર્વ થાય
@goswamiparesh6167Ай бұрын
જય જગદીશ પૂરી જય કાર્તિક પૂરી
@manujithako346825 күн бұрын
સેજલબેન તમે ગુજરાતી ખુબ જ સરસ અને સરળ રીતે અને યોગ્ય રીતે ઉચ્ચારણ કરો છો.. જે સંભાળનારને તરત જ સમજાય છે.. 🙏
@dineshpurigoswami1832Ай бұрын
વિવાદ થાય એવો નિર્ણય કરો તો વિવાદ થાય જ સાચી હકીકત જાણવા મા આવે એટલે વિરોધ જ થાય
@ZALARavubha-hv7js27 күн бұрын
Jay jagdishpuuri bapu🙏🙏
@rameshgoswami1522Ай бұрын
જય હો કાર્તિક પુરી બાપુ
@jagdishchaudhary4985Ай бұрын
Jay ogadnath 🙏
@JagujiThakor-fk6qtАй бұрын
જય ગિરનારી બાપુ
@dj.bk.studioАй бұрын
તુ સમાજ ને ગાળ કેમ બોલ્યો એનો જવાબ આપ
@kaushikgauswami5129Ай бұрын
મારું તો એવું કેવું સુ કે એક બાજુ આખી દશનામ સમાજ સે અને 18 આલમ સે અને એક બાજુ દેવ દરબાર સે તો સુ આ એકજ બાપુ સાચા સે
@dwarkadhish_status_9093Ай бұрын
Amari baju to badha Devdarbar taraf j se
@parasgosai27Ай бұрын
જય હો જગદીશપુરી બાપુ
@rajubhavaghela8403Ай бұрын
Jay baldevnath bapa
@rekhaben_goswamiАй бұрын
જગદીશ પુરી ની હત્યા કરવામાં આવી સડયંત્ર કાવતરું કરવામાં આવ્યું પાચ ગામના લોકોને પૂછ્યા વગર મહંત કેમ બેસાડ્યા કાંકરેજ ગોળ ના ગોસ્વામી સમાજ ની વીરુધ છતાં સોદા બાજી કરી ને બેસાડી દીધા તીજોરી ના તાળા તોડી નાખ્યો જ્યારે દેવ દરબાર અલગ ગોળ છે સાત પેઠી પછી હક કરવા તે કેટલો યોગ્ય છે
@goswamiparesh6167Ай бұрын
@@rekhaben_goswami સાચી વાત છે... કોઈ ષડયંત્ર જરૂર થયું છે.
@sompuri108Ай бұрын
આ એક તરફી સડ્યાંત્ર સે
@bhargavigoswami6320Ай бұрын
સાચી વાત છે હત્યા j કરવામાં આવી છે બધું નક્કી જ હતું પેલાથી
@NavinBhati-d7oАй бұрын
જય જય ઓગડનાથ👏👏🙏
@goswamiparesh6167Ай бұрын
સરસ રિપોર્ટ....
@NavinBhati-d7oАй бұрын
જય જય બળદેવ નાથ પુરી બાપુ 👏👏🙏
@RonakGoswami-v3n8 күн бұрын
એને બાપુ કહેવાને લાયક નહીં એને લુટારો કેવો બરાબર લાગશે
@indiamoj2409Ай бұрын
Jay ogadnath
@RonakGoswami-v3n8 күн бұрын
આ દરબાર વાળો એક મોટો નથી અમારા ચાર મઠ મોટા છે અને ચારે ગાદીઓ નું સરખું ચાલે છે તમને ખબર ના હોય તો હું કહી દઉં થળી જાગીર મળ દેવ દરબાર રાજપુર અને રામપુરા અને દેવ દરબાર વાળો એમ કહી રહ્યો છે કે મને જેમ તેમ બોલ્યા તો જેમ તેમ બોલવાનું લાયક હોય તો તને એવું જ બોલશું પણ તું જ્યાં જસે ત્યાં વીરોધ કરસૂ
@devubhavaghela9032Ай бұрын
જય શ્રી ઓગડનાથ બાપા, જય શ્રી બળદેવનાથ બાપા
@indiamoj2409Ай бұрын
Dev Darbar jagir sachvi vat che
@KudechaAsvinАй бұрын
Dev davdarbar na mahant srr ogad Shri Baldev naat maharaj ni Jay ho
@RoyalOfficial77Ай бұрын
संत કયારે गालो na બોલે
@recordingviral-g7mАй бұрын
❤❤❤
@goswamirakesh1940Ай бұрын
Nago xe badhi jagiya thi bhagdvama avio che
@solankigokalsing4416Ай бұрын
બધા ભેગા મળી ને વિવાદ ને માટેડવો પડે કોઈ એક બે ના કહેવાથી નહિ
@arajanbhairabari7720Ай бұрын
Cheriti comisnar mo cash javo જોઈએ. Param para jalvavi જોઈએ.
@ZALARavubha-hv7js27 күн бұрын
Milk at na hisabe gati pati thank se,, ?
@Loksahi2029Ай бұрын
DEVDARBAR mahant baldevnath no video batavo .....maheshgiri ni jem aa ne pan vani vilas kri ...kharab sabdo bolya a ne khulla pado ...aava dhongi gadipremi santo ne khulla pado...aana karne sanatan dharm badnam thay ⁶ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjaygoswami2276Ай бұрын
Aa badha j math deb darbar ane thali math banne sarka dwara j sanchalan karva joi ae guru o ne hatavi ne collector j badhu sanchalan kare mare mate evu che
Thali math is not property of any gausvami samaj . IT is the property of DEvdarbar math And EXrajvi of Thara State
@RonakGoswami-v3n8 күн бұрын
થરા સ્ટેટ નું કાંઈ નથી અહિલ્યા બાઈ હોલકર બે ગામ લીધા હતા અને એક ગામ ગાયકવાડ પાસેથી લીધું હતું અને બાપુને દાનમાં આપ્યું હતું અને મઠ બંધાવ્યું હતું 120 ગામની ગુરુગાદી છે થરા સ્ટેટસ અમે તો કોઈ દિવસ ના સાંભળી નહતું આ પહેલી વાત થોળી ના વિવાદમાં સાંભળ્યો
@RonakGoswami-v3n8 күн бұрын
તમે ઇંગ્લિશમાં લખો છો તો એનો મતલબ એ નથી કે તમારું થઈ જાય
@hardikgoswami3552Ай бұрын
આ,વાત, ખોટી છે,બેન
@shankargoswami422624 күн бұрын
Sanyasi ni kya vat Karo cho bapu tamaro pan parivar che tame fakkad kya cho
@shankargoswami422624 күн бұрын
Tame dashnami n hata ho Kem pela giri lagavta hata 😊