Cholesterol ghatadva mate koi exercise hoi to batavsho.
@gopibaChudasama-5 ай бұрын
Drepestio matey khatam matey kai upay batavo ney
@RakshaUpadhyay-f3g3 ай бұрын
સરસ અમારાથી હાથની મુદ્રા થશે મારી ઉંમર ૭૩છે તે બરાબર છે ને ભાઈ
@sarojpatel79846 ай бұрын
નીચે બેસી નથી શકાતું તો શું કરવું તો બતાવો
@gujaratiajabgajab6 ай бұрын
Video ma vayu mudra batavi j che..video chelle sudhi juo plz
@smitamehta66656 ай бұрын
Vitamin d mate su karvu ?
@gujaratiajabgajab6 ай бұрын
Dudh,Dahi,paneer khao ..sury na tadka ma 20 minit vaheli savare beso
@kantashah72186 ай бұрын
ભાઈ મને ગેસ ખૂબ રહેછે તેના માટે કોઇ યોગ બતાવો
@gujaratiajabgajab6 ай бұрын
Ghana yog batavya che ..hu thoda divas ma bijo video mukis
@bhailalthakor40896 ай бұрын
ભાઈ મને પેટમાં બહુ ગડબડ. રહેશે એનો શુ ઉપાય
@GadhaviKamlesh-u8z5 ай бұрын
Vahh samay maryada ma Rahi ne sarun marag darasan
@darbarvelsing24716 ай бұрын
Om
@jagubhaipatel14276 ай бұрын
ઘણું સારું
@gujaratiajabgajab6 ай бұрын
🙏🙏
@TruptiMPatel-zh7ei6 ай бұрын
Sars
@gujaratiajabgajab6 ай бұрын
🙏🙏
@AmanPathan-c7o6 ай бұрын
Pet kam karva mate su karvu
@avanimodi273028 күн бұрын
🎉🎉🤞👌👍👍👍👍👍
@vallabhbhaimakasana1776 ай бұрын
પીંડી માં કળતર થાય છે માટે માર્ગદર્શન કરશોજી
@poonamabgul18806 ай бұрын
Vajrashan ma નથી બેસાતું તો શું કરવું?
@devikasilveira78956 ай бұрын
વાયુ મુદ્રા કરવાનું એમણે વિડિયો ના લાસ્ટ part માં સમજાવ્યું છે એ ટ્રાય કરી શકાય કેમ કે મને પણ મારા ઓર્થોપેડીક ડોક્ટરે નીચે જમીન પર બેસવા કે પગ ગોઠણ માં થી વાળવાની ના પાડી છે 😊
@maltibenpatel94316 ай бұрын
❤@@devikasilveira7895
@gujaratiajabgajab6 ай бұрын
Vayu mudra karo ..me video ma janavyu e mujab
@DineshShah-vp6rv6 ай бұрын
Ghutan ma thi pag valta nathi to vajrsan kevi rite thay.
@કોકીલાબેનચૌહાણ-ઝ7ર6 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી મને ઉપાય બતાવશો મારે રાતનાં ચારથી પાંચ વખત ઉઠવું પડે છે વોશરૂમ જવા માટે ડાયાબિટીસ નથી અને શરીર માં ગરમી બહુંજ છે તો વિનંતી થી આનો વિડિયો બનાવીને જરૂરથી મોકલશો મારી ઉંમર 70 ની આસપાસ છે વિનંતી થી જરૂર ને જરૂર