Ane b.com semester-3 business accounting 3 chapter- 1,2,3,4 ni nava corsh ni playlist pan joy che
@TB_GAMER_1M21 күн бұрын
Cost acc 1 unit 4 na video jova mate ketalani membership lav to chale
@hraccounting24721 күн бұрын
Sem 3 4
@mayurrabari473010 күн бұрын
સર છેલ્લે સિલેબસ ક્યારે અપડેટ થયો તો ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ માં? જો હું તમારા જુના ફાઈનાન્સિયલ એકાઉન્ટિંગ ૧ ના વિડિયો જોવું તો એ પણ ચાલે ને પરીક્ષામાં?
@hraccounting24710 күн бұрын
kzbin.info/www/bejne/ZpDWn2iprdadpMk
@mayurrabari473010 күн бұрын
@hraccounting247 Thank you so much sir, you deserve more than 6.44k subscribers, and you are underrated sir. તમે એક્શનલ સ્ટુડન્ટ ની મદદ કરો છો, અમે કોલેજે જઈ શકતા નથી ફાઇનાન્શિયલ રીજન થી પણ આજે તમારી ચેનલ જોઈ મજા આવી ગઈ. મારે ધોરણ 12 માં 73% છે પણ હું કોલેજ નથી જઈ શકતો તેના કારણે મારે મોસ્ટ ઓફ સેમ માં બે કરતા વધારે કેટી છે પણ હવે હું કામ કરવાની સાથે સાથે તમારા વિડીયો પણ જોતો રહીશ. Once again thankyou