મને તો ક્યારેક એવું થાય આ કોભાડી નેતાઓ સુ મોઢું લઈ દીબેટ માં જતા હસે.... 😂😂😂😂
@ajaymakwana30043 жыл бұрын
પરીક્ષાઓ જે સંસ્થા લે છે તેમાં જ્યા સુધી નેતાઓ અઘ્યક્ષ પદ સંભાળશે ત્યાં સુધી આવા જ કૌભાંડો ને ભ્રષ્ટાચાર તો થતો જ રહેવાનો હું કોઈ પક્ષમાં માનતો નથી પણ હવે તો આ સરકારનો સત્તાનો નશો ગુજરાતની જનતા અને યુવાનો અને યુવાનોના વાલીઓને ઉતારવો પડશે તો જ બાળકોનું ભવિષ્ય ઊજળું જોઈ શકશે જય હિંદ જય ભારત
@patelpratik94553 жыл бұрын
Bધી જ પાર્ટી ના નેતા એવાજ,સામ્યવાદી સરકાર હવે જરુરી
વાહ સરસ મેડમ આવી જ રીતે મુદ્દા ઉઠાવતા રહો અને આ લૂંટારું નેતા ઓ ને ભાન કરાવતા રહો ધન્યવાદ
@bhaveshsolanki11343 жыл бұрын
Veri nice ankar salute che
@H.Pjethava Жыл бұрын
બોહૂત દુઃખની વાત છે મએડમ સાહેબ
@patelhasmukhbhai7380 Жыл бұрын
દેવાશીબેન આ જાડી જીભ વાળા ને કોઈ ફેર પડતો નથી. બેન તમારાં અને હરિભાઈ દેશાઈ જેવા સાચા માણસને ખુબખુબ અભિનંદન.
@somabhaikaharadi36963 жыл бұрын
Salute to Great Sandesh and Brave Devanshi Madam
@magandesai54913 жыл бұрын
દેવાંશી મેડમ તમારી ૧૦૦% સાચી વાત છે. પણ અહીંયા કોઈ સાંભળતું નથી
@jaydevkhuman28183 жыл бұрын
Appreciate you devanshiben .....so bravely speaking
@mukeshPatel-yb2yy3 жыл бұрын
ગરીબઅને હોશિયાર વિધા્થીઓની સરકારને હાય લાઞસે
@kaileshthakor24863 жыл бұрын
સરકાર ને ધરભેગી કરો
@jashuthakor68573 жыл бұрын
આભાર બેન સાચી વાત મો હંમેસા સાથ આપજો
@ravichavda40583 жыл бұрын
સાચી વાત છે....
@prakashparmar46163 жыл бұрын
સરકાર નો કોઈ ફરક નથી પડતો કેમકે એમને પણ ખબર છે કે આપણે પણ સેટિંગ થી આવ્યા છીએ
@actejani72263 жыл бұрын
"મારો કિંમતી અને પવિત્ર મત તો માત્ર ને માત્ર ભાજપને જ" 🤣😂🤣😂😃 વારંવાર બહુમતી થી ચૂંટવા વાળા અમે વિદ્યાર્થીઓ જ અને ખેડૂતો છીએ. અને જોઈ લો આજે અને આજના દિવસે વિદ્યાર્થીઓ અને ખેડૂતો ની હાલત.
@jayprakashchauhan81383 жыл бұрын
Bjp ne su kehvu થાકી ગયા આમના થી
@actejani72263 жыл бұрын
@@jayprakashchauhan8138 થાકી નથી ગયા અમે તો મરી ગયા છીએ. હવે બહાર પરીક્ષા દેવા જઈએ છીએ તોય બીજાની પાસેથી પૈસા લઈને જઈએ છીએ.
@malibendivraniya89933 жыл бұрын
Evm j emni che jema vote aapiye pan jay to bhrastachari janta party ma
@actejani72263 жыл бұрын
@@malibendivraniya8993 સાચી વાત છે.
@bestchannel6643 жыл бұрын
@@actejani7226 😭😭😭😭
@chavdamahendra55203 жыл бұрын
આખલા નથી ખૂટિયા છે
@spdavespdave73453 жыл бұрын
પરીક્ષા ની વાત કે જવાબ તો સરકાર ના તમામ મંત્રીઓ ની જવાબદારી છે
@makavananarsih41823 жыл бұрын
જે નોકરી પૈસા દેય ને લેય સે સે નોકરી કેવી કરશે એતો પૈસા ભેગા કરે છે કોય કામ નથી કરતું નથી.
@sbsolanki55473 жыл бұрын
બેન તમારી વાત સાચી છે ખાતા નથી કે ગરીબ ને ખાવા દેતા નથી રુપિયા વાળા જ ખાય છે
@chavdamahendra55203 жыл бұрын
ईवीएम बैन करना होगा
@rampurakaammeh_7553 жыл бұрын
Sandesh news well done
@Rahul_Gauswami3 жыл бұрын
Always Support to You Maulik Sir🙏🏻
@sudhirbhaipatel4953 жыл бұрын
OOo
@chavdamahendra55203 жыл бұрын
Very good
@ananddigitalbk33203 жыл бұрын
વાહ બેન તમે એકદમ સાચી વાત કરી તમે આખી સરકાર બ્રષ્ટાચારી છે
@bhavikakachia2623 жыл бұрын
Thank you devsnshi ben..... Aa loko ne distrub to ame karishu election maaa
@rohithkumarpatel23243 жыл бұрын
Ha.. Ae aa vakhte vote apva j nai javnu atle khbr pde ke distrub kevo thy amne
@hiteshkathrotiya59563 жыл бұрын
મંતી પદ ના લાયક નથી આવા ઉજા વિભાગ સુ કરે
@jayjoshi4443 жыл бұрын
ધન્યવાદ... દેવાંશી બેન
@prajapatisuresh91723 жыл бұрын
Very good sreasta patarkar ben Very good ben tame janta no Awaj buland karo cho koy dar vina .....i salute mem....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🥉🏅🏅🏅🏅🏅🎖️🥉🏅🎖️🎖️🎗️🥈🥈🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🎖️🎖️🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥈🏆🏆🏆🏆🏆📢📢📢⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@chaudharykamlesh80263 жыл бұрын
ગુજરાત માં સરકારી ભરતી મજાક છે 😭
@AmitSolanki13 жыл бұрын
વાત સાચી છે ભાઈ
@chandarvadiyaamit28023 жыл бұрын
Sachi vat che bhai
@Jayraj21211 ай бұрын
BJP na Raj ma bharti ek ramt che.
@venkateshbalaji32433 жыл бұрын
ઊર્જા વિભાગ ની આજ સુધી લેવાયલી દરેક એક્ઝામ માં ગોટાળા થયેલા જ છે .ભાઈ
@spdavespdave73453 жыл бұрын
આ લોકો વિકાસ ની જ કરશે
@thakorsandip59223 жыл бұрын
Thanks🙏 sandesh news📰
@bharat_kumar57793 жыл бұрын
Thanks devanshi ben
@sarhadiashmita3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન આપશ્રી ને દિવાનજી શંદેસના સ્ટુડિયો માં આપ સરકાર શ્રી ને કહી રહ્યા છો, આપને મારા લાખ લાખ સલામ અને અભિનંદન "દિવ્યાંગ ન્યૂઝ " પ્રતિનિધિ સુઈગામ તાલુકા
@Rudra962453 жыл бұрын
Good...Good...Good...Sandesh news good work
@Basic_Electrical_Fundamental3 жыл бұрын
Khub sars sandesh
@rajeshrathod59893 жыл бұрын
દેવાંશી ✍️✍️✍️✍️
@chavdamahendra55203 жыл бұрын
ईवीएम में मोदी की जान बसी हुई है
@nihalhala57953 жыл бұрын
Devanshi Ben bhukka bolavi didha Great work of media Thank you ben
@manmeetsingh29213 жыл бұрын
મિત્રો ભાજપ ની સરકાર ને આ વખતે ગમે તેમ બહાર કરો
@ernestkant19843 жыл бұрын
Amrish dare Congress zindabad
@shaileshjithakor27503 жыл бұрын
ખુબ સરસ શ્રી દેવાંશી બેન
@patelsagar983 жыл бұрын
આ ડફોડમંત્રી ને ac-dc શું છે એ પણ નઈ ખબર હોય
@RrahulParmar-373 жыл бұрын
Ha ha ha 😂😂😂
@pareshgandha2527 Жыл бұрын
Good news 100% benifit live news 2023 to all piblic & student like all the best work all my gujrat sarkar with goverment watch
@pankajjethava31273 жыл бұрын
Khub saras sandes news
@जयभवानी-ज4र3 жыл бұрын
આનો હિસાબ કિતાબ 2022માં મળશે
@rushiraval86033 жыл бұрын
Good & true Ankaring Best wishes, like
@jitendravaghela13153 жыл бұрын
ખૂબ સરસ, દેવાંશીબેન.
@JayPatel-ir1is3 жыл бұрын
Congress Pakistani party AAP Pakistani party 🇵🇰🇵🇰🇵🇰💚💚💚🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰💚💚💚
@zalaharpalsinh37443 жыл бұрын
To pan hu pakistan ne vote આપવા તૈયાર 6u
@bambavipul88863 жыл бұрын
Thank you devanshiben ! samanya nagrikoni taklifone ane samvedna ne vachha apva badal...khub khub abhar devanshiben!
@khandvibhavesh.92063 жыл бұрын
... તમારી વાત એકદમ સાચી સે...
@shubhampaliwal35183 жыл бұрын
Thanks to Sandesh, to put this agenda 👏 as a priority.
@virambhaisolanki2871 Жыл бұрын
¹p
@mjvankar0073 жыл бұрын
Salute to yuvrajsinh jadeja
@prajapatisuresh91723 жыл бұрын
Very good sandesh news,👍👍👍👍👍👍👍👍👍👍👍
@dharmavirsinhchauhan95803 жыл бұрын
સંદેશ હંમેશા સત્યની સાથે છે મને સંદેશ અને દેવાંશી બેન પર ગર્વ છે
@bhavinkanjiya15663 жыл бұрын
વાર્તા એ વાર્તા😂 ...true true
@ankitninama27653 жыл бұрын
Good work sandesh media
@baldevbhairathod7143 жыл бұрын
અત્યારે. સરકાર પૈસા લઈને બે પટેલ અને ચૌધરી સમાજ માણસો નોકરી આવે છે
@munnathakor51613 жыл бұрын
ભસટાચાર કરી ભેગુકરનારા આ લૌકોને કોઈ ખાનારા નથી।હોતા ચીતા ન કરો ઉપર વાણો બધુજ જુવેછે
@GohilBapu40353 жыл бұрын
Bs aavi rite media support kre e j sachu che thanks sandesh media
@jivneshparmar18743 жыл бұрын
દેશ બસાવો અને ભાજપ ને ભગાઙો
@jashuthakor68573 жыл бұрын
પહેલીવાર તમારા જેવી પત્રકાર જોયા એ સિહણ। ગુજરાતની
@ajayvasava3783 жыл бұрын
અમરીશ ભાઈ ખૂબ સરસ ....સાચી વાત છે 100...%
@hadanimunnabhai16323 жыл бұрын
આ વખતે ચોક્કસ સરકાર બદલાશે અને યુવા મુખ્ય મંત્રી બને