Рет қаралды 5,676
નમસ્કાર ગુજરાત આજનાં મુખ્ય સમાચાર ની અંદર આપણે જાણીશું તો રાશનકાર્ડ ધારકો માટે પાંચ મોટી માહિતી, તો નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 ને લઈને મોટા સમાચાર, ખેડૂતોના હિતમાં બે મોટા નિર્ણય, જુના બેંક ખાતા ધારકો ધ્યાન આપે, 19 માં હપ્તાની તારીખ, એકસીડન્ટમાં દોઢ લાખની તાત્કાલિક સહાય, 2025 માં ડ્રાઈવિંગ લાઈસન્સ માં મોટો ફેરફાર તો ખેડૂતો માટે નવી યોજના શરૂ, ગુજરાતના લાખો લોકો ને ઉપયોગી એવા મુખ્યમંત્રીના 6 મોટા નિર્ણય, ખેડૂતોને 20000 ની સહાય, વાહન ચાલકો માટે નિતીન ગડકરી નું મોટું એલાન, કૃષિમંત્રીની મોટી જાહેરાત, કેન્દ્ર સરકારની 5 મોટી જાહેરાત, 12 પાસ ને 6000 રૂપિયા, રેશનકાર્ડ ધારકો 30 તારીખ છેલ્લી, હવે જમીનનું બનશે આધાર કાર્ડ, તો RBI ની મોટી જાહેરાત, ખેડૂતોને 50% સહાય યોજના, હવે રેશનકાર્ડ ધારકોને પણ મળશે 500 માં ગેસ, તો 2.5 લાખ લોકોને નહીં મળે 2000 રૂપિયા અને દેવામાફી નાં સૌથી મોટાં સમાચાર જાણીશું આજના આ વીડીયો ની અંદર....
#khissu #gujaratinews #aajnasamachar
#khedut_samachar #aajna_taja_samachar
#બજારભાવ #બજારભાવનીમાહિતી #ખેડૂત_સમાચાર
@KhissuNews @RakhDeL @ikhedutNews
#khissu #aajnasamachar #ગુજરાત_સમાચાર #khedut_samachar #khedut #aajna_taja_samachar #ખેડૂત_સમાચાર #adharcard #khissu_viral_news #ખેડૂત