અમારે જામનગરમાં એમ જ રેડે રેડે આવે છે સાડીમાં બહુ સરસ લાગો છો બેન હું જામનગર થી વંદનાબેન શિવ પણ ક્યુટ ક્યુટ લાગે છે🥰🥰🥰
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok વંદનાબેન thank you ♥️😘😘
@geetajoshi23282 ай бұрын
જય આવણ માં બધા ને જય શ્રી કૃષ્ણ અમે પોતેય એક વાર જયાય આ આયવા છયે દ્વારા કા સાઈડ આવ્યું છે આવણ માં નુ જય આવણ માં
@KaranwithKiranVlogs2 ай бұрын
જય આવડ માં 🙏 આ મંદિર અમારા ગામમાં જ છે 😊
@champaparmar8412Ай бұрын
કિરણ બેન તમારા ગામ નું નામ શું છે
@KaranwithKiranVlogsАй бұрын
@@champaparmar8412 રાણા વડવાળા
@ManjulabenParekh-r6u3 ай бұрын
કિરણબેનવિરમભાઉનિવીડીયોમાજીતભાઈકેમનથીઆવતા
@KaranwithKiranVlogs3 ай бұрын
જીતભાઈ નવરા હોય ત્યારે આવે ટાઈમ ન હોય તો ન આવે 😊
@HeenaDudhaiya3 ай бұрын
Kiranben tame sami k fully automatic washing machine lai lo tamari pani ni suvidha mujab and budget mujab jethi tamaru kaam thodu ochhu thai jay and tamne extra work mate time pan male . Varsad ma pan saru rahe.kapda jaldi dry pan thay jay.
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok પણ પછી અમે સાવ નવરા થય જાશું 😅😅😅
@HeenaDudhaiya3 ай бұрын
Ha kiranben e pan che ho.
@Jasmitab-ow9ve3 ай бұрын
Sis tame kok di sadi peyri che atle alg j lago cho m to tamne adi sadi ma joy che pan gujrati sadi ma peli vaar joi
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok સાચી વાત છે હું વધારે આડી સાડી જ પહેરું
@MitabenGosai3 ай бұрын
તમારું મકાન કેટલું સરસ સે વાડીએ રહેવાની કેવી મજા આવતી આવતી હશે અમને એમ થાય કે તમારી પાસે રેવા આવતા રે કેવા સરસ મકાન સી
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you 😊 haa mita Ben વાડીમાં રહેવાની બહુ મજા આવે
@જાગરૂતીબરાય3 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏
@KaranwithKiranVlogs3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય પીઠડ માં 🙏
@Userdr.priti19853 ай бұрын
શિક્ષણ જગત માં શિવું ના પ્રથમ કંકુ પગલાં શુભકારી મંગળકારી કલ્યાણકારી નીવડે.ખૂબ સરસ અભ્યાસ કરી શીવું પપ્પા ની જેમ ઉચ્ચ પોસ્ટ પર મુકામ બનાવે એવી અભિલાષા.પ્રવેશ ઉત્સવ સાચા અર્થમાં સાર્થક નીવડે.
Jay shri Krishna to all, Kiran you look nice in saree.❤❤❤❤❤
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay shree krishna 🙏 thank you Dina didi ♥️♥️
@gosikano16273 ай бұрын
કીરણબેનતમારૂકયૂગામછે,,હિનાગોસાઈ
@KaranwithKiranVlogs3 ай бұрын
રાણા વડવાળા
3 ай бұрын
Kiran ben Aaj no vlog joy amne amari yad aavi gai.ame mud varvada na chey Atle amare pn amara chokrav na kapda aavad mataji ne chadavana hoy Ame 1yr pela j chadavi gya Tya je baghari kevay Rupareliya ni a amari che.
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok thankyou તો તો તમે અમારા ગામના જ અત્યારે હાલમાં ક્યાં છો 😊
3 ай бұрын
Rajkot
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok
@hetalkumari40973 ай бұрын
ગુજરાતી સાડી મા સરસ લાગે છે
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you so much
@nilupankaj72913 ай бұрын
જય શ્રી કૃષ્ણ સરસ વિડીયો બનાવો છો હુ તમારા વિડીયો સાત આઠ મહિના થી વિડીયો જોવ છુ કિરણબેન તમારા સાસુ છે તે સગા મામી છે હમીરભાઇ એ તમારા ઘરે ઇટરયુ વિડીયો બનાવો તો એ મે આજે જોયા એટલે ખબર પડી હુ રાજકોટ થી નિલમ
@KaranwithKiranVlogs3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 નીલમબેન કેમ છો 😊 haa મારા સાસુ મારા સગા મામી છે thank you ♥️
@RanjanA.Shiyal2 ай бұрын
❤❤❤❤🎉🎉
@dharamshipatel33493 ай бұрын
સીતારામ સીતારામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ ફેમીલી રૂટીન..❤❤... શીવુ so cute ❤❤.. ધન્યવાદ આવજો મહાદેવ હર બેન.
@KaranwithKiranVlogs3 ай бұрын
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏😘😘😘
@gautamsolanki46893 ай бұрын
મેં પણ કલર બુક અને એની ફોર્મ વિતરણ કર્યું કિરણબેન
@KaranwithKiranVlogs3 ай бұрын
અરે વાહ Gautam Bhai આ નાના બાળકો ના ખુબ આશીર્વાદ ફળશે તમને 🥰
@patelnitaben68103 ай бұрын
Kiranbein, tam, shid, mast, lago, choo, nitabeinpatel, banskatha
Bov Chute lago Mane to am tayu pela no short video che Sadi no tame Aaj Sadi pery very nice 🙂😊
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you so much ♥️
@jayamaa74083 ай бұрын
Kamco Ben. Na. Bhai na. Tamar. Baa na.bada. Dayra na Jay mataji na sita ram. Ben. Bay
@KaranwithKiranVlogs3 ай бұрын
Sitaram 🙏 Jay shree krishna 🙏
@JigarGadhvi-l4w3 ай бұрын
Shivu dikaro mast lage aj.bau kam vari ho..😊
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you 😘
@JigarGadhvi-l4w3 ай бұрын
Welcome 🥰...👍
@MayuriGajjar-lm6mr3 ай бұрын
Jay shree krishna nice vlogs sadi ma bov mast lago cho
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay shree krishna 🙏 thank you so much
@KhushalGirnari2 ай бұрын
કિરણ બેન સાડી માં બહુ સરસ લાગો છો
@KaranwithKiranVlogs2 ай бұрын
Thank you so much
@chetanmakwana90223 ай бұрын
કિરણદિદિ કેમ છો સાડી મસત લાગે છે શીવુ બેટા ઢીંગલી કેવી સરસ કયુટ લાગે છે રાજકોટ થી શીવ સાડી
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you so much 😊 Chetan Makwana
@geetabenpatel45893 ай бұрын
Kiran Ben tme sadi ma beutiful lago cho saras
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you so much
@geetabenpatel45893 ай бұрын
@@KaranwithKiranVlogs welcome
@jagrutivadher-j5k3 ай бұрын
Tamara shashu ne yadi dejo hoi kale video salu karo ne tyare shivu ne pan yadi dejo
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok
@rajeshwarichavda57483 ай бұрын
Kiran ame vacation ma tamara ghar pase thi nikdya hata pan morning ma 7 vage nikdya hata aetle tamne heran na karya ane tamaro phone number pan n hato aetle na aavya😊Maro son kaheto hato mummy jaiye pan morning ma na aavya 😊 Tamara gam nu naam Ranavav ke Vadvada chhe? Janavjo.Ame Dwarka aavya hata.Have fari aavishu tyare aavishu 😊
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok જરુર આવજો એમાં શું ભલે ને morning હોય અવાય ને 😊 રાણા વડવાળા
@Userdr.priti19853 ай бұрын
Khub srs Amara Kiran ben Sadi ma original bhartiy nari Lago. Aem pn tme to bv j srs Lago dress ma pn.
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you so much ♥️ Priti ben
@SarojChudasama-i1l3 ай бұрын
Jay dwarka this ben ohhhhhh Aa l to super cute
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay dwarkadhish 🙏 thankyou so much ♥️
@SarojChudasama-i1l3 ай бұрын
Sivu no video aagnvadi ma kyo aetle aapse pchi video bnavo aema mukjo aetle amne jova mle
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok પુછી લયશ 😊
@NIKAHIR-me2pl3 ай бұрын
Kirn didi tamne Sadi bov mast Lage kaym pero to
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you 😊
@malabenpopat43963 ай бұрын
Ram Ram Kiranben Gharna Badhane Kiranben Tamne Saadi Khubaj Saras Laage Che
@KaranwithKiranVlogs3 ай бұрын
રામ રામ સીતારામ 🙏 thank you માલાબેન
@kaushaliyabensavsani6993 ай бұрын
Hasmukha bhabhi hamna Kem dekhata nota kirn yade aapje
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok હમણાં જેઠાણી કામમાં પડી ગયા હતા 😅
@jagrutivadher-j5k3 ай бұрын
Peli comments mari hu 4.45 vat joy ne byethi ke peli comments hu j kri hu rajkot thi jagu
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok jagu ben thank you so much ♥️
@dhanjibhaigami15423 ай бұрын
કીરણબેન વરસાદમોકલોયયા
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok
@damjisonagara71703 ай бұрын
Jay Mataji Ati Sundar Video Derani jethani ni moj kari ho baki Tame pan Dadi ma Ak dam Mast lago cho kiyarek kiyarek Sadi ma video banavavo jaye Saras lage ❤ Har Har Mahadev ❤
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay mataji 🙏 kuhb kuhb aabhar 😊 har har mahadev 🙏
@jiojio3843 ай бұрын
Tmara sasu na jethani amro maher no pervash pero ti tme gnati kay che boli maher ni net
@KaranwithKiranVlogs3 ай бұрын
અમે ઘેડિયા કોરી છે અને અમારામાં કાપડું ઢારવુ ઓઢણું પહેરે છે 😊
@minaxiluhar91493 ай бұрын
Jay shree krishna, Kiran, sadi bahu mast lage che.
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay shree krishna 🙏 thank you
@Hirenmadlani3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Rkbudhelvlogs3 ай бұрын
Jay dawarikadhis
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay dwarkadhish 🙏
@zalazala68083 ай бұрын
Kiranben tamne sadi bov mast lage che
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you 😊
@JigarGadhvi-l4w3 ай бұрын
Jaymataji 😊jsk 😊..
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay mataji 🙏
@dhanlaxmisurya17663 ай бұрын
Aaj toh Sadi ma mast Lago Cho Kiran ben ❤
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you so much ♥️
@Anil_naitri_vlog3 ай бұрын
Sadi mast lage che kirtan ben pn thodok weight loss kari nakho mari jem😊😊
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok thankyou જાગૃતિ બેન
@gorfadhetal56923 ай бұрын
હર હર મહાદેવ કિરણ બેન મસ્ત લાગો સાડી મા
@KaranwithKiranVlogs3 ай бұрын
Har har mahadev 🙏 thank you
@rajeshwarichavda57483 ай бұрын
🥻 sari saras lage chhe so beautiful Kiran 😊
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you so much 😊
@karshansidiodedra37463 ай бұрын
હર હર મહાદેવ
@KaranwithKiranVlogs3 ай бұрын
હર હર મહાદેવ 🙏
@jagrutivadher-j5k3 ай бұрын
Salu video hoy tyare yadi dejo hoo kiran ben hu rajkot thi jagu avo rajkot badhq
@KaranwithKiranVlogs3 ай бұрын
Jigu ben પણ તમારું એક નું નામ લવ તો આમાં બીજા ઘણાંબધાં કહે એટલે આપણે કોમેન્ટ નો એક અલગ વિડિયો બનાવશું એમાં બધાયના નામ આવી જશે 😊
@zalazala68083 ай бұрын
Shivu ne saru favi gyu che aaganvadi ma kevi dodi ne vay jaay avij hoshiyar thai bhanvama avi prathna
@KaranwithKiranVlogs3 ай бұрын
Kuhb kuhb aabhar ♥️
@Vijayshree-m9p3 ай бұрын
Jai shree Krishna masi 💗✨ Kiran didi tme aaje saree ma bovj mst lgo cho ❤❤❤
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay shree krishna 🙏 thank you so much ♥️
@rashikchohan-lz9xs3 ай бұрын
કિરણ બેન સાડી મસ્ત લાગે છે
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you
@jayanayak21413 ай бұрын
Mst video banavjo Kiran ben ❤❤❤
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you 😊
@zalazala68083 ай бұрын
Tame kiranben comment na javab baki rai gya hoy toy time male tyare dai dyo cho bija vlog vara to deta y nathi
@KaranwithKiranVlogs3 ай бұрын
Haa મારે ક્યારેક મોડું થાય પણ રિપ્લે આપું ખરી 😊 તમે વિડિયો જોવા માટે ટાઈમ કાઢો તો અમારે પણ રિપ્લે આપવા જ પડે ને 😊