Janaksinh Sodha | Singer | Full interview |

  Рет қаралды 757

Guj icon

Guj icon

Ай бұрын

Janaksinh Sodha | Singer | Full interview | #banaskantha #motivation #trending #livedayro #bhajan @gujjuloveguru2785 @Guj_icon @ComedyKingKhajurBhai
• Janaksinh Sodha ( Instagram I'd ) :-
janaksinh_s...
• Channel Owner :-
Harsh Vaghela & Navinbhai Dayma
• Instagram:-
→ @Guj_icon guj_icon?ig...
→ Owner:- vaghela6087...

Пікірлер: 14
@amratrajput8878
@amratrajput8878 Ай бұрын
ખુબ ખુબ આભાર ગુજ્જુ આઈ કોન ટીમનો કે આપણા વિસ્તારનું ગૌરવ ને અમારા ભાઈ શ્રી જનકસિહ સોઢા સાથે મસ્ત મજાનું ઇન્ટરવ્યૂ લીધું આભાર 🙏
@vishalsinhgohilofficial3446
@vishalsinhgohilofficial3446 Ай бұрын
બહુ સરસ.. બહુ જ સુંદર આવાજ છે શ્રી લખાપીર દાદા ધરણીધર ભગવાન આપને ઓર સફળતા અપાવે માં સરસ્વતી ની મહેર છે આપ પર. અઢળક શુભેચ્છાઓ..ગુજુ આઈ કોન ટીમ ને પણ ખુબ ખુબ અભિનંદન.જય માતાજી
@JANAKSINH_SODHA
@JANAKSINH_SODHA Ай бұрын
આભાર નવીન ભાઈ ,હર્ષ ભાઈ અને આનંદ ભાઈ મારી કલાને મને જે કાય પણ ગાતા આવડે છે એને રજૂ કરવાનો મને મોકો આપ્યો એ બદલ.....કઈ ભૂલ ચૂક થઇ હોય તો માફ કરજો😊❤️
@j_astatus8921
@j_astatus8921 Ай бұрын
❤❤
@navindayma2047
@navindayma2047 Ай бұрын
આપનો સ્વર ખૂબજ સારો છે.. આપનો અવાજ ખુબજ મધુર છે.. આપના ભજન👌 એક સમય આપની ખુબ મોટી નામના હશે..100% જીવન માં ખુબ પ્રગતિ કરો..એવા શુભ આશિષ.... અઢળક શુભેચ્છાઓ... જય માતાજી 🙏
@Jaydipsuthar09
@Jaydipsuthar09 Ай бұрын
Superhit janakbhai
@amratrajput8878
@amratrajput8878 Ай бұрын
ભાઈ શ્રી જનકસિહ સોઢા ખુબ આગળ વધે ને દેશ વિદેશમાં જેમની નામના બને એવી માં નડેશ્વરી ને દિલથી પ્રાર્થના
@user-vh5gr4pn6s
@user-vh5gr4pn6s Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ગુજ્જુ આઈ કોન ને વાવ થરાદ પંથકના. ઉગતા કલાકારોને ઉજાગર કરવાનુ ભગીરથ કાર્ય કરી રહ્યા છો અને. જનક સિંહ આપણા વિસ્તારનું ગૌરવ છે ભવિષ્યમાં અનેક પ્રગતિ ના શિખરો સર કરે એવી દાદા લખાપીરને પ્રાર્થના
@falgunibenpatel3673
@falgunibenpatel3673 Ай бұрын
Good 👌👌👌
@CheharStudio
@CheharStudio Ай бұрын
સરસ જનક સિહ જીવન માં બહુ જ આગળ વધો અને બહુ જ પ્રગતિ કરો એવી ભગવાન ભોળાનાથ અને માં ભગવતી પાર્વતી ને પ્રાર્થના 🙏🚩 ✍🏼 Owner Of Chehat Studio ( Ar Rajput Asara )
@JANAKSINH_SODHA
@JANAKSINH_SODHA Ай бұрын
આભાર પરમ મિત્ર🤍
@kidskakhajana2815
@kidskakhajana2815 Ай бұрын
Jordar
@itzjaydip1777
@itzjaydip1777 Ай бұрын
Super
@goodpiano2721
@goodpiano2721 Ай бұрын
Jordar ❤
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 155 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН