જનની જીવો રે ગોપીચંદની | Janani Jivo re Gopichandni - Pad 01 | Hemant Joshi |

  Рет қаралды 44,618

Kirtan Bhakti

Kirtan Bhakti

Күн бұрын

Пікірлер: 69
@ShriHariCharitra1008
@ShriHariCharitra1008 11 ай бұрын
ઉષ્ણઋતે અવની ઉપરે, બીજ ન દીયે બહારજી..! ઘન વરહે વન પાંગરે, એમ ઇન્દ્રીય વિશે આકારજી..!! 🙇🏻‍♂️🙏
@heetpatel9177
@heetpatel9177 11 ай бұрын
અતી અદભુત કિર્તન.... પૂર્વેના વૈરાગ્યવાન વ્યક્તિત્વના વારણા 😊🙇🙇🙇💐
@jayantibhaibabariya9602
@jayantibhaibabariya9602 10 ай бұрын
જય સ્વામિનારાયણ કેટલાય સમય થી વિચાર તો કે આ 12 પદ ને કોઈ નું ધ્યાન નહિ પડતું હોય. જે આજે આનંદ થયો
@DhirajlalKotadia
@DhirajlalKotadia 11 ай бұрын
Jay Shree Swaminarayan Ati sundar ❤
@jaymotvani8307
@jaymotvani8307 11 ай бұрын
Jay Shree Swaminarayan 🙏🏻🌹 vaah Kirtan na shabdo adbhut chhe. Bija pado avshaya banavjo🙏🏻
@AshveenJogi-fr1zz
@AshveenJogi-fr1zz 11 ай бұрын
🌟☀️ SUPERB AND NIICE ☀️🌟🙏🍁JAY SHRI SWAMINARAYAN 🍁🙏
@alkeshgohil6580
@alkeshgohil6580 11 ай бұрын
વાહ.... ગોપીચંદ
@ukgurukul
@ukgurukul 11 ай бұрын
🎉 A Unique Kirtan of the Swaminarayan sect. A wonderful work has been done.❤
@naynapansuria4876
@naynapansuria4876 11 ай бұрын
Adbhut vah 👌🏻👌🏻👌🏻super voice God bless you ❤️💚💐Jay swaminarayan 🙏🏻Jay Nishkulanand swami 🙏🏻💖
@chiragsonagara6385
@chiragsonagara6385 11 ай бұрын
Jay Swaminarayan 🙏
@swaminarayannitydarshan
@swaminarayannitydarshan 11 ай бұрын
Super
@KirtanBhakti-SGRS
@KirtanBhakti-SGRS 11 ай бұрын
Thanks
@harikaresohoy8276
@harikaresohoy8276 11 ай бұрын
ખૂબ ખૂબ સુંદર
@DGu-kg5hd
@DGu-kg5hd 11 ай бұрын
Fabulous 👌
@KirtanBhakti-SGRS
@KirtanBhakti-SGRS 11 ай бұрын
Thanks 🤗
@bhaveshchodavadiya4061
@bhaveshchodavadiya4061 11 ай бұрын
❤beautiful happy new song
@maheshbhaivaghasiya3474
@maheshbhaivaghasiya3474 11 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@anjubagohil5674
@anjubagohil5674 11 ай бұрын
👏👏👏Nice singing Kirtan Jay swaminarayan
@chiragramani3411
@chiragramani3411 11 ай бұрын
"This song is so beautiful! I love the soothing melody and the heartfelt lyrics of 'Janani Jivo re GopiChand ni'." I can't get enough of 'Janani Jivo re GopiChand ni'. It's a song that touches the soul and brings a sense of peace."The vocals of Hemant Joshi are absolutely mesmerizing. Such a talented singer!" It's a song that uplifts the spirit "It is a great use of AI to create an Overall Song a Masterpiece. NANDSANTO NE KOTI KOTI DHANYWAD FOR MAKING PRICELESS LYRICS....JAY SWAMINARAYAN👏👏👏👏
@RadhaPatel-yt3lc
@RadhaPatel-yt3lc 11 ай бұрын
Jay Shree Swaminarayan.... Ati sundar kirtan ane aape tene adbhut gavane nyaay aapyo che 👌👌🙏🙏
@sanganibharat4344
@sanganibharat4344 8 ай бұрын
ખૂબજ સરસ રાગ છે
@hemantm.gautami337
@hemantm.gautami337 11 ай бұрын
અદભુત જય શ્રી સ્વામિનારાયણ
@rajeshdobariya1027
@rajeshdobariya1027 9 ай бұрын
जय श्री स्वामिनारायण
@harikrushnastudio7255
@harikrushnastudio7255 11 ай бұрын
અતિ સુંદર
@yogeshbavishi64325
@yogeshbavishi64325 11 ай бұрын
Jay Swaminarayan 🙏🙇🏻
@KDKreAtions_RajputAshish
@KDKreAtions_RajputAshish 11 ай бұрын
વાહ.. અદ્ભુત.🙏🙏🙏
@bhagvanjibhai6539
@bhagvanjibhai6539 11 ай бұрын
ખૂબજ સરસ વાહ! સ્વામીજી
@tejaschaudhari2381
@tejaschaudhari2381 9 ай бұрын
Ati sundar adbhut jay shree swaminarayan 🙏
@sonugondaliya5215
@sonugondaliya5215 11 ай бұрын
Jay swaminarayan ati sundr adbhut
@togadiyadhaval56016
@togadiyadhaval56016 7 ай бұрын
awesome
@manishhadiyal6179
@manishhadiyal6179 10 ай бұрын
Waahhhh 😊Jay Swaminarayan
@kalpanapatel1913
@kalpanapatel1913 9 ай бұрын
Jay Swaminarayan saras kirtan no rag
@chandrikapadsala5148
@chandrikapadsala5148 11 ай бұрын
khub saras adbhut
@tejallakkad6648
@tejallakkad6648 10 ай бұрын
Va va va ખૂબ સરસ
@ranjanvekariya9670
@ranjanvekariya9670 11 ай бұрын
Superb 👌
@KirtanBhakti-SGRS
@KirtanBhakti-SGRS 11 ай бұрын
Thanks 🤗
@BhartiGadhiya-w5y
@BhartiGadhiya-w5y 10 ай бұрын
Jai shree swaminarayan 👏🙏
@rutvikkachhadiya04
@rutvikkachhadiya04 11 ай бұрын
Vahhh swamiji
@mayanksheladiya4136
@mayanksheladiya4136 11 ай бұрын
Wah 👌👌👌
@KirtanBhakti-SGRS
@KirtanBhakti-SGRS 11 ай бұрын
Thanks 😊
@sandipkher2082
@sandipkher2082 11 ай бұрын
Jay Shree Swaminarayan
@kakadiyavinubhai3816
@kakadiyavinubhai3816 11 ай бұрын
JAY swaminarayan
@mukeshkeda803
@mukeshkeda803 11 ай бұрын
Good
@KirtanBhakti-SGRS
@KirtanBhakti-SGRS 11 ай бұрын
Thanks
@priyapatadiya6216
@priyapatadiya6216 11 ай бұрын
No words 😊😊👏
@gaurangsheladiya8629
@gaurangsheladiya8629 11 ай бұрын
❤❤❤
@bhaveshchodavadiya4061
@bhaveshchodavadiya4061 11 ай бұрын
Good nice song
@prathmeshlakhade939
@prathmeshlakhade939 11 ай бұрын
va va va va va .........
@miteshranpariya1422
@miteshranpariya1422 10 ай бұрын
@swaminarayanfans
@swaminarayanfans 11 ай бұрын
Bahut sundar iska meaning kya hai aap krupa kar ke bata sakte hai ya phir description box me likhdijye plzz jay swaminarayan
@hardikdesai5656
@hardikdesai5656 11 ай бұрын
જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ જી; ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગ જી... જનુની꠶ ૧ ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, કહ્યાં કઠણ વચન જી; રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલિયા વન જી... જનુની꠶ ૨ ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી જેણે સોળસેં નાર જી; મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં બા’ર જી... જનુની꠶ ૩ ઊઠી ન શકે રે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદ જી; તેને રે દેખીને ત્રાસ ઉપન્યો, લીધી ફકીરી છોડ્યો ફંદ જી... જનુની꠶ ૪ એવા વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેક જી; ભલા રે ભૂંડા અવનિ ઉપરે, ગણતાં નાવે છેક જી... જનુની꠶ ૫ ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સુત સાઠ હજાર જી; ન રહ્યું નાણું રે રાજા નંદનું, સરવે સુપન વ્યવહાર જી... જનુની꠶ ૬ એવા છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજન જી; દેવ દાનવ રે માનવ મુનિ, સરવે જાણો સુપન જી... જનુની꠶ ૭ સમજી મૂકો† તો સારું ઘણું, જરૂર મુકાવશે જમ જી; નિષ્કુળાનંદ કહે નહીં મટે, સાચું કહું ખાઈ સમ જી... જનુની꠶ ૮
@hardikdesai5656
@hardikdesai5656 11 ай бұрын
જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ જી; ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગ જી... જનુની꠶ ૧ ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, કહ્યાં કઠણ વચન જી; રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલિયા વન જી... જનુની꠶ ૨ ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી જેણે સોળસેં નાર જી; મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં બા’ર જી... જનુની꠶ ૩ ઊઠી ન શકે રે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદ જી; તેને રે દેખીને ત્રાસ ઉપન્યો, લીધી ફકીરી છોડ્યો ફંદ જી... જનુની꠶ ૪ એવા વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેક જી; ભલા રે ભૂંડા અવનિ ઉપરે, ગણતાં નાવે છેક જી... જનુની꠶ ૫ ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સુત સાઠ હજાર જી; ન રહ્યું નાણું રે રાજા નંદનું, સરવે સુપન વ્યવહાર જી... જનુની꠶ ૬ એવા છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજન જી; દેવ દાનવ રે માનવ મુનિ, સરવે જાણો સુપન જી... જનુની꠶ ૭ સમજી મૂકો† તો સારું ઘણું, જરૂર મુકાવશે જમ જી; નિષ્કુળાનંદ કહે નહીં મટે, સાચું કહું ખાઈ સમ જી... જનુની꠶ ૮
@rutvikkachhadiya04
@rutvikkachhadiya04 11 ай бұрын
Original dhal ma aavu first time hashe
@hardikdesai5656
@hardikdesai5656 11 ай бұрын
😢🎉 adabhut
@rajahya
@rajahya 11 ай бұрын
What does it mean ? Is it relevant to Modi...ification
@KirtanBhakti-SGRS
@KirtanBhakti-SGRS 11 ай бұрын
Even the great kings and great kings have left their homes to worship God and we too have gone to God
@rajahya
@rajahya 11 ай бұрын
​@@KirtanBhakti-SGRSyes modiji has too😮
@rdudhat
@rdudhat 11 ай бұрын
Jay Swaminarayan….🙏🙏
@jagdishkorat7405
@jagdishkorat7405 11 ай бұрын
Jay swaminarayan 🙏
@shreeganeshsalespune171
@shreeganeshsalespune171 11 ай бұрын
Jay swaminarayan 🙏💐🌺❤️❤️
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 11 ай бұрын
Jay shree swaminarayan
@harsha1742
@harsha1742 10 ай бұрын
Jay swaminarayan
@smitparadva6101
@smitparadva6101 11 ай бұрын
Jay Swaminarayan 🙏🏻🙏🏻
@dmgohil6565
@dmgohil6565 11 ай бұрын
Jay shree swaminarayan 🙏🙏🙏
@rameshnandaniya4905
@rameshnandaniya4905 7 ай бұрын
Jay Swaminarayan
@kishanpatel5490
@kishanpatel5490 10 ай бұрын
Jay shree swaminarayan 🙏🙏
@bhavnapatel7982
@bhavnapatel7982 6 ай бұрын
Jay swaminarayan 🙏