ભાઈ આટલી સારી ચેનલ અને સારા વ્યુઝ આવે તો પણ કેમ ચેનલ બંધ કરી દીધી
@Samanyknowledge3 ай бұрын
બસ ભાઈ હવે થોડાક દિવસમાં પાછું શરૂ કરું છું, હમણાં મારે થોડોક પર્સનલ પ્રોબ્લેમ હતો એટલા માટે માફી ચાહું છું. પણ હવેથી પાછા વિડિયો બનાવવાનું શરૂ કરું છું તો સપોર્ટ કરતા રહેજો