Janu Solanki | Mali Bewafai | મળી બેવફાઈ | Gujarati Sad song 2024

  Рет қаралды 95,329

POP SKOPE MUSIC

POP SKOPE MUSIC

Күн бұрын

Pop Skope Music & Vitthal Ajani Presents "Mali Bewafai" Gujarati Sad Song 2024. Starring with . Sung by. Music is given by . Lyrics are penned by .
---------------------------------------------------------------------
Janu Solanki | Mali Bewafai | મળી બેવફાઈ | Gujarati Sad song 2024
---------------------------------------------------------------------
To Listen/Download "Mali Bewafai" click on the link below :
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : www.instagram....
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : gaana.com/song...
♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/u/MzKH...
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : www.jiosaavn.c...
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : open.spotify.c...
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : music.apple.co...
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : • Mali Bewafai
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 : rb.gy/kdatu9
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : rb.gy/afq9km
♪ 𝐇𝐮𝐧𝐠𝐚𝐦𝐚 :
♪ 𝐑𝐞𝐬𝐬𝐨 :
♪ 𝐊𝐊𝐛𝐨𝐱 :
🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
Tital : Mali Bewafai
Featuring : Dhruv Joshi, Jay Raval & Kiru Thakor
Singer : Janu Solanki
Lyrics : Raju Thakor
Music : Vijay Dabhi
Director : Jasudev Makwana, Mahesh Raval
Edit : Mahesh Raval
Producer : Vitthal Ajani
Publicity Design : Kanak Ajani
Music Label : Pop Skope Music
©Copyrights : Pop Skope Music
📝 Lyrics Gujarati :-
હો. આજ મળી બેવફાઈ મારું હૈયું રે રોવે છે
હો. આજ તને પ્રેમ કરી મારું હૈયું રે રોવે છે
યાદ રાખજે ઉપર વાળો બધું રે જોવે છે
હો. આજ તને પ્રેમ કરી મારું હૈયું રે રોવે છે
યાદ રાખજે ઉપર વાળો રે રોવે છે
હો બધું મારુ તમે લૂંટી રે ગયા છો ,હસ્તી મારી જીંદગી ઝેર ઘોળી રે ગયા છો...
આજ તારી હારે સબંધ જોડી દિલ મારુ રોવે છે
યાદ રાખજે બધું મારો રોમ રે જોવે છે
હો.. લાડુ લાડુ કરી તમે લાડ રે લડાવ્યા,
હળવે થી હાથ જાલી ખોળામાં બેસાડયા
હો.. મીઠું મીઠું બોલી તમે નજીક મારી આવ્યાં, નજીક આવ્યા ને તમે અમને ભરમાવ્યાં
હો. મને મારા રૂપને તમે કરતા પ્રેમ , મારે થયું થશે સેમ ટુ સેમ...
આજ પ્રેમ માં મને પસ્તાવો ઘણો બધો થાય છે
આજ લોહીના આંશુ ઓખો રોવે છે...
હો.ખુદથી વધારે ભરોશો તારા પર કર્યો તો, મારો મારો કઈ ને દિલમાં મારા રાખ્યો તો
હો. જીવથી વધારે તને ગોડા મેં ચહ્યોતો
ભગવાન પૂજશે એવું દિલથી માન્યો તો...
હો. બેવફા બની તે બતાવી તારી જાત, અધઃ વચ્ચે સાથ છોડી મારી ગયો મને લાત
યાદ રાખજે ઉપર વાળો બધું રે જોવે છે
હો. આજ તને પ્રેમ કરી મારું હૈયું રે રોવે છે...
📝 Lyrics English :-
Ho. Aaj Mali Bewafai Maru Haiyu Re Rove Che,
Ho. Aaj Tane Prem Kari Maru Haiyu Re Rove Che...
Yaad Rakhje Upar Valo Badhu Re Jove Che
Ho. Aaj Tane Prem Kari Maru Haiyu Re Rove Che,
Yaad Rakhje Upar Valo Re Rove Che...
Ho Badhu Maru Tame Luti Re Gaya Cho, Hasti Mari Jindgi Zer Gholi Re Gaya Cho...
Aaj Tari Hare Sabandh Jodi Dil Maru Rove Che,
Yaad Rakhje Badhu Maro Rom Re Jove Che...
Ho. Ladu Ladu Kari Tame Laad Re Ladavya,
Halve Thi Hath Jali Kholama Besadya...
Ho. Mithu Mithu Boli Tame Najik Mari Aavya, Najik Aavyna Ne Tame Amne Bharmavya...
Ho. Mane Mara Roop Tame Karta Prem, Mare Thayu Thase Sem To Sem...
Aaj Prem Ma Mane Pastavo Ghano Badho Thay Che...
Aaj Lohi Na Aashu Ankho Rove Che...
Ho. Khud Thi Vadhare Bharosho Tara Par Karyo To, Maro Maro Kai Ne Dilma Mara Rakhyo To
Ho. Jiv Thi Vadhare Tane Goda Mein Chayoto,
Bhagvan Pujshe Evu Dil Thi Manyo To...
Ho. Bewafa Bani Te Batavi Taari Jaat, Addh Vache Sath Chodi Mari Gayo Mane Laat...
Yaad Rakhje Upar Valo Badhu Re Jove Che,
Ho. Aaj Tane Prem Kari Maru Haiyu Re Rove Che...
#MaliBewafai #janusolanki #sadsong #gujaratigeet #gujaratinewsong #bewafa #newsong
𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.
Please "Subscribe" on this Link for more Videos.
/ popskopemusic
We are glad that we meet virtually on KZbin through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Pop Skope Music
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
-------------------------------------------
𝐄𝐧𝐣𝐨𝐲 𝐚𝐧𝐝 𝐬𝐭𝐚𝐲 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 :
-------------------------------------------
► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / popskopemusic
►𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / popskopemusic
►𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : ...
► 𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :b.sharechat.co...
❤Like Share And Follow Fast...💞
#PopskopeMusic #GujaratiGeet #gujaratiSong #gujaratinewsong
Mali Bewafai
Janu Solanki New Song
Janu Solanki 2024 Song
Janu Solanki Song
Janu Solanki Sad Song
Gujarati Sad Song
New Gujarati Song
Bewafa Song
Janu Solanki Bewafa Song

Пікірлер: 28
@rdxbrotherff866
@rdxbrotherff866 7 ай бұрын
ફુલ સપોર્ટ સુરાણા વાળા નો
@BharatBharwad-j6k
@BharatBharwad-j6k Ай бұрын
એક નંબર સોંગ હો
@maganvadechavadecha6799
@maganvadechavadecha6799 7 ай бұрын
👌👌👌
@RoyalRajdhani-iy620rx
@RoyalRajdhani-iy620rx 7 ай бұрын
❤❤❤❤❤
@shaktidigitalpalanpur
@shaktidigitalpalanpur 7 ай бұрын
nice mahesh bhai song
@joganiofficialchangda6389
@joganiofficialchangda6389 7 ай бұрын
વિરચંદ ચાંગડા તરફથી ફૂલ સપોર્ટ કરે છે
@manjulasolanki5561
@manjulasolanki5561 7 ай бұрын
Jay mataji super song
@thakorvasan
@thakorvasan 6 ай бұрын
Nice song ❤️
@vanarajsing9040
@vanarajsing9040 5 ай бұрын
જેય માતાજી બેન
@parweendevipuzak3701
@parweendevipuzak3701 7 ай бұрын
જાનુ સોલંકી નું ખુબ સરસ સોંગ છે
@પેળાજીઠાકોર
@પેળાજીઠાકોર 7 ай бұрын
પ્રહલાદ ઠાકોર ટેરોલ તરફથી ફૂલ સ્પોટ, જય માતાજી 💚
@Dead_ghost_boss
@Dead_ghost_boss 7 ай бұрын
Balaraam location
@nareshrkataraofficial801
@nareshrkataraofficial801 7 ай бұрын
પ્રેમ માં હમેશા પસ્તાવો જ થાય છે આ સોંગ કેટલા ને ગમ્યું કોમેન્ટ કરો. જય મેલડી
@sethajithakor6122
@sethajithakor6122 7 ай бұрын
@mayurdigital4730
@mayurdigital4730 7 ай бұрын
મજા ના આવી સોંગ માં
@Rinku_Thakor_official_
@Rinku_Thakor_official_ 6 ай бұрын
Singar Rinku Thakor official tarafthi full spots 🎉🎉
@jayshaktimastudio4371
@jayshaktimastudio4371 7 ай бұрын
લાયા મજબુત સોંગ લાયા જીઓડયુન મુકાવો તમારા સોંગ માં પલસર બાઈક નો હોર્ન વાગે એનો પન જીઓડયુન મુકાવો
@nareshrkataraofficial801
@nareshrkataraofficial801 7 ай бұрын
હા મોજ હા Alll friend support Karo Like share subscribe comment karo
@ભરતમેટાળીયા-દ5વ
@ભરતમેટાળીયા-દ5વ 7 ай бұрын
સ; રમણ 😊😮
@pravinsinhvaghela9874
@pravinsinhvaghela9874 7 ай бұрын
Nice ❤❤❤❤ song❤❤
@AmitThakorOfficial0
@AmitThakorOfficial0 7 ай бұрын
Full spot
@jituvaghela9855
@jituvaghela9855 7 ай бұрын
વાત નથી પુરો સપોર્ટ જય માતાજી
@anaji_bhordu_7024
@anaji_bhordu_7024 7 ай бұрын
અનાજી‌ ભોરડું તરફથી ફુલ‌ સપોર્ટ જય માતાજી
@vasubhilભીલ
@vasubhilભીલ 5 ай бұрын
❤😂❤😂😂❤😂😂😂😂🎉😊😂😂❤❤😂 4th year ei ta na hi nahi
@vijaykatariya95
@vijaykatariya95 7 ай бұрын
So ❌ cho
@RajendraChauhan-ls2jh
@RajendraChauhan-ls2jh 5 ай бұрын
😢😢😢😢😢
@thakorvasan
@thakorvasan 6 ай бұрын
Nice song ❤️
@MakwanaBhavesh-fr4cb
@MakwanaBhavesh-fr4cb 6 ай бұрын
એકદમ સુપર જાનુ
NAJAR BHARI JOTA NATHI / JANU SOLANKI / gujrati song #song #vishwasstudiofagvel
9:27
Vishwas Studio FAGVEL
Рет қаралды 1,2 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН
ASHOK THAKOR NONSTOP BEWAFA SONG 2021 @Nehal Studio
22:37
Nehal Studio Official
Рет қаралды 4 МЛН
Janu Solanki - Ame Pan Prem Bewafa Ne Karyo To
6:08
STGujaratVEVO
Рет қаралды 116 М.
Dalade Marya Dankh Gojaran
6:45
Release - Topic
Рет қаралды 1 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН