Рет қаралды 1,092
Jatashankar | Girnar | Junagadh | Gujarat | Most Beautiful Jungle in Monsoon #monsoon #jungle #mountains #girnar #waterfall
Featured People in This Video:-
01) Harshal Chotaliya
02) Sagar Gajera
03) Chintan Dudhrejiya
👇👇👇👇👇👇--:Location:--👇👇👇👇👇👇👇
maps.app.goo.g...
સ્થળ વિશે થોડુ:-😊❤️
ગિરનાર તળેટીમાં આવેલા લોર્ડ નોથકોર્ટ (ઈ.સ.1897) તળાવ પાસેના ડાબી તરફ જતા રસ્તેથી જટાશંકર મહાદેવના મંદિરે જવાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તેમજ શિવરાત્રી અને શ્રાવણ માસ, લીલી પરિક્રમા વખતે અહીં હજારોની સંખ્યામાં મહાદેવના ભક્તો ઉમટી પડે છે. માત્ર જૂનાગઢ શહેરમાંથી નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અહી ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળે છે.
કારણ કે, ગિરનારની ગોદમાં અને રમણીય વાતાવરણમાં આવેલું એવું શિવનું મંદિર ભવનાથમાં એવું છે, જ્યાં ભક્તોને દર્શન સાથે પરિવાર સાથે હરીફરી શકે તેવું ઉત્તમ સ્થળ છે. ભરતવન, શેષાવન જવાની પાકી સિડી આવી જાય છે. આ રસ્તે વચ્ચે વચ્ચે સેવાભાવી લોકોએ પરબ પણ બંધાવેલ છે. આગળ જતા ભરતવન-શેષાવન જવાની સીડી છોડીને જમણી તરફ જંગલમાં વલી કેડીના રસ્તે જટાશંકર પહોંચાય છે.
આ કેડીએ પણ કુદરતી પથ્થરોમાં ભક્તજનોએ એરો માર્ક કરેલા છે. તેથી ભક્તો ભૂલા પડ્યે સહેલાઇથી મહાદેવ પાસે પહોંચી જાય છે. જટાશંકરને ગંગેશ્વર નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ગિરનાર ઉપર ગંગા વહે છે તે ગંગા જ છે એટલે ગંગેશ્વર મહાદેવ. ચોમાસામાં તો પાણીનો પ્રવાહ એવો હોય છે કે, મહાદેવનું સ્થાપન 4-4 ફૂટ જેવી લાંબી પહોળી નાની ગુલમાં છે અને શિવલિંગ અડધા એક ફૂટનું છે. ત્યાંથી પાછળ ભોયરું જતું હોવાની લોકવાયકા છે. હાલ તો આધુનિક ટાઈલ્સ જડેલ 20-25 ફૂટ ઊંચું મંદિર બાંધેલ છે, અને મહાદેવ પશ્ચિમાભિમુખ છે.
જટાશંકર મહાદેવની પાછળના ભાગે ચામુંડા કહેતા ત્રિપુરાસુંદરીનું મંદિર છે. જે મંદિરવાળી જગ્યાએ પહેલા માત્ર વચોવચ કુદરતી પથ્થરની સુતેલી અવસ્થાવાળી 5.3 ફૂટની મૂર્તિ હતી જેને ચામુંડા માતાજી માનીએ પછી મહંતોએ રસ લઈને તેના ઉપર ઓરડા આકારનું ધુમ્મટ વિનાનું મંદિર છેલ્લા દશકામાં બાંધ્યું છે. જેમાં વચ્ચે કુદરતી મૂર્તિ છે. અને ફરતી બાજુના ગવાક્ષોમાં દશ મહાવિદ્યા સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં જે તે વિદ્યાની મૂર્તિ અને તેની નીચે દરેક દેવીના યંત્રો મુકવામાં આવેલ છે. જે દશ મહાવિધાઓ મહાકાળી, તારા, પોડશી ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ઘુમાવટી, બગલામુખી, માતંગી અને કમલા માતાજી આમ દશ મહાવિદ્યાઓ છે. આ મહાવિદ્યાને આ વિષયના જાણકાર અને જ્ઞાતા એવા જટાશંકર હાલના મહંત પૂર્ણાનંદજી ગુરુ બાલાનંદજીએ વિકસાવી યંત્રો સહિતનું આ રૂપ આપ્યું છે. જે કદાચ ગુજરાતનું પ્રથમ મંદિર છે.
Related Tags:-
jatashankar dham
jatashankar
jatashankar mahadev
jatashankar waterfall
jatashankar temple
jatashankar junagadh
jatashankar pachmarhi
jatashankar waterfall junagadh
jatashankar mandir
junagadh jatashankar
jatashankar chhatarpur
junagadh girnar jatashankar
junagadh jatashankar mahadev
jatasankar junagadh
jatashankar mp
jatashankar song
jatashankar dhodh
jatashankar video
jatashankar wasali
jatashankar mahadev temple
jatashankar mahadev junagadh
jatashankar mahadev mandir
junagadh jatashankar mahadev
jatashankar mahadev mandir junagadh gujarat,jatashankar mahadev temple junagadh gujarat
jatashankar mandir
jatashankar mahadev vlog
jatashankar mahadev video
જટાશંકર
જટાશંકર મહાદેવ જુનાગઢ
જટાશંકર મંદિર
જટાશંકર જૂનાગઢ
જટાશંકર મહાદેવ
જટાશંકર જુનાગઢ
જટાશંકર ની અખંડ મોજ
જટાશંકર ગિરનાર જૂનાગઢ
junagadh
જટાશંકર મહાદેવ
વાંદરા જટાશંકર ગિરનાર જૂનાગઢ
જટાશંકર મહાદેવ મંદિર ગિરનાર પર્વત
જટા શંકર
જટાશંકર
jatasankar waterfall junagadh 2021
rahul vala vlogs
જટાશંકર કેમ લોકોના ટોળા ને ટોળા જોવા મળ્યા
bhavnath
girnar
jatashankar junagadh 2022
jatashankar junagadh 2024
જટાશંકર જૂનાગઢ 2024
ગિરનાર
ગીરનાર
ગીરનાર પર્વત
જૂનાગઢ
ભવનાથ
દાતાર
સખી દાતાર
દત્તાત્રેય
દામોદર કુંડ
ગુરુ દત્તાત્રેય
ગુજરાત
પાણી નો ધોધ
#exploretheworld
#mogaldhamkabraukutch
#કોમેડી
#kabraumogaldham
#કાજલ_મહેરીયા
#કાનુડાનાભજન
#જૂનાગઢ
#દાતાર
#ગિરનાર
#ગીરસોમનાથ
#ગુજરાત
#ગુજરાતી
#ગુજરાતીસ્ટેટસ
#ગુજરાતીસમાચાર
#ગુજરાતી_કોમેડી
#મારુંગુજરાત
#કબરાઉ
#મોગલમાં
#અંબાજી
#ખજૂરભાઈ
#ગુજરાતીસ્ટેટસ
#મહાદેવ
#શ્રાવણ
#શ્રીકૃષ્ણ
#gujarati
#gujaratinews
#mahadev
#jatashankar
#girnarjunagadh
#girnarparvat
#girnarhills
#travel
#travelvlog
#traveling
#trending
#trendingvideo
#viralvideo
#jatashankardham
jatashankar mahadev
jatashankar
jatashankar mahadev girnar junagadh
girnar darshan
girnar junagadh gujarat
jatashankar waterfall
jatashankar waterfall junagadh
jatashankar junagadh
junagadh Jatashankar
JATASHANKAR JUNAGADH
jatashankar mahadev
jatasankar junagadh
Jatashankar Waterfall
Jatashankar Temple
Jatashankar Mahadev
junagadh girnar jatashankar
jatashankar mahadev temple junagadh
Beautiful Tourist Places Of Gujarat
junagadh jatashankar Mahadev
junagadh farva layak sthal
Junagadh news
Jatashankar junagadh video
Tagged Channels:-
@ComedyKingKhajurBhai @khajurbhaivlogs8 @KirtidanGadhviOfficial @Gopalsadhu @shemaroogujarati @TV9GujaratiNews @MadhuGujrati @MayabhaiAhirOfficial @harshalchotaliya8694 @birjubarotofficial @BhajanMarg @Puja_chotaliya @DhanbaiMaaOfficial @StudioNandiniJunagad@triggeredinsaan