નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ, તમે ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છો, ભગવાન તમેને ખૂબ શક્તિ આપે, તથા અંગ્રેજી બોલવા અને શીખવા માટે ગુગલ ટ્રાન્સલેટ નો ઉપયોગ કરો તો સરળ પડશે. જય સ્વામિનારાયણ❤❤❤
@mayursarvaiya3005Ай бұрын
સંજયભાઈ નો બહુ સારો એશિયા છે જય જય દ્વારકાધીશ નરેશભાઈ
@yograjsinhchudasama6021Ай бұрын
જય માતાજી જય દ્વાકાધીશ નરેશભાઇ લાલદાદા ને વિડિયો માં રોજ લેજો અને સંજયભાઈ ને વિડિયો માં લેજો ભાઈ
@amitbera1420Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ નરેશભાઈ માણસો તો બોલ્યા કરે એમાં ધ્યાન નહીં દેવા નું સેવા કરવી બહુ અઘરી છે ભાઈ
Laldada is real Hero jive tya sudhi video bandh nahi karva vinanti
@bkedit0078Ай бұрын
Naa nareshbhai laldada ne lejo please 🥺😔🥹
@premilakanji5333Ай бұрын
Jay shree swaminarayan laldadane sathe rakhjo
@SantoshRathva-cj6zqАй бұрын
ખુબ સરસ નરેશ ભાઈ
@amiami9105Ай бұрын
વાહ વાહ સંજયભાઈ
@user-mk4sd9my1hАй бұрын
Khub saras laldada
@user-xc7jc6cn7gАй бұрын
જયમાતાજી નરેશભાઈ
@dhimantpatel2515Ай бұрын
❤❤❤❤❤laldada best of luck thank so much Naresh Bhai best friends Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai Foundation
@fenilgondaliya360Ай бұрын
Jay swaminarayan 🙏 ♥️
@Jaymatajiless25 күн бұрын
Aavi seva kare ane dhanyawad
@TanufamilyvlogrsАй бұрын
બહુ સરસ કામ છે મે આશ્રમ ની મુલાકાત લીધી છે
@kathechiyaАй бұрын
જય શ્રી રાધે રાધે
@rafikkwt9147Ай бұрын
Nice bhai lal dada no video banvo many bahu gamy
@valaramesh7084Ай бұрын
Jay mataji Naresh Bhai
@pratapsumniya6393Ай бұрын
🇮🇳🙏🌹🚩જય ભારત ❤️ જય શ્રી કૃષ્ણ 🚩🌹🙏🇮🇳
@NagjibhaiDesai9744Ай бұрын
નરેશભાઈ સંજયભાઈ ને પણ એક ફોન આપિ ને યુટ્યુબ ચેનલ બનાવિ આપો ને કે એ પણ નાના મોટા વિડિયો બનાવિ ને તમારી સાથે સેવા માં આગળ વધે
@hemapatel9270Ай бұрын
ek dum sachhu emnu roj 1geet to sambhalva malse😊
@gregland5534Ай бұрын
Mere man ki baat bol di. Yes this is good idea.
@savaliyassh166Ай бұрын
Jay dwarkadhish nareshbhai
@rakeshsaliya7803Ай бұрын
સરસ નરેશભાઈ
@amiami9105Ай бұрын
લાલા દાદા ને લેવાના
@amiami9105Ай бұрын
નરેશ ભાઈ જય શ્રી કૃષ્ણ
@user-mg2uv3mm2jАй бұрын
લાલ દાદા ને મળજો ભાઈ દરોજ
@lalbhaimakavana4106Ай бұрын
જય માતાજી નરેશભાઈ બાલા આતા
@amiami9105Ай бұрын
વાહ મુકેશ ભાઈ 🙏🙏
@shukhabhaidangar2130Ай бұрын
જય મુરલીધર નરેશભાઈ
@gujratigameing5688Ай бұрын
નરેસ ભાઈ તમેપણ આશ્રમ સારો બનીજાય એટલે વુશ્રો વાવજો
@sundarbenmaradiya8778Ай бұрын
જય મોરલીધર ભાઈ
@gitabenjoshi5834Ай бұрын
રાધે..રાધે..નરેશભાઈ. . ભાઈ સારુકામ કરેને એને સમાજ ઠોકરુજ મારે છે..બહુજ સરસ કામ કર ઓછો ને ભગવાન તમોને અને તમારી ટીમને શક્તિ આપે.. લાલ દાદા ના વિડીયો બનાવજોજ... એના વિડીયો જોયે તો કાઠીયાવાડ યાદ આવીજાયછે...આનંદ થાય છે ..લાલ દાદા ને તો મુકજોજ...રામ..રામ.,
@ghanshyamdhapa9584Ай бұрын
જય શ્રીરામ
@ahirramesh7237Ай бұрын
જય મુરલીધર ભાઈ
@jayntiunagar3225Ай бұрын
બાલા દાદા સાથે મસ્તી બોવ દિવસ પસી જોવા મળી
@user-rw2vz5zj2pАй бұрын
Jsk🙏
@savaninirav6362Ай бұрын
Mahuva brother kya che?
@hajagadhvi2652Ай бұрын
Jay mataji naresh mama ❤
@amiami9105Ай бұрын
સાચું કહું નરેશ ભાઈ
@user-zm9og7eg3jАй бұрын
Jaysi krisana nresbhai comments karvi seli che pan aa badhu karvu bov abharu che to lala dada ne to roj vidiyama lejo te santosi mans che game te pucho bov srs che 💖 😄 🎉🎉❤❤🎉🎉❤❤
LALDADA NO MORNING MA MUKHDU JOVA MALE TO DHANYA THAI JAI ANE NARESH BHAI NO AVAJ LALDAAAAU LALDALA NE ROJ BATAV JO THANKU
@parulatabhulapatel5992Ай бұрын
Naresh Bhai you look very Handsome
@suraxapatel-yb9onАй бұрын
Lal dada ne vlog ma lejo Naresh bhai
@rajendrapatel8765Ай бұрын
નરેશભાઈ લાલદાસ બાપુ ને બતાવજો
@vaishalirathava1572Ай бұрын
Lal dada to joyej video ma ak 2 Jan bole a navara chhe a loko nu su mano tame nareshbhai Tam tamare regular blog banavo ane lala dada most important chhe Blog ma
@alpeshdjadvani4094Ай бұрын
લાલ દાદા ને તો બતાવજો નરેશ ભાઇ
@NareshPrajapati-qy5usАй бұрын
nice looking
@dhangovribensolanki4138Ай бұрын
આ દુનિયા છે ભાઈ જે સારું કરે ને તેને સાંભળવા મળે
@dhapamukwshbhai-tf5kgАй бұрын
મુકેશ ઢાપા
@user-gf6ks3xb3tАй бұрын
લાલ દાદા ને તો લેજો
@fghyccv5983Ай бұрын
😊
@s.b.gaming3103Ай бұрын
Congratulations 8o k pura
@nareshbhaiahir4411Ай бұрын
thank you so much
@SuryaSharma-vh4uqАй бұрын
मुउआ कहा पर है दिख नहीं रहा है
@user-eg1rk4kv1eАй бұрын
Laldada ne vidiyo maa leva jaruri se
@mehtajigneshhasmukhrai8380Ай бұрын
આ આશ્રમ ક્યાં ગામ માં આવેલો છે
@NareshPrajapati-qy5usАй бұрын
mahuva bhai kya 6
@hemapatel9270Ай бұрын
NA NA NARESHBHAI E TO FAJALO EVI COMMENT KAYRE RAKHE LALDADA NE SANJAYBHAI TO AASHRAM NA HERO 6E❤❤❤❤❤❤❤❤❤❤❤ALLLLLLLLLL
@RitabaZala-ko7isАй бұрын
નય હો લાલદાદા તો જોઇએ જ વિડીયો મા લાલાદાદાને જોયે તોજ અમને ગમે લાલદાદા વગર બધું ખોટું ❤😂😂🙏
@ravindrannair516Ай бұрын
HindiSpeke,,pLs
@jigneshkhandhar5250Ай бұрын
Pls lal dada mate video banavo
@riteshthakkar6939Ай бұрын
Utube ma gujrai bhai chhe Sameer bhai na videos chhe easy chhe naresh bhai
@meghaghevaria6932Ай бұрын
Bhai vare vare rode reta bhikh magta na puchai bichara ne
@manishathanki769Ай бұрын
Laldada ne lejoj
@jadejajaypalsinh5629Ай бұрын
મહુવા ભાઈ.કયા.વયા.ગયાછે
@chandrakantshilu2710Ай бұрын
JSK🎉
@ibrahimkureshi8222Ай бұрын
Mahuva bhai nathi dekhata video ma lao lao
@Jaymatajiless25 күн бұрын
Kharab coment kon kare se a batavo ne nareshbhai aane mare batavvu se k tu ak var tu tara gharna manash ne aavi rite jamad besadin pasi keje aane ko jay murlidhar
@varshakoria8078Ай бұрын
Baladada ne moj ashram ma khavo piyo ash karo
@devanshujoshi9326Ай бұрын
😢
@devanshujoshi9326Ай бұрын
😮એવૂ ના કરો ભાઈ
@devanshujoshi9326Ай бұрын
I love laldada❤
@isheetampancholi4197Ай бұрын
# Social Media Ashram # Naresh Bhai Ahir 👌 You have such an Endearing bond w Lal Dada :) 💕 it is so apparent in the way you call him n the way he answers ! Maybe you could stop bugging him for money :) When you have a Special guest like this Green 🌳 planting 🚵♂️ please add their Social Media name/address Did he plant any 🌳 at Social Media Ashram ? This Monsoon is the perfect time to Plant trees 🌳 at the Ashram !! Keep up the Good work n All the Best
@nareshbhaiahir4411Ай бұрын
thank you so much 😊
@amiami9105Ай бұрын
લાલા દાદા વગર મજા ન આવે નરેશ ભાઈ
@modisfollower3056Ай бұрын
Aa doso marya sukam kare tamne???
@shiyaltinabhai178Ай бұрын
લાલ દાદા બ્લોકમાં તો જોછે
@riteshthakkar6939Ай бұрын
Eemna video jovo aavdi jase
@jamnasondarva9182Ай бұрын
Lal dadane kejyo ke dikri hti tyare tme janmyasov aava nbla visar hve kadhinakho laldada dikra mangosov dikri kemny dikrihse to dikro aavsene
@kirtikachanpura7099Ай бұрын
લાલ દાદા વિડીયો તો જોઈએ હુ લાલ દાદા ને મળવા આવીશ
@shiyaltinabhai178Ай бұрын
લાલ દાદાને બતાવો જેવી કમેન્ટ કરવા વાળા ભલે કરતા
@arvindmakwana4687Ай бұрын
Laldada vagar volg gama6 nahi
@Ahirat54Ай бұрын
Bala ata vina Maja na aave 😂
@girishpatel9050Ай бұрын
લાલ દાદા વગર વિડિયો આધુરો છે
@JahidLaliyaАй бұрын
લાલ દાદા બોલોક માં જોસે
@dipalirachani6396Ай бұрын
Mahuva bhai kem nthi dekhata
@s.b.gaming3103Ай бұрын
Video puro jovo
@s.b.gaming3103Ай бұрын
Dr pase betha che
@s.b.gaming3103Ай бұрын
Dr pase betha che
@user-jr6rp9lw8nАй бұрын
👍🌷🌷🌷🌷🌷🌷🌷👌
@sekhvabhagirath6227Ай бұрын
Laldada to men hero che asram na bija aetlu bolta nathi saru
@lopaparekh6970Ай бұрын
Hu to laldada mate j video jov chu tamara so don't