Jay Aadhyashakti Aarti | Karpur Gauram Sathe | Gujarati Devotional Aarti |

  Рет қаралды 872,363

Meshwa Lyrical

Meshwa Lyrical

8 ай бұрын

‪@meshwalyrical‬
Presenting : Jay Aadhyashakti Aarti | Karpur Gauram Sathe | Gujarati Devotional Aarti |
#ambemaa #aarti #karpurgauram #lyrical
Audio Song : Jay Aadhyashakti Aarti - Karpur Gauram Sathe
Singer : Ruchita Prajapati, Jyoti Vanjara
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Aarti
Deity :Ambe Maa
Temple : Ambaji
Festival :Navratri
Label :Meshwa Electronics
જય આદ્યા શક્તિ માઁ જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રકટ્યા માં..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
દ્વિતીય બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
માં શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણ તવ ગાયે,હરિ ગાયે હર માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
તૃતીયા ત્રણ સ્‍વરૂપ, ત્રિભુવનમાં બેઠા
માં ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી, તું તારૂણી માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ,, સચરાચર વ્‍યાપ્‍યા
માઁ સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌદિશા, પ્રકટયાં દક્ષિણમાઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
માઁ પંચમી ગુણ પદ્મા
પંચ દેવ ત્‍યાં સોહિયે, પંચે તત્‍વોમાઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ષષ્ઠિ તું નારાયણી, મહિસાસુર માર્યો
માઁ મહિષાસુર ,માર્યો
નર નારીના રૂપે, વ્‍યાપ્‍યાં સઘળે માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી-સંધ્‍યા
માં સાવિત્રી-સંધ્‍યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા
માઁ આઈ આનંદા
સુની નર મુનીવર જનમ્‍યા, દેવ દૈત્‍યો માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
માઁ સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
દશમી દશ અવતાર, જય વિજયા દશમી
માઁ જય વિજ્યા દશમી
રામે રામ રમાડયા, રાવણ રોળ્યો માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
એકાદશી અગિયારસે, કાત્‍યાયની કામા
માઁ કાત્‍યાયની કામા
કામદુર્ગા કાળીકા, શ્‍યામાને રામા..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
બારસે બાળા રૂપ, બહુચરી અંબા માઁ
માઁ બહુચરી અંબા માઁ
બટુક ભૈરવ સોહે કાળ ભૈરવ સોહે, તારા છે તુજ માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
તેરસે તુળજા રૂપ, તું તારૂણી માતા
માઁ તું તારુણી માતા
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ, ગુણ તારા ગાતા
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા
માઁ ચંડી ચામુંડા
ભાવ ભક્‍તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો,
સિંહ વાહિની માઁ..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા
માઁ સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્‍યાં, માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
ગાઈ શુભ કવિતા
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ માઁ
માઁ સોળસે બાવીસ માઁ
સવંત સોળ પ્રગટયાં, રેવાને તીરે, માઁ ગંગાને તીરે
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ત્રાંબાવટી નગરી, માં રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, માઁ દયા કરો ગૌરી..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
શિવશક્‍તિની આરતી જે કોઈ ગાશે જે ભાવે ગાશે
માં જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્‍વામી, સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, માઁ અંબા દુઃખ હરશે..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
એકમ એક સ્‍વરૂપ, અંતર નવ ધરશો
માઁ અંતર નવ ધરશો
ભોળા ભવાની ને ભજતાં, ભવસાગર તરશો..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા
માઁ નવજાણું સેવા
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો, અમને રાખો, ચરણે સુખ લેવા..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે જય બહુચરવાળી
માઁ જય આરાસુર વાળી, માઁ જય પાવાગઢ વાળી
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
જય આદ્યા શક્તિ માઁ જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રકટ્યા માં..
ૐ જ્યો જ્યો માઁ જગદંબે
બોલો શ્રી અબે માત કી જય
કપૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેડર્નહારં
સદા વસંત હૃદયાવિન્દે ભવમભવાની સહિત નમામિ
મંગલમ્ ભગવાન વિષ્ણુ મંગલમ્ ગરુડધ્વજ
મંગલમ્ પુણ્ડરી કાક્ષ મંગલાય તનો હરિ
સર્વ મંગલ મંગલ્યે
શિવે સર્વાર્થસાધિકે
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી
નારાયણી નમો સ્તુતે

Пікірлер: 133
@dalsukhparmar4670
@dalsukhparmar4670 15 күн бұрын
🙏🇮🇳🌹 Jay Shree Ambe Maa 🌹🇮🇳🙏
@user-qo2sw6kj2s
@user-qo2sw6kj2s Ай бұрын
Jay,ma,amba,ma
@valjibhaiprajapati6691
@valjibhaiprajapati6691 6 ай бұрын
Akdamshuapr,jay,abemata,jaygogamharajkhuab,khuab,dhhnyvad
@hareshdabhi2358
@hareshdabhi2358 7 ай бұрын
Jay mataji
@AjaySolanki-ef3bp
@AjaySolanki-ef3bp 5 күн бұрын
Jay Jay Ambe man
@PravinsinhMahida-hh7el
@PravinsinhMahida-hh7el 2 ай бұрын
❤❤❤❤❤ 0:44
@dineshgandhi4105
@dineshgandhi4105 2 ай бұрын
JAY Ambe. Maa
@sureshbhaivaland1285
@sureshbhaivaland1285 6 ай бұрын
Jai mataji🎉 🎉
@user-ly8nx8lv9y
@user-ly8nx8lv9y 3 ай бұрын
Jay ho maa 🙏 Jay.ho.maa
@user-tz2pm6km3g
@user-tz2pm6km3g Ай бұрын
જય માતાજી
@dineshgandhi4105
@dineshgandhi4105 2 ай бұрын
जय अंबे मां जयो ज्यों मां जगदम्बे 🌹🙏🙏🙏🙏🙏
@dalsukhparmar4670
@dalsukhparmar4670 7 күн бұрын
🙏🇮🇳🌹 Jay Shree Ambe Mataji🌹🇮🇳🙏
@dalsukhparmar4670
@dalsukhparmar4670 2 ай бұрын
🙏🇮🇳🌹 Jay Shree Ambe. Mata🌹🇮🇳🙏
@priteshbhatia8011
@priteshbhatia8011 5 ай бұрын
Jay ambe
@kirandesai4947
@kirandesai4947 8 ай бұрын
Jay Ambe ma 🌹🙏💐🙏
@user-bb4fv7wb6p
@user-bb4fv7wb6p 2 ай бұрын
Jai Mata rani ji
@ashokpatel7248
@ashokpatel7248 8 ай бұрын
જયમાતાજી
@hasmukhvanzara4151
@hasmukhvanzara4151 7 ай бұрын
Jai.matsaji.❤
@HarshitaHidad
@HarshitaHidad 3 ай бұрын
Jay jagdambe 😊
@iswarbai173
@iswarbai173 6 ай бұрын
जैयअंबै🙏😔🌹💐🚩🇮🇳
@desaihargovinddesaihargovi2558
@desaihargovinddesaihargovi2558 6 ай бұрын
Jay Ambe maa
@ravipatel4067
@ravipatel4067 2 ай бұрын
jay ambe
@pateldineshkumarh.5234
@pateldineshkumarh.5234 Ай бұрын
Jay Ambe 🙏
@Pchhaya
@Pchhaya 3 ай бұрын
Om. Namasiwaya
@user-hy1eq7ue1y
@user-hy1eq7ue1y 5 ай бұрын
જયમાતાજી તમારી જયહો મારી કુળદેવી ને રામ રામ માડી રામ જય હો તમારી જય હો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@user-jw5vz2ex8d
@user-jw5vz2ex8d 4 ай бұрын
jay mataji🙏🙏🙏🙏🙏
@rasikvekariya7558
@rasikvekariya7558 8 ай бұрын
🙏🏼❤ jay Maa adyashakti namah:🙏🏼🌹
@user-mv1fe8sb4q
@user-mv1fe8sb4q 7 ай бұрын
😂 Jay maadhyashaki. Tamone namah. Punam parmar❤❤❤
@PravinsinhMahida-hh7el
@PravinsinhMahida-hh7el 2 ай бұрын
❤❤❤❤❤
@yogendrapatel2925
@yogendrapatel2925 8 ай бұрын
Jay Shree Mataji
@prabhatgohil178
@prabhatgohil178 6 ай бұрын
Jay mataji 🙏🙏🙏🙏
@user-mj9ev6qv5v
@user-mj9ev6qv5v 6 ай бұрын
Jaimatji
@ramdhanichaurasiya6704
@ramdhanichaurasiya6704 Ай бұрын
Jay Mata Di
@manupateliya5641
@manupateliya5641 5 ай бұрын
Jay shree Ambe maa ki Jay 🔥🪔🔥🪔🔥🪔🔥🪔🔥🪔🔥
@narendrapatel3400
@narendrapatel3400 2 ай бұрын
Jaybhawani
@dalsukhparmar4670
@dalsukhparmar4670 4 ай бұрын
🙏🇮🇳🌹 Jay Shree Ambe Mata 🌹🇮🇳🙏
@user-mj9ev6qv5v
@user-mj9ev6qv5v 6 ай бұрын
Jaimataji🎉
@narendrapatel3400
@narendrapatel3400 2 ай бұрын
Jay ambama
@jayeshpatel3434
@jayeshpatel3434 8 ай бұрын
જય શ્રી અંબેમા
@laxmidasbatviya2987
@laxmidasbatviya2987 2 ай бұрын
જય અંબેમા
@shakuntalabenpatel6657
@shakuntalabenpatel6657 Ай бұрын
Jay Matagi 🙏🏼🎂
@ajmalbhairabari2940
@ajmalbhairabari2940 5 ай бұрын
Jay amber ma
@jemalbhaibhatti4423
@jemalbhaibhatti4423 3 ай бұрын
જયમા
@raghuvirsinhmaharaul6058
@raghuvirsinhmaharaul6058 5 ай бұрын
Jai shri ambama❤❤
@bhikhabhaisathwara7503
@bhikhabhaisathwara7503 2 ай бұрын
Jay maatage
@RameshajiThakor-yv9su
@RameshajiThakor-yv9su Ай бұрын
Jay maa amba
@nareshzala6528
@nareshzala6528 5 ай бұрын
Jay ambe maa🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@hansabensolanki7118
@hansabensolanki7118 6 ай бұрын
🙏🙏jay Ambe maa 🙏🙏
@nareshzala6528
@nareshzala6528 5 ай бұрын
Hi good morning
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉🎉😂❤😂🎉😂❤🎉😂❤😂🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉🎉😂❤😂🎉😂❤🎉😢😂❤🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉is ❤❤😂❤🎉😂❤🎉😂❤🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤😂❤❤
@user-sk4xq6hm6c
@user-sk4xq6hm6c 7 ай бұрын
Jay shree Ambe
@bharatbhainashit6933
@bharatbhainashit6933 4 ай бұрын
વાવા,અબેમાનઃમજયનઃમઃ
@kanubhai9751
@kanubhai9751 2 ай бұрын
Jay Ambe Maa❤🌹🙏
@kanksinhbaria
@kanksinhbaria 6 ай бұрын
❤jay. Amber maa❤maa. Meri. Kuldevi. Tmane. Koti. Koti. Parnam❤❤❤❤❤🎉😢😅🎉
@dilipbhaivala
@dilipbhaivala 8 ай бұрын
જય.ગાત્રાળ.માતાજી. સત્ય છે.રાજકોટ
@user-lw3pc7lm1g
@user-lw3pc7lm1g 3 ай бұрын
😅
@Dineshmajethaya5523
@Dineshmajethaya5523 8 ай бұрын
Jaykodiyar
@NehaDave-rq1fr
@NehaDave-rq1fr 8 ай бұрын
જય હિંગળાજ માતાજી
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤😂🎉😂❤😂🎉😂❤🎉😂❤🎉🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasavanukalankare🎉😂🎉❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉❤🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
JayojayomajJagatambe🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉❤
@tarakjana3900
@tarakjana3900 3 ай бұрын
Joymaa❤❤❤❤❤
@pashabhaiprajapati8861
@pashabhaiprajapati8861 Ай бұрын
જય શ્રી અંબે મા
@khodiyar_no_dikaro_08
@khodiyar_no_dikaro_08 8 ай бұрын
🙏🥰 Jay Khodiyar Maa 🙏🥰
@UjambhaiMandaviya
@UjambhaiMandaviya 8 ай бұрын
જયમાતાજી
@geetalimbani3530
@geetalimbani3530 8 ай бұрын
​@@UjambhaiMandaviya😢
@pradippatel238
@pradippatel238 8 ай бұрын
jai mata di
@rathodmahendrasinh9559
@rathodmahendrasinh9559 2 ай бұрын
Jay Amba MAA
@hansabensolanki7118
@hansabensolanki7118 4 ай бұрын
🙏🙏🙏🙏
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤😂🎉😂❤😂🎉😂❤🎉😂❤🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasavanukalankare🎉😂❤😂🎉😂❤😂🎉😂❤🎉😂🎉😂❤is 🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤😂❤
@savitripatelsavitripatel9191
@savitripatelsavitripatel9191 6 ай бұрын
जय अम्बे मां ....❤🙏
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasavanukalankare🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤😂❤🎉😂❤
@kanksinhbaria
@kanksinhbaria 6 ай бұрын
❤jay. Ame. Maa❤❤❤❤❤❤🎉😢🎉😅
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤
@hanshapatel795
@hanshapatel795 2 ай бұрын
Jay Shree Ma Amba Maa🎉🎉
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Jayojayomajagatambe🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤
@user-dp2wl4cf2d
@user-dp2wl4cf2d 8 ай бұрын
જય મોમાઈ જય મહાકાલી જય મેલડી
@nirubhachudasama5428
@nirubhachudasama5428 2 ай бұрын
જય શ્રી અંબાજી
@nirubhachudasama5428
@nirubhachudasama5428 2 ай бұрын
🙏🙏
@arvindshah1964
@arvindshah1964 6 ай бұрын
JAy Ambe Maa
@maheshmaisuria
@maheshmaisuria 6 ай бұрын
0:44 0:47
@kushumpatel7031
@kushumpatel7031 6 ай бұрын
2:02 2:02 2:03 2:04 2:04
@AffectionateBeachChairs-nf7ok
@AffectionateBeachChairs-nf7ok 4 ай бұрын
😂y',​🎉~>>>the 😊t 0:30 @@maheshmaisuria
@user-mj9ev6qv5v
@user-mj9ev6qv5v 6 ай бұрын
A
@bharatbhainashit6933
@bharatbhainashit6933 4 ай бұрын
પભૂનાનઃમઃનસીતપરિવારનાનઃમઃ
@dipikagandhi8886
@dipikagandhi8886 Ай бұрын
Jay shree Ambe maa 🌹 🔱 🙏
@dipikapatel350
@dipikapatel350 6 ай бұрын
Jay ambe maa 🙏
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasavnukalankare 😂❤😂🎉😂🎉😂❤😂🎉😂❤🎉😂❤🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Jaymataji🎉❤jaymataji🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤😂🎉😂❤😂🎉😂❤🎉🎉😂❤🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉😂❤🎉😂❤🎉❤🎉😂❤🎉❤😂
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Dipika🎉❤jayojayomajagatambe🎉😂❤😂🎉😂❤🎉😂❤🎉😂❤🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambsadaysukhirakhe 😂🎉😂❤🎉❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂
@rekhadudhat12
@rekhadudhat12 8 ай бұрын
ૐ જયો જયો માં જગદંબે🙏🙏
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤😂🎉😂❤😂🎉😂🎉❤🎉😂❤🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe😂❤🎉🎉😂❤😂🎉😂❤😂🎉😂❤🎉😂❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe😢🎉😢🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Jayojayomajagatambe🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤
@vinodbhaiparekh829
@vinodbhaiparekh829 5 ай бұрын
V.kpa🎉🎉🎉rkh.😢🎉
@arvindamin4173
@arvindamin4173 Күн бұрын
Jay mataji
@dalsukhparmar4670
@dalsukhparmar4670 14 күн бұрын
🙏🇮🇳🌹 Jay Shree Ambe Maa 🌹🇮🇳🙏
@PravinsinhMahida-hh7el
@PravinsinhMahida-hh7el 27 күн бұрын
❤❤❤❤❤
@harshffop-ie9wd
@harshffop-ie9wd 2 ай бұрын
Jay ambe maa
@ganghadevjighu6547
@ganghadevjighu6547 2 ай бұрын
Jay Ambe maa 🙏🙏
@dalsukhparmar4670
@dalsukhparmar4670 10 күн бұрын
🙏🇮🇳🌹 Jay Shree Ambe Maa 🌹🇮🇳🙏
@dalsukhparmar4670
@dalsukhparmar4670 8 күн бұрын
🙏🇮🇳🌹 Jay Shree Ambe Maa 🌹🇮🇳🙏
@patelprakash7768
@patelprakash7768 2 ай бұрын
Jay mataji
@VikramsinhSindha-zn4rq
@VikramsinhSindha-zn4rq 7 ай бұрын
Jay mataji
@noobnation1803
@noobnation1803 5 ай бұрын
Jay mataji
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Jayojayomajagatambe🎉is ❤🎉😂❤😂❤🎉😂❤🎉😂❤😂❤😂❤
@dalsukhparmar4670
@dalsukhparmar4670 Ай бұрын
🙏🇮🇳🌹 Jay Shree Ambe Maa 🌹🇮🇳🙏
@sanjaymodi7422
@sanjaymodi7422 3 ай бұрын
Jay mataji
@kokilaparmar9563
@kokilaparmar9563 8 ай бұрын
Jay mataji
@kamlahirabhai6562
@kamlahirabhai6562 7 ай бұрын
Please leave the package by the door. Thanks!
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
JYojayomajagatambe🎉😂🎉😂❤😂🎉😂❤🎉🎉😂❤🎉🎉😂🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Maambasadaysukhirakhe🎉😂🎉😂❤😂🎉😂❤😂🎉😂❤🎉😂❤❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 3 ай бұрын
Jayojayomajagatambe🎉😂❤😂🎉😂❤😂😂❤🎉🎉😂❤🎉😢❤🎉❤
@vitthalbhaipatel7738
@vitthalbhaipatel7738 2 ай бұрын
Maabasadaysukhirakhe🎉jayambe🎉😂❤🎉😂❤🎉😂❤😂❤🎉❤
September 24, 2022
13:34
Arvind Mishra
Рет қаралды 6 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 25 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 842 М.
MANGAL AARTI - AARTI-STUTI-THAAL 2018 || MANOJ-VIMAL || TRADITIONAL - CHORUS
30:28
Jay Adhyashakti Aarti - Ambe Maa Aarti - Kinjal Dave - KD Digital
12:45
AArti 🙏🙏🙏🙏
13:38
Jitu Parmar tour
Рет қаралды 178 М.
6ELLUCCI - KOBELEK | ПРЕМЬЕРА (ТЕКСТ)
4:12
6ELLUCCI
Рет қаралды 836 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 142 М.
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 539 М.
Bakr & Бегиш | TYTYN
3:08
Bakr
Рет қаралды 782 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 8 МЛН