Jay Adhya Shakti Aarti + Karpura Gauram Karunavataram + Vishwambhari Stuti Gujarati

  Рет қаралды 2,707,479

Desigujju Official

Desigujju Official

4 жыл бұрын

જય આધ્યાશક્તિ - શ્રી અંબે માં ની આરતી + કર્પૂર ગૌરં કરુણાવતારં + વિશ્વંભરી સ્તુતી...
Ambe Ma Aarti (Jay Adhya Shakti), Karpura Gauram Karunavataram & Vishwambhari Stuti Gujarati NonStop
======================================
Stay Connected with us for the Latest videos!
►Subscribe Our Channel Now - "Desigujju Official"
kzbin.info...
► Like us on Facebook
/ desigujjuofficial
► Follow us on Instagram
/ desigujju.official
======================================
Singer: Prakash Barot, Rekha Prajapati
Music: Ashwin Chaudhary, Jaydeep Parmar
Arranger: Nirmal, Mayur, Sachin
Recording Studio: Pancham Studio (Jayesh Patel), Visnagar
Producers: Desigujju & Anzac Entertainment
MUSIC Director:- Hits Musical Group ( Narsinh Chaudhari - Palanpur )
Contact No. 98795 95406, 96248 82445
VIDEO Director:- Dipak Prajapati, Palanpur
======================================
Jay Adhyashakti Aarti Lyrics in Gujarati (Ambe Maa Ni Aarti)
જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (૨), પડવે પ્રગટ્યા માં,
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
દ્વીતિયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણુ (૨)
બ્રમ્હા ગણપતિ ગાએ (૨), હર ગાએ હર માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઠા (૨)
ત્રયા થકી તરવેણી (૨), તમે તરવેણી માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા (૨)
ચાર ભુજા ચૌ દીશા (૨), પ્રગટ્યા દક્ષિણ માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા (૨)
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨), પંચે તત્વો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
શષ્ટી તું નારાયણી, મહીશાસૂર માર્યો (૨)
નર-નારી ના રૂપે, વ્યાપ્યા સઘળે માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી (૨)
ગઉ ગંગા ગાયત્રી (૨), ગૌરી ગીતા માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
અષ્ટમી અશ્ટ ભૂજા, આઈ આનંદા (૨)
સુનીવર મૂનીવાર જનમ્યા (૨), દેવો દૈત્યો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા (૨)
નવરાત્રિ ના પૂજન, શિવરાત્રી ના અર્ચન, કીધા હર બ્રહ્મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
દશમી દશ અવતાર, જય વિજીયા દશમી (૨)
રામે રામ રમાડ્યા (૨), રાવણ રોળ્યો મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
એકાદશી અગીયારસ, કાત્યાયની કામા (૨)
કામ દુર્ગા કાલિકા (૨), શ્યામા ને રામા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
બારસે બાળા રૂપ, બહુચરી અંબા માં (૨)
બટુક ભૈરવ સોહિયે (૨), કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા (૨)
બ્રહ્મા-વિષ્ણુ-સદાશિવ, ગુણ તારા ગાતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા (૨)
ભાવ-ભક્તિ કંઇ આપો, ચતુરાઈ કંઇ આપો, સિંહ-વાહીની માતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (૨)
વશિષ્ટ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઇ શુભ કવિતા
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં (૨)
સાવન્ત સોળે પ્રગટ્યા (૨), રેવા ને તીરે, ગંગાને તીરે,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ત્રંબાવટી નગરી, આઈ રૂપાવતી નગરી, માં .મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
શિવશક્તિ ની આરતી, જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.
હર કૈલાશે જાશે, માં અંબા દુઃખ હરશે,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
એકમ એક સ્‍વરૂપ , અંતર નવ ધરશો (૨)
ભોળા ભવાની ને ભજતા, ભોળા અંબા માં ને ભજતા, ભવસાગર તરશો,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ભાવ ન જાણુ, ભક્તિ ન જાણુ, નવ જાણુ સેવા,
વલ્લભ ભટ્ટ ને આપી, એવી અમને આપો તમ ચરણોની સેવા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
માં નો મંડપ લાલ-ગુલાલ, શોભા અતિ સારી (૨)
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર વાળી,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
Karpur Gauram (Karpura Gauram Karunavataram)
મંત્ર
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्।
सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि।।
Vishwambhari Stuti (Vishvambhari Akhil Vishwa Tani Janeta Gujarati)
#JayAdhyaShaktiAarti, #KarpuraGauramKarunavataram & #VishwambhariStuti Gujarati
#jayadhyashakti #vishwambharistuti #kapurgaurav #prakashbarot #rekhaprajapati

Пікірлер: 1 000
@rasiklalsathawara6204
@rasiklalsathawara6204 6 ай бұрын
જય માતાજી
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Jai shiv sakti
@chetnatelar4972
@chetnatelar4972 3 ай бұрын
Jay shiyaram
@prafulshah4212
@prafulshah4212 3 ай бұрын
Jay ma kali
@rajeshkakadiya-zr3vb
@rajeshkakadiya-zr3vb 5 ай бұрын
Jay ma Ambe
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Maa te maa bijabadavagdana vaa
@user-hz1pe7oq2t
@user-hz1pe7oq2t 4 ай бұрын
Jay ambaj ma
@hiteshdamor6384
@hiteshdamor6384 3 ай бұрын
Jay ma ambe
@vitthalbhaivasaniya3987
@vitthalbhaivasaniya3987 5 ай бұрын
જયમાઅંબે 🎉🎉
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Sarv Mangal manglye shive sarvanusadhike sarnye
@HimanshuAcharya-qv2oo
@HimanshuAcharya-qv2oo Ай бұрын
જય અંબે માં
@LalitChavda-zw2wq
@LalitChavda-zw2wq 4 ай бұрын
જય, શ્રી, નવદુર્ગા માતા
@sohambarvaliya4102
@sohambarvaliya4102 6 ай бұрын
Jay mataji ni jay❤❤❤❤❤❤❤
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Maa te maa bijabadavagdana vaa.
@HimanshuAcharya-qv2oo
@HimanshuAcharya-qv2oo Ай бұрын
સશસ્ત્ર અંબિકા માત કી જય
@a.bjadeja2083
@a.bjadeja2083 2 ай бұрын
જય, માતા જી ❤❤❤❤❤
@ankitamehta4450
@ankitamehta4450 6 ай бұрын
Jay ambe maa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-zj9lv1ev9m
@user-zj9lv1ev9m 6 ай бұрын
Jay mataje
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 3 күн бұрын
Jai mataji
@rajeshkakadiya-zr3vb
@rajeshkakadiya-zr3vb 4 ай бұрын
Jay ma Ambey
@kantilaljoshi7350
@kantilaljoshi7350 6 ай бұрын
Jay mataji .
@naiksureshbhai7078
@naiksureshbhai7078 6 ай бұрын
jai mataji.
@AMRUTBHAIPRAJAPATI-kh3fz
@AMRUTBHAIPRAJAPATI-kh3fz 6 ай бұрын
Jay Ambema Jay Bhrahmanima
@varmorachamanbhai8327
@varmorachamanbhai8327 Ай бұрын
🌹🙏 જય શ્રી અંબે માં 🙏🌹🚩
@jayabenpatel3864
@jayabenpatel3864 5 ай бұрын
Jayambemaa 🎉🎉
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Bolye sri ambe matki jai.
@halaketan6018
@halaketan6018 28 күн бұрын
❤️🙏🌹જય માતાજી 🌹🙏❤️
@makawanaparshotam7358
@makawanaparshotam7358 4 ай бұрын
જય.. કુળદેવી.મા
@user-vz7ch1rd9u
@user-vz7ch1rd9u 5 ай бұрын
Jay. Mataji
@user-hv4wx7oj5o
@user-hv4wx7oj5o 6 ай бұрын
JaY MaTaJi 🖇️🔱
@user-hv4wx7oj5o
@user-hv4wx7oj5o 6 ай бұрын
❤🌏
@yogeshpatel3537
@yogeshpatel3537 6 ай бұрын
Jai ambe maa
@prajapatijagdishbhai8623
@prajapatijagdishbhai8623 6 ай бұрын
Jay ambe ma 🎉🎉
@user-vz7ch1rd9u
@user-vz7ch1rd9u 5 ай бұрын
Jay. Mahakali. Mat. Ki. Jay. Jay. Mataji
@divyagoswami9842
@divyagoswami9842 6 ай бұрын
Jay ambe ma
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Maa raxmam amaru amarakutumb Putra parivar sthaver jangam nu raxan karow.
@shambhuprasadpathak2166
@shambhuprasadpathak2166 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤jay shree ambema jay adha Shakti jay matadi
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 6 ай бұрын
જયશ્રી
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 3 ай бұрын
Jai shiv shakti kartikey ganeshay nm: Jai okha Devi.
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
AUM ahri kli chamundyay vichey.aum nm: shivay.
@Manisha-st5vd
@Manisha-st5vd 2 ай бұрын
જયમાઅંબેમાનમોનમ
@belamavani7005
@belamavani7005 6 ай бұрын
જયઅંબે માતાજી 🙏🙏
@shambhuprasadpathak2166
@shambhuprasadpathak2166 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤jay shree ambema ni jayhobol marijay ambema❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Pruthvisinhparmar-pd7wh
@Pruthvisinhparmar-pd7wh 24 күн бұрын
Jay.jay.mataji
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Ya Devi sarv bhutesu matru rupendra sanshita nmstsaye nmstsaye nmonm::
@NickTheEmperor
@NickTheEmperor 6 ай бұрын
Jay Matajl
@BharatPatel-yg1mq
@BharatPatel-yg1mq 6 ай бұрын
આંબા માંતા ની જેમ
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Ya Devi sarv bhutesu matru rupendra sanshita nmstsaye nmonm:
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Maa amarakutumb Putra parivar sthaver jangam nu raxan karow 52 pedhi tarrow jai mataji
@pinky0parmar
@pinky0parmar 6 ай бұрын
Jay Mata Di
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Aum sarv Mangal manglye shive sarvanusadhike sarnye trambkye gory narayani nmstute.
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Jai mataji. Ya Devi sarv bhutesu matru rupendra sanshita nmstsaye nmstsaye nmonm:
@Pruthvisinhparmar-pd7wh
@Pruthvisinhparmar-pd7wh 16 күн бұрын
Jay.mataji. 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮
@user-sl9tp9ir2t
@user-sl9tp9ir2t 6 ай бұрын
❤❤❤જયમાતાજી
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Sarvsarv Mangal manglye shive sarvanusadhike sarnye trambkye gory narayani nmstute
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Jai mataji. Ya devisarv sarv bhutesu matru rupendra sanshita nmstsaye nmstsaye nmonm: vanusadhike
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 3 күн бұрын
Jai shiv shakti kartikey ganeshay nm: Jai Devi okha maa.
@rrmajithia1122
@rrmajithia1122 6 ай бұрын
Jai shree mataji
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Jai mataji. Sarv Mangal manglye shive sarvanusadhike sarnye trambkye gory narayani nmstute.
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Jai. Mataji
@niteshsahani1148
@niteshsahani1148 4 ай бұрын
Jai maa Sharda bhawani maa kripa kare maa kripa kare maa
@ramajibhovani1391
@ramajibhovani1391 2 ай бұрын
જય મહાકાલી પાવાગઢ વાળી❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anilbhaisapariya9760
@anilbhaisapariya9760 7 ай бұрын
Jay.amba.matani.jay.jay.chaunds.matani.jay
@Pruthvisinhparmar-pd7wh
@Pruthvisinhparmar-pd7wh 12 күн бұрын
Jay.mataji. 🙏🙏🙏🙏🇨🇮
@Dankbro774
@Dankbro774 6 ай бұрын
Jai ambe maa ❤❤❤
@vipulkhodala4096
@vipulkhodala4096 25 күн бұрын
જય અંબે
@satishlad5382
@satishlad5382 6 ай бұрын
Jay amba mat ki jay
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 23 күн бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😂🎉😂
@falgunibhatt2301
@falgunibhatt2301 6 ай бұрын
Jay Ambe ❤🎉❤🎉
@nayananaicejoshi9651
@nayananaicejoshi9651 6 ай бұрын
જય અંબે 🙏🏻જય માતાજી 🙏🏻🌹🌹🎂
@user-kw3od8jo2f
@user-kw3od8jo2f 5 ай бұрын
Oam sree ambq mata namoo🌹🌹🌹🌹
@chetnatelar4972
@chetnatelar4972 3 ай бұрын
Jay mataji
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 3 ай бұрын
Jai mataji. Ya Devi sarv bhutesu matru rupendra sanshita nmstsaye nmstsaye nmonm: Maa te maa bijabadavagdana vaa. Sarv Mangal manglye shive sarvanusadhike sarnye trambkye gory narayani nmstute. Aum HRI nm: Aum nm: Shivay. Jai Shiv Shakti kartikey ganeshay.jai okha Devi.
@shitaldesai3677
@shitaldesai3677 27 күн бұрын
🙏🌺🙏🌺
@patelhemaashokbhai9293
@patelhemaashokbhai9293 6 ай бұрын
Jay mataji 🙏🙏🙏
@Manisha-st5vd
@Manisha-st5vd 2 ай бұрын
ૐશ્રીઆઘસકતીમાનમહ
@bonybalavia6757
@bonybalavia6757 Жыл бұрын
JAI ADHYA SHAKTI MAA
@ManpreetSingh-mw7be
@ManpreetSingh-mw7be 6 ай бұрын
Jay Shree Ambe Maa 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@bharatimehta3729
@bharatimehta3729 6 ай бұрын
JAY SHREE AMBEMAA
@meenaxizaveri9276
@meenaxizaveri9276 6 ай бұрын
0:07
@kantilaljoshi7350
@kantilaljoshi7350 6 ай бұрын
Jay mataji .......
@Pruthvisinhparmar-pd7wh
@Pruthvisinhparmar-pd7wh 8 күн бұрын
Jay.mataji. 🇮🇪🇮🇪🇮🇪🇮🇪🙏
@jayeshkidech4391
@jayeshkidech4391 6 ай бұрын
જય માતાજી ❤❤🙏🙏❤❤🙏🙏
@vikramrawal6784
@vikramrawal6784 6 ай бұрын
pl❤a
@BharatRathod-ct2on
@BharatRathod-ct2on 3 ай бұрын
જયજયજયમાતાજી🙏🙏🙏
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 6 ай бұрын
Jai shiv sakti.
@JashumatiChauhan-qq5cn
@JashumatiChauhan-qq5cn 6 ай бұрын
Jai shri Ambe Bhavni maa. Bahuchar maa ki jai jai jai.
@sharmisthapancholi3109
@sharmisthapancholi3109 4 ай бұрын
હું રોજ સવારે આ સાંભળું છું .માના આશીઁદવાદ તમારા પર હંમેશા રહે .🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍💐
@kailashbenmrathva7565
@kailashbenmrathva7565 2 ай бұрын
ંજય માં જગદંબા જય માં કાલી🙏🙏🙏
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Maa te maa bijabadavagdana vaa. Aum hrim nm:
@jigarkanthariya7544
@jigarkanthariya7544 3 ай бұрын
જય માતાજી ❤❤❤❤
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Aum ahri cli chamundyay vichey. Aum ahri cli nmonm: Aum ahri ki nm; Jai shiv shakti.
@nitabhanvadia4198
@nitabhanvadia4198 6 ай бұрын
જય માં નવદુર્ગા નમઃ 🙏💞👌💞🙏🌹
@JasvantbhaiSharma
@JasvantbhaiSharma 2 ай бұрын
Bi
@ratnashah6862
@ratnashah6862 6 ай бұрын
❤❤❤❤❤❤❤🎉
@user-sd6hk2yx3l
@user-sd6hk2yx3l 6 ай бұрын
🙏 જય માતાજી 🙏
@naiksureshbhai7078
@naiksureshbhai7078 6 ай бұрын
maa te maa bija vagdanavaa.
@jinibenrabari8282
@jinibenrabari8282 6 ай бұрын
Jay mataji 🙏🙏
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
AUM ahri ki nm: Jai shiv shakti.
@bcool1364
@bcool1364 6 ай бұрын
Sare Devi devta main Maa Ambe maa ki aarti long and very beautiful.... meaningful..... Jay Ambe maa.....sabko sadbhudhi sanmati sukh santi dhan de....👍
@chetnapatel6786
@chetnapatel6786 28 күн бұрын
Jay maa ambamaa mara koti koti namaskar 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@user-rd7yb7pl9k
@user-rd7yb7pl9k 6 ай бұрын
Jay shree ram. Jay ambe
@savankumar0103
@savankumar0103 3 ай бұрын
Jay maa pavagadh vali
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 5 ай бұрын
Sarv Mangal manglye shive sarvanusadhike sarnye trambkye gory narayani nmstute.
@vinodthakkar4912
@vinodthakkar4912 3 жыл бұрын
very nice aarti
@Pruthvisinhparmar-pd7wh
@Pruthvisinhparmar-pd7wh 15 күн бұрын
Jay.mataji. 🙏🙏🙏🙏🇮🇪
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 4 ай бұрын
Sarv Mangal manglye shive sarvanusadhike sarnye trambkye gory narayani nmstute
@user-vs2vc4lu2f
@user-vs2vc4lu2f 23 күн бұрын
Maa te maa bijabadavagdana vaa vaa. Aum nm: Shivay
@meetpatel4608
@meetpatel4608 6 ай бұрын
Jay mataji maAmba ma mahakali
@user-tz7uy1zg5n
@user-tz7uy1zg5n Ай бұрын
જયશ્રી અંબે માં માતાજી
@SHAILESHKUMARSOMABHAIPATEL
@SHAILESHKUMARSOMABHAIPATEL 27 күн бұрын
ALL MY HEART LOVES HIM AND HIS HEART IS MY LOVE HEART ITS THE MOST PERFECT HEART I LOVE YOU MORE THANK LOVE HIM TOO MUCH MY BABY YOU DESERVE THIS MUCH BETTER THAN MY BABY HEART IS SAME YOU FOREVER LOVE HIM AND YOUR LOVE FOREVER MY BABY LOVE MY LIFE IS THE ONLY ONE THING YOU AND ME
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 23 күн бұрын
❤❤❤❤❤❤
@pravinabenkotadia8228
@pravinabenkotadia8228 23 күн бұрын
​@@SHAILESHKUMARSOMABHAIPATEL❤😊😊❤😊😊
@vipuljoshi3062
@vipuljoshi3062 21 күн бұрын
Jay ambe maa 👃👃🌹🌹
September 24, 2022
13:34
Arvind Mishra
Рет қаралды 5 МЛН
Godzilla Attacks Brawl Stars!!!
00:39
Brawl Stars
Рет қаралды 9 МЛН
Jay Adhyashakti Aarti - Ambe Maa Aarti - Kinjal Dave - KD Digital
12:45
Amba Bavani | Amrutvani | Viswambhari Stuti | Chalisa | Aarti-Thal |
1:16:06
MANGAL AARTI - AARTI-STUTI-THAAL 2018 || MANOJ-VIMAL || TRADITIONAL - CHORUS
30:28
Singing with the lights in the mouth #tadc #pomni #angela2
0:13
Bliss of RL
Рет қаралды 11 МЛН
Glow Stick Secret 😱 #shorts
0:37
Mr DegrEE
Рет қаралды 54 МЛН
Stupid man 👨😂
0:20
Nadir Show
Рет қаралды 17 МЛН