Рет қаралды 411,996
#jayhoMadi
#Jaymadigroup
#KaanaMadi
#kirtiSolanki
જાગરીયા ગ્રૂપ. જય માડી ગ્રૂપ કાના માડી, જગમાલ ભાઈ, હરીશ ભાઈ, સંજય ભાઈ, ભાવેશ ભાઈ, પ્રકાશ ભાઈ
જય હો માડી 🙏🏻 આસો સુદ નવરાત્રિ ની ખૂબ ખૂબ શુભકામના ઓ જય માડી ગ્રૂપ તરફ થી 🙏🏻🚩
જાગરીયા ગ્રૂપ : જય માડી ગ્રૂપ
🙏🏻🚩Jay ho Madi 🚩🙏🏻
• જય હો માડી 🚩ગ્રૂપ તરફ ...
🙏 જય માડી જય હો 🙏
દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે
પણ તમે તમારા મનથી મજબૂત જ રેજો કેમ કે
જેના મૂળમાં જ મજબૂતાઈ હસે તો
વાવા જોડા હલાવી નાંખશે પણ
પાડી નહીં શકે
🙏 ને એજ રીતે જય માડી ગ્રુપ
મારા સગા સંબંધી મારા મિત્રો ને મારા વડીલો ને મારા ભાઈયો
તમારા લોકો ના સાત ને સહકાર થીજ જય માડી ગ્રુપ નું મુળ મજબૂત છે
તો સદાય આવો સાથ ને સહકાર આપતા રહેજો
😊
ને હા લાઇક સેર ને કોમેન્ટ કરવા નું ના ભુલતા
સવ ની રહે લીલી વાડી
પ્રેમ થી બોલો જય માડી
🙏🙏🙏🙏🙏🙏🙏