ભાઈ ને સાંસદ બન વુ સે એટલા માટે સમજ ની વાત કરે બાકી આ બીજેપી વાળા ને પટેલ વલભ ભાઈ નું નામ બદલી નાખ્યું તો આ જયેશ ક્યાં ચૂઈગ્યો હતો ક્રિકેટ મેદાન નું નામ મોદી વાહ જયેશ રાદડીયા અરોડ્રેમ નું નામ અદાણી વાલભ ભાઈ નું નામ ભૂંસાઈ ગયું તો ક્યાં હતા જયેશ રાદડીયા