ખોડલધામ એટલે પટેલ સમાજ કોમવાદ કરવા નું મોટું સ્થળ છે
@mahendrakapadiya61726 ай бұрын
વિપુલભાઈ વિચારી ને કોમેંટ કરો👋
@RaiyaniKesvjiКүн бұрын
વિપુલ ભાઈ કહે છે એમાં કંઈક તો વિચારવા જેવુ કહેવાય
@vallabhbhaithesia99106 ай бұрын
Jagdish bhai tame khubaj satya hakikat ujagar kari abhar.
@rasikgadhiya61246 ай бұрын
નરેશભાઇ એ તો ભાજપ ના ગોવિંદભાઈ પટેલ વિધાનસભા ૭૦ના ધારાસભ્ય ને બે વાર હરાવવા ઓડીચોટી નુ જોર લગાવેલ જયેશભાઇ રાદડિયા ને જેતપુર થી રાજકોટ થી અરવિંદભાઈ રૈયાણી ને પણ હરાવવા ની ખૂબ મહેનત કરેલ પણ તેમની કારી ફાવી નહી નરેશભાઇ ને મુખ્યમંત્રી થાવુ છે એટલે આ બધા ધંધો કરે છે આ માણસ સમાજ નો આગેવાન કહેવાય નહી
@RaiyaniKesvjiКүн бұрын
Vat vichava jevi
@hanubhaparmar-og1qm6 ай бұрын
આ ભાઈ ભાજપી છે
@parmaramarsinh34046 ай бұрын
❤❤
@devpujara26166 ай бұрын
Luv kush na vanshaj 😂
@arvindtrambadia81606 ай бұрын
Khodaldham ma badha mataji ni murti chhe pan umiyaji ni murti mukavani bhulai gai.Komvad.Aa komvade Keshubhai no bhog levayo . Koi kadava - Leuva ne komvad ma nakhavama ras dharave chhe.2024 Loksabhama Aa jova malyu.
@sanjaysavaliya13776 ай бұрын
Naresh patel j aa badhu khotu kare che ene khodal dham mathi kathi roj meeting mandir ma kare che
@subhashpansuria23636 ай бұрын
Khodaldham in future will lose its religious values because of such disputes in between to leaders.
@jigneshgabani98236 ай бұрын
Vithal bhai radadiya. Ye patel samaj mate j sara kam kariya te bhadha patel samaj ne yad rakhvu joiye
@sanjaysavaliya13776 ай бұрын
Naresh patel ne jetpur thi koi vote no ape aya jetpur ma jayesh radadiya j hale