તંત્ર એટલે શું? શક્તિપૂજાના મૂળનું ભારતીય રહસ્ય || સુભાષ ભટ્ટ || Subhash Bhatt on Tantra & Shakti

  Рет қаралды 22,882

Jay Vasavada Original 'planetJV'

Jay Vasavada Original 'planetJV'

Күн бұрын

Пікірлер: 94
@sunilkaptan9061
@sunilkaptan9061 Жыл бұрын
અદ્ભુત, અણમોલ જ્ઞાન માટે રદય થી આભાર 🙏🏻🚩🙏🏻
@kuldeepkaria
@kuldeepkaria 3 жыл бұрын
સુભાષભાઈએ જે વર્ણવ્યું એના વિશે મારી પાસે શબ્દો જ નથી. જસ્ટ સુપર્બ, સુપર્બ એન્ડ સુપર્બ. ઘણું બધું નવું જાણવા મળ્યું અને ઘણું જે આંતરમનમાં ચાલતું હતું તે સપાટી પર આવ્યું. પ્રાચીન સમયમાં જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે ઘણા બધા મહત્ત્વપૂર્ણ કામ તંત્રની મદદથી થતા, એવું પણ મેં ક્યાંક વાંચેલું. જોકે તંત્રનો ઉદ્દેશ તે નહોતો. તેનાથી ઘણો ઊંચો હતો, છે. રાધર કોઈ પણ ગૂઢ વિદ્યાનો ઉદ્દેશ સ્થૂળ હોતો નથી. સ્થૂળ થકી સૂક્ષ્મ સુધી પહોંચવાનો હોય છે. હું મારા મિત્રોને ઘણી વખત કહેતો રહ્યો છું કે ભારત અલગ પ્રકારનો દેશ છે. હું તેમને આવું કહું ત્યારે એવી પૂર્વભૂમિકા પણ બાંધું કે આવું કહીશ તો તમે મને રીગ્રેસીવ માની લેશો. પણ આ રિયાલિટી છે. ભારત હેરી પોટરના પ્લેટફોર્મ નંબર પોણા દસ પ્રકારની કોઈ જગ્યા છે. અહીં ઘણી બધી ગૂઢ વિદ્યાઓ, શાસ્ત્રો છે. બ્રહ્માંડના, અસ્તિત્ત્વના, જીવનના ગહર રહસ્યો અહીં હજારો વર્ષો પહેલા શોધાઈ ગયેલા પડ્યા છે. અને કદાચ એટલે જ ભારત દેશ ગરીબ બની ગયો છે. કારણ કે જ્યારે તમે પરમને પામી લો ત્યારે તમને પ્રદેશો જીતવાની મહત્ત્વાકાંક્ષા રહેતી નથી. તેનો માઇનસ પોઇન્ટ એક એ થયો કે આ ગૂઢ જ્ઞાનના સાધકો, ઋષિઓ લખતા તો ગયા, પણ તે વાંચીને પામી ન શકાય. સુભાષભાઈએ કહ્યું તેમ તેનો પ્રયોગ કરવો પડે. પ્રયોગ કરનારા તો સમાજમાં એક ટકા હોય. એ એક ટકા એવા જ લોકો હોય જેમનામાં પ્રચંડ યોદ્ધા બનવાની એનર્જી હતી, પણ તેણે એ એનર્જી રહસ્યોની શોધમાં લગાવી દીધી. બાકીની 99 ટકા જનતા ન તો પરમને પામી, ન યુદ્ધખોર બની શકી. પરિણામે દેશ પર આક્રાંતા આવતા ગયા અને લોકો ભીરુ બની ગયા, માર ખાતા રહ્યા, દબાતા ગયા. ઘણા વીરો લડ્યા, પણ ખરા, કિન્તુ તેમનું સંખ્યા બળ, બાહુબલ કે તકનિકી બળ ઓછું પડ્યું. ભારતની બેસ્ટ ટેલેન્ટ હંમેશા આધ્યાત્મમાં ગઈ છે. એટલે ભારત અમેરિકા નથી. અહીં અશોક અને ચંદ્રગુપ્ત હંમેશા સાધુ બનતા રહ્યા છે. સદનસીબે આજે પણ ઘણું ભારતમાં જીવે છે અને ઘણું તિબેટ, નેપાળ, થાઇલેન્ડ, વિયેતનામ અને પશ્ચિમી દેશોને કારણે જીવે છે. શશિ થરુરે સાચું જ કહ્યું છે, India is not ancient civilisation. It is advanced civilisation in decay. જે બદનામી તંત્રવિદ્યાની થઈ છે. તે બદનામી જ્યોતિષ શાસ્ત્રની પણ થઈ છે. જ્યોતિષનો ઉદ્દેશ આત્માની ઉન્નતી તપાસવાનો છે. જ્યોતિષ ખરાઈ કરે છે કે કોઈ સર્વોચ્ચ શક્તિ છે જેનાથી તમે સંચાલિત થઈ રહ્યા છો. તે સાબિત ન કરી શકાય. તમારે અનુભવ કરવો પડે. જ્યોતિષ તમને સુપ્રીમ પાવરને પ્રાપ્ત કરવા પ્રેરે છે. મારા લગ્ન ક્યારે થશે અને હું પૈસાદાર ક્યારે બનીશ એ જ્યોતિષ દ્વારા જાણી શકાય, પણ એ જ્યોતિષનો સ્થૂળ ઉદ્દેશ છે, મૂળ નહીં. તેનો મૂળ ઉદ્દેશ ચૈતન્યને ઓળખી તેની નજીક જવાનો. સુભાષભાઈએ બીજી જે બિનસાંપ્રદાયિકોવાળી વાત કરી એ પણ હું હંમેશા અનુભવતો રહ્યો છું. ભારતમાં બે પ્રકારના લોકો છે. પહેલા એવા પ્રકારના લોકો છે જે પોતાના ધર્મમાં જે કંઈ છે એ બધું જ સાચું માને છે અને એને જ શ્રેષ્ઠ માને છે. બીજા કથિત લિબરલ્સ કે કથિત બિનસાંપ્રદાયિકો છે, જેને ધર્મ માત્ર પાખંડ જ લાગે છે. પાખંડી જ્યોતિષ કે પાખંડી તાંત્રિકના દાખલા આપીને તે સમગ્ર શાસ્ત્રનો જ છેદ ઉડાડી દે છે. તેને તપાસ્યા વિના જ. ભારત આ બંને પ્રકારના લોકોથી પીડિત રાષ્ટ્ર રહ્યું છે. ખેર, જે યુનિવર્સનો નિયંતા છે તેની ઇચ્છા હોય ત્યારે શાસ્ત્રો નષ્ટ થઈ જતા હોય છે અને એ ઇચ્છે ત્યારે ફરીથી રચાઈ જતા હોય છે એવું પણ દૃઢપણે માનું છું. એટલે મને આ બધું ઘસાતું કે ભુંસાતું જઈ રહ્યું હોવાનો કોઈ ઝાઝો વસવસો નથી. હરિઇચ્છા આ જ હશે. એની વે, થેન્ક્સ જયભાઈ, ફોર શેરિંગ ધીઝ. બહુ જ મજા પડી.
@jayantadhyaru2241
@jayantadhyaru2241 11 ай бұрын
🙏આભાર સુભાષ ભાઇ 🙏ખરેખર તો હું પોતે જ તંત્ર શાસ્ત્ર પ્રત્યે અણગમો રાખતો હતો જે આજે દુર થયો છે ખુબ જ સરળ ભાષામાં સમજાવ્યું . Dear Jaybhai I also thankful to you . Keep it up 👍 Different subjects , do this type of practice again and again. All is well 🙏🕉🙏
@milimer8257
@milimer8257 2 жыл бұрын
નવરાત્રિમાં ફરી આ વિડીઓ સાંભળું છું, દરેક વખતે વધુ ઊંડાણથી સમજાય છે. આ વિષયમાં હજ્જુ ઘણું જાણવું છે. સુભાષભાઈની આ વિષય પર વધુ વિડીઓ રેકોર્ડ થાય. એવી જયભાઈને વિનંતી..🙏🌷
@dharmendrapandit8742
@dharmendrapandit8742 3 жыл бұрын
સાંભળવાનું શરૂકર્યું ત્યાર પછી આજે આગળ સાંભળવા માંડ્યું , ઇન્ટરેસ્ટિંગ લાગે છે. હજુ એકદિવસ માંડ થયો.જયને પિતૃ શોક જાણ્યો. એક બહુજ દુઃખદ પરિસ્થિતિ. બંને એક બીજા માટે જીવંત લાગતું. સુભાષભાઈ તમે બધા સાક્ષી રહયા છો. આ લખતા પણ તંત્ર વિશે સાંભળું છું. અત્યારે તો સત્યના પ્રયોગો અને આત્મ કથા ગાંધી બાપુની કર્તા નું નામ છે.
@dilipnmehta
@dilipnmehta 14 күн бұрын
ખુબ જ રસપ્રદ વાતો .
@elapurohit2387
@elapurohit2387 3 жыл бұрын
જયહો શ્રી સુભાષ ભાઈ.. અલૌકિક આનંદ પાયા હૈ જી આપકે સાથ...🤗 *સાહેલી સાગર ઉમટ્યો!! *આ રત્નો તણાયા જાય' કર્મહીણુ ભરે બાચકા એના હાથ શંખલે ભરાય... આમ વધુ કંઈ સમજાતું નથી, એવુ થાય આખ ભરીને આ બધું, વનવેલી આકાશ તારા સૂરજ ચાદામામા બધુ જોય લઉ. ખબર નૈ...ક્યારે આ અદ્ભુત યોગ વળી પાછું જોવા મળે!!
@parulkumarkaria4199
@parulkumarkaria4199 3 жыл бұрын
જયભાઈ આભાર અદભુત માહિતી આપવા બદલ શુભાશ જી આપ નો ખુબ ખુબ આભાર , તમારો લય અને વાત ની પકડ જોરદાર છે. મે એકજ બેઠકમાં સાંભળ્યા છે. ખૂબ જ આનંદ થયો મજા પડી . કુંડળી જાગરણ ની વાત કરી તેનુ વિસાતર થી જાણકારી આપતો વિડિયો બનાવો તેવી વિનંતી છે.
@babubhairaiyani3076
@babubhairaiyani3076 Жыл бұрын
તંત્ર વિશે આપે આપેલી પ્રાથમિક માહિતિ ઘણીજ ગેરસમજો દુર કરવા માટે જરુરી ગણી શકાય.આપના તંત્ર વિજ્ઞાનનું પુસ્તક જરુર વાચવું પડશે,આવી જ્ઞાન સભર માહિતિ આપવા બદલ આભાર
@jayshreebenmakwana1340
@jayshreebenmakwana1340 3 жыл бұрын
અદ્ભુત અદ્ભુત અદ્ભુત ખરેખર સુભાષ ભાઈ કોઈ જ શબ્દો નથી મળતા એટલી જ્ઞાન સભર વાતો આપે કરી.
@hardikdoshi751
@hardikdoshi751 3 жыл бұрын
અદ્ભુત.. અદ્ભુત.. સુભાષભાઈ.. વંદન એવા પસા ખોલ્યા કે એટલું ઓછું પડે...
@gajendravyas5897
@gajendravyas5897 3 жыл бұрын
પૂ.સુભાષ ભટ્ટ જી...આપનું આધ્યાત્મિક ચિંતન મનન અને તેની અદભૂત રજૂઆત....મોજે મોજ હો...સાદર વંદન 🕉️🙏🕉️❤️🌹🌹🌹🌹🌹
@Sitaramsita821
@Sitaramsita821 2 жыл бұрын
ખુબજ સરસ ઉમદા અભ્યાસ સાથે અનુભવી પણ. આનંદહજો આશાપુરા ભજો🙏🚩👌
@Ranjitsinhvaghela07
@Ranjitsinhvaghela07 2 жыл бұрын
અદભુત...અદભુત🙏🙏
@dinubhaichudasama9659
@dinubhaichudasama9659 3 жыл бұрын
સુભાષભાઈ, અનહદ તરફ આગળ વધી...સહજ , સરળ જીવ...જીવંત..માનવ. ઊંચાઈ,ઊંડાણ છલોછલ. નમન..આદર.. જયભાઈ, આપે સુભાષભાઈને planetjv માં બોલાવી, ખૂબ ગમતું.. જય હો... અભિનંદન આનંદ આભાર આભાર આભાર
@gopi2799
@gopi2799 3 жыл бұрын
Must......right way
@dharmendrapandit8742
@dharmendrapandit8742 3 жыл бұрын
પ્રથમવાર તમને સાંભળ્યા અને હું પોઝ કરું પહેલા તમે જયનો દાખલો આપ્યો સાચી વાત.તંત્ર વિષે વૈજ્ઞાનિક જાણકારી ગમી.
@swatishukla363
@swatishukla363 3 жыл бұрын
Are kya baat bata di aapne subhasbhai...bahut khub bahut khub...dhanyvaad..vandan
@shaileshjivani262
@shaileshjivani262 3 ай бұрын
શબ્દો નથી આપનો આભાર માનવા ...🙏🙏🙏🙏🙏🙏
@nitagondaliya331
@nitagondaliya331 3 жыл бұрын
Thank you Subhash Bhat sir,Jay vasavda sir.
@renutalreja8147
@renutalreja8147 3 жыл бұрын
Jaybhai aava moti lavta rejo.
@pravinbheda9586
@pravinbheda9586 3 жыл бұрын
વાહ વાહ સુભાષભાઈ વાહ 👌👌👌👌👍👍👍
@kamleshchotaliya7408
@kamleshchotaliya7408 3 жыл бұрын
નમસ્કાર મિત્રો
@UmeshPatel-oe3hq
@UmeshPatel-oe3hq 3 жыл бұрын
Ek gudh rahsya ekdam saral bhasama very good jay bhai
@PrakashPatel-iq1rc
@PrakashPatel-iq1rc Жыл бұрын
VERY NICE SPEECH. 🙏
@ketandoshi3469
@ketandoshi3469 3 жыл бұрын
No words to thanking you Shri Subhash Bhai and Jay Bhai.....
@milimer8257
@milimer8257 2 жыл бұрын
શુભાષભાઈ એ ઘણી સરળતાથી આ વાત સમજાવી.. આપને સાંભળીને ઘણી વાતો સમજાણી આપનો આભાર સાહેબ🙏
@dilipmehta3084
@dilipmehta3084 3 жыл бұрын
Many thanks, subhashji for an amazing guidance
@shuklavijay2859
@shuklavijay2859 3 жыл бұрын
Adbhut subhashbhai!..aava vishayma pravesh karavnar Jay bhai no khub khub Aabhar!
@funwithvihaan2439
@funwithvihaan2439 3 жыл бұрын
સરસ લેક્ચર.. liked the analogy of human evolution ... મજા થી સુખ થી આનંદ ની યાત્રા
@abhishekmehta5691
@abhishekmehta5691 3 жыл бұрын
અદભુત રજૂઆત સુભાષભાઈ, good work jay bhai..
@ankitadave5363
@ankitadave5363 3 жыл бұрын
Adbhut.... Ek navo j topic jena vishe vadhu janva ni iccha thai... Looking forward to your books for sure.... Thank you for sharing this... 🙏
@dilipmehta3084
@dilipmehta3084 3 жыл бұрын
Jay Vasavada is absolutely a romantic fellow in a wider sense and spirit as you have rightly observed that he lives in totality and faith in god and good will.Well observed.
@shaileshjani3117
@shaileshjani3117 2 жыл бұрын
Very informative
@rekhadave3678
@rekhadave3678 3 жыл бұрын
Jay Mataji.Shubhash bhai pranam.🔯khub saras mahiti api.Abhar bhai.
@devendrasinhgohil1252
@devendrasinhgohil1252 3 жыл бұрын
અદ્ભુત. ગુઢ વાતોને આટલી સરળતાથી સમજાવવા માટે.
@Nikunj26_01
@Nikunj26_01 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ગતિસ્ત્વમ.....ગતિસ્ત્વમ...ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની
@dilipmehta3084
@dilipmehta3084 3 жыл бұрын
This video is inspiring me to read the book Tantra Vidya by Pro. Subhash Bhatt
@mahetakeyur7374
@mahetakeyur7374 3 жыл бұрын
અદ્ભુત વાત રજૂ કરી...
@sudhamehta2633
@sudhamehta2633 2 жыл бұрын
Some Englishmen like that judge have really served our country and culture tremendously well. Hats off to them . and to you too Subhashbhai to rescue a line of Knowledge from disappearing altogether.
@sejalmankad9035
@sejalmankad9035 3 жыл бұрын
જયભાઈ ખૂબ ખૂબ આભાર.. આ મણકા ની માળા બની શકે ?
@nparekh2029
@nparekh2029 Жыл бұрын
તંત્ર સાથે જ્યોતિષ નાં સંબધ વિશે પ્રકાશ પાડવા માટે સુભાષ ભાઈ નો એક વિડીયો બનાવવા વિનંતી...
@achalarao9640
@achalarao9640 3 жыл бұрын
Thank you for sharing your life's work - the right understanding of living life with zest🙏💕
@pravinbheda9586
@pravinbheda9586 3 жыл бұрын
Great sir 👌👌સુભાષભાઈ હજી પણ આવું નવું નવું રજુ કરો, આપનું જ્ઞાન બહુજ સારુ છે તમે જયારે પણ કોઈ વાત કરો તો કલાકો સુધી સાંભળતા જ રહીએ, સાહેબ
@jayaaimaamogalashokrabari237
@jayaaimaamogalashokrabari237 3 жыл бұрын
ખૂબ જે મજા આવી ભટ્ટ સર અને આભાર જય ભાઈ
@rakeshrana1687
@rakeshrana1687 3 жыл бұрын
Saras janva malyu...Ghana doubt dur thaya...vadhu janva tamari "Tantra Vidya" explore karish...thanks JV for this experience...
@dbjJani
@dbjJani 3 жыл бұрын
Great
@vinodkumarjain3957
@vinodkumarjain3957 2 жыл бұрын
Captivating ❤️❤️❤️❤️❤️❤️
@Indian3467
@Indian3467 2 жыл бұрын
I got right information
@dilipmehta3084
@dilipmehta3084 3 жыл бұрын
Excellent speech and information
@binarajesh3199
@binarajesh3199 Жыл бұрын
Thanks
@pravin789
@pravin789 3 жыл бұрын
👍👍👍Wonderful. I will listen it once again 🙏🙏🙏
@ashabensrivastav2152
@ashabensrivastav2152 3 жыл бұрын
Om sairam sir Adbhut apnu vaktavy saralta ape atli gahan varo Kati pan haji ap vadhu kaho tevi ichcha Che Thanks sir Apni book kya thi malse
@rupaldesai3224
@rupaldesai3224 3 жыл бұрын
Wah
@vimalgodhani3926
@vimalgodhani3926 3 жыл бұрын
ખુબ સરસ 🙏
@jagdishs1234
@jagdishs1234 3 жыл бұрын
Wonderful explanation of Tantra... Adbhut aditiy
@rakshapanchal8623
@rakshapanchal8623 2 жыл бұрын
Nice
@kuldeepkaria
@kuldeepkaria 3 жыл бұрын
Just supperb
@chintanmoza
@chintanmoza 3 жыл бұрын
This is so much interesting and informative 🙏🏻🙏🏻After listening this from dear Subhash Bhatt, I felt many of my doubts are clear now on this auspicious last day of Navratri ❤️❤️ Many thanks to dear JV as well for such wonderful initiative with excellent energy and divine power you are sharing with planetJV family ❤️❤️👏🏻👍🏻🙏🏻
@kiritpatel1629
@kiritpatel1629 3 жыл бұрын
Adbhut
@nitagondaliya331
@nitagondaliya331 3 жыл бұрын
Thank you sir
@kirtikishorbhatt8859
@kirtikishorbhatt8859 3 жыл бұрын
બહુ સરસ..‌
@numerologistyashshah7860
@numerologistyashshah7860 3 жыл бұрын
અદભુત
@parashartrivedi2204
@parashartrivedi2204 3 жыл бұрын
Khub sundar 🙏 kundalini vishe Pan Shubhash bhai pase thi janvani ichha thai gai chhe.karnke Kundalini vidhya ma khub alag alag mantavyo chhe. To ek haji video Kundalini mate channel par muksho evi prarthna 🙏🙏
@voraheli2249
@voraheli2249 3 жыл бұрын
જય વસાવડા સાહેબના મારા પતિ ખાસ ફેન છે... હું પણ નિયમિત વાચક શ્રાવક ખરી... પણ સુભાષ ભટ્ટ સાહેબની ખાસ ખાસ ફેન. સાહેબ કોઈ લિંક થી હું આપના જ્ઞાન સાથે સંકળાઇ શકું એવી શક્યતા હોય તો પ્લીઝ આપજો.
@gunvantbhaiboda762
@gunvantbhaiboda762 3 жыл бұрын
Jay Shree krushna
@hirenpatel271
@hirenpatel271 3 жыл бұрын
સાધુ...સાધુ...સાધુ..🤍🙂🙏😇
@radhashastri9800
@radhashastri9800 4 ай бұрын
Subhash sir how can I meet you? Please guide
@yoginipandya4462
@yoginipandya4462 2 ай бұрын
Suppb
@rameshchandrasejpal8557
@rameshchandrasejpal8557 2 жыл бұрын
Osho also refers Tantra in his speech es .
@gaurangpatel4869
@gaurangpatel4869 3 жыл бұрын
Dear Jay, I have mailed you on one of your pode cast. Please reply if possible.
@arunsvlog319
@arunsvlog319 3 жыл бұрын
👌
@panktislifestyle2354
@panktislifestyle2354 2 жыл бұрын
Can you please guide Jaybhai, which are good books to read Vedas and Upnishad?
@jaypatel1903
@jaypatel1903 3 жыл бұрын
Nikola Tesla has said that The day science begins to study non-physical phenomena, it will make more progress in one decade than in all the previous centuries of its existence. Hope it will happen vey soon.
@pradipsolanki03
@pradipsolanki03 2 жыл бұрын
Sir...why we cannot convert our energy from tantra to Yantra....what is abstract which we have to remove...
@bhaveshchaudhary1544
@bhaveshchaudhary1544 3 жыл бұрын
🙏
@sujatadesai2042
@sujatadesai2042 3 жыл бұрын
🙏🌹🙏
@DietyogaandAyurveda
@DietyogaandAyurveda 3 жыл бұрын
આયર્ન, કેલ્શિયમ અને વિટામિનની ઉણપ કેવી રીતે જાણવી અને તેની સારવાર કેવી રીતે કરવી: kzbin.info/aero/PLwIu7WC0YCLSPBxnByWdsa4ve8IxSwD3M huio
@heenamodi6372
@heenamodi6372 Жыл бұрын
સર નમસ્કાર પૂર્વજોનાં ફોટોસ કઈ દિશા અને કઈ જગ્યાએ મૂકવાં જોઈએ? પ્રકાશ પાડશોજી.
@brijrajsinhjisodha6504
@brijrajsinhjisodha6504 3 жыл бұрын
Book joti hoy to kya malse
@minaroy2677
@minaroy2677 Жыл бұрын
🌟🌟🌟🌟🌟🇮🇳🇱🇷🇮🇳🇱🇷
@Jungeela
@Jungeela 2 жыл бұрын
Kaka gujarati ma bolsho please?
@austinenterprise3815
@austinenterprise3815 3 жыл бұрын
આ વિષય મા ઉંડા ઉતરવા "અધોર નગારા વાગે" "ગેબી ગિરનાર " જેવા બીજા કોઇ પુસ્તક સુચવી શકો?
@omarora4590
@omarora4590 2 жыл бұрын
Trust your sense Drop your mind Bhedrakho o ne chodo Give expression to life
@pulkitjoshi1465
@pulkitjoshi1465 3 жыл бұрын
Congrates.full name of that English writer in English.
@user-vy6mv4pq7p
@user-vy6mv4pq7p 2 жыл бұрын
'ળ ' અને ' ણ ' આ બે અક્ષરો આવતા હોય એવા 20 ગુજરાતી શબ્દો અહીં ગુજરાતી લીપીમાં જ લખો. ઉદાહરણ તરીકે એક શબ્દ લખું છું : ' માળણ ' .
@pyramidpublication1560
@pyramidpublication1560 3 жыл бұрын
Nice
@rathinmehta9704
@rathinmehta9704 3 жыл бұрын
ADBHUT ADBHUT ADBHUT JUST SIMPLY SUPERB PRESENTATION ON TANTRA BY GENIUS SUBHASHBHAI ADHLAK VANDAN 🙏 Jaybhai Thanks a lot for bringing this topic in discussion from absolutely genius SME - Shri Subhashbhai
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 3,1 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 3,1 МЛН