Jay shri Krishna to all, Karanbhai looks better.❤❤❤❤❤
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay shree Krishna 🙏.. હા હવે તબિયત સારી છે
@jayshreepatel85133 ай бұрын
Nakli hathnu map apine banavi do saru rese
@KaranwithKiranVlogs3 ай бұрын
એ બધું જાણી લીધું છે અમારે કાંઈ કામનો નથી
@ilaraja69863 ай бұрын
જય શ્રી કૃષ્ણ કરણભાઈ ના હવે શાક ખવાય નમામિ તો દીધા અસબડા ઓહો કિરણબેન તમારે ત્યાં તો કેટલા જાંબુ છે અમને તો જોવાય નથી મળતા આવા રાવણા પાર્સલ મોકલાવો ને બે ત્રણ કિલો કુરિયર કરી દે કુરિયર ના પૈસા હું આપી દઈશ વધારે હોય તો એનો પલ્પ કરી અને ફ્રીઝરમાં મૂકી દેવા કિરણબેન કેટલા જાંબુ થયા છે તમારે તો અમને તો અહીંયા જોવાય નથી મળતા
@KaranwithKiranVlogs3 ай бұрын
આજે વરસાદ ના કેટલા ખરી ગયા
@zalazala68083 ай бұрын
Jay mataji kiranben ne Ghar na badha ne
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay mataji 🙏
@varshasoni95993 ай бұрын
Jai shree Krishna seetaram 🙏 karan bhai ne saru chey have shivu ne acting sars avdigai 😂❤
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay shree krishna 🙏 varsha Ben haa હવે સારું છે કરણ ને 😊♥️😘
Saru ne karanbhai ne saru thayu te hasu aave maja no hoy to bolvu no game ane hamna thoda di rokavay ne karanbhai aaram karva
@KaranwithKiranVlogs3 ай бұрын
Aaje to nikadi gaya
@joshanaben6863 ай бұрын
Karanbhai.તમારી.તબિયત.કેમ.છે.ભાઈ
@KaranwithKiranVlogs3 ай бұрын
Sari che have
@Premratandhara9373 ай бұрын
જય માતાજી
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay mataji 🙏
@sudhapatel66463 ай бұрын
તીખું ખાટું તળેલું હમણાં ના ખાશો.
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok
@vanitejani74853 ай бұрын
Jambu khva aavu padse kiran Ben kem cho badha
@KaranwithKiranVlogs3 ай бұрын
Aavo aavo.. pan Have pura thava aaviya
@malkiyasumit38053 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@KaranwithKiranVlogs3 ай бұрын
Jay shree Krishna
@pmodhavadiya96733 ай бұрын
મોકલો જાબુ
@bhagwatithake3 ай бұрын
અમારે જાંબુનો છોડ છે કેટલા વરસે જાંબુ આવે કયું ખાતર નાખવાનુ જણાવશો
@bhagwatithake3 ай бұрын
અમેરીકામા
@KaranwithKiranVlogs3 ай бұрын
ત્યાંનો કાંઈ અનુભવ નથી અમે તો કાંઈ નાખતા જ નથી 😊
@jagrutivadher-j5k3 ай бұрын
Amare ave che bov sara ny 100 kilo che tamara shashu shbhav bov mast ane yadi dejo video salu hoy tyere
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok.. thank you so much ❤️
@jagrutivadher-j5k3 ай бұрын
Karan bhai saru thygyu hve mane bov game gamde
@KaranwithKiranVlogs3 ай бұрын
હા હવે સારું થય ગયું
@arunaupendrakumarjoshi37373 ай бұрын
Mast video
@KaranwithKiranVlogs3 ай бұрын
Thanks 🤗
@VinodUakdiya-jv1qd3 ай бұрын
Karan Bhai ketala dur nokri kare aekala riye toy
@KaranwithKiranVlogs3 ай бұрын
Narmada Jilla ma
@bhavikapatel33423 ай бұрын
Kiranben amaretto navsari ma ravna 150rupee na 25o gram made chhe
@KaranwithKiranVlogs3 ай бұрын
Ha મોંઘા છે
@neetachauhan4303 ай бұрын
Kem che bhai ne
@KaranwithKiranVlogs3 ай бұрын
Saru che have
@sheelashah26783 ай бұрын
Jambu amare tya to 200 rs. Pav kg male che
@KaranwithKiranVlogs3 ай бұрын
😊🙏
@kivinmonpara61093 ай бұрын
જય હો
@KaranwithKiranVlogs3 ай бұрын
🙏
@karshansidiodedra37463 ай бұрын
હર હર મહાદેવ
@KaranwithKiranVlogs3 ай бұрын
Har har Mahadev 🙏
@hetalkumari40973 ай бұрын
જાંબુ ખાવાની મજા આવે છે uk મોધા મલે છે 20જેટલા 500રુપિયા મલે છે uk 5 pound
@KaranwithKiranVlogs3 ай бұрын
Ohoo.. અમારે રોજ કેટલા નીચે ખરે છે
@bhartishah61133 ай бұрын
Amane mokali aapo mast jambu
@KaranwithKiranVlogs3 ай бұрын
ઘરે આવું પડે 😆
@Jasmitab-ow9ve3 ай бұрын
Sis Karan bhai ne haji Aram ni jarur che to hamna job par na Java devo to saru
@KaranwithKiranVlogs3 ай бұрын
સાચી વાત છે પણ જાજી રજા પડાય એમ નથી જાવું જ પડશે 😔
@kaushaliyabensavsani6993 ай бұрын
Amarepan 4 vrano sivans che aavej tev hate to tev rhe gy kake ktake vat kre hju babr bolto nathe mate aene pasej bplavjo
@KaranwithKiranVlogs3 ай бұрын
Ha અમુક છોકરું મોડુ બોલતા સિખે...
@JigarGadhvi-l4w3 ай бұрын
Are vha dikro to school jay..vha..😊
@KaranwithKiranVlogs3 ай бұрын
મજા નો જાય 😆
@geetabenpatel45893 ай бұрын
Su Kiran Ben tme jambu dekhadi ne moma pani leveavo cho amare ahiya malta pn nthi 😋😋😋
@KaranwithKiranVlogs3 ай бұрын
😆😆 નાના એવું નથી.. તમે ઘરે આવો તો તેમને ખૂબ ખવડાવીયે
@geetabenpatel45893 ай бұрын
@@KaranwithKiranVlogs ame surender nagar jila na dhangdhra taluka na chiae to bhu tmaru gam aaghu pdi jay ne pn tmara ghre aavanu keva mate thank you so much
@jayshreepatel85133 ай бұрын
Agal bhravij devano hoy che
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok
@ZalaShilpa-v6i3 ай бұрын
🎉🎉
@KaranwithKiranVlogs3 ай бұрын
🙏
@sangitashah85223 ай бұрын
Jamun short
@chetanmakwana90223 ай бұрын
કેમ છો કરણ ભાઈને સારું થય ગયુને
@KaranwithKiranVlogs3 ай бұрын
Ha have saru che
@jenishmungala79753 ай бұрын
કરણ ભાઈ ને કાળી દ્રાક્ષ અને પતાસા રાત્રે પલાળી
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok
@tanvirtank70913 ай бұрын
Hi kam che di
@KaranwithKiranVlogs3 ай бұрын
Bas majama 🙏
@BeenaSheth-vr4do3 ай бұрын
Kem che karan bhai ni tabiyat
@KaranwithKiranVlogs3 ай бұрын
Have saru che
@radadiykhanjan63473 ай бұрын
કિરણ બેન તને રાવણા કહેવાય ચોમાસામાં વરસાદ ના પાકે ને તેને જાંબુ કેવાય અમારે ગીર માં બોવ હોય
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok
@jignashamodha5993 ай бұрын
Karan ni job kya chhe ?
@KaranwithKiranVlogs3 ай бұрын
નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા
@amrutlalgiva12173 ай бұрын
તમારા જાંબુ
@KaranwithKiranVlogs3 ай бұрын
Tamara ghare hase
@dhokiyashitalben6033 ай бұрын
કિરણ બેન જાબૃં મોકલાવો
@KaranwithKiranVlogs3 ай бұрын
ઘરે આવું પડે 😆
@જયશ્રીરામ-ઢ2ષ3 ай бұрын
જય સુરાપુરા દાદા તો કયક નવીન મા બનાવો કીરણ બેન ને કરન ભાઈ બને જણા આવી રીતે ખુસરેજો બધાં
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok.. thank you
@jagrutivadher-j5k3 ай бұрын
Che che kiran badha maja ma ne moklo ravana mane bov bhave 100 kilo che hu rajkot thi jagu
@KaranwithKiranVlogs3 ай бұрын
ખાવા હોય તો ઘરે આવું પડે..😆
@sangitashah85223 ай бұрын
Jamun shirt kri ne muku do na aavde to KZbin ma Jojo
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok.. tamari vaat sachi che
@amrutlalgiva12173 ай бұрын
કીરનબેન
@kaushaliyabensavsani6993 ай бұрын
Sivu e khava sivay bije vat nathe pan jate bolata sikhdavjo
@KaranwithKiranVlogs3 ай бұрын
સિખી જસે બોલતા
@chhayacontractor12203 ай бұрын
Moklo jambu USA ma 😂
@KaranwithKiranVlogs3 ай бұрын
ત્યાં પુગે તો વાસી થય જાય જાંબુ તો તાજેતાજા મજા આવે ખાવાની 😋😅😅