ઝયનબ વતનમાં જાય મારા વીરા||Zainab Vatan ma Jaay Mara Vira, Bahen vatan ma jaay Che.(Gujarati Noha)

  Рет қаралды 2,506

Anjuman-E-Al Muntazir

Anjuman-E-Al Muntazir

Күн бұрын

#gujratinoha
#bibizainabnoha
#bibizainab #bibizainabsa
For More Latest Videos Please Subscribe Official youtube Chhanel:-
/ @anjuman-e-almuntazir
Thanks for the watching.
Please like, Share, and Subscribe & press thec bell icon 🔔
Do like Shere and Subscribe for getting more videos.
LYRICS
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે,
એક વખત બોલો બોલો મારા વીરા બહેન વતનમાં જાય છે.
એકલા તમોને મુકી મારા વીરા ખાલી હાથે બહેન જાય છે.
ફરીવારે બહેન નહી આવશે મારા વીરા બહેન વતનમાં જાય છે
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે
એક વખત બોલો બોલો મારા વીરા બહેન વતનમાં જાય છે.
વાટો જોઈ સુગરા તમારી મારા વીરા બેટી મદીનામાં બેઠી છે.
કહો શું જઈને કહું મારા વીરા બહેન વતનમાં જાય છે.
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે.
ઔનો મોહંમદને મુકી મારા વીરા ખાલી હાથે બહેન જાય છે.
તમારી બાજુમાં સુવાડી મારા વીરા બહેન વતનમાં જાય છે.
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે.
ભાઈ વગરની બહેન મારા વીરા યતીમ થઈને જાય છે.
કોઈ નથી હવે મારુ મારા વીરા બહેન વતનમાં જાય છે.
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે.
બહેનના ઘેર કોણ આવશે મારા વીરા બહેનને ઈદ કોણ આપશે.
જીવીને હવે શું કરુ મારા વીરા બહેન વતનમાં જાય છે.
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે
સુગરા અમોને લેવા આવશે મારા વીરા જોઈને કાળજુ કંપાશે.
સમજાવી એને કેમ મારા વીરા બહેન વતનમાં જાય છે.
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે
કહુ શું દુઃખની વાતો મારા વીરા માડી ફાતેમા મને પુછશે.
માઁ ને જઈ ને શું કહુ મારા વીરા બહેન વતનમાં જાય છે
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે
નાના અમોને પુછશે મારા વીરા બેટી નવાસા ક્યા છે.
નાના ને જઈ ને શું હુ કહુ મારા વીરા બહેન વતનમાં જાય છે.
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે
કહો મારા વીરા બોલો મારા વીરા કહો શબ્બીર માઁ જાઈ રડે.
બહેનના છેલ્લા સલામ મારા વીરા બહેન વતનમાં જાય છે.
ઝયનબ વતનમાં જાય મારા વીરા બહેન વતનમાં જાય છે.
એક વખત બોલો બોલો મારા વીરા બહેન વતનમાં જાય છે.

Пікірлер
Palestine Par New Nazam | Muslman Zulm Ke Saye Me Palte Hene |Palestine Emotional Nasheed|🎤Md Yunoos
4:58
زهرائي الهوى - محمد سلماني Zahra E alhawa- Mohamed Salmani
3:45
Mohammed Salmani | محمد سلماني
Рет қаралды 11 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 191 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 36 МЛН
old noha- jungle me bhare ghar ko luta aayi hai zainab
10:42
Ajareresalat studio
Рет қаралды 115 М.
Sughra ka khat aaya hai nohaa
10:22
नौहा Channel
Рет қаралды 780 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 191 МЛН