ઝુલે ઝુલે ઝુલે મારો કૃષ્ણ કનૈયો ભજન લખેલું છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો

  Рет қаралды 213

ગણેશ્રવર મહિલા મંડળ (ચાંદલોડિયા)

ગણેશ્રવર મહિલા મંડળ (ચાંદલોડિયા)

Күн бұрын

ઝુલે ઝૂલે ઝુલે મારો કૃષ્ણ કનૈયો
કૃષ્ણ કનૈયો એ તો નંદજીનો છૈયો
ઝૂલે ઝૂલે મારો કૃષ્ણ કનૈયો
કદમની ડાળે બાંધ્યો બાંધ્યો હિંડોળો
ધીરે ધીરે કાનાને પ્રેમથી હીચોડો
ટહુકે છે મોર અને બોલે પપૈયા
ઝૂલે ઝુલે મારો કૃષ્ણ કનૈયો
ગોપી ઝુલાવે ને ગોવાળે ઝુલાવે
રાધાજી કાનુડાને વાયળો ઢોળાવે
હસતો દેખાય આજ જશોદાનો છૈયો
ઝુલે ઝુલે મારો કૃષ્ણ કનૈયો
લીલા લીલા મેવાનો બાંધ્યો હિંડોળો
દર્શન કરુને આવે આનંદ ની છોળો
કીર્તન કરે છે પેલો કોકીલ ગવૈયો
ઝુલો ઝુલો મારો કૃષ્ણ કનૈયો
ગણેશ્રવર મંડળ સ્વામી ઝુલો લાગે સોહામણો
નયન કમળ એના લાગે લોભામણા
ભક્તો અંતરમા આનંદ ઘવૈયો
ઝુલો ઝુલો મારા કુષણ કનૈયા

Пікірлер
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 36 МЛН
RATH MA BESI GANPATI TAME EKLA KEM AVYA - Kiran Prajapati - DHUN MANDALI
11:54
ધરતી માતાનો ઝુલમ
8:32
Devkurben mevasa
Рет қаралды 149 М.