Рет қаралды 36,428
Jhankar Music Bhakti Gujarati Presents Latest Devotional Video Song titled, Sung by Jigar Thakor, & Penned by Viral Nayta, Vikram Abluva, & Music Directed by Mahesh Savala, Starring: Jigar Thakor, Chandan Thakor, Kajal Rani, Ajay Thakor, & Directed by Naresh Patani, Prakash Vadhasar
Stay tuned & Subscribe Our Yt Channel to get Notified !!
/ jhankarmusicgujaratibh...
To Make Insta Reels Click here : / 1216703586075870
All Streaming Store Link : orcd.co/aaimar...
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬:
♪ Song : Aai Mari Mata
♪ Singer : Jigar Thakor
♪ Lyrics : Viral Nayta, Vikram Abluba
♪ Music : Mahesh Savala
♪ Studio : Shivam Recording Studio - Visnagar
🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Producer : Maarss Movies and Music (Jhankar Music)
♪ Project Lead By : Vikram Abluva
♪ Director : Naresh Patani, Prakash Vadhasar
♪ Star Cast : Jigar Thakor, Chandan Thakor, Kajal Rani, Ajay Thakor
♪ D.O.P, Editing & DI : Naresh Patani
♪ Production : Mahi Production - Patan
♪ Makeup : Darshna Sindhi
♪ Design : P.C. Patan
♪ SP Thanks : Alkesh Abluva
♪ Location : Vadhasar Village
♪ Genre : Devotional
♪ Music Label : Jhankar Music
📞For enquiries and for Song Uploading Contact on this No.: 7383909868
----------------------------------
Listen and Download Song on : 🎶
♪ I Tunes : tinyurl.com/bd...
♪ Jio Saavn : tinyurl.com/5y...
♪ Spotify : tinyurl.com/2f...
♪ Gaana : tinyurl.com/55...
♪ Amazon Music : tinyurl.com/ym...
♪ KZbin Music : tinyurl.com/nh...
♪ Instagram Reels : / 1216703586075870
♪ Apple Music : tinyurl.com/bd...
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇
હો જ્યારે દુનિયા ના લોકો અમને નતા રે ઓળખતા...(૨)
ગામ ના હગાવાલા અમને નતા રે બોલાવતા
અમારુ કોઈ નતુ એ દાડે આઈ મારી માતા
હો શકન કોઈ ના લેતા જ્યારે શેરીએ થી નિકળતા
ગરીબ ગણીને બાધા લોકો મેણા મારતા
હો પોકાર મારો હોભળી ને વારે આવી માતા
હો પલટી નાખ્યા લેખ માંએ બની ને વિધાતા
સુખ ની છાયા લઈ માડી બની સુખદાતા...(૨)
જ્યારે દુનિયા ના લોકો અમને નતા રે ઓળખતા
ગામ ના હગાવાલા અમને નતા રે બોલાવતા
અમારુ કોઈ નતુ એ દાડે આઈ મારી માતા...(૨)
હો પેરવા લુધડુ નતુ રેવા નતુ છાપરુ
આખા ગામમાં ગરીબ માં પેલા નામ મારુ
હો ખાવા નતા દાણા નતા વાપરવા ઓના
ખૂણે બેસી રોતા હતા અમે છોના છોના
જબરી ને જોરારી બાપ દાદા ની હાચવેલી
તારા લિધે આજ મારે બની સે હવેલી...(૨)
જ્યારે દુનિયા ના લોકો અમને નતા રે ઓળખતા
ગામ ના હગાવાલા અમને નતા રે બોલાવતા
અમારુ કોઈ નતુ એ દાડે આઈ મારી માતા...(૨)
હો સદા રેજો સાથ માડી માવતર રે બનીને
તારા રે ભરોસે મુકયુ મારુ રે જીવતર રે
હો જગ આખુ જોણે આજ તારા લિધે અમને
મોનુ ભગવાન મારી માતા હુ તમને
અન્નાય કરીયો લોકો એ નયાય માતા લાવશે
જે નડયા છે મને એને માતા મારી નડશે...(૨)
હો જેણે ખોટુ કરીયુ અમારુ એ આવી ને કગરશે
અમને રોવડાવયા એતો રસ્તે રે રજડશે
વિહત મારી વલશે ત્યારે ગામ આખુ જોંણશે
હો મારી વળશે તો ગોમ આખુ જોંશે
જયારે મારી વળશે તો ગોમ આખુ જોંશે...
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English 👇
Ho Jyare Duniya Na Loko Amne Nata Re Olakhata
Gam Na Hagavala Amne Nata Re Bolavata
Amaru Koi Natu Ae Dade Aai Mari Mata
Ho Sakan Koi Na Leta Jayare Sheriye Thi Niklta
Garib Ganine Badha Loko Mena Marata
Ho Porar Maro Hobhali Ne Vare Aai Mari Mata
Ho Palati Nakhya Lekh Maaae Bani Ne Vidhata
Sukh Ni Chhaya Lai Madi Bani Sukhdata (2)
Ho Jayare Duniya Na Loko Amne Nata Re Aolakhata
Gam Na Haga Vala Amne Nata Re Bolavata
Amaru Koi Natu Ae Dade Aai Mari Mata (2)
Ho Perava Ludhadu Natu Reva Natu Chhaparu
Aakha Gamma Garib Maa Pela Name Maru
Ho Khava Nata Dana Nata Vaparva Aona
Khune Besi Rota Hata Ame Chhona Chhona
Jabari Ne Jorari Bap Dada Ni Hachveli
Tara Lidhe Aaj Mare Bani Se Haveli (2)
Jayare Duniya Na Loko Amne Nata Re Aolakhata
Gam Na Haga Vala Amane Nata Re Bolavata
Amaru Koi Natu Ae Dade Aai Mari Mata (2)
Ho Sada Rejo Sath Madi Mavatar Re Banine
Tara Re Bharoshe Mukayu Maru Re Jivatar Re
Ho Jag Aakhu Jone Aaje Tara Lidhe Amne
Monu Bhagavan Mari Mata Hu Tamne
Annay Karyo Loko Ae Nayay Mata Lavshe
Je Nadaya Chhe Mane Aene Mata Mari Nadshe (2)
Ho Jene Khotu Karyu Amaru Ae Aavi Ne Kagarshe
Amne Rovadavya Aeto Raste Re Rajadshe
Vihat Mari Valshe Tyare Gam Aakhu Jonshe
Ho Mari Valshe To Gom Aakhu Jonshe
Jayare Mari Valshe To Gom Aakhu Jonshe
--------------------------------
@Jhankar Music Bhakti Gujarati
Subscribe Our Channel ↓↓←
/ jhankarmusicgujaratibh...
Like - Share - Follow us on :
►KZbin : / @jhankarmusicbhajanbhakti
►Facebook : / jhankarmusicgujarati. .
►Twitter : / music_jhankar...
►Instagram : / jhankarmusicgujarati. .
▶️Watch our other songs jigar thakor click here:
► માં - Maa (Jigar Ni Jeet)
• માં - Maa (Jigar Ni J...
► Gharna Chhokra Ghanti Chate
• Jigar Thakor | Gharna ...
► Baap Dada Ni Devi
• Jigar Thakor | Baap Da...
#jigarthakor #gujaratinewsong #gujaratibhaktisong #aaimarimata #jhankarmusicbhaktigujarati
JHANKAR MUSIC BHAKTI GUJARATI
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Thanks For Watching !