Thank you so much Jigarbhai. આજે જ મારી ફ્રેન્ડ ને મે પૂછ્યું હતું કે તું ખંભાત જાય તો શ્રીખંડ લેતી આવજે. વિડિયો ના અંતે જાણવા મળ્યું કે વડોદરા માં પણ મળે છે. હું પોતે વડોદરા થી છું. અમે ઘણા વર્ષો થી બધી friends અમારી ખંભાત ની friend જોડે મંગાવીએ છે. હવે જાતે જ વડોદરા માંથી લઈ શકીશું
@jigarpatelvlogs2 жыл бұрын
thank u so much 🙏🏼😊 jaroor thi mangavjo baroda ma
@tusharbhatiya2492 жыл бұрын
Hamra tarsali ma mada chaa same uchaa oltla wala nu
@love964642 жыл бұрын
Exact Adress in Vadodara?
@love964642 жыл бұрын
@@tusharbhatiya249 tarsali ma ke Vadodara ma kya mle bhai
@kalpeshshah93622 жыл бұрын
Ahmedabad naranpura nu address & mobile number Aapso
@amrutbhaidafda66732 жыл бұрын
ૐ સીખંડ વાળા ભાઈ ને ધન્યવાદ કે ગ્રાહક ને ભગવાન સમજે સે કે દશ રૂપિયા નો પણ સીખંડ આપે છે ખુબ ખુબ આભાર ને ધન્યવાદ જે હો ગરવી ગુજરાત ની ૐ સુરત ૐ
@alapshah11602 жыл бұрын
શ્રીખંડ ની સાથે ફ્રુટ સલાડ પણ ખુબ જ સરસ મળે છે... ખંભાતના દાબડા પણ ટેસ્ટ કરજો..
@hasmukhbhaibaldha64072 жыл бұрын
જીગર ભાઈ આ ભાઈ નો શ્રીખંડ તો બેસ્ટ હશે જ પણ સાથે એની વિચારધારા ખુબ જ સુંદર છે ખાસ નાના માણસો પ્રત્યેની જે ભાવના એમને બતાવી છે 👍great.
@madhuoza50662 жыл бұрын
Yas .jug jug jio
@hiteshrohit89483 ай бұрын
Shrikhand is good but atleast 250 gram levo padyo
@jayeshkadia29662 жыл бұрын
વાણી વર્તન અને વ્યવહાર આ ત્રણેય નું મિશ્રણ વ્યવસાય ને સફળ બનાવે છે
@dilippraajapati6952 жыл бұрын
वाह गुज्जु भाइ धन्य छे अमारी जन्मभूमि ने जे नाना माणस ने पण 10 रुपिया मां 100 ग्राम श्रीखन्ड आपे! वाह हे मारी जननी जन्मभूमि तने लाख लाख वन्दन
@sushilaprajapati83262 жыл бұрын
વડોદરામાં શીખડ કયા મળે છે
@Sahityswad2 жыл бұрын
“કોઇને લાચાર કર્યા વિના ખબર ન પડતાં મદદ કરવી”- આપના વિચારો ઉત્તમ છે. ધંધાને ધર્મ(ફરજ/કર્મ) સાથે જોડવાનો ગુણ પ્રસંશનીય છે. જયેશભાઇ આપને અને આપના પરિવારને વંદન. ભારત આવું કે તરત આપના શ્રીખંડનો સ્વાદ માણવો છે
@ankurmonuflute2 жыл бұрын
Ha maru khambhat ☺☺ Miss this taste from कश्मीर 🇮🇳army जय हिंद 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bapudhiru88912 жыл бұрын
કાકા નિ વિચાર ધારા બહુંજ જોરદાર છે તમને સો સો સલામ છે કાકા
@kailasdasahuja3769 Жыл бұрын
Shop wala seth bahu dayalu chhe,,🙏🏽🙏🏽🙏🏽vandan emni janani ne
@SunnySunny-io9hq2 жыл бұрын
વાહ ભાઈ વાહ મસ્ત વીડિયો અને એનાથી પણ વધુ મસ્ત શોપ ઓનર ની સર્વીસ
@ayesha994772 жыл бұрын
I never been in khabhat need to visit for shrikhand this place one day
@babitapatel1832 жыл бұрын
Black current my favorite. It was delicious. Before the 7 years I ate Shrikhand. Thank you Jigarbhai today you showed us everything.🙏
@jayaryavart44252 жыл бұрын
अपनी संस्कृति और अपने असली सेहतमंद आहार को बढावा दे. सनातन धर्म की जय 🙏
@dhruvilshah52372 жыл бұрын
Ha maro GUJARAT no Shrikhand haa..!! Jay Jay Garvi Gujarat.🚩
@rajeshrana37212 жыл бұрын
I am from khambhat, yes they provide A1 quality shrikhand and in delicious flavors which are not available anywhere out of khambhat. Their shrikhand are also available in baroda and other cities in some fix places. Everyone must try, whenever I goes to khambhat definately brought shrikhand from this shop as currently I am living in Vadodara. Nice sharing jigar bhai 😎
@jigarpatelvlogs2 жыл бұрын
🙏🏼😊
@love964642 жыл бұрын
Exact adress in Vadodara?
@piyushjoshi44672 жыл бұрын
Vadodara ma kya
@ashokupadhyaya19822 жыл бұрын
But sugar is somewhat extent more... Amul is also good...
@vikha21822 жыл бұрын
@@love96464 see video carefully. One purple colour pamphlet having Mumbai and Vadodara address
@himanshuoza19552 жыл бұрын
નારણપુરા.. અમદાવાદ નું સરનામું આપશો પ્લીઝ.. 🙏
@hareshvaghela65172 жыл бұрын
ખુબ સારી ક્વોલિટી અને બેસ્ટ કુરિયર સર્વિસ વધારે ઊંચા ઓટલાવાળા શ્રીખંડ માટે આપનો ખુબ આભાર એક સારી ક્વોલિટી મેન્ટેઇન કરવા માટે જયેશભાઈ આપનો ખૂબ આભાર 🙏
Bahu j saras shrikhand Ave che. Very very nice 👌👌👌👌 video Jigarbhai.
@jigarpatelvlogs2 жыл бұрын
🙏🏼😊
@hitesh2024-f7h2 жыл бұрын
પાલનપુર માં ડાહ્યાકાકા શ્રીખંડવાળા ની શોપ ની એક વાર મુલાકાત જરૂરથી લેજો. બહુ જ ફેમસ છે.
@henitsodha3842 жыл бұрын
Khub j saras shrikhand ane chokkhu pan ane testy vah swad ane shugandh sate swasthy sunder thanku ame pun mungVi ne khasu j
@farukparmar10052 жыл бұрын
Su vaat 6 jigar bro 👍👍 shikhand na flavour joyne mazaa aavi ✌️😋😋
@rakeshprajapati20162 жыл бұрын
ધન્ય છે બાપ તમને ...ખૂબ સુંદર.
@jigarpatelvlogs2 жыл бұрын
🙏🏼😊
@koraba6272 жыл бұрын
સૌથી વધારે લોકપ્રિય तिरंगा.. 😋 😋 😋
@travelexperience12082 жыл бұрын
Wah jigar bhai....saheb ni ek vat bov gmi k nana Manas ne jetlu mage etle aapi dey plus vadhare pn.... good job👍
@jigarpatelvlogs2 жыл бұрын
🙏🏼😊
@Guurur2 жыл бұрын
Jigarbhai, Year 1996, driving to khambhat on Yamaha RX-100, reaching there to pickup shreekhand in just 55 minutes from vidyanagar.Those were the golden days of life. Uttarsanda jaav, shreeji ice cream na ice cream cover cover.Khas Kari ne american dryfruit.
@pavanthakor38352 жыл бұрын
aava video joyne moma pani aavi jayse 😋😛👌👌👌👌
@henitsodha3842 жыл бұрын
Vah jagdishbhai maja pdi gai ane shahbhai ne thanks k atlo juno bisness ne nava rang sathe testy shreekkhand bnavv mate jagdishbhai sarS mahity ane shreekkhand mlyo jrur kasu sunder testy ane swasthy mate saro avu saras
@foodlove29072 жыл бұрын
Black current, rainbow, kolaveri ane fruitsalad is our favourite ❤️
@chauhantailors1676 Жыл бұрын
Same
@bhaveshthakor16242 жыл бұрын
હૂ છુ ખંભાતી ....વાહ.
@hirentanna1387 Жыл бұрын
Ati sunder..Tamaro video joy ne anand thay chhe k apna vadvao na sanskar haju jivit chhe.Tamara ma Jivant Manvta ne koti koti vandan.Bhagwan tmne khub pragati aape..🙏 I wish k Rajkot Ma Pan Amne Tamra Shrikhand No Swad Male😍