ખુબજ સરસ માહિતી આપી તમે, ધન્યવાદ. રાજકોટ આવીશું ત્યારે મધ ખરીદવા તમારી અવશ્ય મુલાકાત અમે લેશું..🙏🙏
@jigarpatelvlogs Жыл бұрын
🙏🏼😁
@jiteshbathwar7107 Жыл бұрын
હું મધુધારા નું મધ ઘણા સમયથી રેગ્યુલર વાપરું છું, ઓરીજનલ છે અને ગુણવત્તા ઉત્તમ છે.
@ramjubhagohil791211 ай бұрын
જય માતાજી જય દ્વારકાધિશ ભાવેશભાઇ
@dhirajbenmandaviya2210 ай бұрын
Best quality madh che. Ame 5 varsh thi Aa madhurash nu j honey use Kari a chiye
@anaskazi14111 ай бұрын
Main mangavyu che... Best quality 👌
@indiangamers1759 Жыл бұрын
Jai mataji jigar bhai super 👍 video me tenu Hani mangavyuche Bhudia juice 🥤 kutch thi Bhudia juice ma avjo
@aartiparekh49782 ай бұрын
Bhav Bahu vadhare che badhe 500 rp kg che courior sathe 550 kg na aamna 900 rp kg atishay mongu kevay
@jigarpatelvlogs2 ай бұрын
Product 100% pure che
@AshokParmar-zl5ib Жыл бұрын
Jordar ♥️
@jigneshvora8494 Жыл бұрын
ભાઈ તમારા એરિયા માં બિહાર ની તિલ કુટ કોઈ બનાવતું હોય તો કહેજો
@jayvyasmumbai9310Ай бұрын
Price please honey?
@ashwinchauhan1125 Жыл бұрын
Very import. Mahiti danywad
@harivallabh5163 Жыл бұрын
जयश्री स्वामिनारायण
@jigneshbaria5560 Жыл бұрын
Very informative content 👌 👏
@jigarpatelvlogs Жыл бұрын
Thank u 🙏🏼🙂
@ketanvaidya3686 Жыл бұрын
ખૂબ સરસ માહિત... આભાર સહ અભિનંદન...
@jigarpatelvlogs Жыл бұрын
🙏🏼😊
@icvyas Жыл бұрын
Aapka Aabhar, Bahut achchi seva Kar Rahe he aap. Thanks.
@jigarpatelvlogs Жыл бұрын
Thank u 😊
@chohanmunir4906 Жыл бұрын
Kimat su che
@Madhurash-honey11 ай бұрын
પેકીંગ, ગ્રામ, કિંમત તથા કુરિયર ચાર્જ સહીતની સંપૂર્ણ માહિતી વીડિયોમાં છે. ધ્યાન થી સાંભળવાથી દરેક માહિતી મળી જશે. છતાં પણ વધુ માહિતી માટે સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલ છે એમાં કોલ કે વોટ્સએપ કરીને ડિટેઇલ મેળવી શકો છો..સાહેબ
@alpeshthakoralpesh7853 Жыл бұрын
Saras...aava video jovani khub j maja aave che...👌👌👌👌
@jigarpatelvlogs Жыл бұрын
🙏🏼🙂
@kalpnapatel628 Жыл бұрын
Khub saras information
@jigarpatelvlogs Жыл бұрын
Thank u 🙏🏼😊
@tusharparmar9303 Жыл бұрын
ખુબજ સરસ માહિતી આપી..પણ પ્રદેશ પ્રમાણે મધ માખી અલખ હોય છે..જેના વિશે માહિતી આપી હોય તો સારું.જેમ કે દેશી મધ ... ભમરિયું મધ નાની માખી નું મધ વગેરે...
@jigarpatelvlogs Жыл бұрын
🙏🏼🙂
@kirtanbarot7653 Жыл бұрын
❤❤❤
@maganbhaidubariya8410 Жыл бұрын
સરસ ❤❤❤❤❤❤
@jigarpatelvlogs Жыл бұрын
Thank u 🙏🏼😊
@jayeshkmodi3207 Жыл бұрын
Good information. Thanks for sharing.
@jigarpatelvlogs Жыл бұрын
Thank u 🙏🏼😊
@PankajPatel-im6ww Жыл бұрын
Thanks જિગરભાઈ
@jigarpatelvlogs Жыл бұрын
Thank u 🙏🏼😊
@sitaram.electronics Жыл бұрын
વાહ જીગરભાઈ ખૂબ સરસ માહિતી આપી છે ભાઈ ❤❤❤
@jigarpatelvlogs Жыл бұрын
🙏🏼🙂
@jashupatel3635 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ભાઈ,સરસ
@jigarpatelvlogs Жыл бұрын
Thank u 🙏🏼😊 jay shree krushna
@iqbalmahesania4683 Жыл бұрын
Thank you so much Sir
@jigarpatelvlogs Жыл бұрын
🙏🏼
@dansingpanarapanara-yc3lr Жыл бұрын
Shudh madh koi medical stores ma malvu shakya nathi jangal ma jayi madhpudo pado to shudh madh male baki khand ni chasni
@jayvirbhaibhatt562911 ай бұрын
કિંમત રૂપિયા કેટલા છે તો વિગત વાર સમજાવો શાંતિ થી
@Madhurash-honey11 ай бұрын
પેકીંગ, ગ્રામ, કિંમત તથા કુરિયર ચાર્જ સહીતની સંપૂર્ણ માહિતી વીડિયોમાં છે. ધ્યાન થી સાંભળવાથી દરેક માહિતી મળી જશે. છતાં પણ વધુ માહિતી માટે સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલ છે એમાં કોલ કે વોટ્સએપ કરીને ડિટેઇલ મેળવી શકો છો..સાહેબ
@Madhurash-honey11 ай бұрын
Sir video shanti thi juo kimmat and shipping charge sahit ni mahiti aapi che. Or aapel number par call kari sako.
@himanshusukawala6461 Жыл бұрын
Superb
@jigarpatelvlogs Жыл бұрын
Thank u 🙏🏼😊
@Shivhanumanbhakt Жыл бұрын
Saras 🎉
@jigarpatelvlogs Жыл бұрын
Thank u
@aartiparekh4978 Жыл бұрын
Bhai bhav to ko
@jigarpatelvlogs Жыл бұрын
Thanks for comment , please contact on given number 🙏🏼🙂
@Madhurash-honey11 ай бұрын
Video ma kimmat and shipping charge sahit ni mahiti detail ma che to pan dhyan ma naa aavyu hoy to aapel number par call karso.