ખૂબ ખૂબ પ્રગતિ કરાવે જિજ્ઞાસા બેન ને માં ચેહર એવી હ્દય પૂર્વક પ્રાર્થના કરુ છુ.. તમારી ગાયિકા અને મારા ગીતકાર ભાઇઓને ની કરામત ને સો સો સલામ... ચેહર માં ભુવાજી ના આશીષથી આ આખીય ટીમ ને સમાજ અને અઢારે નાથ તરફથી અપાર પ્રેમ, સ્નેહ અને લાગણીનો મીઠો આવકારો મળતો રહે એવી રાજુ દૂધઇ ની ચેહર માં ના ચરણોમા પ્રાર્થના.... 👆💯👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🇮🇳👏