*_હંમેશા પ્રાર્થના કરતા રહો.. કારણ કે શક્ય અને અશક્ય ફક્ત આપણા વિચારોમાં હોય છે.. કષ્ટભંજન માટે તો કઈ પણ અશક્ય નથી._* *Jai shree Ram 🙏🏻🚩* *Good morning*
@statuslover70297 ай бұрын
સાચે જ જીગા ભાઈ ના ગીત બવ જ સુપર હિટ હોય છે આ સાંભળીને જૂના પ્રેમ ની યાદ આવી ગઈ 😢
@MM_KANOTARA8 ай бұрын
❤જય શ્રી રામ..... હિન્દુ ❤
@RG.official.92128 ай бұрын
ઘણા દિવસ પછી જીગાભાઈ ગીત લઈને આવ્યા છે, તો એમનુ સ્વાગત તો બને જ...ગીતની દુનિયામાં આપનું સ્વાગત છે ❤❤
@santoshvillagevlog8 ай бұрын
2:42 સાચો પ્રેમ હંમેશા અધૂરો રહી જાય છે miss you bhumi 😢❤😘💯😍💘💔
@AnilCreationOfficial8 ай бұрын
જીગા ના આશિક હોઈ ❤ એ લાઈક મારો
@PravinParmar-dk7qe7 ай бұрын
HV
@parmarsanjay67487 ай бұрын
😊 Pp Lpp Llo0
@stylishvijaycomedy48828 ай бұрын
પહેલો પ્રેમ છોડીને ગયો ત્યાર થી કોઈછોકરીપર ભરોસોજ નથી રહ્યો😢😢😢😢😢
વાર લાગે છે પણ જ્યારે પણ આ હાવજ નું સોન્ગ આવે છે ત્યારે ભૂક્કા કાઢી નાખે.વાહ મારા હાવજ વાહ જોરદાર સોન્ગ છે.
@KaranparmarParmar-fs1hg8 ай бұрын
ભાઈ તો ભાઈ છે❤❤❤
@Jigu.Music-5_6_78 ай бұрын
ઘણા સમય પછી આવુ સોગ જોવા મળુ જીગ્નેશ ભાઈ ગીત કાર જીગર ઠાકોર નો ફુલ સપોર્ટ મળે છે જીગ્નેશ ભાઈ ફુલ ગમના સોગ ગાવ સો અમને ખુબ સરસ છે આવા આવા ગાતારો અને અમેતો લાઇક સેર કરતા રહી છું ❤❤❤❤
@BhaveshSakht2 ай бұрын
Ggggggg,g me TV
@bhaveshpandyabhanushankar29372 ай бұрын
❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤ 1:33
@sagardantani22608 ай бұрын
જોરદાર સોન્ગ છે ભુકા કાઢી નાખીયા. ઘાયલ જીગ્નેશ ભાઈ 🥰🥰🥰🥰😘😘😘😘
@Chamunda_Official19388 ай бұрын
ઘણા દિવસે મસ્ત સોંગ લઈને આવ્યા હો જીગ્નેશ ભાઈ 😂😂😂
@khodiyardigital778 ай бұрын
એક સરસ મજાની સ્ટોરી ફારુક ગાયકવાડ દેખાડી છે..છાયા જીવે છે એ સરપ્રાઇઝ આપી એ વાર્તા ખૂબ ગમી..
@raghu_aseda_official8 ай бұрын
વાત કર્યા વગર એક દિવસ પણ ચાલતું ન હતું, પણ અચાનક તને શું થઈ ગયું ખબર નઈ..!!..Payal
@imrankadi92718 ай бұрын
જીવું ત્યાં સુધી જીગાભાઈ ને સપોર્ટ હો 💪💪
@MM_KANOTARA8 ай бұрын
કોણે કોણે...પ્રેમ માં...ઠોકર ખાધી છે
@kiruofficeal41548 ай бұрын
ame tu પેટ ભરી ને ઠોકર કાઢી se કે હવે પ્રેમ નું નામ નથી લેવાં માગતા 😅😅😅😂😂❤
@happygaming65407 ай бұрын
Bhai jene thokar kadhi se ej jigana geet sambharva aave 😅
@VipanSingh-jx6bo7 ай бұрын
😢😮😢😮😅😅😅 5:19 @@happygaming6540
@MasumPatel-gn8iq6 ай бұрын
Bhai me pan Prem ma thokar khadhi se aje pan aa Dil ena name se
@JagdishKavethaya6 ай бұрын
🎉😂😂😂😂😊😊
@KaranMThkorThkor7 ай бұрын
વાહ જીગ્નેશ ભાઈ ❤ બોવ મસ્તાન છેહો ભગવાન હું દુવા કરું છું કે તમને પગમાં સારું થઇ જાય આવા ગીત બનાવો આ ઘાયલ ની દુ વા છે જય માતાજી
@toysfarmingcreator8 ай бұрын
પ્રેમ ના ગીત તો બધાય ગાય પણ મારો જીગો ગાય એ સીધું દિલમાં લાગે
@Kirankolavadaofficial8 ай бұрын
Wah Jordar Song 🎉🎉🎉🎉
@vikashthakor86018 ай бұрын
સાથ તો પલ માં છૂટી જાય છે પણ સાથે વિતાવેલી એ યાદો ને ભૂલવા આખી જિંદગી ઓછી પડી જાય છે... Miss you mittu.... 😢💔😭
@GujaratAllNews2988 ай бұрын
આવુ સોંગ સાંભળવાથી આખુ દિલ ધ્રુજી ગયું ભાઈ😢
@ASRAJA-r6m7 ай бұрын
Vaat sachi che bhai 😭
@pravinsevra59167 ай бұрын
જોર ડાર સોંગ સે જીજ્ઞેશ ભાઈ બારોટ
@VikeshMDamor7 ай бұрын
बहु सरस से सोग जीगनेश भाई,👌👌🎉
@HiteshKoli-l6n7 ай бұрын
હિતેશ❤❤
@LakhamanKhuntad8 ай бұрын
સુપરહિટ સોંગ જીગ્નેશભાઈ ઘણા સમય બાદ સોંગ લાયા હો ❤💕
@parasrathod23237 ай бұрын
હા ઘાયલો
@maa_mogal_1007 ай бұрын
વાહ વાહ❤❤
@vijaybhati23__8 ай бұрын
ગુજરાત માં એક જ આ કલાકાર છે સાહેબ જે ગીત બનાવે એ દિલ માં વાગે જાય અમારા તરફ થી જીજ્ઞેશ કાકા માટે ભગવાન ને પ્રાર્થના કરી કે અમારો જીવ લઈ લેજી પણ જીજ્ઞેશ કાકા ને કાંઈ નાં થવું જોઈ એ ❤
@જતીનગમારા6 ай бұрын
ચચચચચચચચચચચચચચચચચ
@જતીનગમારા6 ай бұрын
ચ
@parweendevipuzak37018 ай бұрын
ઘણા સમય પછી જીગ્નેશભાઈ ખૂબ સરસ સોંગ લઈને આવ્યા છે ઘાયલ ની મોજ💔❤
@જયમાહાકાલિદેવિપુજક4 ай бұрын
હા જીગા હા❤❤❤❤❤❤❤❤😂
@tikonayak94137 ай бұрын
Vah jiga
@shailesh.bsolanki39728 ай бұрын
ખુબ સરસ ગીત છે🎉❤ જીગ્નેશભાઈ
@db_digital_bagdol7 ай бұрын
❤❤❤❤
@RahulThakor-sr8ev8 ай бұрын
વાહ જીગા ભાઈ વાહ તમારી તો વાત ના થાય સરસ ગીત સે હો ❤❤❤
@gujratistatuslover88898 ай бұрын
હા મોજ હા... ખરેખર અદભૂત સોંગ છે 👌🤩
@rvofficial31318 ай бұрын
સરસ ગીત છે જીન્ગેશભાઈ બારોટ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@baldevmakvanamakvana38757 ай бұрын
Ha dgayal ha❤❤❤
@rathodsureshji58548 ай бұрын
સુપર હિટ સોંગ જીગ્નેશ ભાઈ 🫶 ગામ ધરાધરા તાલુકો વાવ.. જિલ્લો બનાસકાંઠા 🙏જય માતાજી મીત્રો 🙏 જય માં હિંગળાજ 🙏
@MaheshNathbava7 ай бұрын
Nice bhai
@devendraparmar97778 ай бұрын
વાહ જીગાભાઈ વાહ જોરદાર ગીત ગાયું અને એક્ટિંગ પણ જોરદાર કરી
@JigneshBarotofficial30228 ай бұрын
આજે શનિ વાર છે કોણ કોણ હનુમાન દાદા માટે લાઈક કરે ❤❤❤