Jignesh Barot | તારા તોલે કોઈ ના આવે | Tara Tole Koyi Na Aave | 2024 New Gujarati Song | ગુજરાતી ગીત

  Рет қаралды 10,813,725

Saregama Gujarati

Saregama Gujarati

3 ай бұрын

લાંબા સમય પછી, જીગ્નેશ કવિરાજ બારોટ અને ‪@SaregamaGujarati‬ સૌથી મોટા અને નવીનતમ ગુજરાતી પ્રેમ ગીત સાથે પાછા ફર્યા છે - તારા તોલે કોઈ ના આવે
Song Name: Tara Tole Koyi Na Aave
Singer : Jignesh Barot
Lyrics: Rajan Rayka,Dhval Motan
Music: Jitu Prajapati
Artists: Jignesh Barot,Chhaya Thakor,Shubh
Co Artist : Bharat Chaudhary, Megdilin Christian,Virali Soni
D.O.P: Sehzad Mansuri(Tipu)
Editor : Ravindra S.Rathod
Producer: Bhimani Production
Concept & Project By Pushpak Bhimani
Assistant Director: Pinakin Rathod
Director: Faruk Gayakwad
Background Music: Abhi Prajapati
Makeup : Rakesh Rathod
Production Manager: Satubha Thakor
Lyrics:
હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું
હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું
એક બાજુ દુનિયા ને એક બાજુ તું
તારા તોલે બીજું કોઈ ના આવે
હો તું જોડે હોય તો મારે જોવે બીજું શું
તું જોડે હોય તો મારે જોવે બીજું શું
તારા તોલે બીજું કોઈ ના આવે
હો હાચું કહું શું સોંગંધ ખઉં શું
હાચું કહું શું સોંગંધ ખઉં શું
અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
એક બાજુ દુનિયા ને એક બાજુ તું
તારા તોલે બીજું કોઈ ના આવે
હો તારા તોલે બીજું કોઈ ના આવે
હો મારા ચેહરા ને તારા માટે લકી માનતી
મારા શકન લઈ ને તું તો ઘેરથી નેકળતી
હો મૂડ મારો જાણી ને વાત રે કરતી
મારા પ્રેમનો પોણિયારે દીવો રે કરતી
હો તુજ મારી જિંદગી પેલી પસંદગી
તુજ મારી જિંદગી પેલી પસંદગી
અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
એક બાજુ દુનિયા ને એક બાજુ તું
તારા તોલે બીજું કોઈ ના આવે
હો તારા તોલે બીજું કોઈ ના આવે
અરે હીરા બજારમાં જઇને શું કેવું
કોહિનુર ના મળે તો બીજું શું લેવું
હો પાછી આવી જાને તને એટલું શે કેવું
તારી ખોટ વર્તાય શે એકલો શીદ રેવું
હો જીવ મારો બળે શે તું ના મળે શે
જીવ મારો બળે શે તું ના મળે શે
અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
એક બાજુ દુનિયા ને એક બાજુ તું
તારા તોલે બીજું કોઈ ના આવે
અરે તું ભેગી હોય તો મારે જોવે બીજું શું
તું ભેડી હોય તો મારે જોવે બીજું શું
તારા તોલે બીજું કોઈ ના આવે
અરે તારા તોલે બીજું કોઈ ના આવે
હો તારા તોલે બીજું કોઈ ના આવે
#TaraToleKoyiNaAave
#તારાતોલેકોઈનાઆવે
#jigneshbarotnewsong2023
#jigneshbarot
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 1 700
@Kamu_Edit_Baria-ne8yu
@Kamu_Edit_Baria-ne8yu 22 күн бұрын
તમારી મોજ પડે જીગ્નેશ ભાઈ ❤❤❤❤❤
@user-pd1jv1fc5o
@user-pd1jv1fc5o 3 ай бұрын
જોરદાર સોંગ જીગા ભાઈ આવા ને આવા ગીતો બનાવજો ❤❤❤❤❤
@Khakhravarimeldioffcial
@Khakhravarimeldioffcial 3 ай бұрын
Ha jignesh bhai laya ho pasu trending
@januhthakor6879
@januhthakor6879 3 ай бұрын
જીવ મારો બળે છે તું નાં મળે છે 😢😢મારી જાનું એ મને છોડી દીધો છે પણ તોય😢😢તેની ઉપર મારો જીવ બવ બળે છે 😢😢ભગવાન તેને ખુશ રાખે😢😢મારી જાન HJ ❤❤
@mohabbatchauhan8502
@mohabbatchauhan8502 3 ай бұрын
હામોજ હા❤
@big.fan.of.jigneshbarot.6174
@big.fan.of.jigneshbarot.6174 3 ай бұрын
Mast guru
@RathodSahilesh
@RathodSahilesh 2 ай бұрын
જોરદાર જીગા ભાઇ..❤
@user-kr1ji2vy9o
@user-kr1ji2vy9o 2 ай бұрын
मौज मौज भाई जान सॉन्ग इतना अच्छा जिग्नेश भाई इंस्टाग्राम में तो धूम मचा दिए पहले सॉन्ग आया था बेवफा दूर थी सलाम उसके जैसा है यह भी है उदयपुर जिले में बहुत ज्यादा चल रहा है राजस्थान में❤❤❤❤❤ जियो हजारों साल🎉🎉🎉
@cheharrajthakor
@cheharrajthakor 3 ай бұрын
આ સોંગ ખરેખર જીગ્નેશ ભાઈ ખુબ સરસ છે તો મિત્રો તમને આ સોંગ કેવું લાગ્યું કહો ❤🎉
@RaviPratapKashyap-js1hj
@RaviPratapKashyap-js1hj 15 күн бұрын
Mast Lage bhai 🥰 mai to up thi sambhdyo
@Balawant_Thakor_Paldi
@Balawant_Thakor_Paldi 3 ай бұрын
Super hit song jigabhai
@msharma7909
@msharma7909 2 ай бұрын
ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ, દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી સાહેબ !! MR કોઠી વાળા
@vishavaofficial
@vishavaofficial 3 ай бұрын
Ha jiga Bhai ha❤❤❤❤
@Naresh-thakor-701
@Naresh-thakor-701 3 ай бұрын
જીગ્નેશ ભાઈ ખૂબ સરસ ગીત પણ તમને પગે વાગ્યું હતું તેનું આજે પણ દુઃખ છે ❤❤❤
@kglpeshnayek5938
@kglpeshnayek5938 3 ай бұрын
Han Jignesh Bhai Mauj Kari didi Ho
@mr_sunilbaria
@mr_sunilbaria Ай бұрын
જીગા ના સોંગ સાંભળી પ્રેમ ના થયો હોય તો પણ ઘાયલ થય જવાય.....😅😢
@maameladidigital2645
@maameladidigital2645 3 ай бұрын
Joradar bhai ❤❤❤❤❤❤❤❤
@user-st1kx3kv7z
@user-st1kx3kv7z 3 ай бұрын
🙏🙏🙏🙏🙏આવાના આવા ગીતો બનાવો જીગાભાઈ ઘાયલ આશિકો નો પ્રેમ તમને મડશે આશીર્વાદ❤❤❤❤❤
@gujratikingstar
@gujratikingstar 3 ай бұрын
❤❤❤❤❤www.youtube.com/@gujratikingstar
@Kalpesh_12345
@Kalpesh_12345 3 ай бұрын
પ્યાર અધુરો.રહે.તોજ.પ્યાર. ની.કિમત.સમજાય.અને.તોજ.યાદ. આવે.
@nareshthakor4217
@nareshthakor4217 3 ай бұрын
જોરદાર છે તમારો પ્રેમ જીગનેશભાઇ ❤
@rajeshsinh3867
@rajeshsinh3867 3 ай бұрын
ના આવે તારા તોલે ❤️❤️❤️❤️
@RohitRaval-wo4co
@RohitRaval-wo4co 3 ай бұрын
વાહ જીઞનેશ ભાઇ વાહ 😂😂😂
@ThakorVimal-ke6fb
@ThakorVimal-ke6fb 2 ай бұрын
Ha jaan ❤❤
@KaranZala-ld4wv
@KaranZala-ld4wv 2 ай бұрын
મારી જીંદગી ની કહાની આવિ હતી
@Djremixjaygoga
@Djremixjaygoga 3 ай бұрын
@Djremixjaygoga tarfathi full saport ❤❤❤🎉🎉
@ArvindDevda-qo7en
@ArvindDevda-qo7en 3 ай бұрын
Hii
@Savaram-pl7sn
@Savaram-pl7sn 28 күн бұрын
🎉🎉🎉😢
@bkfreefiremex2413
@bkfreefiremex2413 3 ай бұрын
ઘણા દિવસ પછી સોગ આયુ જીગાભાઇ મસ્ત છે ❤❤
@harishbrahmbhatt1225
@harishbrahmbhatt1225 3 ай бұрын
ખરેખર જીજ્ઞેશ ભાઈ જેને સાચા દિલ થી પ્રેમ કરતા હોય એ તો એના તોલે કોઈ ના આવે 😢😢❤❤❤❤
@AashishBariyaAashishbhai
@AashishBariyaAashishbhai 2 ай бұрын
જીગ્નેશ કવિરાજ નાં આંશિક હોય એ અંહયા લાઇક કરો
@newhindipartymix2552
@newhindipartymix2552 3 ай бұрын
Who were waiting for this song for a long time 🔥🔥
@Raghuvirkaviraj
@Raghuvirkaviraj 3 ай бұрын
Supar ho jignesh bhai
@bhavucreations914
@bhavucreations914 2 ай бұрын
મારો પણ પ્રેમ બાળપન નો હતો પન એના ઘરના એ બીજે લગ્ન કરાવી દીધા...😢
@Hitu_baria221
@Hitu_baria221 3 ай бұрын
હું પણ રાહ જોઈ રહી રહ્યો હતો ❤❤
@user-xp7jp3wm5k
@user-xp7jp3wm5k 3 ай бұрын
Vah jiga vah ❤❤❤
@jaydipsengal1863
@jaydipsengal1863 3 ай бұрын
સુપર હિટ સોગ ❤❤❤❤❤❤❤
@37reo
@37reo 2 ай бұрын
Instagram se kon kon aaya he❤
@dsrdigital8691
@dsrdigital8691 3 ай бұрын
આખું ગુજરાત ડોલાવો હો તમે ❤❤❤
@Mahesh_Thakor_official555
@Mahesh_Thakor_official555 3 ай бұрын
Supar hit song 🎉❤😢
@sandipthakor-uw4tw
@sandipthakor-uw4tw 3 ай бұрын
Vah jiga bhai saregama mo gana divas pachhi song laya jabardast song chhe
@sureshthakor3662
@sureshthakor3662 3 ай бұрын
મજા આવી ગઈ જીગ્નેશ કવિરાજ ભાઇ 🌹🌹❣️❣️♥️♥️💜💜
@raj_thakor_143
@raj_thakor_143 3 ай бұрын
આ સોંગ કોને પસંદ છે ❤😂
@BariyaAshkkkumar-co2zu
@BariyaAshkkkumar-co2zu 2 ай бұрын
Vah jignesh bhai super song
@rajuthakor2083
@rajuthakor2083 3 ай бұрын
Jordar song jiga bhai🎉🎉
@FFKING-ef3fj
@FFKING-ef3fj 3 ай бұрын
જીગાભઈ વાત્ ના થાય વાહ જીગા ભાઈ 🎉❤❤❤❤❤❤
@pravinkumarthakor6885
@pravinkumarthakor6885 3 ай бұрын
જીગ્નેશ ભાઈ નું સોંગ ડાયરેક દિલ માં ઘા કરે ❤❤❤❤
@DjHituEdit007
@DjHituEdit007 2 ай бұрын
Ha Bhai jene hacho Prem karyo hoy aene khabar pade
@ravalkirankumar380
@ravalkirankumar380 3 ай бұрын
Super song ❤️❤️❤️❤️❤️❤️
@atyoutubechenal1024
@atyoutubechenal1024 3 ай бұрын
Jiga bhai ni tole koi na aave supar hit song chhe
@Sunilp4900
@Sunilp4900 2 ай бұрын
સુપરહિટ સોંગ jognesh bhai barot
@raj_thakor_143
@raj_thakor_143 2 ай бұрын
ગામમાં કોને પ્રેમ થયો છે તો લાઈક કરો ❤
@TADViNilesh-no2bl
@TADViNilesh-no2bl 9 күн бұрын
@shdigitals1238
@shdigitals1238 3 ай бұрын
Super ❤❤❤❤❤
@ajaydantaniofficial6762
@ajaydantaniofficial6762 3 ай бұрын
Sachej koina aave ho premika na tole ❤❤❤
@Thakor_shab_ff
@Thakor_shab_ff 29 күн бұрын
Aevu Bhai 😢😢😢 hoy
@Rinku_Thakor_official_
@Rinku_Thakor_official_ 3 ай бұрын
સિંગર Rinku Thakor તરફતી ફૂલ સ્પોટ 🎉
@saileshsolanki8195
@saileshsolanki8195 Ай бұрын
Thank you
@maheshbhuriya731
@maheshbhuriya731 3 ай бұрын
વા જીજ્ઞેશ વા એવા સોંગ ગાવ
@sidhrajrathod9854
@sidhrajrathod9854 3 ай бұрын
વાહ જિગાવાહ
@user-kx8zp6ph1x
@user-kx8zp6ph1x 3 ай бұрын
ખુબ સરસ જીગ્નેશભાઈ હો બહુ સોંગ સારું છે સિંગર પ્રકાશ ઠાકોર રૂવેલ વાળા તરફથી ફૂલ સપોર્ટ
@anadparghi7112
@anadparghi7112 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉🎉😢😮😮😮😮😮😅😅😅😊😊😊😊
@skraajrana2567
@skraajrana2567 3 ай бұрын
જેને સાચો પ્રેમ કર્યો હોયને સાહેબ એને ચમજાય મારો ફેવરીટ કલાકાર જીગા ભાઈ 😢😢
@Bapu_sanketsinh_007
@Bapu_sanketsinh_007 2 ай бұрын
Hachu Bhai hachu 😢❤
@singerakshaychauhanofficia1740
@singerakshaychauhanofficia1740 2 ай бұрын
અમારા ગામ માં આવે છે jignesh
@PATELHiTESHKUMARPATEL-vj8yr
@PATELHiTESHKUMARPATEL-vj8yr 2 ай бұрын
આવાને આવાને સોંગ લાવતારહો jignesh bhai
@mehulthakor468
@mehulthakor468 3 ай бұрын
આવા સોન્ગ આપતાં રેજો જીગા ભાઈ
@RahulBhai-ly8rh
@RahulBhai-ly8rh 3 ай бұрын
Ha jigabhai ghana samye laya ho😊😊😊
@gautamdabhi9565
@gautamdabhi9565 3 ай бұрын
Jignesh Kavi Raj na tole bijo koi na aave ❤❤❤❤
@RavalDineshbhai-ee3nq
@RavalDineshbhai-ee3nq 2 ай бұрын
હા મોજ. ગુરૂ. જી
@lalitatadvi7162
@lalitatadvi7162 3 күн бұрын
❤❤❤
@user-ur6ox1ld6w
@user-ur6ox1ld6w 3 ай бұрын
My favourite singer jignesh kaviraj
@vishu_Editz.07
@vishu_Editz.07 3 ай бұрын
ખૂબ સરસ સોંગ છે જીગ્નેશ ભાઈ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો...❤❤❤❤
@enjoythemusichindi1994
@enjoythemusichindi1994 2 ай бұрын
😄સાહિબ મસ્તી કરવા વાળા પ્રેમી..ની વાત અલગ છે
@RangeetParmar-fn8kn
@RangeetParmar-fn8kn 2 ай бұрын
❤ હા જીગ્નેશ ભાઈ હા આ સોંગ અમને બહુ ગમી છે
@nareshsolanki8987
@nareshsolanki8987 3 ай бұрын
Super song👌👌👌
@vipul-jl1tq
@vipul-jl1tq 3 ай бұрын
જોરદાર જીગ્નેશ ભાઇ તમે તો બધાંને ધાયલ કયા❤❤
@anilkotvaliya
@anilkotvaliya 3 ай бұрын
Gfihuuuoo
@damorkamlesh1082
@damorkamlesh1082 2 ай бұрын
જોરદાર સોંગ જીગ્નેશ કવિરાજ ભાઈ મોજ❤❤❤❤❤❤❤
@maheshtiger9712
@maheshtiger9712 3 ай бұрын
હા યાર કલાકાર તો હુ પણ છું પણ તારા જેવો નય.....મોજ મોટા ભાઈ જીગ્નેશ ❤
@HRSTUDIOPATAN
@HRSTUDIOPATAN 3 ай бұрын
કોનો કોનો સાચો પ્રેમ અધુરો રહ્યો છે 😢
@maakaleshvary7309
@maakaleshvary7309 3 ай бұрын
બધાનો
@DILIPPADHAR-ft1xq
@DILIPPADHAR-ft1xq 3 ай бұрын
👍
@momaidigitalsanav2704
@momaidigitalsanav2704 3 ай бұрын
Maro ❤
@momaidigitalsanav2704
@momaidigitalsanav2704 3 ай бұрын
@Kineshvakhala120
@Kineshvakhala120 3 ай бұрын
મારો પ્રેમ
@raajpatan24
@raajpatan24 3 ай бұрын
My favourite song ♥️
@rathoddev8338
@rathoddev8338 2 ай бұрын
સૂર્યોદયે તો સૌ કોઈ સાથ આપે! ખરી મજા તો ત્યારે આવે! જ્યારે આથમતી સાંજે ! હુ થાકું ને તું હાથ આપે!
@Mr_pintu_rajasthani
@Mr_pintu_rajasthani 3 ай бұрын
Very nice song jignesh Barot ❤❤
@NonjiThakor-rr1ob
@NonjiThakor-rr1ob 22 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤
@bharatmahisagar
@bharatmahisagar 3 ай бұрын
ખરે ખર આના શબ્દો જેને સમજાય એજ સમજી sake ભાઈ ❣️👌👌👌🎉😱😱
@hareshzala4248
@hareshzala4248 2 ай бұрын
Ha Bhai
@AshokKumar-bh6nx
@AshokKumar-bh6nx 8 күн бұрын
Hbcgt❤
@RaghuvirBarot018
@RaghuvirBarot018 3 ай бұрын
Supar ho👍
@gautamgopaldabhi561
@gautamgopaldabhi561 3 ай бұрын
વાહ જીગા ભાઈ વાહ
@saileshpatni519
@saileshpatni519 2 ай бұрын
ઇંસ્ટાગ્રામ માં થી કોણ કોણ જોઈને આવ્યું છે સોંગ સાંભળવા❤❤❤
@vs_king_product230
@vs_king_product230 3 ай бұрын
Vah ashiko no raja vaj❤😊
@imrankadi9271
@imrankadi9271 3 ай бұрын
જોરદાર સોંગ જીગા ભાઇ ફૂલસપોટ
@Romiyo1K.gamerh
@Romiyo1K.gamerh 3 ай бұрын
Supar song jigneshbhai ❤❤
@jitendrathakor2085
@jitendrathakor2085 Ай бұрын
🎉😢😮
@enjoythemusichindi1994
@enjoythemusichindi1994 3 ай бұрын
આ દુનિયા મા આવું ક્યા કોય સમઝે છે કે બે વેકતી ની ખુશી મા આપળી ખુશી 😔🙏
@kishanthakor3801
@kishanthakor3801 3 ай бұрын
❤❤❤ha♥️♥️♥️jiga 😍😍😍ha👍
@KalpeshBariya-po7si
@KalpeshBariya-po7si 3 ай бұрын
હા મોજ હા જીગ્નેશ કવિરાજ બારોટ ❤❤🎉🎉
@gujratikingstar
@gujratikingstar 3 ай бұрын
❤❤❤❤❤❤❤www.youtube.com/@gujratikingstar
@JayeshGohil-le2eg
@JayeshGohil-le2eg 8 күн бұрын
😢😢😢
@JayeshGohil-le2eg
@JayeshGohil-le2eg 8 күн бұрын
Love you ❤️‍🩹
@user-zf2vu4ep9h
@user-zf2vu4ep9h 3 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉 मालाराम❤❤❤❤
@thakoramaratbhaiishvarbhai2238
@thakoramaratbhaiishvarbhai2238 3 ай бұрын
Suppar song❤❤
@zalasurendra4779
@zalasurendra4779 3 ай бұрын
વાહ બિતિફુલ્સોગ જીગભાઈ
@KKRAJAGUJARATI912
@KKRAJAGUJARATI912 3 ай бұрын
જીગ્નેશ ભાઇ ઈન્સ્ટાગ્રામ ટ્રેડિંગ માં ચાલે એવું સોંગ કિયારે લવસો ❤
@mukeshthakor8470
@mukeshthakor8470 3 ай бұрын
જીગ્નેશને ભાઈ તમારા ગીતો અમારા દિલમા❤❤❤❤ વાગે છે🎵🎵👌❤❤
@SanjayBhaiRajput-me4uq
@SanjayBhaiRajput-me4uq Ай бұрын
સગ ર મ સ વી તા 1:45
@chavdabhavin650
@chavdabhavin650 Ай бұрын
જુનો પ્રેમ યાદ આવી જયો
@pritu192
@pritu192 17 күн бұрын
😊😊
@AjaySolanki-gk4mm
@AjaySolanki-gk4mm 15 күн бұрын
​@@pritu1920:19
@thakorsanjay2775
@thakorsanjay2775 10 күн бұрын
​@@pritu192😊
@vishnuthakor-it8nq
@vishnuthakor-it8nq 3 ай бұрын
20K4 Boom 💥💥💥 AK 47
@shortvideoGujarati
@shortvideoGujarati 3 ай бұрын
સુપર હિટ ગીત ❤❤
@dhruvinghori8830
@dhruvinghori8830 3 ай бұрын
🎉
@YE.CRICKET
@YE.CRICKET 3 ай бұрын
વાહ જીગ્નેશભાઈ શુ તમારો અવાજ સે..કોને કોને ગમે છે
@user-pe4dy9qb9g
@user-pe4dy9qb9g 3 ай бұрын
વા જીગનેશ ભાય ગાયન
@ll__kittu_baria__ll
@ll__kittu_baria__ll Ай бұрын
જીગા ભાઈ મને જૂના પ્રેમ ની યાદ આવી ગય i miss you c2 😢
@user-vu7sj5uw4m
@user-vu7sj5uw4m 3 ай бұрын
❤હા જીગ્નેશભાઈ બહુ સોંગ સારું છે હો
@ranjitthakorofficial3131
@ranjitthakorofficial3131 3 ай бұрын
સરસ ગીત છે જીગ્નેશભાઈ બારોટ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@gautamdabhi9565
@gautamdabhi9565 3 ай бұрын
Jiga ni vat na thay aall tuj super voice.king maro jigo 🎉🎉❤❤
@Rajachamundchoruofficial
@Rajachamundchoruofficial 2 ай бұрын
Super song jignesh bhai ❤❤ Jay mataji❤❤
@khodalrajofficial
@khodalrajofficial 3 ай бұрын
જીગ્નેશ કવિરાજ ના દોસ્તો લાઈક કરો ❤
@Kineshvakhala120
@Kineshvakhala120 3 ай бұрын
Ha
@bihar-hr5mk
@bihar-hr5mk 3 ай бұрын
​@@Kineshvakhala120p
@sureshthakor3662
@sureshthakor3662 3 ай бұрын
જોયતું હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ જીગ્નેશ કવિરાજ ભાઇ ♥️♥️♥️💗💗💟💟💯💯💯
@harshadranaharshadrana7641
@harshadranaharshadrana7641 3 ай бұрын
Yes bro
@AashishKatara-gx7dd
@AashishKatara-gx7dd Ай бұрын
😮 tuu hii Aatma cyyjyyyyfyyc cycccyyy. TFT 2:26 u yy. H . Bu o😅 ko 😅😅 oofooooiioo😅 ooooooioi u ynnjh. Ni😢🎉Mi 3:😢🎉nj me parvin iiik35 😅bn gya tha he is the un ka uuuuuun to 😮😮ii😮 4:02 i 😢😢​@@harshadranaharshadrana7641
@MaheshThakor-ws1fk
@MaheshThakor-ws1fk 3 ай бұрын
હા , જીગ્નેશ, ભાઈ, હા ❤❤
@ajmerkhair6312
@ajmerkhair6312 3 ай бұрын
Wah jiga dil jiti lidhu ❤❤❤❤❤
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 1,7 МЛН
Hot Ball ASMR #asmr #asmrsounds #satisfying #relaxing #satisfyingvideo
00:19
Oddly Satisfying
Рет қаралды 48 МЛН
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 471 М.
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 2,8 МЛН
Лето
2:20
MIROLYBOVA - Topic
Рет қаралды 792 М.
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 1,3 МЛН
BABYMONSTER - 'LIKE THAT' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:58
BABYMONSTER
Рет қаралды 63 МЛН
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 161 М.